18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 8: | Line 8: | ||
'''અખઈદાસ/અખૈયો''' [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. | '''અખઈદાસ/અખૈયો''' [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. | ||
કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત | કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિઆનંદ(મુનિ)-૧ક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી. | ||
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[નિ.વો.]}} | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[નિ.વો.]}} | ||
Line 486: | Line 486: | ||
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીહસૂચી; ૬. હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીહસૂચી; ૬. હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
'''આનંદ(મુનિ)''' | '''આનંદ(મુનિ)-૧'''[ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈઐકાસંચય(+સં.). | કૃતિ : જૈઐકાસંચય(+સં.). | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કુ.દે.]}} | સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
Line 495: | Line 495: | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ {{Right|[કુ.દે.]}} | સંદર્ભ : જૈગૂકવિઓ : ૧ {{Right|[કુ.દે.]}} | ||
આનંદ-૩[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. | '''આનંદ-૩'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.] | કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[કુ.દે.]}} | ||
આનંદ(સૂરિ)-૪[ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્ય. ‘સુરસુંદરી-રાસ’(ર. ઈ.૧૬૮૪)ના કર્તા. | '''આનંદ(સૂરિ)-૪'''[ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિ-શાંતિસૂરિના શિષ્ય. ‘સુરસુંદરી-રાસ’(ર. ઈ.૧૬૮૪)ના કર્તા. | ||
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨. [કુ.દે.] | સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨. {{Right|[કુ.દે.]}} | ||
આણંદ(મુનિ)-૫[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ત્રિલોકસિંહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (ર. ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, શ્રાવણ-), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’ (ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર) તથા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨-ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. | '''આણંદ(મુનિ)-૫'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ત્રિલોકસિંહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (ર. ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, શ્રાવણ-), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’ (ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર) તથા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨-ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે. | ||
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
આનંદ-૬[ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા. | '''આનંદ-૬'''[ઈ.૧૪૮૪માં હયતા] : જેપુરવાસી ઓસવાલ શ્રાવક. પિતા જેઠમલ. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી-ગુણરત્નમાલ’ (ર. ઈ.૧૮૪૬)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
આનંદકીર્તિ[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. જિનરાજસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. | '''આનંદકીર્તિ'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. જિનરાજસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧ [કુ. દે.] | સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧ {{Right|[કુ.દે.]}} | ||
આનંદઘન [ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. | '''આનંદઘન'''આનંદઘન [ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. | ||
આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં અથવા તો શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા - જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી. | આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં અથવા તો શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા - જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી. | ||
રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ ← (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. | રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘન-ચોવીસી’ ← (મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે. | ||
આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવન-પદો તથા ‘હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિંશતિકા’ રચેલી છે. | આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવન-પદો તથા ‘હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિંશતિકા’ રચેલી છે. | ||
કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુલક્ષીને), કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ (+સં.) : ૨. આનંદઘન ચોવીસી, સં. પ્રભુદાસ બે. પારેખ, ઈ.૧૯૫૦ (+સં.); ૩. એજન, સં. રતિલાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.); ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+સં.). | કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુલક્ષીને), કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ (+સં.) : ૨. આનંદઘન ચોવીસી, સં. પ્રભુદાસ બે. પારેખ, ઈ.૧૯૫૦ (+સં.); ૩. એજન, સં. રતિલાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.); ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+સં.). | ||
સંદર્ભ : ૧ આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫; ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ - ‘કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન.’ [કુ.દે.] | સંદર્ભ : ૧ આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫; ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ - ‘કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન.’ {{Right|[કુ.દે.]}} | ||
‘આનંદઘન- | '''‘આનંદઘન-ચોવીસી’''': આનંદઘનકૃત ૨૨ સ્તવન જ મળતાં હોવાથી અન્ય રચયિતાઓએ, આનંદઘનને કે પોતાને નામે ૨ સ્તવનો રચીને પૂર્ણ કરેલી આ ‘ચોવીસી’(મુ.)માં તીર્થંકરોના ગુણાનુવાદ જેવાં રૂઢ તત્ત્વોને સ્થાને આધ્યાત્મિક પ્રક્રિયાનું આલેખન છે અને તેથી એ જૈન ચોવીસી-પરંપરામાં જુદી ભાત પાડે છે. ૨૧ સ્તવનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ છે ને પરમાત્માનો માર્ગ, પૂજનના પ્રકાર, શાંતિનું સ્વરૂપ, મનનો વિજય, જૈનદર્શનની વિશેષતા વગેરે વિષયો આલેખાયા છે. ૨૨મા સ્તવનમાં નેમરાજુલનો પ્રસંગ નિરૂપાયો છે. અલંકારોની ચમત્કૃતિને બદલે યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર અને નૈસર્ગિક લાઘવયુક્ત વાણીનું બળ પ્રગટ કરતાં આ સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્થાની છે, પરંતુ તેમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ વિશેષપણે જોવા મળે છે. એથી, ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કરનાર આનંદઘનની ઉત્તરાવસ્થાનું આ સર્જન હોય એમ સમજાય છે. આ સ્તવનો ઉપર જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારે રચેલા સ્તબક મળે છે અને ઉપાધ્યાય યશોવિજયે પણ સ્તબક રચ્યો હોવાની માહિતી મળે છે તે આ સ્તવનોનું જૈનપરંપરામાં ગૌરવભર્યું સ્થાન હોવાનું નિર્દેશે છે. જ્ઞાનસારે તો આનંદઘનને ‘ટંકશાળી’ એટલે નગદ સત્યનો ઉપદેશ આપનાર તરીકે ઓળખાવ્યા છે. {{Right|[કુ.દે.]}} | ||
'''આનંદચંદ્ર''' : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધાનાથ-સ્તોત્ર’ નોંધાયેલ મળે છે તે આનંદચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ નથી. | |||
સંદર્ભ : લીંહસૂચી. [કુ.દે.] | સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કુ.દે.]}} | ||
આનંદચંદ્ર-૧[ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. | '''આનંદચંદ્ર-૧'''[ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. | ||
સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
આણંદદાસ [ ] : જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના કર્તા. | '''આણંદદાસ'' [ ] : જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના કર્તા. | ||
કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). | કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). | ||
[કી.જો.] | {{Right|[કી.જો.]}} | ||
આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. | '''આનંદનિધાન'''આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કુ.દે.]}} | ||
આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. | '''આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત]''' : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. | ||
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદમતિ[ઈ.૧૫૦૭માં હયાત] : જૈન સાધુ. રાજશીલના શિષ્ય. ૨૦૫ કડીના ‘વિક્રમખાખરા-ચરિત્ર-રાસ’ (ર. ઈ.૧૫૦૭)ના કર્તા. | '''આનંદમતિ'''આનંદમતિ[ઈ.૧૫૦૭માં હયાત] : જૈન સાધુ. રાજશીલના શિષ્ય. ૨૦૫ કડીના ‘વિક્રમખાખરા-ચરિત્ર-રાસ’ (ર. ઈ.૧૫૦૭)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કુ.દે.]}} | ||
‘આનંદમંદિર-રાસ’ : જુઓ ‘ચંદ્રકેવલીનો રાસ.’ | ‘આનંદમંદિર-રાસ’ : જુઓ ‘ચંદ્રકેવલીનો રાસ.’ | ||
આણંદમેરુ [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાન-ભાસ’ (લે. ઈ.૧૬૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ’એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકસૂરિ-ભાસ’ પીંપલગચ્છના ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | '''આણંદમેરુ''' [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાન-ભાસ’ (લે. ઈ.૧૬૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ’એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકસૂરિ-ભાસ’ પીંપલગચ્છના ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
આણંદરુચિ[ઈ.૧૬૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિની પરંપરામાં પુણ્યરુચિના શિષ્ય. ‘આદિજિનસ્તવનાગર્ભિતષટ્આરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર. ઈ.૧૬૮૦)ના કર્તા. | '''આણંદરુચિ'''[ઈ.૧૬૮૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિની પરંપરામાં પુણ્યરુચિના શિષ્ય. ‘આદિજિનસ્તવનાગર્ભિતષટ્આરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર. ઈ.૧૬૮૦)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. [કુ.દે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. {{Right|[કુ.દે.]}} | ||
આનંદવર્ધન : આ નામે ૧૨ કડીની ‘સિદ્ધાંતસાર-સઝાય’ (લે. ઈ.૧૬૧૯), ૯ કડીની ‘અભયક્ષ્યઅનન્તકાયવિચાર-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠસલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાય-બત્રીસી’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ કયા આનંદવર્ધનની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | '''આનંદવર્ધન ''': આ નામે ૧૨ કડીની ‘સિદ્ધાંતસાર-સઝાય’ (લે. ઈ.૧૬૧૯), ૯ કડીની ‘અભયક્ષ્યઅનન્તકાયવિચાર-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠસલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાય-બત્રીસી’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ કયા આનંદવર્ધનની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - ‘ત્રેસઠસલાકાપુરુષબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’, સં. રમણિકવિજયજી. | કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - ‘ત્રેસઠસલાકાપુરુષબત્રીસસ્થાનકવિચારગર્ભિત-સ્તવન’, સં. રમણિકવિજયજી. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદવર્ધન(સૂરિ)-૧[ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘પવનાભ્યાસ-ચોપાઈ’ (ર. ઈ.૧૫૫૨/સં. ૧૬૦૮, આસો -) તથા ‘આધ્યાત્મિક પદ’ના કર્તા. | |||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. | '''આનંદવર્ધન(સૂરિ)-૧'''[ઈ.૧૫૫૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘પવનાભ્યાસ-ચોપાઈ’ (ર. ઈ.૧૫૫૨/સં. ૧૬૦૮, આસો -) તથા ‘આધ્યાત્મિક પદ’ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[કુ.દે.]}} | |||
આણંદવર્ધન-૨[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની ‘ચોવીસજિનગીત-ભાસ/ચોવીસી’ (ર. ઈ.૧૬૫૬; મુ.) ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર. ઈ.૧૬૬૦; મુ.) પણ ભાવાનુપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ ક્વચિત્ અલંકારવૈચિત્ર્યના આશ્રયથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૯૪ કડીના ‘અરણિકમુનિ/અર્હન્નઋષિ-રાસ’ (૨. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.)માં પણ કવિએ ભાવનિરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક ધ્રુવાઓ અને ગેય ઢાળોના વિનિયોગથી રસપ્રદ બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિંદાસ્વરૂપદોગ્ધક’ (ર. ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ’ (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર બાલાવબોધ - આ કવિની અન્ય કૃતિઓ છે. | '''આણંદવર્ધન-૨'''[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની ‘ચોવીસજિનગીત-ભાસ/ચોવીસી’ (ર. ઈ.૧૬૫૬; મુ.) ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર. ઈ.૧૬૬૦; મુ.) પણ ભાવાનુપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ ક્વચિત્ અલંકારવૈચિત્ર્યના આશ્રયથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૯૪ કડીના ‘અરણિકમુનિ/અર્હન્નઋષિ-રાસ’ (૨. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.)માં પણ કવિએ ભાવનિરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક ધ્રુવાઓ અને ગેય ઢાળોના વિનિયોગથી રસપ્રદ બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિંદાસ્વરૂપદોગ્ધક’ (ર. ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ’ (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર બાલાવબોધ - આ કવિની અન્ય કૃતિઓ છે. | ||
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. જૈસસંગ્રહ (ન); ૫.પ્રાછંદસંગ્રહ; ૬. પ્રામબાસંગ્રહ : ૧. | કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. જૈસસંગ્રહ (ન); ૫.પ્રાછંદસંગ્રહ; ૬. પ્રામબાસંગ્રહ : ૧. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રામચન્દ્રના શિષ્ય. ‘દંડકસંગ્રહણી બાલાવબોધ’ (ર. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, માગશર -) તથા સમયસુંદરકૃત ‘વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ સુદ ૫)ના કર્તા. | '''આનંદવલ્લભ'''આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રામચન્દ્રના શિષ્ય. ‘દંડકસંગ્રહણી બાલાવબોધ’ (ર. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, માગશર -) તથા સમયસુંદરકૃત ‘વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ સુદ ૫)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લે. ઈ.૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનત્કુમારરાજર્ષિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | '''આનંદવિજય'''આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લે. ઈ.૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનત્કુમારરાજર્ષિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કુ.દે.]}} | ||
આનંદવિજય-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીર્તિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. | '''આનંદવિજય-૧'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીર્તિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.] | કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[કુ.દે.]}} | ||
આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવસૂરિની પંરપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’-(લે.ઈ.૧૭૪૪)ના કર્તા. | '''આનંદવિજય-૨'''આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવસૂરિની પંરપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’-(લે.ઈ.૧૭૪૪)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કુ.દે.]}} | ||
આનંદવિજય-૩[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. | '''આનંદવિજય-૩'''[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. | ||
સંદર્ભ : જૈસાઇતિહાસ. [કુ.દે.] | સંદર્ભ : જૈસાઇતિહાસ. {{Right|[કુ.દે.]}} | ||
આનંદવિજય-૪ [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ’ (લે. ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ના કર્તા. | '''આનંદવિજય-૪''' [ઈ.૧૭૯૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ’ (લે. ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. | ||
[કુ.દે.] | {{Right|[કુ.દે.]}} | ||
આનંદવિમલ(સૂરિ) [જ.ઈ.૧૪૯૧ - અવ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, ચૈત્ર સુદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. સંસારી નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. ઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુને લઈને ચાણસ્મા પાસેના વડાવળી ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે ક્રિયોદ્ધાર કર્યો. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ ‘યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક’ (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી એ સમયના સાધુ સમાજમાં પ્રવર્તેલી શિથિલતાનો ખ્યાલ આવે છે. ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૨૨)ના કર્તા. | '''આનંદવિમલ(સૂરિ)'''આનંદવિમલ(સૂરિ) [જ.ઈ.૧૪૯૧ - અવ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, ચૈત્ર સુદ ૭] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. સંસારી નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. ઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુને લઈને ચાણસ્મા પાસેના વડાવળી ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે ક્રિયોદ્ધાર કર્યો. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ ‘યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક’ (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી એ સમયના સાધુ સમાજમાં પ્રવર્તેલી શિથિલતાનો ખ્યાલ આવે છે. ‘આવશ્યકપીઠિકા-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૨૨)ના કર્તા. | ||
કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિર્મિત સાધુમર્યાદાપટ્ટક’, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪ - ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ.’ | કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિર્મિત સાધુમર્યાદાપટ્ટક’, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪ - ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ.’ | ||
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણવિજયજી મહારાજ, ઈ.૧૯૪૦. ૩. ડિકેટલૉગભાવિ. | સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણવિજયજી મહારાજ, ઈ.૧૯૪૦. ૩. ડિકેટલૉગભાવિ.{{Right|[કુ.દે., કી.જો.]}} | ||
'''આનંદવિમલ(સૂરિ) શિષ્ય'''આનંદવિમલ(સૂરિ) શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧- ઈ.૧૫૬૬)માં રચાયેલી, આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય (મુ.)ના કર્તા. | |||
કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) {{Right|[કી.જો.]}} | |||
'''આનંદસાર'''[ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથ-સ્તવન’ (૨. ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ‘નેમિનાથ-સ્તવન’ તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧ {{Right|[કુ.દે.]}} | |||
આનંદસાર[ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથ-સ્તવન’ (૨. ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ‘નેમિનાથ-સ્તવન’ તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.] | |||
આનંદસુંદર[ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા. | '''આનંદસુંદર'''[ ] : ૨૩ કડીના ‘નેમિનાથ-સ્તવન’ તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧ સ્તવન (મુ.)ના કર્તા. | ||
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ - | કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ - | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદસોમ[જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, ભાદરવા વદ ૫] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯. કાવ્યરચનાકાળ સુધીનું સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ’ (૨. ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, મહા - ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (૨. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. | '''આનંદસોમ'''[જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, ભાદરવા વદ ૫] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯. કાવ્યરચનાકાળ સુધીનું સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ’ (૨. ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, મહા - ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (૨. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. | ||
કૃતિ : જૈઐકાસંચય. | કૃતિ : જૈઐકાસંચય. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;’ ૨. જૈગૂકવિઓ : ૧. [કુ.દે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;’ ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદહર્ષ[ ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. | '''આનંદહર્ષ'''[ ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કુ.દે.]}} | ||
આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. | '''આનંદાનંદ (બ્રહ્મચારી)''' [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. | ||
સંદર્ભ : મસાપ્રવાહ. [હ.ત્રિ.] | સંદર્ભ : મસાપ્રવાહ. {{Right|[હ.ત્રિ.]}} | ||
આનંદીબહેન [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ. | '''આનંદીબહેન''' [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
આણંદોદય[ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા. | '''આણંદોદય'''[ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, આસો સુદ ૧૩, રવિવાર)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કુ.દે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કુ.દે.]}} | ||
'''‘આરણ્યકપર્વ’''' : નાકરનું ૧૧૫ કડવાંનું આ આખ્યાન(મુ.), કવિની અન્યત્ર પણ જોવા મળતી પદ્ધતિ પ્રમાણે, આરંભમાં ૯ કડવાંમાં ‘આદિ-પર્વ’ અને ‘સભા-પર્વ’નો સંક્ષિપ્ત સાર આપે છે. કથાના અખંડ પ્રવાહને રસિકતાથી રજૂ કરવા માટે કવિએ મહાભારતની મૂળ કથાનાં કેટલાંક પેટાપર્વો છોડી દીધાં છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપીને ચલાવી લીધું છે, કથાક્રમનિરૂપણમાં ફેરફાર કર્યા છે અને પોતા તરફથી કેટલાક કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેર્યા છે. દૃષ્ટાંત તરીકે, મૂળની સુદીર્ઘ નળકથા અહીં માત્ર ૨ કડવાંમાં સમેટાઈ ગઈ છે. બીજી બાજુથી, નિવાતકવચયુદ્ધકથા તેમ જ અર્જુનના પ્રવાસની | |||
માહિતી બેવડાવવા જેવા સંકલનદોષ પણ કવચિત્ કવિથી થઈ ગયા છે. | માહિતી બેવડાવવા જેવા સંકલનદોષ પણ કવચિત્ કવિથી થઈ ગયા છે. | ||
આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યાનુરાગી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાતકવચ અને અર્જુનના જેવા યુદ્ધપ્રસંગો તેમ જ દ્વૈતવન આદિ વનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યશક્તિ દ્રૌપદી-જયદ્રથ વગેરેના સંવાદોમાં, કેટલાક સુંદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે. [ચિ.ત્રિ.] | આ કૃતિ નાકરની કવિત્વશક્તિનો નોંધપાત્ર પરિચય કરાવે છે. અર્જુનવિયોગી યુધિષ્ઠિર, પતિવ્રતા સૌંદર્યાનુરાગી દ્રૌપદી અને સંવેદનશીલ ધૃતરાષ્ટ્રનાં ચરિત્રચિત્રણો એમના કોમળ હૃદયભાવોથી આસ્વાદ્ય બન્યાં છે. અર્જુન અને શંકર, નિવાતકવચ અને અર્જુનના જેવા યુદ્ધપ્રસંગો તેમ જ દ્વૈતવન આદિ વનો તથા ગંધમાદન પર્વત વગેરેનાં વર્ણનો કવિની ઓજસભરી કે પ્રાસાનુપ્રાસની રમણીયતાભરી કાવ્યબાનીથી અસરકારક બન્યાં છે. કવિની કાવ્યશક્તિ દ્રૌપદી-જયદ્રથ વગેરેના સંવાદોમાં, કેટલાક સુંદર અલંકારોના વિનિયોગમાં તેમ જ વિવિધ લયની દેશીઓના પ્રયોગોમાં પણ પ્રગટ થાય છે. {{Right|[ચિ.ત્રિ.]}} | ||
આલ-ઇમામ[ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી સૈયદ. ૧૭ કડીના જ્ઞાનબોધક પદ (મુ.)ના કર્તા. | '''આલ-ઇમામ'''[ ] : દેલમી ઉપદેશક-પરંપરાના નિઝારી સૈયદ. ૧૭ કડીના જ્ઞાનબોધક પદ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [પ્યા.કે.] | કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. {{Right|[પ્યા.કે.]}} | ||
આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. | '''આલમચંદ'''આલમચંદ[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં આસકરણના શિષ્ય. ૧૩ ઢાળની ‘મૌન-એકાદશી-ચોપાઈ’ (૨. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, મહા સુદ ૫, રવિવાર), ૧૧૪ કડીની હિંદી ભાષાની ‘જીવવિચારભાષા/જીવવિચાર-સ્તવન’ (૨. ઈ.૧૭૫૯/સં. ૧૮૧૫, વૈશાખ સુદ ૫, શુક્રવાર); ‘સમકિત-કૌમુદી-ચતુષ્પદી’ (૨. ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, માગશર સુદ ૪) અને ઈ.૧૭૬૮માં જિનયુક્તિસૂરિની પાટે આવેલા જિનચંદ્રની તેમની હયાતીમાં પ્રશસ્તિ કરતા ૧૩ કડીના ‘ગીત’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). | કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}} | ||
આલુ [ ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. | આલુ [ ] : જૈન. ‘બાર ભાવના’ના કર્તા. | ||
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
આશકરણજી[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જેમલજીની પરંપરામાં રાયચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિર્ગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.) ૧૯ કડીની ‘સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નમિરાયની ઢાળ’ (૨. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’ અને ૭ ઢાળની ‘ધન્નામુનિની ઢાળ’ (૨. ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, વૈશાખ વદ -; મુ.) એ કૃતિઓના કર્તા. ‘નમિરાયની ઢાળ’ તથા ‘ધન્નામુનિની ઢાળ’માં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. | '''આશકરણજી'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જેમલજીની પરંપરામાં રાયચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિર્ગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.) ૧૯ કડીની ‘સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નમિરાયની ઢાળ’ (૨. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’ અને ૭ ઢાળની ‘ધન્નામુનિની ઢાળ’ (૨. ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, વૈશાખ વદ -; મુ.) એ કૃતિઓના કર્તા. ‘નમિરાયની ઢાળ’ તથા ‘ધન્નામુનિની ઢાળ’માં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. | ||
કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. | કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
આશાધર [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. | '''આશાધર''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. |
edits