ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 626: Line 626:
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}

આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''આશારામ'''આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-મહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ.
કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-મહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી.
[નિ.વો., શ્ર.ત્રિ.]
{{Right|[[નિ.વો., શ્ર.ત્રિ.]]}}

આશારામ-૧ [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ.૧૭૫૦/૨. સં. ૧૮૦૬, શ્રાવણ- ૩ , મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’ બીજાં આખ્યાનો તથા ગુજરાતી-હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.
'''આશારામ-૧''' [ઈ.૧૭૫૦માં હયાત] : જ્ઞાતિએ નાગર. સારંગપુરના વતની. ૭૮ કડીના ‘સુદામા-ચરિત્ર’ (૨. ઈ.૧૭૫૦/૨. સં. ૧૮૦૬, શ્રાવણ- ૩ , મંગળવાર; મુ.)ના કર્તા. આ કવિએ ‘ધ્રુવાખ્યાન’ બીજાં આખ્યાનો તથા ગુજરાતી-હિંદી પદો રચ્યાં હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.
કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ - ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર’, કનૈયાલાલ ભા. દવે (+સં.). [નિ.વો.]
કૃતિ : ૧. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન, ૧૯૩૬ - ‘કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર’, કનૈયાલાલ ભા. દવે (+સં.). [નિ.વો.]
આશારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: મોતીલાલ નાગર(અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. યથોચિત દૃષ્ટાંતોથી પ્રભુસ્મરણ કરવાનો બોધ આપતાં ૨ પદો(મુ.)ના કર્તા.
આશારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: મોતીલાલ નાગર(અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. યથોચિત દૃષ્ટાંતોથી પ્રભુસ્મરણ કરવાનો બોધ આપતાં ૨ પદો(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૨ (+સં.). [નિ.વો.]
કૃતિ : પ્રાકાસુધા : ૨ (+સં.).{{Right|[નિ.વો.]}}

આસગ/આસિગ [ઈ.૧૨૦૧માં હયાત] : રાસકવિ. જૈન શ્રાવક. શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે. અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સહજિગપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં ‘જીવદયા-રાસ’ની રચના કરી. ૫૩ કડીની ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૨૦૧/સં. ૧૨૫૭, આસો સુદ ૭; મુ.), ગેય પ્રકારના ચરણાકુલની છંદોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં તત્કાલીન નગરો-ગામો-સ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી એની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની ‘ચંદનબાલા-રાસ’ (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજૂ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’ (મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’માં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા-રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે તે કહી
'''આસગ/આસિગ''' [ઈ.૧૨૦૧માં હયાત] : રાસકવિ. જૈન શ્રાવક. શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે. અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સહજિગપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં ‘જીવદયા-રાસ’ની રચના કરી. ૫૩ કડીની ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૨૦૧/સં. ૧૨૫૭, આસો સુદ ૭; મુ.), ગેય પ્રકારના ચરણાકુલની છંદોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં તત્કાલીન નગરો-ગામો-સ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી એની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની ‘ચંદનબાલા-રાસ’ (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજૂ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’ (મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’માં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા-રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે તે કહી
શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ગુજરાતી છે.
શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ગુજરાતી છે.
કૃતિ : પ્રાગુકાસંચય.
કૃતિ : પ્રાગુકાસંચય.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. મરાસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. મરાસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કા.શા.]}}

આંબાજી [જ. ઈ.૧૬૧૬] : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજના પુત્ર. માતા ગંગાદેવી. મોટાભાઈ સામંતસિંહ [જ. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, અસાડ સુદ ૧૫ - અવ. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, ચૈત્ર વદ ૩૦) સાથે કબીરપરંપરાના સ્વામી યાદવદાસ પાસે ઈ.૧૬૩૦માં દીક્ષા બંને ભાઈઓનાં દીક્ષા પછીનાં નામ અનુક્રમે અમરપ્રસાદ-ચૈતન્ય/અમરદાસ અને ષટ્પ્રજ્ઞચૈતન્ય/ષષ્ટમદાસ. ષટ્પ્રજ્ઞદાસ ઈ.૧૬૩૪માં દૂધરેજની ગાદીના આચાર્ય બન્યા અને પછીથી છઠ્ઠા બાવાને નામે ઓળખાયા. અમરદાસનું બીજું નામ ભજનાનંદ હોવાનું અને તેમણે ભેંસાણમાં સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. આ સંપ્રદાયમાં નિર્ગુણ ઉપાસના સાથે રામભક્તિનું મિશ્રણ થયેલું છે અને એના અનુયાયી મુખ્યત્વે રબારી છે, જે આંબા(અમરદાસ)ને અથવા ખડા(ષષ્ટમદાસ)ને માનનારા હોય છે. ‘આંબો છઠ્ઠો’ એ નામછાપથી ૨ પદ મુદ્રિત મળે છે અને અન્ય પદો ગવાતાં હોવાનું કહેવાય છે તે અમરદાસજીની રચના હોય અને એમણે આદરથી છઠ્ઠા બાવાનું નામ જોડ્યું હોય એવો સંભવ વધારે છે, કેમ કે અમરદાસજી ભજનો રચતા હતા એવી માહિતી મળે છે. બન્ને ગુરુનામોને જોડીને પાછળથી આ રચનાઓ થઈ હોય એવો સંભવ પણ સાવ નકારી ન શકાય.
'''આસગ/આસિગ'''આંબાજી [જ. ઈ.૧૬૧૬] : ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજના પુત્ર. માતા ગંગાદેવી. મોટાભાઈ સામંતસિંહ [જ. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, અસાડ સુદ ૧૫ - અવ. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, ચૈત્ર વદ ૩૦) સાથે કબીરપરંપરાના સ્વામી યાદવદાસ પાસે ઈ.૧૬૩૦માં દીક્ષા બંને ભાઈઓનાં દીક્ષા પછીનાં નામ અનુક્રમે અમરપ્રસાદ-ચૈતન્ય/અમરદાસ અને ષટ્પ્રજ્ઞચૈતન્ય/ષષ્ટમદાસ. ષટ્પ્રજ્ઞદાસ ઈ.૧૬૩૪માં દૂધરેજની ગાદીના આચાર્ય બન્યા અને પછીથી છઠ્ઠા બાવાને નામે ઓળખાયા. અમરદાસનું બીજું નામ ભજનાનંદ હોવાનું અને તેમણે ભેંસાણમાં સમાધિ લીધી હોવાનું નોંધાયું છે. આ સંપ્રદાયમાં નિર્ગુણ ઉપાસના સાથે રામભક્તિનું મિશ્રણ થયેલું છે અને એના અનુયાયી મુખ્યત્વે રબારી છે, જે આંબા(અમરદાસ)ને અથવા ખડા(ષષ્ટમદાસ)ને માનનારા હોય છે. ‘આંબો છઠ્ઠો’ એ નામછાપથી ૨ પદ મુદ્રિત મળે છે અને અન્ય પદો ગવાતાં હોવાનું કહેવાય છે તે અમરદાસજીની રચના હોય અને એમણે આદરથી છઠ્ઠા બાવાનું નામ જોડ્યું હોય એવો સંભવ વધારે છે, કેમ કે અમરદાસજી ભજનો રચતા હતા એવી માહિતી મળે છે. બન્ને ગુરુનામોને જોડીને પાછળથી આ રચનાઓ થઈ હોય એવો સંભવ પણ સાવ નકારી ન શકાય.
કૃતિ : ૧. પરમાર્થસાર, સં. નરસિંહ શર્મા, ઈ.૧૯૦૩; ૨. સોસંવાણી.
કૃતિ : ૧. પરમાર્થસાર, સં. નરસિંહ શર્મા, ઈ.૧૯૦૩; ૨. સોસંવાણી.
સંદર્ભ : ૧. રામકબીરસંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. સત્પુરુષચરિત્રપ્રકાશ, માયારામજી, સં. ૧૯૮૯
સંદર્ભ : ૧. રામકબીરસંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. સત્પુરુષચરિત્રપ્રકાશ, માયારામજી, સં. ૧૯૮૯
[જ.કો.]
{{Right|[જ.કો.]}}

આંબો(છઠ્ઠો) : જુઓ આંબાજી.
આંબો(છઠ્ઠો) : જુઓ આંબાજી.

'''ઇચ્છા/ઇચ્છારામ : '''ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે.
ઇચ્છા/ઇચ્છારામ : ઇચ્છાને નામે ૪ કડીનું સંતમહિમાનું પદ(મુ.) અને ૩૪ કડીનું ‘રાસ’ને નામે ઓળખાવાયેલું ભક્તગાથા રજૂ કરતું પદ (મુ.) મળે છે.
ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી.
ઇચ્છારામને નામે ૬ કડીની લાવણી મુદ્રિત મળે છે અને ૮ કડીનો ‘રણછોડજીનો છંદ’, ‘રામ-વિવાહ’ અને ‘રાસ’ - આ કૃતિઓ નોંધાયેલી મળે છે. આ ઇચ્છા અને ઇચ્છારામ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી.
‘પ્રાચીન કાવ્યસુધા-૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે.
‘પ્રાચીન કાવ્યસુધા-૧’માં ઇચ્છાને નામે મુદ્રિત પદ બાપુસાહેબ ગાયકવાડને નામે પણ મળે છે અને એ બાપુસાહેબકૃત હોવાની સંભાવના વિશેષ છે.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ૨. ભસાસિંધુ.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ૨. ભસાસિંધુ.
સંદર્ભ : ગૂહાયાદી. [કૌ.બ્ર; જ.ગા.]
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[કૌ.બ્ર; જ.ગા.]}}

ઇચ્છાબાઈ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : રણછોડજીનાં ભક્ત કવયિત્રી. ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. વૈધવ્યાવસ્થામાં ૩૦ વર્ષ ડાકોરમાં રણછોડજીના પ્રસાદ પર જીવી, આશરે ઈ.૧૮૫૯માં અવસાન પામ્યાં હોવાનું કહેવાય છે. તેમણે અનેક પદો રચ્યાં હોવાનું મનાય છે, જેમાંથી રણછોડજી વિશેનું ૧ પદ મુદ્રિત મળે છે.
'''ઇચ્છાબાઈ '''[ઈ.૧૯મી સદી મધ્યભાગ] : રણછોડજીનાં ભક્ત કવયિત્રી. ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. વૈધવ્યાવસ્થામાં ૩૦ વર્ષ ડાકોરમાં રણછોડજીના પ્રસાદ પર જીવી, આશરે ઈ.૧૮૫૯માં અવસાન પામ્યાં હોવાનું કહેવાય છે. તેમણે અનેક પદો રચ્યાં હોવાનું મનાય છે, જેમાંથી રણછોડજી વિશેનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). [ચ.શે.]
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.).{{Right|[ચ.શે.]}}

ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષ્ણમહારાજ/કૃષ્ણવાસુદેવની સઝાય’ (મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ઇન્દ્ર :'''ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષ્ણમહારાજ/કૃષ્ણવાસુદેવની સઝાય’ (મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. સઝાયમાલા : ૧-૨(જા). [ચિ.ત્રિ.]
કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. સઝાયમાલા : ૧-૨(જા).{{Right|[ચિ.ત્રિ.]}}

ઇન્દ્ર [ઈ.૧૬૭૫ સુધીમાં] : જૈન સાધુ. નેમિસાગરના શિષ્ય. ૩૮ કડીના ‘સીમંધરજિનપંચબોલા- સ્તવન’ (લે. ઈ.૧૬૭૫)ના કર્તા.
'''ઇન્દ્ર ''' [ઈ.૧૬૭૫ સુધીમાં] : જૈન સાધુ. નેમિસાગરના શિષ્ય. ૩૮ કડીના ‘સીમંધરજિનપંચબોલા- સ્તવન’ (લે. ઈ.૧૬૭૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચિ.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચિ.ત્રિ.]}}

ઇન્દ્રજી (ઋષિ) [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા.
'''ઇન્દ્રજી (ઋષિ)''' [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. [ચિ.ત્રિ.]
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. {{Right|[ચિ.ત્રિ.]}}

ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
'''ઇન્દ્રસૌભાગ્ય'''ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, ઈ.૧૯૬૨. [કી.જો.]
સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, ઈ.૧૯૬૨. {{Right|[કી.જો.]}}

ઇન્દ્રસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં સત્યસૌભાગ્યના શિષ્ય. ઈ.૧૬૯૧ સુધી હયાત માહિતી મળે છે. ગદ્યમાં ‘ધૂર્તાખ્યાન-પ્રબંધ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૬), ૫૮ કડીના ‘જીવવિચારપ્રકરણ-સ્તવન’, ‘નેમિજિનફાગ-વસંતગર્ભિત-સઝાય’ તથા ૩૨ કડીના ‘રાજસાગરસૂરિ-નિર્વાણ’ના કર્તા. આ કર્તાએ રાજસાગરસૂરિ-(જ. ઈ.૧૫૮૧ - અવ. ઈ.૧૬૬૫)ના રાજ્યમાં સંસ્કૃતમાં ‘મહાવીર-વિજ્ઞપ્તિ-ષટ્ત્રિંશિકા’ની રચના કરી છે.
'''ઇન્દ્રસૌભાગ્ય (ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં સત્યસૌભાગ્યના શિષ્ય. ઈ.૧૬૯૧ સુધી હયાત માહિતી મળે છે. ગદ્યમાં ‘ધૂર્તાખ્યાન-પ્રબંધ-બાલાવબોધ’ (૨.ઈ.૧૬૫૬), ૫૮ કડીના ‘જીવવિચારપ્રકરણ-સ્તવન’, ‘નેમિજિનફાગ-વસંતગર્ભિત-સઝાય’ તથા ૩૨ કડીના ‘રાજસાગરસૂરિ-નિર્વાણ’ના કર્તા. આ કર્તાએ રાજસાગરસૂરિ-(જ. ઈ.૧૫૮૧ - અવ. ઈ.૧૬૬૫)ના રાજ્યમાં સંસ્કૃતમાં ‘મહાવીર-વિજ્ઞપ્તિ-ષટ્ત્રિંશિકા’ની રચના કરી છે.
સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચિ.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈઐકાસંચય;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચિ.ત્રિ.]}}

‘ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી)/મહામતિ/મહેરાજ [જ. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ભાદરવા વદ ૧૪, રવિવાર - અવ. ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, શ્રાવણ વદ ૪, શુક્રવાર] : ‘ઇન્દ્રાવતી’ને નામે કાવ્યરચના કરનાર પ્રાણનાથ-સ્વામી. જામનગરના કેશવ ઠક્કરના પુત્ર. માતા ધનબાઈ.જન્મનામ મહેરાજ. જ્ઞાતિ લોહાણા. પૂર્વાવસ્થાનું નામ દયાસાગર હોવાનું પણ કહેવાયું છે. પ્રણામી પંથ/નિજાનંદસંપ્રદાયના સંસ્થાપક દેવચંદ્ર પાસે ઈ.૧૬૩૧માં દીક્ષા લઈ પ્રાણનાથ નામ ધારણ કરેલું. સંપ્રદાયમાં તેઓ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે તથા શ્રીજી એવા આદરવાચક અભિધાનથી પણ ઓળખાય છે. આ કવિ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા, દેશમાં વિવિધ સ્થળે તેમ જ અરબસ્તાન સુધી એમણે પ્રવાસ કરેલો, અરબી વગેરે વિવિધ ભાષાઓ એ જાણતા, ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી વગેરે ધર્મોનો એમણે અભ્યાસ કરેલો તથા સામાજિક અને ધર્મસમન્વય અંગેની પ્રવૃત્તિઓ એમણે કરી હતી-એવી માહિતી મળે છે. બુંદેલખંડના પન્નામાં એમણે જીવતાં સમાધિ લીધેલી.
'''‘ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી)/મહામતિ/મહેરાજ''' [જ. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ભાદરવા વદ ૧૪, રવિવાર - અવ. ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, શ્રાવણ વદ ૪, શુક્રવાર] : ‘ઇન્દ્રાવતી’ને નામે કાવ્યરચના કરનાર પ્રાણનાથ-સ્વામી. જામનગરના કેશવ ઠક્કરના પુત્ર. માતા ધનબાઈ.જન્મનામ મહેરાજ. જ્ઞાતિ લોહાણા. પૂર્વાવસ્થાનું નામ દયાસાગર હોવાનું પણ કહેવાયું છે. પ્રણામી પંથ/નિજાનંદસંપ્રદાયના સંસ્થાપક દેવચંદ્ર પાસે ઈ.૧૬૩૧માં દીક્ષા લઈ પ્રાણનાથ નામ ધારણ કરેલું. સંપ્રદાયમાં તેઓ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે તથા શ્રીજી એવા આદરવાચક અભિધાનથી પણ ઓળખાય છે. આ કવિ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા, દેશમાં વિવિધ સ્થળે તેમ જ અરબસ્તાન સુધી એમણે પ્રવાસ કરેલો, અરબી વગેરે વિવિધ ભાષાઓ એ જાણતા, ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી વગેરે ધર્મોનો એમણે અભ્યાસ કરેલો તથા સામાજિક અને ધર્મસમન્વય અંગેની પ્રવૃત્તિઓ એમણે કરી હતી-એવી માહિતી મળે છે. બુંદેલખંડના પન્નામાં એમણે જીવતાં સમાધિ લીધેલી.
ભૂલથી સ્ત્રીકવિ તરીકે ઓળખાયેલા આ કવિનું ‘ઇન્દ્રાવતી’ તથા કેટલાંક હિંદી પદોમાં મળતું ‘મહામત/મહામતિ’ - એ કવિનામ પ્રણામી પંથની, વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી, પારિભાષિક સંજ્ઞાઓ છે. ઉત્તરોત્તર આવી વિશિષ્ટ અવસ્થાઓમાંથી પસાર થતા પ્રાણનાથે એમના હિંદી પદસંગ્રહની પ્રારંભિક રચનાઓ પ્રાણનાથને નામે, મધ્યસમયની રચનાઓ ઇન્દ્રાવતીને નામે તથા ઉત્તરકાલીન રચનાઓ મહામતિને નામે કરી હોવાનો તર્ક પણ થયો છે.

આ સંપ્રદાયનાં મંદિરોમાં પૂજાતો બૃહદ્ ગ્રંથ ‘તારતમસાગર/શ્રીજીમુખવાણી/કુલજમસરૂપ’ (મુ.) પ્રાણનાથની, કીર્તનોના સંચય સમેતની, ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, સિંધી ને અરબીમાં રચાયેલી ૧૪ કૃતિઓનો સંગ્રહ છે. એમાં ૫ કૃતિઓ ગુજરાતીમાં છે.

Line 680: Line 679:
આ ઉપરાંત ભાગવતની રાસપંચાધ્યાયીને અનુસરતી ૪૬૮ કડીની કૃતિ ‘શ્રીનાથજીનો શણગાર’ પણ આ કવિને નામે ગણાવાયેલી છે.
આ ઉપરાંત ભાગવતની રાસપંચાધ્યાયીને અનુસરતી ૪૬૮ કડીની કૃતિ ‘શ્રીનાથજીનો શણગાર’ પણ આ કવિને નામે ગણાવાયેલી છે.
કૃતિ : ૧. તારતમસાગર, સં. સંતમંડળ, ઈ.૧૯૭૩;  ૨. પ્રાકાસુધા : ૩(+સં.), ૪; ૩. બૃકાદોહન : ૮.
કૃતિ : ૧. તારતમસાગર, સં. સંતમંડળ, ઈ.૧૯૭૩;  ૨. પ્રાકાસુધા : ૩(+સં.), ૪; ૩. બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. ગુસાપઅહેવાલ : ૨૦ - ‘છત્રસાલગુરુ પ્રાણનાથ અને તેમની ગુજરાતી કૃતિઓ’, અમૃત પંડ્યા; ૫. કલા ઔર સાહિત્ય, ગોવર્ધન શર્મા, ઈ.૧૯૫૯ - ‘સાહિત્યમેં ગહરાઈકા અભાવ’;  ઊર્મિ નવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૩ - ‘નિજાનંદ(પ્રણામી) સંપ્રદાય અને સંત પ્રાણનાથ’, પ્રવીણચંદ્ર પરીખ;  ૭. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. ગુસાપઅહેવાલ : ૨૦ - ‘છત્રસાલગુરુ પ્રાણનાથ અને તેમની ગુજરાતી કૃતિઓ’, અમૃત પંડ્યા; ૫. કલા ઔર સાહિત્ય, ગોવર્ધન શર્મા, ઈ.૧૯૫૯ - ‘સાહિત્યમેં ગહરાઈકા અભાવ’;  ઊર્મિ નવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૩ - ‘નિજાનંદ(પ્રણામી) સંપ્રદાય અને સંત પ્રાણનાથ’, પ્રવીણચંદ્ર પરીખ;  ૭. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

ઇમામશાહ [જ. ઈ.૧૪૫૨ - અવ. ઈ.૧૫૧૩] : દેલમી ઉપદેશક-પરંપરાના સૈયદ. સત્પંથને નામે ઓળખાતા એમના સંપ્રદાયમાં એ ‘પીર’ પણ લેખાય છે. હસન કબીરુદ્દીનના સૌથી નાના પુત્ર. માતા કરમતખાતૂન. જન્મ પંજાબના ઉચ્છ ગામમાં. આખું નામ ઇમામુદ્દીન અબ્દુરરહીમ. એમનાં જન્મ તથા અવસાનનાં વર્ષ-તિથિ વિશે જુદી જુદી માહિતી મળે છે જેના આધારો બહુ શ્રદ્ધેય નથી પણ ઉપર્યુક્ત વર્ષો વધારે માન્ય છે. આ ઉપરાંત ઇમામશાહ મહમદ બેગડા (ઈ.૧૪૫૮-ઈ.૧૫૧૧)ના સમયમાં ગુજરાતમાં આવી વસ્યા હતા એ હકીકત બિનવિવાદાસ્પદ જણાય છે. આ પૂર્વે એમણે ઇમામને મળવા ઈરાનની મુસાફરી કરી હોવાની માહિતી મળે છે. અમદાવાદ નજીક ગિરમથા ગામે સ્થાયી વસવાટ કરી, ઇસમાઇલી ઇમામોના માર્ગદર્શન અનુસાર ધર્મપ્રચારનું કામ એમણે કર્યું. અવસાન ગિરમથામાં. ત્યાં એમણે બંધાવેલા મકબરામાં એમને દફનાવવામાં આવેલ છે જે સ્થળ પીરાણા તરીકે આજે ઓળખાય છે.
'''ઇમામશાહ''' [જ. ઈ.૧૪૫૨ - અવ. ઈ.૧૫૧૩] : દેલમી ઉપદેશક-પરંપરાના સૈયદ. સત્પંથને નામે ઓળખાતા એમના સંપ્રદાયમાં એ ‘પીર’ પણ લેખાય છે. હસન કબીરુદ્દીનના સૌથી નાના પુત્ર. માતા કરમતખાતૂન. જન્મ પંજાબના ઉચ્છ ગામમાં. આખું નામ ઇમામુદ્દીન અબ્દુરરહીમ. એમનાં જન્મ તથા અવસાનનાં વર્ષ-તિથિ વિશે જુદી જુદી માહિતી મળે છે જેના આધારો બહુ શ્રદ્ધેય નથી પણ ઉપર્યુક્ત વર્ષો વધારે માન્ય છે. આ ઉપરાંત ઇમામશાહ મહમદ બેગડા (ઈ.૧૪૫૮-ઈ.૧૫૧૧)ના સમયમાં ગુજરાતમાં આવી વસ્યા હતા એ હકીકત બિનવિવાદાસ્પદ જણાય છે. આ પૂર્વે એમણે ઇમામને મળવા ઈરાનની મુસાફરી કરી હોવાની માહિતી મળે છે. અમદાવાદ નજીક ગિરમથા ગામે સ્થાયી વસવાટ કરી, ઇસમાઇલી ઇમામોના માર્ગદર્શન અનુસાર ધર્મપ્રચારનું કામ એમણે કર્યું. અવસાન ગિરમથામાં. ત્યાં એમણે બંધાવેલા મકબરામાં એમને દફનાવવામાં આવેલ છે જે સ્થળ પીરાણા તરીકે આજે ઓળખાય છે.
ઇમામશાહને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ કેટલે અંશે એમનું હશે એ કહેવું મુશ્કેલ છે, કેમ કે એમાંની નિરૂપણપદ્ધતિ અને કેટલીક હકીકતો એવું સૂચવે છે કે ઇમામશાહ કે એમના ઉપદેશ વિશે પાછળથી રચના થઈ હોય. આ કૃતિઓમાં સંપ્રદાયમાં સ્વીકૃત થયેલો હિંદુ પુરાણકથાઓનો ભરપૂર ઉપયોગ છે અને એમાં ગુજરાતી ઉપરાંત હિંદી વગેરે કેટલીક ભાષાનાં મિશ્રણો પણ નજરે પડે છે. ‘જનાજાનું જ્ઞાન’ એવા થોડા જુદા પાઠથી પણ મળતી ૧૫૪/૧૫૮ કડીની ‘જન્નતપુરી’ (*મુ.) ઇમાશાહના પોતાના જીવનવૃત્તાંતને વર્ણવે છે. પિતાના અવસાન વખતે પોતાનો ભાગ માગવા આવી પહોંચેલા ઇમામશાહ આ હેતુથી ઈરાનના ઇમામને મળવા જાય છે અને એની પરવાનગીથી સ્વર્ગની મુલાકાત લઈ ઉચ્છમાં પાછા ફરે છે એ એનું વૃત્તાંત છે. એમાં સ્વર્ગવર્ણન હિંદુપદ્ધતિએ થયેલું છે. પિતાના અવસાનના વર્ષ તરીકે સં. ૧૫૭૫ (ઈ.૧૫૧૯ - જે ઇમામશાહના મૃત્યુ પછીનું વર્ષ છે)નો ઉલ્લેખ, કેટલાક અસંગત, અધ્ધર પ્રસંગ નિરૂપણો તથા કેટલીક અસ્પષ્ટતાઓને કારણે એમ લાગે છે કે પાછળથી અનેક વાર પરિવર્તન પામેલી આ કૃતિમાં ઇમામશાહરચિત ઘણો થોડો અંશ સચવાયેલો હશે. ૧૦ ખંડ અને ૧૬૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતી ‘દશ અવતાર (મોટો)’ (મુ.) હિંદુપરંપરાના ૧૦ અવતારની, આ સંપ્રદાયના કેટલાક લાક્ષણિક ઉન્મેષો વણી લેતી, કથા છે ને એમાં છેલ્લા નકલંકી અવતાર સાથે ઇસ્માઈલી સંતોની પરંપરા સમાવી લીધી છે. ૫૭૮ કડીની અને દેખીતી રીતે જ ખોટું એવું સં. ૧૪૩૭ (ઈ.૧૩૮૧)નું રચનાવર્ષ બતાવતી ‘પાંડવોનો પરબ’ (મુ.) મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પ્રાયશ્ચિત્ત રૂપે કરેલા યજ્ઞના પ્રસંગને વર્ણવે છે. કોઢિયા ચાંડાળ બુદ્ધ રૂપે હરિનું આવવું, યજ્ઞની અનાવશ્યકતા બતાવવી, એની પ્રેરણા આપનાર બ્રાહ્મણોને તથા ગાયને પણ શાપ આપવા ને હરિની સાથે જન્મ માગતા પાંડવોને કલિયુગનું દર્શન કરાવવું - વગેરે આ કથાનાં વિશિષ્ટ તત્ત્વો છે. ગદ્યમાં રચાયેલી ‘મૂળ ગાયત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન’ (મુ.) સૃષ્ટિની ઉત્પત્તિનો અને જુદા જુદા અવતારો, કલ્પો, યુગોનો ઇતિહાસ આલેખે છે, તો ‘નકલંકી-ગીતા’(મુ.) પાતાળ, નાગ, સ્વર્ગ, દ્વીપ, ખાણ, સમુદ્ર આદિની યાદીઓ સાથે પૌરાણિક વિશ્વદર્શન રજૂ કરે છે. આ બંને કૃતિઓમાં પણ મુખ્યત્વે હિંદુ પુરાણ-દર્શન વ્યક્ત થયું છે.

ઇમામશાહની અન્ય કૃતિઓમાં મુખ્યત્વે નીતિબોધ અને ધર્મબોધ વણાયેલો છે. ૬૨૧/૬૩૦ કડીની ‘મુમનચેતામણી (વડી)’ (મુ.) એ સાથે સાંપ્રદાયિક ઇતિહાસ અને કુરાનની ધર્મકથાઓ પણ સમાવી લે છે. મુખ્યત્વે હિંદીમાં મળતી ૨૦/૨૨ પદની ‘સતવેણી (નાની)’ (મુ.) પણ એ જ પ્રકારની રચના છે. લગભગ અર્વાચીન ગદ્યમાં ૨૦ ખંડોમાં વિભક્ત ‘વીસ ટોલ’ (મુ.) શરાબ પીવો વગેરે ૧૯ પ્રકારના ગુના આચરનારની અને છેલ્લે ધર્માચરણ કરનારની જે સ્થિતિ થવાની છે તેનું ચિત્રાત્મક વર્ણન કરે છે. ‘ગુગરીનાં દશ ગિનાન’ (મુ.) ધર્મ કરનારને અમરાપુરીમાં બાંધેલી ઘૂઘરી નીચે જે દિવ્ય પદાર્થો ને વ્યક્તિઓની પ્રાપ્તિ થાય છે તેનું એવું જ ચિત્રાત્મક વર્ણન કરે છે. ૩૧૩/૩૨૩ કડીની ‘તો મુનિવરભાઈ નાની/મુમન-ચિતવરણી (નાની)’ (મુ.) મૂર્તિપૂજાના નિષેધનો, તો ‘જુગેસરનાં ગિનાન’ એવા શીર્ષકથી મળતાં પદોમાં ઇમામશાહની છાપવાળાં ૪૯ પદો (મુ.) બાહ્ય સાધનોવાળા યોગમાર્ગને સ્થાને સદ્ગુરુને આશ્રયે ધર્મ-અધ્યાત્મમય જીવનનો બોધ કરે છે. ૭૧ પદમાં વિસ્તરતો ઇમામશાહનો એમની બહેન બાઈ બુઢાઈ સાથેનો સંવાદ (મુ.), ૩૩૨ કડીની હિંદી ‘મન સમજાણી નાની અથવા મનને શિખામણો’ (મુ.) તથા ૧૬૨ જ્ઞાનબોધક પદો (મુ.) આ પ્રકારની અન્ય કૃતિઓ છે.

Line 688: Line 687:
કૃતિ : ૧. ગિનાન ૬૦ જુગેસર અબધુનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૨ (બીજી આ.); ૨. * જન્નતપુરી, પ્ર. લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૦૫; ૩. તો મુનિવરભાઈ નાની યાને મુમન ચિત-વરણી, પ્ર.(ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સિટ્યૂટ, ઈ.૧૯૩૦ (બીજી આ.) ૪. નકલંકીગીતા, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૦; ૫. પાંડવોનો પરબ (પર્વ), પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧; ૬. મન સમજાણી નાની યાને મનને શિખામણ, મુ. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા,-; ૭. મુમન ચેતામણી, પ્ર. (ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સ્ટિટ્યૂટ, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૮. મૂળ ગાયેત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન,-; ૯ * મોમન ચેતામણી, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૦. મોટો દશ અવતાર, મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૩ (બીજી આ.); ૧૧. સતવેણી નાની, મુ. ઇસ્માઈલી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૪૪ (ત્રીજી આ.); ૧૨. સૈયદ ઇમામશાહ તથા બાઈ બુઢાઈનો સંવાદ અને ગિનાન ૧૦ ગુગરીનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧;  ૧૩. સૈયદ ઇમામશાહનાં ગિનાનોનો સંગ્રહ, ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૪. બાવન ઘાટી તથા વીસ ટોલ, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન, ઈ.૧૯૫૦; ૧૫. સૈઇશાગીસંગ્રહ : ૪.

સંદર્ભ : ૧. * ઇસ્માઈલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. *એન્સાઇકલોપીડિયા ઑવ ઇસ્લામ : ૩, પ્ર. લુઝાક ઍન્ડ કંપની, ઈ.૧૯૭૯; ૩. કલેક્ટેનિયા : ૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૪. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૨; ૫. ખોજાવૃત્તાંત, સચેંદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.);

૬. ખોજા સર્વસંગ્રહ: ૧, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૭. * (ધ) નિઝારી ઇસ્માઈલી ટ્રેડિશન ઇન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ, અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૮. * નૂરમ મુબિન, એ. જે. ચુનારા, ઈ.૧૯૫૧; ૯. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬. [પ્યા. કે.]
૬. ખોજા સર્વસંગ્રહ: ૧, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૭. * (ધ) નિઝારી ઇસ્માઈલી ટ્રેડિશન ઇન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ, અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૮. * નૂરમ મુબિન, એ. જે. ચુનારા, ઈ.૧૯૫૧; ૯. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.{{Right|[પ્યા. કે.]}}

ઇમારત[ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. ગરબા-ગરબીના કર્તા.
'''ઇમારત'''[ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. ગરબા-ગરબીના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [પા.માં.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[પા.માં.]}}

ઇશ્વર(સૂરિ) : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની ‘ઇસરશિક્ષા/ઇશ્વરશિક્ષા-દ્વાત્રિંશિકા’ (*મુ.) સંવેગસુંદરકૃત ‘સારશિખામણ-રાસ’ (૨. ઈ.૧૪૯૨)માં ઉલ્લેખાયેલ હોવાને કારણે ઈ.૧૪૯૨ સુધીમાં રચાયેલી હોવાનું નિશ્ચિત થાય છે. છંદોબંધ
'''ઇશ્વર(સૂરિ)''' : આ નામે મળતી ઉપજાતિ-વૃત્તની ‘ઇસરશિક્ષા/ઇશ્વરશિક્ષા-દ્વાત્રિંશિકા’ (*મુ.) સંવેગસુંદરકૃત ‘સારશિખામણ-રાસ’ (૨. ઈ.૧૪૯૨)માં ઉલ્લેખાયેલ હોવાને કારણે ઈ.૧૪૯૨ સુધીમાં રચાયેલી હોવાનું નિશ્ચિત થાય છે. છંદોબંધ
તથા સમયસંદર્ભને કારણે ઇશ્વરસૂરિ-૧ની રચના હોવાની સંભાવના છે. ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસ પણ ઇશ્વર-૧ હોવાની સંભાવના છે.
તથા સમયસંદર્ભને કારણે ઇશ્વરસૂરિ-૧ની રચના હોવાની સંભાવના છે. ‘નર્મદાસુંદરી-ચરિત્ર/રાસ પણ ઇશ્વર-૧ હોવાની સંભાવના છે.
કૃતિ : *ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૩૭ - ‘ઈસરશિક્ષા’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
કૃતિ : *ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૩૭ - ‘ઈસરશિક્ષા’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૮; ૨. પાંગુહસ્તલેખો  ૩. ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૪૨ - ‘સારશિખામણરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ક.શે.]
સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૭૮; ૨. પાંગુહસ્તલેખો  ૩. ગુજરાતી દીપોત્સવી અંક, ઈ.૧૯૪૨ - ‘સારશિખામણરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ક.શે.]
પાંગુહસ્તલેખો. [કી.જો.]
પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}

ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવસુંદર. તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈના મંદિરમાં આદિનાથની પ્રતિમાની પુન:સ્થાપના કરી હતી. ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચાર પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૦૩) એમની ગુજરાતી કૃતિ છે. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ/રાસ’ (૨. ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી ભાષામાં રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજ્રા, વસ્તુ વગેરે ૧૬ જેટલા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધ-બોલી, વર્ણનબોલી, યમકબોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ/સિદ્ધચક્ર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિષેણ-છઢાળિયાં’ અને ૬ કડીની ‘નેમિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની સંસ્કૃત રચના ‘સુમિત્ર-ચરિત્ર’ (૨. ઈ.૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવવિચારપ્રકરણવિવરણ’, ‘સટીક-ષટ્ભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગુચિંતામણિ’ તથા ‘મેદપાટ-સ્તવન-સટીક’ વગેરે અન્યકૃતિઓમાંની ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શક્યતા છે.
'''------'''ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવસુંદર. તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈના મંદિરમાં આદિનાથની પ્રતિમાની પુન:સ્થાપના કરી હતી. ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચાર પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૦૩) એમની ગુજરાતી કૃતિ છે. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ/રાસ’ (૨. ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી ભાષામાં રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજ્રા, વસ્તુ વગેરે ૧૬ જેટલા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધ-બોલી, વર્ણનબોલી, યમકબોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ/સિદ્ધચક્ર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિષેણ-છઢાળિયાં’ અને ૬ કડીની ‘નેમિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની સંસ્કૃત રચના ‘સુમિત્ર-ચરિત્ર’ (૨. ઈ.૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવવિચારપ્રકરણવિવરણ’, ‘સટીક-ષટ્ભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગુચિંતામણિ’ તથા ‘મેદપાટ-સ્તવન-સટીક’ વગેરે અન્યકૃતિઓમાંની ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શક્યતા છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. ડિકૅટલૉગભાવિ, ૩. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ક.શે.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. ડિકૅટલૉગભાવિ, ૩. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ક.શે.]

18,450

edits

Navigation menu