26,604
edits
m (Atulraval moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખઈપતિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિ(અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ખઈપતિ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિ(અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.સો.] | કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[ર.સો.]}} | ||
<br> | |||
ખનુદાસ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન. એમણે દમલાજી/દામોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી ‘વલ્લભચરિત્રનું ધોળ’ રચ્યું હતું. | ખનુદાસ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન. એમણે દમલાજી/દામોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી ‘વલ્લભચરિત્રનું ધોળ’ રચ્યું હતું. |
edits