ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 471: Line 471:

હર્ષવિમલ [ઈ.૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-સઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
'''હર્ષવિમલ''' [ઈ.૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-સઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષવિમલ(વાચક)શિષ્ય [ઈ.૧૮૨૧ સુધીમાં] : તપગચ્છની વિજ્યસેનસૂરિની પરંપરાના જૈન સાધુ. ૩૬ કડીની ‘આત્મ-સઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા.
'''હર્ષવિમલ(વાચક)શિષ્ય''' [ઈ.૧૮૨૧ સુધીમાં] : તપગચ્છની વિજ્યસેનસૂરિની પરંપરાના જૈન સાધુ. ૩૬ કડીની ‘આત્મ-સઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

હર્ષવિશાલ [      ] : જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
'''હર્ષવિશાલ''' [      ] : જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}

હર્ષવૃદ્ધિ [      ] : જૈન સાધ્વી. ૩૪/૩૫ કડીના ‘ચોવીસજિનપંચકલ્યાણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
'''હર્ષવૃદ્ધિ''' [      ] : જૈન સાધ્વી. ૩૪/૩૫ કડીના ‘ચોવીસજિનપંચકલ્યાણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષ(પંડિત) શિષ્ય [      ] : જૈન સાધુ. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજ્યશિષ્ય માનવિજ્યની હોવાની શક્યતા છે.
'''હર્ષ(પંડિત) શિષ્ય''' [      ] : જૈન સાધુ. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજ્યશિષ્ય માનવિજ્યની હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. {{Right|[કી.જો.]}}

હર્ષસાગર : આ નામે પ્રાસઅનુપ્રાસવાળો અને વેગવતી બાનીમાં જિનશાસનદેવી પદ્માવતીના અંગલાવણ્ય અને વસ્ત્રાલંકારનું આલંકારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ’ (લે.ઈ.૧૭૭૫; મુ.), ‘ચોવીસી’, ૯૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિછંદ’ તથા ‘કુમતિનિર્ઘાટન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હર્ષસાગર''' : આ નામે પ્રાસઅનુપ્રાસવાળો અને વેગવતી બાનીમાં જિનશાસનદેવી પદ્માવતીના અંગલાવણ્ય અને વસ્ત્રાલંકારનું આલંકારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ’ (લે.ઈ.૧૭૭૫; મુ.), ‘ચોવીસી’, ૯૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિછંદ’ તથા ‘કુમતિનિર્ઘાટન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક; ૨. રત્નસાર : ૨; પ્ર.શા.હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭.
કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક; ૨. રત્નસાર : ૨; પ્ર.શા.હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

હર્ષસાગર-૧ [ઈ.૧૫૬૬માં લગભગ હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢાલ’ (ર.ઈ.૧૫૬૬ લગભગ)ના કર્તા.
'''હર્ષસાગર-૧''' [ઈ.૧૫૬૬માં લગભગ હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢાલ’ (ર.ઈ.૧૫૬૬ લગભગ)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

હર્ષસાગર-૨ [ઈ.૧૫૮૨માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પદ્મશેખરસૂરિની પરંપરામાં રત્નસાગરના શિષ્ય. ૪૭૧ કડીના ‘ધનકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૧)ના કર્તા.
'''હર્ષસાગર-૨''' [ઈ.૧૫૮૨માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પદ્મશેખરસૂરિની પરંપરામાં રત્નસાગરના શિષ્ય. ૪૭૧ કડીના ‘ધનકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}

હર્ષસાગર-૩ [ઈ.૧૬૪૦ પછી] : જૈન સાધુ. ‘રાજસીશાહ-રાસ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાસની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્સવનો ઉલ્લેખ છે, એટલે રાસની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય.
'''હર્ષસાગર-૩''' [ઈ.૧૬૪૦ પછી] : જૈન સાધુ. ‘રાજસીશાહ-રાસ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાસની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્સવનો ઉલ્લેખ છે, એટલે રાસની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય.
નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજસીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજસીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિસ્તૃત વર્ણન, રાજસીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની સંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાસદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે.
નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજસીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજસીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિસ્તૃત વર્ણન, રાજસીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની સંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાસદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજસી સાહ રાસકા સાર’, ભંવરલાલ નાહટા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજસી સાહ રાસકા સાર’, ભંવરલાલ નાહટા.

હર્ષસાગર(ઉપાધ્યાય)શિષ્ય [      ] : જૈન. ૧૦ કડીનું ‘વિજ્યદાનસૂરિથૂભ-ગીત’ (લે.સં.૧૭મી સદી) તથા ૧૮ કડીની ‘ગુરુપટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.
'''હર્ષસાગર(ઉપાધ્યાય)શિષ્ય''' [      ] : જૈન. ૧૦ કડીનું ‘વિજ્યદાનસૂરિથૂભ-ગીત’ (લે.સં.૧૭મી સદી) તથા ૧૮ કડીની ‘ગુરુપટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}
હલરાજ [ઈ.૧૩૫૩માં હયાત] : જૈન. ૩૬ કડીના વર્ષાવર્ણનપ્રધાન ‘સ્થૂલિભદ્ર-ફાગ’ (ર.ઈ.૧૩૫૩/સં.૧૪૦૯, વૈશાખ સુદ ૧૩; મુ.)ના કર્તા.

'''હલરાજ''' [ઈ.૧૩૫૩માં હયાત] : જૈન. ૩૬ કડીના વર્ષાવર્ણનપ્રધાન ‘સ્થૂલિભદ્ર-ફાગ’ (ર.ઈ.૧૩૫૩/સં.૧૪૦૯, વૈશાખ સુદ ૧૩; મુ.)ના કર્તા.
૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂર્ખ-ફાગ’, સંસ્કૃત રચનાના ભાષાંતર રૂપે ૮૪ કડીનો ‘વસંતવિલાસ-ફાગુ’ અને ૩૭ કડીનો ‘સુમતિસુંદરસૂરિ-ફાગ’ આ નામ મળે છે તે બધી કૃતિઓ પણ પ્રસ્તુત હલરાજની હોવાની સંભાવના છે.
૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂર્ખ-ફાગ’, સંસ્કૃત રચનાના ભાષાંતર રૂપે ૮૪ કડીનો ‘વસંતવિલાસ-ફાગુ’ અને ૩૭ કડીનો ‘સુમતિસુંદરસૂરિ-ફાગ’ આ નામ મળે છે તે બધી કૃતિઓ પણ પ્રસ્તુત હલરાજની હોવાની સંભાવના છે.
કૃતિ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧- ‘અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત ‘સ્થૂલિભદ્રફાગુ’-એક પરિચય’, સં. કનુભાઈ વ. શેઠ.
કૃતિ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧- ‘અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત ‘સ્થૂલિભદ્રફાગુ’-એક પરિચય’, સં. કનુભાઈ વ. શેઠ.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી.{{Right|[પા.માં.]}}

હલૂ [      ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા.
'''હલૂ''' [      ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [શ્ર.ત્રિ.]
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.{{Right|[શ્ર.ત્રિ.]}}

હસનકબીરુદ્દીન/કબીરદીન(પીર) [જ.ઈ.૧૩૪૧-અવ. ઈ.૧૪૭૦] : ઇસ્લામના શિયા ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક. સતપંથને નામે ઓળખાતા સંપ્રદાયમાં તેઓ પીરનું સ્થાન ધરાવે છે. જન્મ પંજાબના ઉચ્ચ ગામમાં પીર સદરુદ્દીન/સદરદીનના પાંચમા પુત્ર તેઓ હસન દરિયા, પીર હસનશાહ, પીર હસન ઉચ્છવી, સૈયદ હસન શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવસાન વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુક્ત વર્ષો વિશેષ સ્વીકાર્ય છે. તેમણે ઇરાનની મુસાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. આમ તો ભારતના અનેક ભાગોમાં સતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પસાર થયેલું. અવસાન ઉચ્છમાં.
'''હસનકબીરુદ્દીન/કબીરદીન(પીર)''' [જ.ઈ.૧૩૪૧-અવ. ઈ.૧૪૭૦] : ઇસ્લામના શિયા ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક. સતપંથને નામે ઓળખાતા સંપ્રદાયમાં તેઓ પીરનું સ્થાન ધરાવે છે. જન્મ પંજાબના ઉચ્ચ ગામમાં પીર સદરુદ્દીન/સદરદીનના પાંચમા પુત્ર તેઓ હસન દરિયા, પીર હસનશાહ, પીર હસન ઉચ્છવી, સૈયદ હસન શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવસાન વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુક્ત વર્ષો વિશેષ સ્વીકાર્ય છે. તેમણે ઇરાનની મુસાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. આમ તો ભારતના અનેક ભાગોમાં સતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પસાર થયેલું. અવસાન ઉચ્છમાં.
કવિને નામે ગુજરાતી અને હિંદીમિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનન’ (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમાનાં આ ગિનાનોમાં કેટલાક કથાતત્ત્વવાળાં અનેક ઠીકઠીક લાંબા પણ છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી સુધી વિસ્તરે છે. ઘણાં ગિનાનમાં ઇસ્લામ તેમ જ હિંદુ પુરાણોની વ્યક્તિઓ મને તેમના જીવનપ્રસંગો ગૂંથાયેલા નજરે પડે છે.
કવિને નામે ગુજરાતી અને હિંદીમિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનન’ (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમાનાં આ ગિનાનોમાં કેટલાક કથાતત્ત્વવાળાં અનેક ઠીકઠીક લાંબા પણ છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી સુધી વિસ્તરે છે. ઘણાં ગિનાનમાં ઇસ્લામ તેમ જ હિંદુ પુરાણોની વ્યક્તિઓ મને તેમના જીવનપ્રસંગો ગૂંથાયેલા નજરે પડે છે.
આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે.ઈ.૧૮૦૧), સ્વર્ગનું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હસનાપુરી’, નકલંકના અનંત (પૃથ્વી) સાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ’, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં સંકલિત છે તે ૯ વિભાગની ‘અનંતના નવ છુગા’, નવસારીના સંત પીર સતગુરુ નૂરના વિવાહને આલેખતી ૨૨૨ કડીની ‘સતગુરુ નૂરના વિવાહ’, પીર હસનની સંત કાનીપા સાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત ‘હસન કબીરદીન અને કાનીપાનો સંવાદ’, વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયંત્રી’ (લે.ઈ.૧૮૦૧) તથા ‘ગાવંત્રી(મોટી)’.
આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે.ઈ.૧૮૦૧), સ્વર્ગનું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હસનાપુરી’, નકલંકના અનંત (પૃથ્વી) સાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ’, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં સંકલિત છે તે ૯ વિભાગની ‘અનંતના નવ છુગા’, નવસારીના સંત પીર સતગુરુ નૂરના વિવાહને આલેખતી ૨૨૨ કડીની ‘સતગુરુ નૂરના વિવાહ’, પીર હસનની સંત કાનીપા સાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત ‘હસન કબીરદીન અને કાનીપાનો સંવાદ’, વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયંત્રી’ (લે.ઈ.૧૮૦૧) તથા ‘ગાવંત્રી(મોટી)’.
કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે ઘણાં વર્ષો સુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી કૃતિઓનું કર્તૃત્વ પણ પ્રસ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ વિદ્વાનોને શંકા છે.
કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે ઘણાં વર્ષો સુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી કૃતિઓનું કર્તૃત્વ પણ પ્રસ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ વિદ્વાનોને શંકા છે.
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ (+સં.).
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ (+સં.).
સંદર્ભ : ૧. ઇસમાઇલી લિટરેચર (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧(અં.), સં. ડબલ્યૂ. ઇવાનૉવ,ઈ.૧૯૪૮; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનાજીઆણી, ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇસ્માઇલી ટ્રેડિશન ઈન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ (અં.), અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૫. (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬. [પ્યા. કે.]
સંદર્ભ : ૧. ઇસમાઇલી લિટરેચર (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧(અં.), સં. ડબલ્યૂ. ઇવાનૉવ,ઈ.૧૯૪૮; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનાજીઆણી, ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇસ્માઇલી ટ્રેડિશન ઈન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ (અં.), અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૫. (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.{{Right|[પ્યા. કે.]}}

હસ્તરામ [      ] : પદોના કર્તા.
'''હસ્તરામ''' [      ] : પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

હસ્તિ/હાથી(ગણિ) : આ નામે ૧૭/૧૮ કડીની ‘કુમતિવદનસપેટા-ભાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે. તેના કર્તા હસ્તિરુચિ હોવાની સંભાવના છે, પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હસ્તિ/હાથી(ગણિ)''' : આ નામે ૧૭/૧૮ કડીની ‘કુમતિવદનસપેટા-ભાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે. તેના કર્તા હસ્તિરુચિ હોવાની સંભાવના છે, પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}

હસ્તિરુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન સઝાય’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આસો સુદ ૫, શનિવાર) તથા મૂળ સંસ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ’ પર સ્તબક (ર.ઈ.૧૬૭૦)ના કર્તા.
'''હસ્તિરુચિ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન સઝાય’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આસો સુદ ૫, શનિવાર) તથા મૂળ સંસ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ’ પર સ્તબક (ર.ઈ.૧૬૭૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}

હંસ : જુઓ જિનરત્નશિષ્ય સાધુહંસ-૧.
'''હંસ''' : જુઓ જિનરત્નશિષ્ય સાધુહંસ-૧.

હંસધીર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/સં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા.
'''હંસધીર''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/સં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
કૃતિ : જૈઐકાસંચય (+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાસ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાસ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.
{{Right|[ર.ર.દ.]}}

હંસપ્રમોદ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં હર્ષચંદ્રના શિષ્ય. ૯ કડીના પાર્શ્વનાથ લઘુ-સ્તવન(વરકાણા)’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૩, માગશર-) તથા સંસ્કૃત ગ્રંથ ‘સારંગવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા.
'''હંસપ્રમોદ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં હર્ષચંદ્રના શિષ્ય. ૯ કડીના પાર્શ્વનાથ લઘુ-સ્તવન(વરકાણા)’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૩, માગશર-) તથા સંસ્કૃત ગ્રંથ ‘સારંગવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; યુજિનચંદ્રસૂરિ;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; યુજિનચંદ્રસૂરિ;  ૩. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

હંસભુવન(સૂરિ) [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ૪૬ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચિય-વ્યવહારવેષસ્થાપના-સઝાય’(મુ.) તથા ‘મુખવસ્ત્રીકા-સઝાય’ના કર્તા.
'''હંસભુવન(સૂરિ)''' [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ૪૬ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચિય-વ્યવહારવેષસ્થાપના-સઝાય’(મુ.) તથા ‘મુખવસ્ત્રીકા-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. પ્રાસસંગ્રહ; ૨. મોસસંગ્રહ.
કૃતિ : ૧. પ્રાસસંગ્રહ; ૨. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

હંસરત્ન : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘સુવિધિજિન સ્તવન’(મુ.) તથા ‘ચોમાસીદેવવંદનવિધિ (લે.સં.૧૯મી સદી)-એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંસરત્ન છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી.
'''હંસરત્ન''' : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘સુવિધિજિન સ્તવન’(મુ.) તથા ‘ચોમાસીદેવવંદનવિધિ (લે.સં.૧૯મી સદી)-એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંસરત્ન છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ : ૧ પ્ર. વિજ્યદાનસૂરીશ્વરજી ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. લોંપ્રપ્રકરણ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ : ૧ પ્ર. વિજ્યદાનસૂરીશ્વરજી ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી : ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી : ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
હંસરત્ન-૧ [અવ.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, ચૈત્ર સુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજસૂરિની પરંપરાના જૈન સાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિસુંદરસૂરિકૃત સંસ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.

કૃતિ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસરત્ન-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં હંસરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્નશેખર-રાસ/પંચપર્વી-રાસ’ (ર.ઈ.૧૭૨૫ આસપાસ)ના કર્તા.
'''હંસરત્ન-૧''' [અવ.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, ચૈત્ર સુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજસૂરિની પરંપરાના જૈન સાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિસુંદરસૂરિકૃત સંસ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
કૃતિ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
હંસરાજ-૧ [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યસૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/૨૭ ભવનું સ્તવન/વર્ધમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬ પહેલાં; મુ.) તથા હીરવિજ્યસૂરિના સત્સંગ લાભનો રૂપકાશ્રયી મહિમા કરતી ‘હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભ-પ્રવહણ-સઝાય’(મુ.)ના કર્તા.

'''હંસરત્ન-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં હંસરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્નશેખર-રાસ/પંચપર્વી-રાસ’ (ર.ઈ.૧૭૨૫ આસપાસ)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

'''હંસરાજ-૧''' [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યસૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/૨૭ ભવનું સ્તવન/વર્ધમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬ પહેલાં; મુ.) તથા હીરવિજ્યસૂરિના સત્સંગ લાભનો રૂપકાશ્રયી મહિમા કરતી ‘હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભ-પ્રવહણ-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧થી ૩ (+સં.); ૨. જિભપ્રકાશ; ૩. જૈકાપ્રકાશ; ૪. સસન્મિત્ર;  ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હંસરાજકૃત હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભપ્રવહણ-સઝાય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.).
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧થી ૩ (+સં.); ૨. જિભપ્રકાશ; ૩. જૈકાપ્રકાશ; ૪. સસન્મિત્ર;  ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હંસરાજકૃત હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભપ્રવહણ-સઝાય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.).
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

હંસરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬૫૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિકા/હંસ-બાવની’(મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકાશ્રયી બોધ આપતી ૮ કડીની સઝાય(મુ.) તથા દિગંબર જૈન સાધુ નેમિચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ ‘દ્રવ્યસંગ્રહ’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૬૫૩)ના કર્તા.
'''હંસરાજ(ઉપાધ્યાય)-૨''' [ઈ.૧૬૫૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિકા/હંસ-બાવની’(મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકાશ્રયી બોધ આપતી ૮ કડીની સઝાય(મુ.) તથા દિગંબર જૈન સાધુ નેમિચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ ‘દ્રવ્યસંગ્રહ’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૬૫૩)ના કર્તા.
કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નસાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, સં. ૧૯૨૮.
કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નસાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, સં. ૧૯૨૮.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

હંસલઘુસુત [      ] : જૈન. કક્કાના સ્વરૂપમાં રચાયેલી ‘આત્મશિક્ષા-છત્રીસી’(મુ.)ના કર્તા.
'''હંસલઘુસુત''' [      ] : જૈન. કક્કાના સ્વરૂપમાં રચાયેલી ‘આત્મશિક્ષા-છત્રીસી’(મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [કી.જો.]
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. {{Right|[કી.જો.]}}

હંસસોમ-૧ [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરાના જૈન સાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા સંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની ‘પૂર્વદિશિ-તીર્થમાલા/પૂર્વદેશચૈત્યપરિપાટી-રાસ/સ્તવન’ (ર.ઈ.૧૫૦૯-; મુ.)ના કર્તા.
'''હંસસોમ-૧''' [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરાના જૈન સાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા સંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની ‘પૂર્વદિશિ-તીર્થમાલા/પૂર્વદેશચૈત્યપરિપાટી-રાસ/સ્તવન’ (ર.ઈ.૧૫૦૯-; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

હંસસોમ-૨[      ] : તપગચ્છના સોમવિમલ (જ.ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧)ની પરંપરાના જૈન સાધુ. ૧૬ કડીની ‘શિયળની સઝાય/શીલ-વેલિ’(મુ.)ના કર્તા.
'''હંસસોમ-૨'''[      ] : તપગચ્છના સોમવિમલ (જ.ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧)ની પરંપરાના જૈન સાધુ. ૧૬ કડીની ‘શિયળની સઝાય/શીલ-વેલિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. પ્રાસસંગ્રહ.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. પ્રાસસંગ્રહ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

‘હંસાઉલી’ [ર.ઈ.૧૩૬૧/૧૩૭૧] : ૪ ખંડ અને ૪૩૮/૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે, દુહા, વસ્તુ, ગાથા જેવા છંદોનો વિનિયોગ કરતી અસઈતકૃત પદ્યવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહ રાજા પોતે સ્વપ્નમાં જોયેલી અને પરણેલી સુંદરી, કણયાપુરની પુરુષદ્વેષિણી કુંવરી હંસાઉલી સાથે પ્રધાન મનકેસરની યુક્તિથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંસાઉલીના ૨ પુત્રો હંસ અને વચ્છની પરાક્રમકથા છે. હંસમાં લુબ્ધ અપરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં સંતોષાતાં એ હંસ-વચ્છનું કાસળ કાઢવાનું યોજે છે, પરંતુ મનકેસર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંસનું સર્પદંશથી મૃત્યુ થવું અને પુર્નજીવન પામવું, બંને ભાઈઓનું છૂટા પડી જવું, વચ્છ પર ચોરીનું આળ આવવું, સનકાવતીની રજાકુંવરી ચિત્રલેખાનાં વચ્છ સાથે સ્વયંવરથી લગ્ન થવાં, હંસને કાતીનગરના અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કાતીનગર પહોંચવું અને એ રીતે હંસને મળવું વગેરે ઘટનાઓથી અદ્ભુતરસિક બનતી આ કથામાં કરુણ, વીર, શૃંગારાદિ રસોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે અને હંસ તેમ જ વચ્છનું ધીરોદાત્ત પાત્રો તરીકે નિરૂપણ આકર્ષક છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ, કર્મફળ, જ્યોતિષાદિવિષયક તત્કાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન સમાજચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. [ર.દ.]
'''‘હંસાઉલી’''' [ર.ઈ.૧૩૬૧/૧૩૭૧] : ૪ ખંડ અને ૪૩૮/૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે, દુહા, વસ્તુ, ગાથા જેવા છંદોનો વિનિયોગ કરતી અસઈતકૃત પદ્યવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહ રાજા પોતે સ્વપ્નમાં જોયેલી અને પરણેલી સુંદરી, કણયાપુરની પુરુષદ્વેષિણી કુંવરી હંસાઉલી સાથે પ્રધાન મનકેસરની યુક્તિથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંસાઉલીના ૨ પુત્રો હંસ અને વચ્છની પરાક્રમકથા છે. હંસમાં લુબ્ધ અપરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં સંતોષાતાં એ હંસ-વચ્છનું કાસળ કાઢવાનું યોજે છે, પરંતુ મનકેસર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંસનું સર્પદંશથી મૃત્યુ થવું અને પુર્નજીવન પામવું, બંને ભાઈઓનું છૂટા પડી જવું, વચ્છ પર ચોરીનું આળ આવવું, સનકાવતીની રજાકુંવરી ચિત્રલેખાનાં વચ્છ સાથે સ્વયંવરથી લગ્ન થવાં, હંસને કાતીનગરના અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કાતીનગર પહોંચવું અને એ રીતે હંસને મળવું વગેરે ઘટનાઓથી અદ્ભુતરસિક બનતી આ કથામાં કરુણ, વીર, શૃંગારાદિ રસોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે અને હંસ તેમ જ વચ્છનું ધીરોદાત્ત પાત્રો તરીકે નિરૂપણ આકર્ષક છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ, કર્મફળ, જ્યોતિષાદિવિષયક તત્કાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન સમાજચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. {{Right|[ર.દ.]}}

‘હંસાવતીવિક્રમકુમારચરિત્ર’ : મધુસૂદન વ્યાસની દુહા, ચોપાઈ ને વિવિધ રાગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા(મુ.)ની ૩૪૩થી ૮૦૮ કડી સુધી વિસ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બતાવે છે. પરંતુ ભાષા અને અન્ય સંદર્ભોને લક્ષમાં લેતાં કૃતિની ર.ઈ.૧૫૬૦/સં.૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારભૂત લાગે છે. કવિએ પોતે જ કૃતિને વિસ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના સમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની સંભાવના વિશેષ છે.
'''‘હંસાવતીવિક્રમકુમારચરિત્ર’''' : મધુસૂદન વ્યાસની દુહા, ચોપાઈ ને વિવિધ રાગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા(મુ.)ની ૩૪૩થી ૮૦૮ કડી સુધી વિસ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બતાવે છે. પરંતુ ભાષા અને અન્ય સંદર્ભોને લક્ષમાં લેતાં કૃતિની ર.ઈ.૧૫૬૦/સં.૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારભૂત લાગે છે. કવિએ પોતે જ કૃતિને વિસ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના સમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની સંભાવના વિશેષ છે.
ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુરાગ, વિયોગ અને પુનર્મિલનની આ કથા અસાઈતની ‘હંસાઉલી’ કે શિવદાસની ‘હંસાવલી’ની કથા કરતાં સાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિલનને કારણે જિજ્ઞાસા ટકાવી રાખતી આ કથા પ્રેમ, શૌર્ય, આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની સાથે દૈવયોગ ને ચમત્કાર જેવાં તત્ત્વોને પણ ગૂંથતી હોવાને લીધે રસપ્રદ બની છે. અલંકરણશક્તિ ને કેટલાંક સુગેય વિલાપગીતોમાં અનુભવાતું કવિનું કાવ્યત્વ, તત્કાલીન સામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની કવિની જાણકારી તથા વચ્ચે વચ્ચે આવતા સંસ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું સંસ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. [ર.સો.]
ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુરાગ, વિયોગ અને પુનર્મિલનની આ કથા અસાઈતની ‘હંસાઉલી’ કે શિવદાસની ‘હંસાવલી’ની કથા કરતાં સાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિલનને કારણે જિજ્ઞાસા ટકાવી રાખતી આ કથા પ્રેમ, શૌર્ય, આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની સાથે દૈવયોગ ને ચમત્કાર જેવાં તત્ત્વોને પણ ગૂંથતી હોવાને લીધે રસપ્રદ બની છે. અલંકરણશક્તિ ને કેટલાંક સુગેય વિલાપગીતોમાં અનુભવાતું કવિનું કાવ્યત્વ, તત્કાલીન સામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની કવિની જાણકારી તથા વચ્ચે વચ્ચે આવતા સંસ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું સંસ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. {{Right|[ર.સો.]}}

‘હંસાવળી’ : કવિ શિવદાસની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિસુંદરની ‘હંસાઉલી-પૂર્વભવ-કથા’ અને અસાઈતની ‘હંસાઉલી’ ને મળતી આવે છે. પહેલા ૨ ખંડમાં કવિએ હંસાવળીના ૩ જન્મોની કથા આલેખી છે-ઉત્તર અને પ્રધાનપુત્રી જયવંતીના સંબંધની પહેલા ભવની પોપટ-પોપટીની બીજા ૨ ખંડમાં નરવાહન-હંસાવળીના પુત્રો હંસ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે કથા સ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કથાંશોમાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિસ્તારી છે અને પોતાની કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. કવિએ અહીં પાત્રો ને ઘટનાસ્થળોનાં નામ બદલવા જેવા સ્થૂળ ફેરફાર કરવા સિવાય કેટલીક જગ્યાએ પ્રસંગોને કાર્યકારણસંબંધથી સાંકળી કૃતિને વધારે ચુસ્ત બંધવાળી બનાવી છે. સ્ત્રીઓનાં દેહસૌંદર્ય ને વસ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની વિરહવ્યાકુળતા જેવાં ભાવનિરૂપણ જે આ કૃતિમાં છે તે અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વેગીલી ભાષાથી કવિએ કથારસ પણ સારી રીત જમાવ્યો છે.
'''‘હંસાવળી’''' : કવિ શિવદાસની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિસુંદરની ‘હંસાઉલી-પૂર્વભવ-કથા’ અને અસાઈતની ‘હંસાઉલી’ ને મળતી આવે છે. પહેલા ૨ ખંડમાં કવિએ હંસાવળીના ૩ જન્મોની કથા આલેખી છે-ઉત્તર અને પ્રધાનપુત્રી જયવંતીના સંબંધની પહેલા ભવની પોપટ-પોપટીની બીજા ૨ ખંડમાં નરવાહન-હંસાવળીના પુત્રો હંસ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે કથા સ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કથાંશોમાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિસ્તારી છે અને પોતાની કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. કવિએ અહીં પાત્રો ને ઘટનાસ્થળોનાં નામ બદલવા જેવા સ્થૂળ ફેરફાર કરવા સિવાય કેટલીક જગ્યાએ પ્રસંગોને કાર્યકારણસંબંધથી સાંકળી કૃતિને વધારે ચુસ્ત બંધવાળી બનાવી છે. સ્ત્રીઓનાં દેહસૌંદર્ય ને વસ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની વિરહવ્યાકુળતા જેવાં ભાવનિરૂપણ જે આ કૃતિમાં છે તે અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વેગીલી ભાષાથી કવિએ કથારસ પણ સારી રીત જમાવ્યો છે.
‘સંવત ચાર ચોવીસે વળી, તે દહાડે કહી હંસાવળી’ એવી પંક્તિ કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કસ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે. [જ.ગા.]
‘સંવત ચાર ચોવીસે વળી, તે દહાડે કહી હંસાવળી’ એવી પંક્તિ કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કસ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે.{{Right|[જ.ગા.]}}

હાજો [ઈ.૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા.
'''હાજો''' [ઈ.૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

હાપરાજ/હાપો [      ] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. ૧૯ કડીના ‘પાર્શ્વનાથ-જિન-સ્તવન/પાસચંદ્ર-સઝાય’(મુ.)ના કર્તા.
'''હાપરાજ/હાપો''' [      ] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. ૧૯ કડીના ‘પાર્શ્વનાથ-જિન-સ્તવન/પાસચંદ્ર-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}
હામો [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

'''હામો''' [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. {{Right|-----}}

‘હારમાળા/હારસમેનાં પદ’ : નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ ‘હાર સમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે.
‘હારમાળા/હારસમેનાં પદ’ : નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ ‘હાર સમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે.
18,450

edits

Navigation menu