ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 761: Line 761:
<br>
<br>

હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન સાધુ. અજિતદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા.
<span style="color:#0000ff">'''હીરાનંદ-૩'''</span> [ઈ.૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન સાધુ. અજિતદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ભો.સાં.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ભો.સાં.]}}
<br>

‘હીરાવેધબત્રીસી’ [લે.ઈ.૧૭૪૩] : સંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનસમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાસમય સાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ સહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને સીતા પાછી સોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માસ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર સમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ સમાન સીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ સમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા સ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને સમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે. [જ.કો.]

18,450

edits

Navigation menu