ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 765: Line 765:

‘હીરાવેધબત્રીસી’ [લે.ઈ.૧૭૪૩] : સંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનસમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાસમય સાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ સહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને સીતા પાછી સોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માસ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર સમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ સમાન સીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ સમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા સ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને સમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે. [જ.કો.]
'''‘હીરાવેધબત્રીસી’''' [લે.ઈ.૧૭૪૩] : સંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનસમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાસમય સાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ સહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને સીતા પાછી સોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માસ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર સમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ સમાન સીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ સમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા સ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને સમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે.{{Right|[[જ.કો.]]}}

હીરો-૧ [ઈ.૧૬૦૮માં હયાત] : શ્રાવક. તપગચ્છના વિજ્યસેનસૂરિના શિષ્ય. ૧૭૩ કડીના ‘ઉપદેશ-રાસ/ધર્મબદ્ધિ-રાસ’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, મહા પર્વ; મુ.)ના કર્તા.
'''હીરો-૧''' [ઈ.૧૬૦૮માં હયાત] : શ્રાવક. તપગચ્છના વિજ્યસેનસૂરિના શિષ્ય. ૧૭૩ કડીના ‘ઉપદેશ-રાસ/ધર્મબદ્ધિ-રાસ’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, મહા પર્વ; મુ.)ના કર્તા.
કૃતિ : જિનદાસકૃત વ્યાપારી રાસ, પ્ર.ભીમસિંહ માણેક, સં. ૧૯૬૯.
કૃતિ : જિનદાસકૃત વ્યાપારી રાસ, પ્ર.ભીમસિંહ માણેક, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ભો.સાં.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[[ભો.સાં.]]}}

હીરો(સાંઈ)-૨ [      ] : જુઓ હીરલશા(સાંઈ).
'''હીરો(સાંઈ)-૨''' [      ] : જુઓ હીરલશા(સાંઈ).

હુકમ(મુનિ) હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-સઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીસી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીસી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યસહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી.
'''હુકમ(મુનિ) હુકમચંદ''' : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-સઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીસી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીસી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યસહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી.{{Right|[[પા.માં.]]}}

‘હૂંડી’ [ર.ઈ.૧૬૭૭] : નરસિંહજીવનમાં બનેલા પ્રસંગ પર આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન (મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાસીઓને નરસિંહ મહેતાએ દ્વારકાના શામળા શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રસંગ એમાં આલેખાયો છે, જો કે ચમત્કારના તત્ત્વને પ્રેમનંદે સાવ ઘટાડી નાખી એને ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ સ્નેહની કૃતિ બનાવી છે. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં એ સુગ્રથતિ અને ભાવસભર કૃતિ છે. નરસિંહની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની સંતકોટિની નફિકરાઈ, નરસિંહને હાંસીપાત્ર બનાવવાનું નાગરોનું ટીખળખોર માનસ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી “નિસાસા મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથવાસીઓ પ્રેમાનંદની પરિસ્થિતિને ભાવસભર બનાવવાની શક્તિનાં દૃષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરસિંહના ઘરનું વર્ણન વસ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શક્તિને પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાસ્યમય વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે’ એ તીરથવાસીઓની ઉક્તિમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા સવ્યસાચી છે એનો પરિચય આપે છે. [જ.ગા.]
'''‘હૂંડી’''' [ર.ઈ.૧૬૭૭] : નરસિંહજીવનમાં બનેલા પ્રસંગ પર આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન (મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાસીઓને નરસિંહ મહેતાએ દ્વારકાના શામળા શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રસંગ એમાં આલેખાયો છે, જો કે ચમત્કારના તત્ત્વને પ્રેમનંદે સાવ ઘટાડી નાખી એને ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ સ્નેહની કૃતિ બનાવી છે. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં એ સુગ્રથતિ અને ભાવસભર કૃતિ છે. નરસિંહની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની સંતકોટિની નફિકરાઈ, નરસિંહને હાંસીપાત્ર બનાવવાનું નાગરોનું ટીખળખોર માનસ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી “નિસાસા મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથવાસીઓ પ્રેમાનંદની પરિસ્થિતિને ભાવસભર બનાવવાની શક્તિનાં દૃષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરસિંહના ઘરનું વર્ણન વસ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શક્તિને પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાસ્યમય વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે’ એ તીરથવાસીઓની ઉક્તિમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા સવ્યસાચી છે એનો પરિચય આપે છે.{{Right|[[જ.ગા.]]}}

હેતવિજ્ય : આ નામે ૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની સ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હેતવિજ્ય''' : આ નામે ૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની સ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [પા.માં.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. {{Right|[[પા.માં.]]}}

હેતવિજ્ય-૧ [      ] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજ્યના શિષ્ય. ૩ ઢાળ અને ૩૬ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’(મુ.)ના કર્તા.
'''હેતવિજ્ય-૧''' [      ] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજ્યના શિષ્ય. ૩ ઢાળ અને ૩૬ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.); ૩. સસન્મિત્ર(ઝ).
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.); ૩. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[પા.માં.]]}}

હેતવિજ્ય-૨ : જુઓ હિતવિજ્ય-૧.
'''હેતવિજ્ય-૨''' : જુઓ હિતવિજ્ય-૧.

હેમ : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘સરસ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમસ્કાર-ફલ’(મુ.) તથા હેમઋષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હેમ''' : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘સરસ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમસ્કાર-ફલ’(મુ.) તથા હેમઋષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નસ્વાધ્યાય;  ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૨૫-‘સરસ્વતીપૂજા અને જૈનો’, સારાભાઈ નવાબ.
કૃતિ : ૧. નસ્વાધ્યાય;  ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૨૫-‘સરસ્વતીપૂજા અને જૈનો’, સારાભાઈ નવાબ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.
હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન સાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૫)ના કર્તા.
{{Right|[[ર.ર.દ.]]}}
સંદર્ભ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

હેમકાંતિ [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. સુમતિસાગરસૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા.
'''હેમ-૧''' [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન સાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. {{Right|[[ર.ર.દ.]]}}

હેમખણ(કાપડી) [       ] : ૧ પદ(મુ.)ના કર્તા.
'''હેમકાંતિ''' [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. સુમતિસાગરસૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા.
કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[ર.ર.દ.]]}}

હેમચંદ્ર [ઈ.૧૭મી સદી] : રામસેનાગચ્છના જૈન દિગંબર સાધુ. નરસિંહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના ‘નેમિનાથ ગુણરત્નાકર-છંદ’ (.૧૭મી સદી)ના કર્તા.
'''હેમખણ(કાપડી)''' [       ] : ૧ પદ(મુ.)ના કર્તા.
સંદર્ભ: . જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [.ર.દ.]
કૃતિ : નકાસંગ્રહ.{{Right|[[કી.જો.]]}}

હેમચંદ્રવિજ્ય[      ] : ‘પંચપરમેષ્ઠી-સ્તુતિ’(મુ.)ના કર્તા.
'''હેમચંદ્ર''' [ઈ.૧૭મી સદી] : રામસેનાગચ્છના જૈન દિગંબર સાધુ. નરસિંહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના ‘નેમિનાથ ગુણરત્નાકર-છંદ’ (ઈ.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

'''હેમચંદ્રવિજ્ય'''[      ] : ‘પંચપરમેષ્ઠી-સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.]
કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.]
હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાસ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૪૦)ના કર્તા.
હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાસ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૪૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમતિલક(સૂરિ)શિષ્ય [      ] : જૈન. ૪૦ કડીની ‘હેમતિલકસૂરિ-સંધિ’(*મુ.)ના કર્તા.
'''હેમતિલક(સૂરિ)શિષ્ય''' [      ] : જૈન. ૪૦ કડીની ‘હેમતિલકસૂરિ-સંધિ’(*મુ.)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[[કી.જો.]]}}

હેમદાસ : જુઓ હીમો-૧.
'''હેમદાસ''' : જુઓ હીમો-૧.

હેમધ્વજ [ઈ.૧૪૯૪માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘જૈસલમેર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, માગશર)ના કર્તા.
'''હેમધ્વજ''' [ઈ.૧૪૯૪માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘જૈસલમેર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, માગશર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

હેમનંદન [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નસારના શિષ્ય. ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા.
'''હેમનંદન''' [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નસારના શિષ્ય. ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[[ર.ર.દ.]]}}

હેમનંદનશિષ્ય [ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ૭૧૨ કડીની ‘સાગરશ્રેષ્ઠી-કથા/રાસ’ (ર.ઈ.૧૬૧૪)ના કર્તા.
'''હેમનંદનશિષ્ય''' [ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ૭૧૨ કડીની ‘સાગરશ્રેષ્ઠી-કથા/રાસ’ (ર.ઈ.૧૬૧૪)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[[કી.જો.]]}}

હેમભૂષણ(ગણિ) [      ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશસ્તિ કરતી ‘જિનચંદ્રસૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રસૂરિનો મહિમા કર્યો છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ સં.૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ જિનચંદ્રસૂરિ યુગપ્રધાન જિનચંદ્રસૂરિથી જુદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રસૂરિનો મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં વહેલી ઈ.૧૬મી સદી કે ત્યાર પછી થઈ ગણાય.
'''હેમભૂષણ(ગણિ)''' [      ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશસ્તિ કરતી ‘જિનચંદ્રસૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રસૂરિનો મહિમા કર્યો છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ સં.૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ જિનચંદ્રસૂરિ યુગપ્રધાન જિનચંદ્રસૂરિથી જુદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રસૂરિનો મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં વહેલી ઈ.૧૬મી સદી કે ત્યાર પછી થઈ ગણાય.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘ઑન સમ સ્પેસિનમેન્સ ઑફ ચર્ચરી’, એચ. સી. ભાયાણી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘ઑન સમ સ્પેસિનમેન્સ ઑફ ચર્ચરી’, એચ. સી. ભાયાણી.{{Right|[[ર.ર.દ.]]}}

હેમમંદિર [      ] : ખરતરગચ્છા જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘જિનકુશલસૂરિસ્થાન-સ્તવન’ના કર્તા.
'''હેમમંદિર''' [      ] : ખરતરગચ્છા જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘જિનકુશલસૂરિસ્થાન-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[[ર.ર.દ.]]}}

હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હેમરતન''' : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[[ર.ર.દ.]]}}

હેમરત્ન(સૂરિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુસાર રામ-સીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ સર્ગની ‘સીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની સંભાવના છે.
'''હેમરત્ન(સૂરિ)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુસાર રામ-સીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ સર્ગની ‘સીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને સંક્ષિપ્ત ઇતિહાસ’, કાંતિસાગરજી;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને સંક્ષિપ્ત ઇતિહાસ’, કાંતિસાગરજી;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦ હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

હેમરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદીનો આરંભ] : આગમગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નસૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-સઝાય’ના કર્તા. હેમરત્નસૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી સદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો સમય ઈ.૧૬ સદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નસૂરિશિષ્ય.
'''હેમરત્ન(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૬મી સદીનો આરંભ] : આગમગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નસૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-સઝાય’ના કર્તા. હેમરત્નસૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી સદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો સમય ઈ.૧૬ સદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નસૂરિશિષ્ય.
કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ.
કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]}}

હેમરાજ : આ નામે ‘કર્મછોંતેરી’ (ર.ઈ.૧૬૫૯), ૭ કડીની ‘વિનયપ્રભસૂરિ-ગહૂંલી’ (લે.ઈ.૧૬૯૨), ૧૯ કડીની ‘વિહારની ગહૂંલી’ (લે.સં. ૨૦મી સદી અનુ.) તથા અન્ય છૂટક ૯ ગહૂંલીઓ મળે છે. એમના કર્તા કયા હેમરાજ છે તે સ્પષ્ટ થતું નથી.
'''હેમરાજ''' : આ નામે ‘કર્મછોંતેરી’ (ર.ઈ.૧૬૫૯), ૭ કડીની ‘વિનયપ્રભસૂરિ-ગહૂંલી’ (લે.ઈ.૧૬૯૨), ૧૯ કડીની ‘વિહારની ગહૂંલી’ (લે.સં. ૨૦મી સદી અનુ.) તથા અન્ય છૂટક ૯ ગહૂંલીઓ મળે છે. એમના કર્તા કયા હેમરાજ છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. ]{{Right|[[ર.ર.દ.]}}

હેમરાજ-૧ : જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ.
'''હેમરાજ-૧''' : જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ.
હેમરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ૪૫ કડીના ‘ક્ષુલ્લકકુમાર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા.
હેમરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ૪૫ કડીના ‘ક્ષુલ્લકકુમાર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]}}

હેમવિજ્ય : આ નામે ૨૫ કડીની ‘દ્વાદશવ્રત-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘નેમિજિન-સ્તુતિ’ મળે છે. એ કયા હેમવિજ્યની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
'''હેમવિજ્ય''' : આ નામે ૨૫ કડીની ‘દ્વાદશવ્રત-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘નેમિજિન-સ્તુતિ’ મળે છે. એ કયા હેમવિજ્યની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]}}

હેમવિજ્ય (ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની લક્ષ્મી ભદ્રશાખાના જૈન સાધુ. મુનિસુંદરની પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજ્યના શિષ્ય. સંસ્કૃતના વિદ્વાન. ૧૧૦ કડીનો ‘પંડિત કમલવિજ્ય-રાસ’ (ર.ઈ.૧૬૦૫; મુ.), ૪૪ કડીના ‘નેમિજિનચંદ્રાવલા’ (ર.ઈ.૧૬૦૫ અનુ.), ‘નેમિનાથ-ફાગ-પ્રબંધ/રંગતરંગ’, ૧૪ કડીની ‘પરનિંદાનિવારણ-સઝાય’, ૯ કડીની ‘પંચેન્દ્રિય-સઝાય’, ૫-૫ કડીના ‘સાચલમાતાના બે છંદ’ એ એમની ગુજરાતી કૃતિઓ છે.
'''હેમવિજ્ય (ગણિ)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની લક્ષ્મી ભદ્રશાખાના જૈન સાધુ. મુનિસુંદરની પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજ્યના શિષ્ય. સંસ્કૃતના વિદ્વાન. ૧૧૦ કડીનો ‘પંડિત કમલવિજ્ય-રાસ’ (ર.ઈ.૧૬૦૫; મુ.), ૪૪ કડીના ‘નેમિજિનચંદ્રાવલા’ (ર.ઈ.૧૬૦૫ અનુ.), ‘નેમિનાથ-ફાગ-પ્રબંધ/રંગતરંગ’, ૧૪ કડીની ‘પરનિંદાનિવારણ-સઝાય’, ૯ કડીની ‘પંચેન્દ્રિય-સઝાય’, ૫-૫ કડીના ‘સાચલમાતાના બે છંદ’ એ એમની ગુજરાતી કૃતિઓ છે.
‘પાર્શ્વનાથ-ચરિત્ર’(ર.ઈ.૧૫૭૬), ‘ઋષભશતક’ (ર.ઈ.૧૬૦૦), ‘કથારત્નાકર’ (ર.ઈ.૧૬૦૧), ‘કસ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ તથા અપૂર્ણ ‘વિજ્યપ્રશસ્તિ’ મહાકાવ્ય એમના સંસ્કૃત ગ્રંથો છે. નેમનાથ, વિજ્યસેનસૂરિ અને હીરવિજ્યસૂરિ ઉપરની સ્તુતિઓ કવિએ હિન્દીમાં રચી છે.
‘પાર્શ્વનાથ-ચરિત્ર’(ર.ઈ.૧૫૭૬), ‘ઋષભશતક’ (ર.ઈ.૧૬૦૦), ‘કથારત્નાકર’ (ર.ઈ.૧૬૦૧), ‘કસ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ તથા અપૂર્ણ ‘વિજ્યપ્રશસ્તિ’ મહાકાવ્ય એમના સંસ્કૃત ગ્રંથો છે. નેમનાથ, વિજ્યસેનસૂરિ અને હીરવિજ્યસૂરિ ઉપરની સ્તુતિઓ કવિએ હિન્દીમાં રચી છે.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.); કસ્તૂરીપ્રકરણ, ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૮.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.); કસ્તૂરીપ્રકરણ, ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૮.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૩૯-‘મહાકવિ હેમવિજ્યગણિ’, અંબલાલ કે. શાહ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૩૯-‘મહાકવિ હેમવિજ્યગણિ’, અંબલાલ કે. શાહ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]}}

'''હેમવિજ્ય-૨''' [      ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચંપક-રાસ’ના કર્તા. તેઓ કમલવિજ્યશિષ્ય હેમવિજ્ય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[[ર.ર.દ.]]}}

હેમવિજ્ય-૨ [      ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચંપક-રાસ’ના કર્તા. તેઓ કમલવિજ્યશિષ્ય હેમવિજ્ય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''હેમવિમલ(સૂરિ)''' : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-સઝાય’ (લે.સં.૨૦મી સદી અનુ.) મળે છે. તે કયા હેમવિમલની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

હેમવિમલ(સૂરિ) : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-સઝાય’ (લે.સં.૨૦મી સદી અનુ.) મળે છે. તે કયા હેમવિમલની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિમલ(સૂરિ)-૧ : [જ.ઈ.૧૪૬૬/સં.૧૫૨૨, કારતક સુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, આસો સુદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. ઈ.૧૪૮૨માં લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ.૧૪૯૨માં આચાર્યપદ મળ્યું ત્યારપછી હેમવિમલસૂરિ નામ. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા, અને વિશાળ શિષ્યસમુદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’, ૧૫ કડીની ‘તેરકાઠીયાની સઝાય’(મુ.) તથા ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’(મુ.) એ એમની સંસ્કૃત કૃતિ છે.
'''હેમવિમલ(સૂરિ)-૧''' : [જ.ઈ.૧૪૬૬/સં.૧૫૨૨, કારતક સુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, આસો સુદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. ઈ.૧૪૮૨માં લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ.૧૪૯૨માં આચાર્યપદ મળ્યું ત્યારપછી હેમવિમલસૂરિ નામ. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા, અને વિશાળ શિષ્યસમુદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’, ૧૫ કડીની ‘તેરકાઠીયાની સઝાય’(મુ.) તથા ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’(મુ.) એ એમની સંસ્કૃત કૃતિ છે.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬-‘હેમવિમલસૂરિકૃત ૧૩ ‘કાઠિયાની સઝાય’ શ્રીમતી શાર્લોટે ક્રાઉઝે (+સં.).
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬-‘હેમવિમલસૂરિકૃત ૧૩ ‘કાઠિયાની સઝાય’ શ્રીમતી શાર્લોટે ક્રાઉઝે (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈઐકાસંચય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈઐકાસંચય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમવિમલ(સૂરિ)શિષ્ય [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૩ કડીની ‘પ્રભુઆજ્ઞા-વિનતિ’(મુ.), ૧૫ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘બારવ્રત-સઝાય’ના કર્તા.
'''હેમવિમલ(સૂરિ)શિષ્ય''' [      ] : તપગચ્છના જૈન સાધુ. ૧૩ કડીની ‘પ્રભુઆજ્ઞા-વિનતિ’(મુ.), ૧૫ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘બારવ્રત-સઝાય’ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘શ્રીહેમવિમલસૂરિ વિરચિત પ્રભુઆજ્ઞા-વિનતિ’, સં. રમણિકવિજ્યજી.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘શ્રીહેમવિમલસૂરિ વિરચિત પ્રભુઆજ્ઞા-વિનતિ’, સં. રમણિકવિજ્યજી.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી [કી.જો.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી {{Right|[[કી.જો.]]}

હેમવિલાસ [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાસો’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે.
'''હેમવિલાસ''' [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાસો’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨).{{Right|[[ર.ર.દ.]]}}

હેમશ્રી [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન સાધ્વી. નયસુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરસિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, વૈશાખ સુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-સ્તુતિ’ તથા અન્ય કેટલીક સ્તુતિઓ એમણે રચી છે.
'''હેમશ્રી''' [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન સાધ્વી. નયસુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરસિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, વૈશાખ સુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-સ્તુતિ’ તથા અન્ય કેટલીક સ્તુતિઓ એમણે રચી છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમસાર : આ નામે ૪ કડીની ‘નેમનાથ-છાહલી’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારસારવેલી’ તથા ૯ કડીની ‘સપ્તવ્યસન-વેલી’ (સં.૧૭મી સદી) મળે છે. તેમના કર્તા કયા હેમરસાર છે તે સ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી.
'''હેમસાર''' : આ નામે ૪ કડીની ‘નેમનાથ-છાહલી’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારસારવેલી’ તથા ૯ કડીની ‘સપ્તવ્યસન-વેલી’ (સં.૧૭મી સદી) મળે છે. તેમના કર્તા કયા હેમરસાર છે તે સ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમસિદ્ધિ [ઈ.૧૭મી સદી] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘સોમસિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’માં લાવણ્યસિદ્ધિના અવસાનસમય (ઈ.૧૬૦૬)ની નોંધ મળે છે તે પરથી આ કવયિત્રી ઈ.૧૭મી સદીમાં થયાં હોવાનું અનુમાન કરી શકાય.
'''હેમસિદ્ધિ''' [ઈ.૧૭મી સદી] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘સોમસિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’માં લાવણ્યસિદ્ધિના અવસાનસમય (ઈ.૧૬૦૬)ની નોંધ મળે છે તે પરથી આ કવયિત્રી ઈ.૧૭મી સદીમાં થયાં હોવાનું અનુમાન કરી શકાય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[[ર.ર.દ.]]}}

હેમસૌભાગ્ય [ઈ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સાગરશાખાના ઇન્દ્રસૌભાગ્યના શિષ્ય. રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. રાજસાગરસૂરિનું અવસાન ઈ.૧૬૬૫માં થયું, એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઈ હોવાનું માની શકાય.
'''હેમસૌભાગ્ય''' [ઈ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સાગરશાખાના ઇન્દ્રસૌભાગ્યના શિષ્ય. રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. રાજસાગરસૂરિનું અવસાન ઈ.૧૬૬૫માં થયું, એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઈ હોવાનું માની શકાય.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[[ર.ર.દ.]]}}

હેમહરખ [ઈ.૧૬૭૭ સુધીમાં] : જૈન સાધુ. ૬ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૭)ના કર્તા.
હેમહરખ [ઈ.૧૬૭૭ સુધીમાં] : જૈન સાધુ. ૬ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમહંસ-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિના શિષ્ય. ૫૦ કડીના ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૫૯; મુ.)ના કર્તા.
'''હેમહંસ-૧''' [ઈ.૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિના શિષ્ય. ૫૦ કડીના ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૫૯; મુ.)ના કર્તા.
કૃતિ : પુરાતત્ત્વ, એપ્રિલ ૧૯૨૩-‘ગિરનાર-ચૈત્યપરિપાટી’, બહેચરદાસ જી. દોશી. [ર.ર.દ.]
કૃતિ : પુરાતત્ત્વ, એપ્રિલ ૧૯૨૩-‘ગિરનાર-ચૈત્યપરિપાટી’, બહેચરદાસ જી. દોશી. {{Right|[[ર.ર.દ.]]}}

હેમહંસ(ગણિ)-૨ [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં મુનિસુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમસ્કારની વિસ્તૃત વ્યાખ્યા ઉપરાંત નમસ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ સહિત તેનું માહાત્મ્ય બતાવતા ‘નમસ્કાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૪; મુ.) તથા ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત ઉદયપ્રભસૂરિકૃત ‘આરંભસિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૪૫૮) તથા હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ ન્યાયની પરિભાષાનો સંગ્રહ કરી તેના પર ‘ન્યાયાર્થમંજુષા’ નામની વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાસ (ર.ઈ.૧૪૬૦) જેવા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે.
'''હેમહંસ(ગણિ)-૨''' [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં મુનિસુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમસ્કારની વિસ્તૃત વ્યાખ્યા ઉપરાંત નમસ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ સહિત તેનું માહાત્મ્ય બતાવતા ‘નમસ્કાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૪; મુ.) તથા ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત ઉદયપ્રભસૂરિકૃત ‘આરંભસિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૪૫૮) તથા હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ ન્યાયની પરિભાષાનો સંગ્રહ કરી તેના પર ‘ન્યાયાર્થમંજુષા’ નામની વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાસ (ર.ઈ.૧૪૬૦) જેવા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે.
કૃતિ : નસ્વાધ્યાય (+સં.).
કૃતિ : નસ્વાધ્યાય (+સં.).
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫-‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫-‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[ર.ર.દ.]]}}

હેમાણંદ ચઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધૃ : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશના શિષ્ય. ૨૨/૨૩ કડીની ‘અંગસ્ફુરણાવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, આસો સુદ ૧૦), ‘વેતાલ-પચીસી’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬,-ઇન્દ્રોત્સવદિન), ‘ભોજપ્રબંધ’ પર આધારિત ‘ભોજચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાસ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮, કારતક સુદ ૧૫) તથા રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતી ‘હરિયાલી’ના કર્તા.
'''હેમાણંદ ચઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધૃ''' : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશના શિષ્ય. ૨૨/૨૩ કડીની ‘અંગસ્ફુરણાવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, આસો સુદ ૧૦), ‘વેતાલ-પચીસી’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬,-ઇન્દ્રોત્સવદિન), ‘ભોજપ્રબંધ’ પર આધારિત ‘ભોજચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાસ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮, કારતક સુદ ૧૫) તથા રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતી ‘હરિયાલી’ના કર્તા.
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૨૫-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. મસાપ્રવાહ; ફ્ર ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાપુહસૂચી : ૪૨; ૮. રાહસૂચી : ૧. ચર.ર.દ.
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૨૫-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. મસાપ્રવાહ; ફ્ર ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાપુહસૂચી : ૪૨; ૮. રાહસૂચી : ૧. ચર.ર.દ.
હોથી ચ : રવિભાણસંપ્રદાયના કવિ. નેકનામ ગામના સંધી મુસલમાન સુમરા જીવા/સિકંદરના પુત્ર. મોરારસાહેબ પાસે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના સમાજ તરફથી સારી એવી કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ.૧૮૪૯માં અફીણ પીવાથી તેમનું અવસાન થયું એમ મનાય છે.
હોથી ચ : રવિભાણસંપ્રદાયના કવિ. નેકનામ ગામના સંધી મુસલમાન સુમરા જીવા/સિકંદરના પુત્ર. મોરારસાહેબ પાસે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના સમાજ તરફથી સારી એવી કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ.૧૮૪૯માં અફીણ પીવાથી તેમનું અવસાન થયું એમ મનાય છે.
18,450

edits

Navigation menu