ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 69: Line 69:
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય'''[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે.

કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.).
કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.).
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}}

ચંદ : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી.
'''ચંદ''' : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧. [ચ.શે.]
કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧. {{Right|[ચ.શે.]}}

ચંદ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
'''ચંદ-૧''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો {{Right|[કી.જો.]}}

ચંદ-૨ [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા.
'''ચંદ-૨''' [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧. [ચ.શે.]
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧. {{Right|[ચ.શે.]}}

‘ચંદ-ચરિત’[ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર] : ‘ચંદ્રાયણ’ અને ‘ચંદમુનિપ્રેમલાલક્ષ્મી-રાસ’ એવાં અપરનામો ધરાવતી મુનિવિજયશિષ્ય દર્શનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસકૃતિ(મુ.) ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીમાં વિસ્તરેલી છે.
'''‘ચંદ-ચરિત’'''[ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર] : ‘ચંદ્રાયણ’ અને ‘ચંદમુનિપ્રેમલાલક્ષ્મી-રાસ’ એવાં અપરનામો ધરાવતી મુનિવિજયશિષ્ય દર્શનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસકૃતિ(મુ.) ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીમાં વિસ્તરેલી છે.
શીલવિષયક લેખાવાયેલો આ રાસ એના અદ્ભુતરસિક વૃત્તાંતથી વધુ ધ્યાન ખેંચે છે. ચંદરાજાની મંત્રતંત્રની જાણકાર અપરમાતા વીરમતી રાણી ગુણાવલીને ભોળવીને વિમલપુરીની રાજપુત્રી પ્રેમલાલક્ષ્મીનાં લગ્ન જોવા માટે લઈ જાય છે. ચંદરાજાને નિદ્રાવશ કરી દેવાની વીરમતીની યોજનાને રાજા નિષ્ફળ બનાવે છે અને એમનાથી છાની રીતે વૃક્ષની બખોલમાં પેસી જાય છે. વીરમતીના મંત્રબળે એ વૃક્ષ એમને લઈને વિમલપુરી પહોંચે છે. ચંદરાજાને પૂર્વસંકેત અનુસાર કોઢિયા રાજકુંવર કનકધ્વજને સ્થાને પ્રેમલાલક્ષ્મી સાથે લગ્ન કરવાનું બને છે અને એ પછી સાસુવહુની સાથે છુપાઈને એ પાછો આવે છે. અપરમાતાને બીજે દિવસે રાજાના હાથના મીંઢળ જોઈ એના આ કૃત્યની જાણ થતાં એ એને કૂકડો બનાવી દે છે ને પોતે રાજ્યશાસન સંભાળે છે. કેટલાંક વર્ષો પછી શિવકુમાર નાટકિયો દરબારમાં આવી ચંદ્રની કીર્તિ ગાય છે ત્યારે કૂકડો પિંજરમાંથી સુવર્ણકચોળું નીચે પાડી એની કદર કરે છે અને પોતાને એની સાથે લઈ જવા સૂચવે છે. વીરમતી પાસેથી માગી લઈને નાટકિયો એને લઈ જાય છે અને ફરતાંફરતાં વિમલપુરી જાય છે. ત્યાં પ્રેમલાલક્ષ્મી કોઢિયા રાજકુમારને બળપૂર્વક તરછોડીને પોતે લગ્નમંડપમાં જેને જોયો હતો એ ચંદની સ્મૃતિમાં ઝૂરતી હોય છે. ચંદની આભાનગરીમાંથી મળેલા આ કૂકડા પર એને મોહ થાય છે ને એને લઈને એ સિદ્ધાચલ જાય છે.ત્યાં કુંડમાં ડૂબવા પડેલા કૂકડાને બચાવતાં ને એની પાંખ વગેરે સાફ કરતાં વીરમતીએ એના પગે બાંધેલો દોરો તૂટી જાય છે અને ચંદ મનુષ્યરૂપ ધારણ કરે છે. આ હકીકતની જાણ વીરમતીને થતાં એ ચંદરાજાને મારવા આવે છે પણ પોતે જ મરી જાય છે. પ્રેમલાલક્ષ્મી પોતાને ત્યાં કેદ રાખેલા કોઢિયા રાજકુમારનો કોઢ દૂર કરી પોતાના સતીત્વની ખાતરી કરાવી ચંદરાજા સાથે પરણે છે અને આભાપુરી આવે છે. ઘણાં વર્ષો પછી મુનિ સુવ્રતસ્વામીની પાસેથી પોતાનો પૂર્વભવ જાણવા મળતાં ચંદરાજા રાણીઓ સાથે દીક્ષા લઈ ચંદમુનિ બને છે.

આ કૃતિમાં કથારસનું પ્રાધાન્ય છે. તેમ છતાં કવિના કાવ્યકૌશલની પ્રતીતિ કરાવતા અંશો આપણને મળ્યા કરે છે. પ્રેમલાલક્ષ્મીના સૌંદર્યનું સવિસ્તાર આલંકારિક વર્ણન ઉપરાંત વરઘોડા, પ્રભાતસમયની લોકચર્યા આદિનાં વર્ણનો, ગુણાવલીના વિરહદુ:ખના અને યોદ્ધાઓના યુદ્ધોત્સાહના ઉદ્ગારો, દૃષ્ટાંતવિનિયોગ, આંતરપ્રાસ ને કુંડળિયાપ્રકારનું રચનાચાતુર્ય, સમસ્યાદિવિનોદ વગેરે એનાં દૃષ્ટાંતો છે.

આ કૃતિનો રચનાસમય પહેલા ૮ અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, જ્યારે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ કારતક સુદ ૫ કે ૧૦ દર્શાવાયો છે. [જ.કો.]
આ કૃતિનો રચનાસમય પહેલા ૮ અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, જ્યારે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ કારતક સુદ ૫ કે ૧૦ દર્શાવાયો છે. {{Right|[જ.કો.]}}

‘ચંદરાજાનો રાસ’ [ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર] : રૂપવિજયશિષ્ય મોહનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, ૧૦૮ ઢાળ અને ૨૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શનવિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં ચંદરાજાના પિતા વીરસેન અશ્વપરીક્ષા નિમિત્તે જંગલમાં જઈ ચડતાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને એને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીરસેન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે.
'''‘ચંદરાજાનો રાસ’''' [ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, પોષ સુદ ૫, શનિવાર] : રૂપવિજયશિષ્ય મોહનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસ (મુ.) ૪ ઉલ્લાસ, ૧૦૮ ઢાળ અને ૨૬૮૫ કડીમાં રચાયેલો છે. દર્શનવિજયના ‘ચંદ-ચરિત’થી વધુ વિસ્તાર બતાવતા આ રાસમાં ચંદરાજાના પિતા વીરસેન અશ્વપરીક્ષા નિમિત્તે જંગલમાં જઈ ચડતાં ચંદ્રાવતીને બચાવી તેની સાથે પરણે છે ને એને પુત્ર જન્મતાં દુ:ખદગ્ધ અપુત્ર વીરમતીને પોપટની સૂચનાથી અપ્સરાઓ પાસેથી મંત્રવિદ્યા પ્રાપ્ત થાય છે એ પૂર્વકથા કહેવાયેલી છે. વીરસેન અને ચંદ્રાવતી વય પ્રાપ્ત થતાં સંસારત્યાગ કરે છે ને વીરમતી રાજમાતા તરીકે રહે છે.
કવિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો - જે લક્ષણયાદી સમાં છે - ને સ્ફુટ પ્રસ્તારી ભાવલેખનની તક લીધી છે. એથી ગુણાવલી અને પ્રેમલાની ચંદરાજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે.

કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન
કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન
ખેંચે છે. [જ.કો.]
ખેંચે છે. {{Right|[જ.કો.]}}

ચંદો [               ]: જૈન સાધુ. ૪ કડીના ‘ગોડીપાર્શ્વનાથસ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''ચંદો''' [               ]: જૈન સાધુ. ૪ કડીના ‘ગોડીપાર્શ્વનાથસ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

ચંદ્ર-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ચોરાસી વીસા શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર” એવી પંક્તિને લીધે ‘લઘુ’ અને ‘સુખ’ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ ડીની ‘વિનેચટની વાર્તા’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે, જોકે, કાવ્યના અંતભાગની કેટલીક પંક્તિઓ, જૈન અસરનો સદંતર અભાવ, ફલશ્રુતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ” એવી પંક્તિ અને કાવ્યમાં “કવેસર કહે”, “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આ કૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની ‘વિદ્યાવિલાસિનીની વાર્તા’ તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી.
'''ચંદ્ર-૧''' [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ચોરાસી વીસા શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર” એવી પંક્તિને લીધે ‘લઘુ’ અને ‘સુખ’ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ ડીની ‘વિનેચટની વાર્તા’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે, જોકે, કાવ્યના અંતભાગની કેટલીક પંક્તિઓ, જૈન અસરનો સદંતર અભાવ, ફલશ્રુતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ” એવી પંક્તિ અને કાવ્યમાં “કવેસર કહે”, “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આ કૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની ‘વિદ્યાવિલાસિનીની વાર્તા’ તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી.
કૃતિ : બૃકાદોહન:૩.
કૃતિ : બૃકાદોહન:૩.
સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ. [જ.કો.]
સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ. {{Right|[જ.કો.]}}

ચંદ્ર(મુનિ)-૨ [               ]: જૈન સાધુ. રત્નમુનિના શિષ્ય. ૧૨ કડીના ‘અષ્ટમીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. આ કદાચ ચંદ્રવિજય-૨ હોઈ શકે.
'''ચંદ્ર(મુનિ)-૨''' [               ]: જૈન સાધુ. રત્નમુનિના શિષ્ય. ૧૨ કડીના ‘અષ્ટમીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. આ કદાચ ચંદ્રવિજય-૨ હોઈ શકે.
કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩. [ચ.શે.]
કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩. {{Right|[ચ.શે.]}}

ચન્દ્રકીર્તિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.
'''ચન્દ્રકીર્તિ''' : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચંદ્રકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.
'''ચંદ્રકીર્તિ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
‘ચંદ્રકેવલીનો રાસ’ [ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩] : ‘આનંદમંદિર-રાસ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલો ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ જ્ઞાનવિમલકૃત આ રાસ (મુ.) પૂર્વભવના આયંબીલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખે છે. ખટપટને કારણે છોડી દેવાયેલો અને લક્ષ્મીદત્ત શેઠના પુત્ર તરીકે ઊછરેલો રાજકુમાર ચંદ્રકુમાર સત્યનિષ્ઠા આદિ પોતાના નિર્મળ ચરિત્રગુણોથી સૌનાં હૃદય જીતી લે છે, પોતાની બુદ્ધિની તેજસ્વિતાથી અને સાધનાથી ૭૨ કળાઓમાં પારંગત થાય છે અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવે છે, દેશાટન કરી પરાક્રમપૂર્વક રાજ્યો, સંપત્તિ અને સ્ત્રીઓ પ્રાપ્ત કરે છે, દાન અને પરોપકારનાં યશસ્વી કાર્યો કરે છે અને અનેક અદ્ભુત અનુભવોમાંથી પસાર થાય છે. છેવટે પોતાના જન્મદાતા માતાપિતાને મળી એમના રાજ્યનો સ્વામી પણ બને છે. અત્યંત કૌતુકરસિક અને ઘટનાપ્રચુર આ કથામાં દૃષ્ટાંત રૂપે અન્ય ધર્મકથાઓ પણ ગૂંથવામાં આવી છે. કથારસની સાથે જ્ઞાનોપદેશ પણ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતોનું વિવરણ, જૈન માન્યતા મુજબની ભૌગોલિક રચનાનું આલેખન, નાયકનાયિકાભેદ આદિ વિષયોનું નિરૂપણ, સુભાષિત-સમસ્યા-હરિયાળીની ગૂંથણી અને સંસ્કૃત શ્લોકો તથા પ્રાકૃત ગાથાઓનું ઉદ્ધરણ - આ બધામાં પ્રગટ થતી કવિની વ્યુત્પન્નતા ઘણી નોંધપાત્ર છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ પણ બને છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો અને ઝડઝમકવાળી ચારણી શૈલી કવિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય કરાવે છે. [જ.કો.]

'''‘ચંદ્રકેવલીનો રાસ’''' [ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩] : ‘આનંદમંદિર-રાસ’ એવા અપરનામથી પણ ઓળખાવાયેલો ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરેલો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ જ્ઞાનવિમલકૃત આ રાસ (મુ.) પૂર્વભવના આયંબીલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખે છે. ખટપટને કારણે છોડી દેવાયેલો અને લક્ષ્મીદત્ત શેઠના પુત્ર તરીકે ઊછરેલો રાજકુમાર ચંદ્રકુમાર સત્યનિષ્ઠા આદિ પોતાના નિર્મળ ચરિત્રગુણોથી સૌનાં હૃદય જીતી લે છે, પોતાની બુદ્ધિની તેજસ્વિતાથી અને સાધનાથી ૭૨ કળાઓમાં પારંગત થાય છે અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવે છે, દેશાટન કરી પરાક્રમપૂર્વક રાજ્યો, સંપત્તિ અને સ્ત્રીઓ પ્રાપ્ત કરે છે, દાન અને પરોપકારનાં યશસ્વી કાર્યો કરે છે અને અનેક અદ્ભુત અનુભવોમાંથી પસાર થાય છે. છેવટે પોતાના જન્મદાતા માતાપિતાને મળી એમના રાજ્યનો સ્વામી પણ બને છે. અત્યંત કૌતુકરસિક અને ઘટનાપ્રચુર આ કથામાં દૃષ્ટાંત રૂપે અન્ય ધર્મકથાઓ પણ ગૂંથવામાં આવી છે. કથારસની સાથે જ્ઞાનોપદેશ પણ આ કૃતિનું મહત્ત્વનું પાસું છે. જૈન ધર્મના નિયમો અને સિદ્ધાંતોનું વિવરણ, જૈન માન્યતા મુજબની ભૌગોલિક રચનાનું આલેખન, નાયકનાયિકાભેદ આદિ વિષયોનું નિરૂપણ, સુભાષિત-સમસ્યા-હરિયાળીની ગૂંથણી અને સંસ્કૃત શ્લોકો તથા પ્રાકૃત ગાથાઓનું ઉદ્ધરણ - આ બધામાં પ્રગટ થતી કવિની વ્યુત્પન્નતા ઘણી નોંધપાત્ર છે. તાંબૂલ અને અંતરંગ તાંબૂલ, સ્નાન અને અંતરંગ સ્નાન, ભાવખીચડી વગેરેનાં લક્ષણોનું વર્ણન રસપ્રદ પણ બને છે. વિવિધ પ્રકારની ધ્રુવાઓ પ્રયોજતી સુગેય દેશીઓ, કવિત, જકડી, ચંદ્રાવળા આદિ કાવ્યબંધો અને ઝડઝમકવાળી ચારણી શૈલી કવિની કાવ્યનિપુણતાનો મનોરમ પરિચય કરાવે છે. {{Right|[જ.કો.]}}

ચંદ્રખુશાલ : જુઓ ખુશાલચંદ (ઈ.૧૭૪૨માં હયાત).
'''ચંદ્રખુશાલ''' : જુઓ ખુશાલચંદ (ઈ.૧૭૪૨માં હયાત).

‘ચંદ્ર-ચંદ્રાવતી’ : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી. [અ.રા.]
''''‘ચંદ્ર-ચંદ્રાવતી’''' : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી. {{Right|[અ.રા.]}}

ચંદ્રધર્મ(ગણિ) [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા.
'''ચંદ્રધર્મ(ગણિ)'''  [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

ચંદ્રનાથ [               ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી’(મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે ગૂંથાયા છે કે કૃતિના કર્તૃત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
'''ચંદ્રનાથ''' [               ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી’(મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે ગૂંથાયા છે કે કૃતિના કર્તૃત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.
કૃતિ : લોંપ્રપ્રકરણ. [કી.જો.]
કૃતિ : લોંપ્રપ્રકરણ. {{Right|[કી.જો.]}}

ચંદ્રભાણ (ઋષિ) [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૨) તથા સવૈયામાં ‘ચતુર્વિંશતિજિન-પચીસી’ (મુ.), ‘જિન-લાવણી’, ઋષભદેવ તથા મહાવીરસ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના કર્તા.
'''ચંદ્રભાણ (ઋષિ)''' [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૨) તથા સવૈયામાં ‘ચતુર્વિંશતિજિન-પચીસી’ (મુ.), ‘જિન-લાવણી’, ઋષભદેવ તથા મહાવીરસ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ૧૯૬૨.
કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ૧૯૬૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચંદ્રલાભ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
'''ચંદ્રલાભ''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચંદ્રવિજય : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ચંદ્રવિજય''' : આ નામે ૧૦ કડીની ‘ચંદનમલયાગીરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩)તથા રાજુલના નેમિનાથ માટેના વિરહનું હિંદી સ્તવન (મુ.) મળે છે પરંતુ આ ચંદ્રવિજય કયા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ:૧.
કૃતિ : જૈકાપ્રકાશ:૧.
સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ચ.શે.]}}

ચંદ્રવિજય-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
'''ચંદ્રવિજય-૧''' [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ચ.શે.]}}

ચંદ્રવિજય-૨ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨.
'''ચંદ્રવિજય-૨'''  [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. {{Right|[ચ.શે.]}}

ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા.
'''ચંદ્રવિજય(ગણિ)-૩''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[ચ.શે.]}}

ચંદ્રવિજય(ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે.

26,604

edits