26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 249: | Line 249: | ||

ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે. | '''ચારુચંદ્ર(ગણિ)''' [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે. | ||
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ - ‘ભક્તિલાભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા; ૪. જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ - ‘ભક્તિલાભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા; ૪. જૈગૂકવિઓ:૩(૧,૨). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. ‘સેત્રાવા-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧), ‘કુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, માગશર વદ ૭) અને ‘મુનિસુવ્રત-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦)ના કર્તા. | '''ચારુદત્ત-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. ‘સેત્રાવા-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧), ‘કુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, માગશર વદ ૭) અને ‘મુનિસુવ્રત-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦)ના કર્તા. | ||
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ચારુદત્ત(વાચક)-૨[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. | '''ચારુદત્ત(વાચક)-૨'''[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. | ||
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) | કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

‘ચિત્તવિચાર- | '''‘ચિત્તવિચાર-સંવાદ’''' : અખાની ૪૧૩ ચાર-ચારણી ચોપાઈની આ રચના(મુ.)માં ચિત્ત અને વિચારને પિતાપુત્ર તરીકે કલ્પવામાં આવ્યાં છે અને ચિત્તમાંથી જન્મેલો વિચાર ચિત્તને પોતાના શુદ્ધ ચિન્મયસ્વરૂપનો બોધ કરાવે એવું ગોઠવાયું છે. આરંભમાં ચિત્તની મૂંઝવણને અનુલક્ષીને જીવ, ઈશ્વર અને બ્રહ્મની પૃથક્તા કેવી રીતે ઉદ્ભવેલી છે એ અનેક દૃષ્ટાંતોથી સમજાવવામાં આવ્યું છે અને એને અનુષંગે ષડ્દર્શનનો સૈદ્ધાન્તિક પરિચય કરાવી એમાં વેદાંતમાર્ગનો પુરસ્કાર થયો છે. કાવ્યના મુખ્ય મધ્યભાગમાં ચિત્ત મૂળભૂત રીતે ચિન્મયસ્વરૂપ - પરમચૈતન્યરૂપ છે તથા આ સઘળી સૃષ્ટિ પણ ચિત્તનું જ સ્ફુરણ છે એ વાત વીગતે સમજાવી છે અને ચિત્તને જ્ઞાનવિવેક દ્વારા મોહપ્રેરિત કામક્રોધાદિ દોષો અને વિષયોના દમનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા ભાગમાં કૈવલ્યના સંદર્ભમાં ગુરુસ્વરૂપની મીમાંસા કરી છે તથા ભક્તિનું સ્વરૂપ સ્ફુટ કરી પરમપદપ્રાપ્તિમાં ભક્તિ અને વિરહવૈરાગ્યની કાર્યસાધકતા દર્શાવી છે. કૃતિમાં કેટલાંક વિલક્ષણ વિચારબિંદુઓ અને ઉપમાવિધાનો આપણને સાંપડે છે. જેમ કે, દીપ-શશી-સૂર્ય આદિની ઓછીવત્તી તેજસ્વિતાના દૃષ્ટાંતથી અખાજી જીવમાં પ્રતીત થતા સાપેક્ષ ઐશ્વર્યને અને તદનુષંગે જીવ-ઈશ્વરની અલગતાને સ્થાને સલંગતાનું પ્રતિપાદન કરે છે; દર્પણમાંનાં કાચ અને સીસાના દૃષ્ટાંતથી અવતારરૂપી પ્રતિબિંબો કેમ જન્મે છે તે સમજાવે છે; વરસાદનું સંચેલું પાણી પર્વતમાંથી ઝરે તેની સાથે ચિત્તના બુદ્ધિવિલાસને સરખાવી એનું પરવર્તીપણું સ્ફુટ કરે છે અને “બિંબ જોવાણું પ્રતિબિંબ વડે, તેમ ગુરુ જોતાં ગોવિંદ નીવડે” એમ કહી ગુરુ-ગોવિંદના સંબંધનો મર્મ પ્રગટ કરે છે. વિચારનું અસ્તિત્વ ચિત્તને કારણે છે, છતાં વિચાર વિના ચિત્ત નપુંસક છે એમ કહીને અહીં ‘વિચાર’નો મહિમા થયો છે તે અખાના તત્ત્વવિચારને અનુરૂપ છે. અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતો આ ગ્રંથ ચિત્ત અને વિચારની પિતા-પુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમ જ દૃષ્ટાંતો અને સંતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાના કાવ્યસર્જનમાં ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને છપ્પા પછીનું સ્થાન મેળવે છે. | ||
[જ.કો.] | {{Right|[જ.કો.]}} | ||

ચૂડ (વિજોગણ)/અમિયલ [ ]: એક મતે અમિયલ એવું અપરનામ ધરાવતી સિંધી કોમની બાળકુંવારી સ્ત્રી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી પ્રેત રૂપે દેખાતા સ્ત્રીના વાસનાદેહનો નિર્દેશ કરે છે. એ અંગેની દંતકથા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની રાજકુમારીને નગરશેઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બહાને એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિયલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડદેહી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર વરસાવે છે. એ નોંધપાત્ર છે કે પ્રાપ્ત દુહાઓમાં ‘ચૂડ’ની જેમ ક્વચિત્ ‘અમિયલ’ એ નામછાપ પણ મળે છે અને ‘એડા’ (=એવા) એ સિંધી ભાષાનો શબ્દ પણ વપરાયેલો મળે છે. વિષય અને અભિવ્યક્તિના અત્યંત મળતાપણાને કારણે સંધી મુસલમાન દુહાગીર તમાચી સુમરાની આ રચનાઓ હોય એવો સંભવ પણ દર્શાવાયો છે. | '''ચૂડ (વિજોગણ)/અમિયલ''' [ ]: એક મતે અમિયલ એવું અપરનામ ધરાવતી સિંધી કોમની બાળકુંવારી સ્ત્રી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી પ્રેત રૂપે દેખાતા સ્ત્રીના વાસનાદેહનો નિર્દેશ કરે છે. એ અંગેની દંતકથા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની રાજકુમારીને નગરશેઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બહાને એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિયલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડદેહી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર વરસાવે છે. એ નોંધપાત્ર છે કે પ્રાપ્ત દુહાઓમાં ‘ચૂડ’ની જેમ ક્વચિત્ ‘અમિયલ’ એ નામછાપ પણ મળે છે અને ‘એડા’ (=એવા) એ સિંધી ભાષાનો શબ્દ પણ વપરાયેલો મળે છે. વિષય અને અભિવ્યક્તિના અત્યંત મળતાપણાને કારણે સંધી મુસલમાન દુહાગીર તમાચી સુમરાની આ રચનાઓ હોય એવો સંભવ પણ દર્શાવાયો છે. | ||
આવી નામછાપથી કે નામછાપ વગર પણ એ જ વ્યક્તિએ રચેલા મનાતા ૧૦૦ જેટલા છકડિયા દુહાઓ (મુ.) મળે છે. જો કે, કેટલાક દુહાઓમાં ઓછાવત્તા ચરણ મળે છે, પણ એ ભ્રષ્ટ પાઠને કારણે હોઈ શકે. આ દુહામાંથી કેટલાક સ્નેહવિષયક સુભાષિત જેવા છે જેમાં સજણ કેવાં ધારવાં તેમ કોની પ્રીત ન કરવી એનું નિરૂપણ થયેલું છે. લોકજીવનમાંથી લીધેલી લાક્ષણિક ઉપમાઓ - કૂવાના કોસ લટિયર કેળ, બિલોરી કાચ, હિંડોળાખાટ, ટંકણખાર - ની મદદથી મૂર્ત કરેલું સજણનું ભાવચિત્ર ખાસ ધ્યાન ખેંચે છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવલંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહવેદનાનું પ્રાચુર્ય છે ને એમાંયે તળપદાં ચિત્રકલ્પનોથી હૃદયંગમ મૂર્તતા આવેલી છે. | આવી નામછાપથી કે નામછાપ વગર પણ એ જ વ્યક્તિએ રચેલા મનાતા ૧૦૦ જેટલા છકડિયા દુહાઓ (મુ.) મળે છે. જો કે, કેટલાક દુહાઓમાં ઓછાવત્તા ચરણ મળે છે, પણ એ ભ્રષ્ટ પાઠને કારણે હોઈ શકે. આ દુહામાંથી કેટલાક સ્નેહવિષયક સુભાષિત જેવા છે જેમાં સજણ કેવાં ધારવાં તેમ કોની પ્રીત ન કરવી એનું નિરૂપણ થયેલું છે. લોકજીવનમાંથી લીધેલી લાક્ષણિક ઉપમાઓ - કૂવાના કોસ લટિયર કેળ, બિલોરી કાચ, હિંડોળાખાટ, ટંકણખાર - ની મદદથી મૂર્ત કરેલું સજણનું ભાવચિત્ર ખાસ ધ્યાન ખેંચે છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવલંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહવેદનાનું પ્રાચુર્ય છે ને એમાંયે તળપદાં ચિત્રકલ્પનોથી હૃદયંગમ મૂર્તતા આવેલી છે. | ||
કૃતિ : ૧ કાઠિયાવાડી સાહિત્ય:૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦(+સં.); ૩. પરકમ્મા, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬ - ‘સજણાં’ (+સં.); ૪. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘સંશોધકના થેલામાંથી’માં ઉદ્ધૃત દુહા; ૫. લોકસાહિત્યનું સમાલોચન, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૪૬, ઈ.૧૯૬૮ (બીજી આ.); ૬. ઊર્મિ નવરચના, જુલાઈથી ઑક્ટો. ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથાના છકડિયા’, સં. ગોવિંદભાઈ શિણોલ (+સં.); ૭. કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૩થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૪ - ‘વિજોગણ ચૂડના દુહા’, સં. પુષ્કર ચંદરવાકર (+સં.). | કૃતિ : ૧ કાઠિયાવાડી સાહિત્ય:૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦(+સં.); ૩. પરકમ્મા, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬ - ‘સજણાં’ (+સં.); ૪. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘સંશોધકના થેલામાંથી’માં ઉદ્ધૃત દુહા; ૫. લોકસાહિત્યનું સમાલોચન, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૪૬, ઈ.૧૯૬૮ (બીજી આ.); ૬. ઊર્મિ નવરચના, જુલાઈથી ઑક્ટો. ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથાના છકડિયા’, સં. ગોવિંદભાઈ શિણોલ (+સં.); ૭. કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૩થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૪ - ‘વિજોગણ ચૂડના દુહા’, સં. પુષ્કર ચંદરવાકર (+સં.). | ||
સંદર્ભ : ૧. ઊર્મિ નવરચના, મે ૧૯૭૬ - ‘અમિયલની ચૂડ’, ગોવિંદભાઈ શિણોલ; ૨. એજન, મે. ૧૯૭૬ - ‘બીજમાર્ગ ને સિંધુસંસ્કૃતિ : ચૂડ વિજોગના છકડિયા’, જયમલ્લ પરમાર; ૩. એજન, જૂન ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથા’, ગોવિંદભાઈ શિણોલ. [જ.કો.] | સંદર્ભ : ૧. ઊર્મિ નવરચના, મે ૧૯૭૬ - ‘અમિયલની ચૂડ’, ગોવિંદભાઈ શિણોલ; ૨. એજન, મે. ૧૯૭૬ - ‘બીજમાર્ગ ને સિંધુસંસ્કૃતિ : ચૂડ વિજોગના છકડિયા’, જયમલ્લ પરમાર; ૩. એજન, જૂન ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથા’, ગોવિંદભાઈ શિણોલ. {{Right|[જ.કો.]}} | ||

'''ચોથો''' : જુઓ ચઉહથ. | |||
ચોથમલ (ઋષિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧૩), ‘ઢાળસાર’ (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિસઝાય/રાજુલ-બાવીસી’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, શ્રાવણ સુદ ૫, મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ (મુ.), ૧૧ કડીની ‘ચાર શરણાં/માંગલિક શરણાં’ (મુ.), ૯ કડીની ‘ધર્મરુચિઅણગારની સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘બલભદ્રની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વર્તાય છે. | '''ચોથમલ (ઋષિ)''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧૩), ‘ઢાળસાર’ (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિસઝાય/રાજુલ-બાવીસી’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, શ્રાવણ સુદ ૫, મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ (મુ.), ૧૧ કડીની ‘ચાર શરણાં/માંગલિક શરણાં’ (મુ.), ૯ કડીની ‘ધર્મરુચિઅણગારની સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘બલભદ્રની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વર્તાય છે. | ||
કૃતિ : ૧. આકામહોદધિ:૫; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા (શા.):૨; ૪. જૈસસંગ્રહ (જૈ.), ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. | કૃતિ : ૧. આકામહોદધિ:૫; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા (શા.):૨; ૪. જૈસસંગ્રહ (જૈ.), ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits