ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 164: Line 164:

ચંદ્રવિજય(ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે.
'''ચંદ્રવિજય(ગણિ)-૪''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે.
કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્રકોશાના બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (+સં.).
કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્રકોશાના બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ચ.શે.]}}

ચંદ્રસાગર [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
'''ચંદ્રસાગર''' [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

‘ચંદ્રહાસાખ્યાન’ [ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર] : ૨૮ કડવાંનું પ્રમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેઘપર્વમાંની ચંદ્રહાસકથાને થોેડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને ક્યાંક તાલમેલિયાપણું છે પણ પ્રેમાનંદને જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાવ્યનું કેટલુંક પ્રસંગનિર્વહણ ચમત્કારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણ-શરણ, સાટે મુને આવજો મરણ” એ મદનની સાચી પડતી ઉક્તિ.
'''‘ચંદ્રહાસાખ્યાન’''' [ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, જેઠ સુદ ૭, સોમવાર] : ૨૮ કડવાંનું પ્રમાનંદકૃત આ આખ્યાન (મુ.) જૈમિનીય અશ્વમેઘપર્વમાંની ચંદ્રહાસકથાને થોેડાક ફેરફારો સાથે આલેખે છે ને તેમાં નાકરની આ વિષયની કૃતિનું અનુસરણ પણ થયેલું જણાય છે. જેમ કે, નામાદિના ૨-૩ ગોટાળા અને પ્રેમાનંદમાં સામાન્ય રીતે જોવા ન મળતું કક્કાનું આયોજન નાકરને આભારી છે, તેમ વિષયા ચંદ્રહાસને વાડીમાં મળે છે એ પ્રસંગના આલેખનમાં પણ પ્રેમાનંદને નાકરની થોડીક મદદ મળી છે. કાવ્યનો વસ્તુબંધ ચુસ્ત ને સુરેખ નથી, ને ક્યાંક તાલમેલિયાપણું છે પણ પ્રેમાનંદને જેની ફાવટ છે એવી નાટ્યાત્મક વક્રોક્તિઓથી કાવ્યનું કેટલુંક પ્રસંગનિર્વહણ ચમત્કારક બન્યું છે, જેમ કે, ચંદ્રહાસ પ્રત્યેની “તમને રાખજો અશરણ-શરણ, સાટે મુને આવજો મરણ” એ મદનની સાચી પડતી ઉક્તિ.
આ આખ્યાનમાં ચરિત્રનિરૂપણની પ્રેમાનંદની આગવી કલાનાં દર્શન થતાં નથી. ધૃષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરતું પાત્ર છે, પણ ચંદ્રહાસના પાલકપિતા કુલિંદમાં રાજતેજનો અભાવ ખૂંચે છે ને ચંદ્રહાસના ભક્તિભાવમાં પણ એના મોભાને અણછાજતી થોડી વ્યવહારવિમુખતા દેખાય છે. જનમનરંજક પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શક્યા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજયુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજ્જવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકલાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું માનવતાદર્શન પણ આકર્ષક નીવડે છે.
આ આખ્યાનમાં ચરિત્રનિરૂપણની પ્રેમાનંદની આગવી કલાનાં દર્શન થતાં નથી. ધૃષ્ટબુદ્ધિ એના નામને સાર્થક કરતું પાત્ર છે, પણ ચંદ્રહાસના પાલકપિતા કુલિંદમાં રાજતેજનો અભાવ ખૂંચે છે ને ચંદ્રહાસના ભક્તિભાવમાં પણ એના મોભાને અણછાજતી થોડી વ્યવહારવિમુખતા દેખાય છે. જનમનરંજક પ્રેમાનંદ પાત્રોમાં પ્રાકૃત ભાવના આરોપણમાંથી બચી શક્યા નથી. તોપણ આ આખ્યાનમાં મદનની ભાવનામયતા, ગાલવઋષિનું બ્રહ્મતેજયુક્ત સ્વાભિમાન અને વિષયાના ઋજુ ઉજ્જવલ પ્રણયભાવોનું નિરૂપણ પ્રેમાનંદની ચરિત્રચિત્રણકલાની ઝાંખી કરાવે છે. અનાથ શિશુ ચંદ્રહાસ પ્રત્યેનું પડોશણોનું વાત્સલ્યપૂર્ણ વર્તન ને મારાઓના મનોવ્યાપારોમાં પ્રગટ થતું માનવતાદર્શન પણ આકર્ષક નીવડે છે.
આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ - એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આર્દ્ર હૃદયભાવોથી ધબકતું છે : પોતે સવ્યસાચીની સાથે ભક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું “ભારે” વાક્ય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.”
આ આખ્યાનના પ્રસંગોમાં અદ્ભુત, ભાવાલેખનમાં કરુણ અને શૃંગાર તેમ જ કૃતિના તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિ - એ રસોને અવકાશ મળ્યો હોવા છતાં પ્રેમાનંદની લાક્ષણિક રસજમાવટ અહીં દેખાતી નથી. વનની ભયંકરતાનું ને ચંદ્રહાસના રૂપનું વર્ણન આસ્વાદ્ય છે ને આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ-ભગવાનના મિલનપ્રસંગનું નિરૂપણ આર્દ્ર હૃદયભાવોથી ધબકતું છે : પોતે સવ્યસાચીની સાથે ભક્ત ચંદ્રહાસનું દર્શન કરવા આવ્યા છે એ ભગવાનનું “ભારે” વાક્ય સાંભળીને રડી પડતા ભક્તનાં આંસુ “અવિનાશી પટકુળ પોતાને લોહ્ય.”
પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં. શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નાકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્થ્યથી નવું રૂપ આપે છે. [ર.ર.દ.]
પણ આ આખ્યાનમાં પ્રેમાનંદની કવિત્વશક્તિ ઉત્તમ રીતે પ્રગટ થઈ છે વિષયા ચંદ્રહાસને મળે છે એ પ્રસંગના નિરૂપણમાં. શબ્દૌચિત્ય, વક્રોક્તિ ને અશ્વ પ્રત્યેની ચાટૂક્તિઓથી પ્રેમાનંદ વિષયાની ભાવભંગિમાને સૂક્ષ્મતાથી મૂર્ત કરી બતાવે છે અને નાકર-આધારિત પ્રસંગને પોતાના અભિવ્યક્તિ-સામર્થ્યથી નવું રૂપ આપે છે. {{Right|[ર.ર.દ.]}}

ચંપ [               ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે.
'''ચંપ''' [               ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે.
સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

ચાતુરીઓ : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ અને ‘ચાતુરી-ષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જો કે એમાં પણ ‘ચાતુરી-ષોડશી’નાં ૧૬ પદો તો સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પદોની માળા મુખબંધ ને ઢાળ અને પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સખીના પ્રશ્નના ઉત્તર રૂપે રાધા કૃષ્ણ સાથેનો પોતાનો કામવિહાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભો છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે.
'''ચાતુરીઓ''' : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ અને ‘ચાતુરી-ષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જો કે એમાં પણ ‘ચાતુરી-ષોડશી’નાં ૧૬ પદો તો સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પદોની માળા મુખબંધ ને ઢાળ અને પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સખીના પ્રશ્નના ઉત્તર રૂપે રાધા કૃષ્ણ સાથેનો પોતાનો કામવિહાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભો છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે.
‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ કે વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને રોકતા કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પદોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઊતરે છે.
‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ કે વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને રોકતા કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પદોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઊતરે છે.
કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે. [ચ.શે.]
કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે. {{Right|[ચ.શે.]}}

ચાબખા : ભોજાકૃત. જુઓ પદો.
'''ચાબખા''' : ભોજાકૃત. જુઓ પદો.

ચારિત્ર(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ચારિત્ર(ગણિ)''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘રેલુઆ’ સંજ્ઞક પાંચ રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘રેલુઆ’ સંજ્ઞક પાંચ રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રકલશ [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા.
'''ચારિત્રકલશ''' [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા.
સંદર્ભ : ગુસાસ્વરૂપો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગુસાસ્વરૂપો. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રકીર્તિ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વલઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૯)ના કર્તા.
'''ચારિત્રકીર્તિ''' [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વલઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૯)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રકુશલ [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા.
'''ચારિત્રકુશલ''' [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રધર્મ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે.
'''ચારિત્રધર્મ''' [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા.
[શ્ર.ત્રિ.]
{{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રનંદી : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લે.ઈ.૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
'''ચારિત્રનંદી''' : આ નામે ૪ કડીની ‘સ્તુતિ’ (લે.ઈ.૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રનંદી-૧ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે.
'''ચારિત્રનંદી-૧''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રમેરુ [               ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''ચારિત્રમેરુ''' [               ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રસાર [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય.
'''ચારિત્રસાર''' [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય.
કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.).
કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રસિંહ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. મતિભદ્રના શિષ્ય. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરતી ‘મુનિમાલિકા’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, મહા સુદ ૪; મુ.), ૨૧ કડીમાં ખરતરગચ્છની પાટપરંપરા રજૂ કરતી ‘ગુર્વાવલી-ફાગ’(મુ.), ૯૧ કડીની ‘ચતુ:શરણપ્રકીર્ણક-સન્ધિ’ (ર.ઈ.૧૫૭૫), ૩૮ કડીની ‘શાશ્વતચૈત્ય-સ્તવન’, ‘સમ્યક્ત્વ-વિચારસ્તવ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના કર્તા. આ કવિએ સંસ્કૃતમાં ‘કાતંત્રવિભ્રમાવચૂર્ણિ’ તથા ‘રૂપકમાલાવૃત્તિ’ રચ્યાની માહિતી મળે છે.
'''ચારિત્રસિંહ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. મતિભદ્રના શિષ્ય. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરતી ‘મુનિમાલિકા’ (ર.ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, મહા સુદ ૪; મુ.), ૨૧ કડીમાં ખરતરગચ્છની પાટપરંપરા રજૂ કરતી ‘ગુર્વાવલી-ફાગ’(મુ.), ૯૧ કડીની ‘ચતુ:શરણપ્રકીર્ણક-સન્ધિ’ (ર.ઈ.૧૫૭૫), ૩૮ કડીની ‘શાશ્વતચૈત્ય-સ્તવન’, ‘સમ્યક્ત્વ-વિચારસ્તવ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના કર્તા. આ કવિએ સંસ્કૃતમાં ‘કાતંત્રવિભ્રમાવચૂર્ણિ’ તથા ‘રૂપકમાલાવૃત્તિ’ રચ્યાની માહિતી મળે છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. યુનિચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગર્ભિત-સઝાય’ મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
'''ચારિત્રસુંદર''' : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગર્ભિત-સઝાય’ મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રસુંદર-૧ [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા.
'''ચારિત્રસુંદર-૧''' [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારિત્રોદય [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા.
'''ચારિત્રોદય'''  [               ]: જૈન સાધુ. મુનિરાજ  ધનરાજ વિશેના ૬ કડીના ગીતના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોકાં સાર’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારુકીર્તિ [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા.
'''ચારુકીર્તિ''' [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે.
ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે.
26,604

edits

Navigation menu