26,604
edits
(Replaced content with "{{SetTitle}} {{Heading| છ | }} {{Poem2Open}} છઠ્ઠા બાવા : જુઓ આંબાજી. છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’....") Tag: Replaced |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છઠ્ઠા | '''છઠ્ઠા બાવા''' : જુઓ આંબાજી. | ||
'''છાજૂ''' : જુઓ ‘વિધિ-રાસ’. | |||
છેલડી(બાવો) [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. | '''છેલડી(બાવો)''' [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. | ||
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. [કી.જો.] | કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. {{Right|[કી.જો.]}} | ||

છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. | '''છેહલ''' [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. | ||
કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.] | કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) {{Right|[જ.ગા.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits