ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 958: Line 958:

વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા.
'''વિનીતવિમલ''' [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા.
કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ; ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘વિમલશાહનોસલોકો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.
કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ; ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘વિમલશાહનોસલોકો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી.
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકા સાહિત્ય’,  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬-‘સલોકાનો સંચય’, હીરાલાલ કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકા સાહિત્ય’,  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬-‘સલોકાનો સંચય’, હીરાલાલ કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. {{Right|[પા.માં.]}}

વિનીતસાગર [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.
'''વિનીતસાગર''' [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[પા.માં.]}}

વિબુધવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-બીજ, બુધવાર)ના કર્તા.
'''વિબુધવિજય-૧''' [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-બીજ, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[પા.માં.]}}

વિબુધવિજય(પંડિત)-૨ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ-, સોમવાર)ના કર્તા.
'''વિબુધવિજય(પંડિત)-૨''' [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અ.વ.ઈ.૧૭૨૯)ના સમકાલીન. ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, મુનીસર માસ સુદ-, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[પા.માં.]}}

વિબુધવિમલ(સૂરિ)/લક્ષ્મીવિમલ(વાચક) [ઈ.૧૭૨૪માં હયાત-અવ. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, માગશર વદ ૩] : તપગચ્છની વિમલશાળાના જૈન સાધુ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં કીર્તિવિમલના શિષ્ય. સીતાપુરના વતની. જ્ઞાતિએ પોરવાડ. પિતા ગોકલ મહેતા. માતા રેઇઆ. પૂર્વાશ્રમનું નામ લખમીચંદ. દીક્ષાનામ લક્ષ્મીવિમલ. સૂરિપદ ઈ.૧૭૪૨માં. અવસાન ઔરંગાબાદમાં. તેમની કેટલીક કૃતિઓ ‘લક્ષ્મીવિમલ’ એવી નામછાપથી પણ પ્રાપ્ત થાય છે. ‘૨૦ વિહરમાન જિનસ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), સ્વરચિત સંસ્કૃત ‘સમ્યકત્વપરીક્ષા’ નામની દીર્ઘ પદ્યકૃતિ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૫૭/સં. ૧૮૧૩, જેઠ-) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા.
'''વિબુધવિમલ(સૂરિ)/લક્ષ્મીવિમલ(વાચક)''' [ઈ.૧૭૨૪માં હયાત-અવ. ઈ.૧૭૫૮/સં. ૧૮૧૪, માગશર વદ ૩] : તપગચ્છની વિમલશાળાના જૈન સાધુ. જ્ઞાનવિમલસૂરિની પરંપરામાં કીર્તિવિમલના શિષ્ય. સીતાપુરના વતની. જ્ઞાતિએ પોરવાડ. પિતા ગોકલ મહેતા. માતા રેઇઆ. પૂર્વાશ્રમનું નામ લખમીચંદ. દીક્ષાનામ લક્ષ્મીવિમલ. સૂરિપદ ઈ.૧૭૪૨માં. અવસાન ઔરંગાબાદમાં. તેમની કેટલીક કૃતિઓ ‘લક્ષ્મીવિમલ’ એવી નામછાપથી પણ પ્રાપ્ત થાય છે. ‘૨૦ વિહરમાન જિનસ્તવન/વીસી’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), સ્વરચિત સંસ્કૃત ‘સમ્યકત્વપરીક્ષા’ નામની દીર્ઘ પદ્યકૃતિ પર બાલાવબોધ (ર.ઈ.૧૭૫૭/સં. ૧૮૧૩, જેઠ-) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા.
૬ કડીની ગૌતમસ્વામીની, ૫ કડીની જ્ઞાનવિમલસૂરિની, ૧૧ કડીની મહાવીરસ્વામીની, ૫ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની સામાન્યની અને ૯ કડીની સ્થૂલભદ્રસૂરિની - આ બધી ગહૂંલીઓ(મુ.) પણ આ જ વિબુધવિમલની હોવાની શક્યતા છે.
૬ કડીની ગૌતમસ્વામીની, ૫ કડીની જ્ઞાનવિમલસૂરિની, ૧૧ કડીની મહાવીરસ્વામીની, ૫ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની મુનિ સુવ્રતસ્વામીની, ૯ કડીની વિજયસેનની, ૭ કડીની સામાન્યની અને ૯ કડીની સ્થૂલભદ્રસૂરિની - આ બધી ગહૂંલીઓ(મુ.) પણ આ જ વિબુધવિમલની હોવાની શક્યતા છે.
આ ઉપરાંત ‘વિબુધવિમલ’ના નામે પ્રાપ્ત થતી ‘છપ્પન દિક્કુમારી આદિ સ્વરૂપગર્ભિત મહાવીર જિનજન્મકલ્યાણક-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’(મુ.), ૮ કડીનું ‘પજુસણનું સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘વિનયની સઝાય’ (મુ.) કૃતિઓ પણ આ વિબુધવિમલની જ હોવાની સંભાવના છે.
આ ઉપરાંત ‘વિબુધવિમલ’ના નામે પ્રાપ્ત થતી ‘છપ્પન દિક્કુમારી આદિ સ્વરૂપગર્ભિત મહાવીર જિનજન્મકલ્યાણક-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’(મુ.), ૮ કડીનું ‘પજુસણનું સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘વિનયની સઝાય’ (મુ.) કૃતિઓ પણ આ વિબુધવિમલની જ હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ૧૯૭૨; ૪. ગહૂંલીસંગ્રહનામ ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (+સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ).
કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ૧૯૭૨; ૪. ગહૂંલીસંગ્રહનામ ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (+સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧, ૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[પા.માં.]}}

વિબુધવિમલશિષ્ય [ઈ.૧૫૧૪ની આસપાસ] : તપગચ્છના જૈન સાધુ. ૧૧૨ કડીની દુહા-ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ’ (ર.ઈ.૧૫૧૪ અનુ; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા.
'''વિબુધવિમલશિષ્ય''' [ઈ.૧૫૧૪ની આસપાસ] : તપગચ્છના જૈન સાધુ. ૧૧૨ કડીની દુહા-ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ’ (ર.ઈ.૧૫૧૪ અનુ; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૨. પસમુચ્ચય:૨. [કી.જો.]
કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૨. પસમુચ્ચય:૨.{{Right|[કી.જો.]}}

વિમલ : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે.
'''વિમલ''' : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : સજઝાયમાલા(પં.).
કૃતિ : સજઝાયમાલા(પં.).
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

વિમલ-૧ [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ‘મિત્રચાડ-રાસ’ (ર.ઈ.૧૫૫૪/સં. ૧૬૧૦, આસો સુદ ૧૦)ના કર્તા.
'''વિમલ-૧''' [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ‘મિત્રચાડ-રાસ’ (ર.ઈ.૧૫૫૪/સં. ૧૬૧૦, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

વિમલ-૨ [ઈ.૧૫૬૦માં હયાત] : ‘હરિરસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
'''વિમલ-૨''' [ઈ.૧૫૬૦માં હયાત] : ‘હરિરસ’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}

વિમલ-૩ [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા.
વિમલ-૩ [ઈ.૧૬૦૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની સઝાય’(મુ.)ના કર્તા.
18,450

edits

Navigation menu