ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 196: Line 196:

'''જ્ઞાનસાગર (ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : નાગેન્દ્રગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય શ્રીપાલરાજા અને મદનસુંદરીની જાણીતી કથા વર્ણવતા ૨૭૨ કડીના ‘શ્રીપાલનરેન્દ્ર-રાસ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૫ કે ૧૪૭૫/સં. ૧૫૨૧ કે ૧૫૩૧, માગશર સુદ ૨, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. નયુકવિઓ;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''જ્ઞાનસાગર-૨''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર[બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ્ર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દિગંબર, કાષ્ઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંતવ્રત’નું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની ‘અનંતચતુર્દશી કથા’, ૫૩ કડીની ‘અઠાહીવ્રતકથા/અષ્ટાહ્નિકાવ્રતકથા’, ૭૯ કડીની ‘આકાશપંચમીકથા’, ૫૫ કડીની ‘દશલાક્ષણિકકથા’, ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ ‘નેમરાજુલ-બત્રીસી’, ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા’, ૪૩ કડીની ‘સુગંધદશમી વ્રતકથા’, ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા’ અને ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા.
'''જ્ઞાનસાગર[બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ્ર''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દિગંબર, કાષ્ઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંતવ્રત’નું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની ‘અનંતચતુર્દશી કથા’, ૫૩ કડીની ‘અઠાહીવ્રતકથા/અષ્ટાહ્નિકાવ્રતકથા’, ૭૯ કડીની ‘આકાશપંચમીકથા’, ૫૫ કડીની ‘દશલાક્ષણિકકથા’, ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ ‘નેમરાજુલ-બત્રીસી’, ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા’, ૪૩ કડીની ‘સુગંધદશમી વ્રતકથા’, ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા’ અને ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩ (૨). [કા.શા.]
સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩ (૨).{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર-૪ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિની પરંપરામાં લલિતસાગર-માણેકસાગરના શિષ્ય. ઈ.૧૬૪૧માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. તેમની કૃતિઓમાં ઉલ્લેખાયેલા આધારગ્રંથો તેમના વિશાળ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે.
'''જ્ઞાનસાગર-૪''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિની પરંપરામાં લલિતસાગર-માણેકસાગરના શિષ્ય. ઈ.૧૬૪૧માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. તેમની કૃતિઓમાં ઉલ્લેખાયેલા આધારગ્રંથો તેમના વિશાળ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે.
કવિની અનેક રાસાત્મક કૃતિઓ મળે છે તેમાંથી ૩૧ ઢાળ અને ૫૧૫ કડીની દુહા-દેશીબદ્ધ ‘સનત્કુમારચક્રીનો રાસ’ (ર. ઈ.૧૬૭૪ કે ૧૬૮૧/સં. ૧૭૩૦ કે ૧૭૩૭, માગશર વદ ૧, મંગળ/શુક્રવાર; મુ.)માં ૨૦ ઢાળ સુધી સનત્કુમારનાં પરાક્રમોનું અદ્ભુતરસિક વૃત્તાંત છે અને પછીના ભાગમાં એના રૂપ-અભિમાનની બોધક કથા છે. કૃતિમાં પ્રગટ થતી, અલંકારોનો પ્રસંગોપાત્ત સમુચિત વિનિયોગ કરતી કવિની વર્ણનકળા ધ્યાનાર્હ છે. ૧૯ ઢાળ અને ૩૦૧ કડીની ‘આર્દ્રકુમારનો રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, ચૈત્ર સુદ ૧૩, સોમવાર; મુ.) આર્દ્રકુમારના પૂર્વભવનું વૃત્તાંત વીગતે વર્ણવે છે અને ભાવવિચારનિરૂપણ મોકળાશથી કરે છે. આ બંને કૃતિઓ ઉપરાંત અન્ય કૃતિઓમાં પણ વિવિધ ગેય દેશીઓનો સરસ વિનિયોગ થયેલો છે. અન્ય રાસાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૪ ખંડ, ૪૭ ઢાળ અને દુહા-દેશીબદ્ધ ૯૩૬ કડીની, શુકરાજની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતી શુકરાજ ઉપરાંત અન્ય પાત્રોના પૂર્વભવોની કથાને પણ ગૂંથી લેતી અને સિદ્ધાચલનું માહાત્મ્ય ગાતી ‘શુકરાજ-આખ્યાન/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૧૩, સોમવાર; *મુ.), ૪૦ ઢાળ અને ૧૧૩૧ ગ્રંથાગ્રની ‘સિદ્ધચક્ર/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૨૬, આસો વદ ૮, ગુરુવાર; *મુ.), ૧૬ ઢાળ અને ૧૮૭ કડીની ‘ઈલાચીકુમાર-ચોપાઈ/ચોપાઈ/ઈલાપુત્ર ઋષિ-રાસ’(ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, આસો સુદ ૨, બુધવાર; મુ.), ૩ ખંડ અને ૧૦૦૬ કડીની ‘ધમ્મિલવિલાસ-રાસ’(ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, કારતક સુદ ૧૩, ગુરુવાર), ૬૨ ઢાળની ૧૪૩૫ કડીની ‘શાંતિનાથ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૧૧, રવિવાર), ૩૯ ઢાળની ૭૪૫ કડીની ‘ચિત્રસંભૂતિ ઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, પોષ સુદ ૧, ગુરુવાર), ૧૬ ઢાળ અને ૨૧૧ કડીની ‘આષાઢાભૂતિ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પોષ વદ ૨), ૧૬ ઢાળ અને ૨૮૩ કડીની ‘નંદિષેણમુનિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, કારતક વદ ૮, મંગળવાર), ૭૨૧ કડીની ‘પરદેશી રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૬૮ કે ૧૬૭૮/સં. ૧૭૨૪ કે ૧૭૩૪, જેઠ સુદ ૧૩, રવિવાર) ‘ધન્ના-ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૧) અને ‘શાંબકુમારપ્રદ્યુમ્નકુમાર-રાસ’.

૫ ઢાળ અને ૫૯ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, શ્રાવણ સુદ ૨, મંગળ/શુક્રવાર; મુ.), ૯ ઢાળ અને ૭૮ કડીની ‘સ્થૂલિભદ્ર-નવરસો/સ્થૂલિભદ્રકોશા-ગીત’ (*મુ.), ૫ ઢાળ અને ૫૦ કડીની ‘રામચંદ્રલેખ’ (ર.ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, આસો સુદ ૧૩), ૩૬ કડીની ‘આબુચૈત્યપરિપાટી/ઋષભ-સ્તવન’ (મુ.) અને ‘ચોવીસી’ એ આ કવિની અન્ય કૃતિઓ છે.

કૃતિ : ૧. (શ્રી) સનતકુમાર ચક્રીનો રાસ, પ્ર. જૈન જ્ઞાનદીપક સભા, ઈ.૧૮૮૬.  ૨. એલાચીકુમારનો ષટ્ઢાલિયો તથા આર્દ્રકુમારનો રાસ, મુ. જગદીશ્વર પ્રેસ, ઈ.૧૮૮૭; ૩. એજન, મુ. સવાઈભાઈ રાયચંદ,-; ૪. એલાયચીકુમારનો રાસ તથા બાર ભાવના અને અઢાર પાપસ્થાનકાદિની સઝાયોનો સંગ્રહ,-, ઈ.૧૮૮૫; ૫. જૈસસંગ્રહ(ન.); ૬. મોસસંગ્રહ;  ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-‘જ્ઞાનસાગર કૃત આબુની ચૈત્યપરિપાટી’.

સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ ૧૯(૧,૨); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ ૧૯(૧,૨); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર-૫/ઉદયસાગર(સૂરિ)[જ.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, ચૈત્ર સુદ ૧૩-ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. નવાનગર (જામનગર)ના ઓશવંશના શાહ કલ્યાણજીના પુત્ર. માતાનું નામ જયવંતી. સંસારી નામ ઉદયચંદ્ર/ગોવર્ધન. ઈ.૧૭૨૧માં દીક્ષા. દીક્ષાનામ જ્ઞાનસાગર. ઈ.૧૭૪૧માં આચાર્યપદ. નામ ઉધયસાગરસૂરિ. એ જ વર્ષમાં ગચ્છેશપદ મળ્યું. આ પ્રભાવશાળી આચાર્યે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને જિનાલયોના જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું તેમ જ પારસીઓને તેમના ધર્મમાં પણ હિંસામાં પાપ રહેલું છે એમ સમજાવ્યું હતું. અવસાન સુરતમાં ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, આસો સુદ ૨ના રોજ થયું હોવાનું કહેવાયું છે પણ તેમનો એક પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૨૭નો મળે છે તથા એક પટ્ટાવલી તેમને સં. ૧૮૨૮ સુધી હયાત જણાવે છે, આથી તેમના અવસાનકાળની ચોક્કસ માહિતી શોધવાની રહે છે.
'''જ્ઞાનસાગર-૫/ઉદયસાગર(સૂરિ)''' [જ.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, ચૈત્ર સુદ ૧૩-ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં વિદ્યાસાગરના શિષ્ય. નવાનગર (જામનગર)ના ઓશવંશના શાહ કલ્યાણજીના પુત્ર. માતાનું નામ જયવંતી. સંસારી નામ ઉદયચંદ્ર/ગોવર્ધન. ઈ.૧૭૨૧માં દીક્ષા. દીક્ષાનામ જ્ઞાનસાગર. ઈ.૧૭૪૧માં આચાર્યપદ. નામ ઉધયસાગરસૂરિ. એ જ વર્ષમાં ગચ્છેશપદ મળ્યું. આ પ્રભાવશાળી આચાર્યે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અને જિનાલયોના જીર્ણોદ્ધારનું કામ કર્યું હતું તેમ જ પારસીઓને તેમના ધર્મમાં પણ હિંસામાં પાપ રહેલું છે એમ સમજાવ્યું હતું. અવસાન સુરતમાં ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, આસો સુદ ૨ના રોજ થયું હોવાનું કહેવાયું છે પણ તેમનો એક પ્રતિષ્ઠાલેખ સં. ૧૮૨૭નો મળે છે તથા એક પટ્ટાવલી તેમને સં. ૧૮૨૮ સુધી હયાત જણાવે છે, આથી તેમના અવસાનકાળની ચોક્કસ માહિતી શોધવાની રહે છે.
તેમનો ૬ અધિકાર, ૯૫ ઢાળ તથા ૪૩૭૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘ગુણવર્મા-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૨; મુ.)માં જિનપૂજાનો મહિમા બતાવતા ગુણવર્માના વૃત્તાંતની સાથે તેના સત્તર પુત્રોની, સત્તર પ્રકારની પૂજાઓનાં અલગ અલગ ફળ દર્શાવતી પૂર્વભવકથાઓ ગૂંથી લેવામાં આવી છે. શીલમહિમા આદિ અન્ય પ્રકારના ધર્મબોધને પણ સમાવી લેતી આ કૃતિમાં બહુધા સંસ્કૃત અને ક્યારેક પ્રાકૃતમાંથી પણ કાવ્ય, સુભાષિતાદિના વિસ્તૃત ઉદ્ધરણો આપવામાં આવ્યા છે તે નોંધપાત્ર છે. આ ઉપરાંત આ કવિએ ૫૨ ઢાળની ‘કલ્યાણસાગરસૂરિનો રાસ’ (ર. ઈ.૧૭૪૬/સં. ૧૮૦૨, શ્રાવણ સુદ ૬; *મુ.), આર્દ્ર ભક્તિભાવયુક્ત ‘ચોવીશી’ (ઈ.૧૭૨૫?/ઈ.૧૭૩૨?; મુ.), ૯ ઢાળની ‘ભાવપ્રકાશ/છ ભાવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, આસો-, ગુરુવાર; મુ.), ૫ ઢાળની ‘સમકિતની સઝાય’ (ર.ઈ.૧૭૩૦; મુ.), ૧૧ કડીની ‘ચોત્રીસ અતિશયનો છંદ/સ્તવન’ (મુ.), ‘સ્થૂલિભદ્ર-સઝાય’, ૫ ઢાળની ‘ષડાવશ્યક-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. એમણે હિન્દી તથા મરાઠીમાં નેમિનાથવિષયક ગીતો રચ્યાં હોવાનું જણાવાયું છે. ‘સ્નાત્રપંચાશિકા’ (ર.ઈ.૧૭૪૮), ‘કલ્પસૂત્રલઘુવૃત્તિ’ (ર.ઈ.૧૭૪૮), ‘શ્રાવકવ્રતકથા’, ‘શાંતિનાથ-ચરિત્ર’ તથા કેટલીક અવચૂરિઓ તેમની સંસ્કૃત રચનાઓ છે.

કૃતિ : ૧. *કલ્યાણસાગરસૂરિનો રાસ, પ્ર. શાહ ગોલાભાઈ તથા દેવજીભાઈ માણેક, સં. ૧૯૮૧; ૨. ગુણવર્મારાસ, પ્ર. જૈન ધર્મ વિદ્યાપ્રસારક વર્ગ, ઈ.૧૯૦૬;  ૩. અચલગચ્છે સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭; ૪. રત્નસાર : ૨, પ્ર. શા. હરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૫. * વિધિપક્ષગચ્છીય મુનિ કૃત શ્રી જિનપૂજા સ્તવન સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૬. સજઝાયમાળા : ૧ (શ્રા.]

સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧, ૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર (વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદવદંતીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦, બુધવાર; મુ.) દુહામાં ઝડપથી કથાનક કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરવાની રીતિ તથા તેમાં પ્રગટ થતી કવિની અલંકારરચનાની શક્તિથી ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર) તથા ૫-૫ કડીની ૨ ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે.
'''જ્ઞાનસાગર (વાચક)-૬''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદવદંતીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦, બુધવાર; મુ.) દુહામાં ઝડપથી કથાનક કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરવાની રીતિ તથા તેમાં પ્રગટ થતી કવિની અલંકારરચનાની શક્તિથી ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર) તથા ૫-૫ કડીની ૨ ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે.
કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪.
કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદજી નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨). [કા.શા.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદજી નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨). {{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરસૂરિના શિષ્ય. પાટણવાસી કીકાના પૌત્ર તારાચંદે કાઢેલા સંઘની, યાત્રામાર્ગમાં આવતાં નાનાંમોટાં ગામો અને સંઘમાં સામેલ વ્યક્તિઓના ઉલ્લેખ સાથેની વીગત રજૂ કરતી કૃતિ ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫; મુ.)ના કર્તા.
'''જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭''' [ઈ.૧૭૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરસૂરિના શિષ્ય. પાટણવાસી કીકાના પૌત્ર તારાચંદે કાઢેલા સંઘની, યાત્રામાર્ગમાં આવતાં નાનાંમોટાં ગામો અને સંઘમાં સામેલ વ્યક્તિઓના ઉલ્લેખ સાથેની વીગત રજૂ કરતી કૃતિ ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૩થી નવે. ૧૯૪૩ - ‘ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજીગણિકૃત ‘તીર્થમાલા સ્તવન’, સં. જયંતવિજયજી(+સં.). [કા.શા.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૩થી નવે. ૧૯૪૩ - ‘ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજીગણિકૃત ‘તીર્થમાલા સ્તવન’, સં. જયંતવિજયજી(+સં.).{{Right|[કા.શા.]}}
જ્ઞાનસાગર-૮ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ - અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

'''જ્ઞાનસાગર-૮''' [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ - અંતર્ગત ‘અરિષ્ટનેમિચરિત્ર’ ઉપરના બાલાવબોધ (ર.ઈ.૧૭૭૮)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગરશિષ્ય : આ નામે ‘વીસ સ્થાનક-તપવિધિ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, માગશર વદ ૧૦) એ કૃતિ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગરશિષ્યની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''જ્ઞાનસાગરશિષ્ય''' : આ નામે ‘વીસ સ્થાનક-તપવિધિ’ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, માગશર વદ ૧૦) એ કૃતિ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગરશિષ્યની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.{{Right|[કા.શા.]}}
[કા.શા.]

જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧[ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. ધર્મસાગરગણિ-હર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. એમણે ‘ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રુમ’ પર બાલાવબોધ (લે. ઈ.૧૮૮૯) વાર્તારૂપે રચ્યો છે.
'''જ્ઞાનસાગર(ગણિ) શિષ્ય-૧''' [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. ધર્મસાગરગણિ-હર્ષસાગરગણિની પરંપરામાં જ્ઞાનસાગરગણિના શિષ્ય. ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કવિને સંવત ૧૮મી સદીમાં મૂકે છે. એમણે ‘ધન્યકુમારચરિત્ર-દાનકલ્પદ્રુમ’ પર બાલાવબોધ (લે. ઈ.૧૮૮૯) વાર્તારૂપે રચ્યો છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

જ્ઞાનસાગરશિષ્ય-૨ [               ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ’ના કર્તા. ‘જ્ઞાનઉદ્યોત’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ’ને મળતી જ એકબે પંક્તિ આ કૃતિમાં મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શક્યતા છે.

26,604

edits

Navigation menu