અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ધૂળની ડમરી જેવો ફરું છું આ શહેરમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 58: Line 58:
પણ એક અદના ભાવક તરીકે અહીં મારો અણગમો ચીતર્યા વિના નથી જંપી શકતો. ઉપર્યુક્ત ઉપમામાં તડકામાં સુકાતી માછલીઓ જેવી ઇચ્છાઓમાંથી દુર્ગધચીંધીને વ્યંજના કે લક્ષણાની સુગંધનું જાણે કે હરણ કરી કાઢ્યું. કોઈ પૂછી શકે કે રાવણ જો સુવર્ણનું હરણ કરી શકે તો એક સર્જક શું ના કરી શકે? ખેર,

હવે નાયક–કવિની ઉમ્મરની વાત: બત્રીસ–ચોત્રીસની ઉમ્મરને કાખમાં લઈ ચાલું થોડું…ઉમ્મરને કાખમાં તેડી લઈ ચાલવાની ક્રિયામાં માતૃભાવનું સૂક્ષ્મ ઇંગિત છે. અણગમો ચહેરા ઉપર ચીતરી નહિ શકતા નાયકની પુખ્ત ઉમ્મર છો ને કહી, હકીકતે તો એની કાખમાં વહી જવા જેવી જ મનોવય લાગે છે! આ કૃતિની ‘માસ્ટરપીસ’ પંક્તિ અને અન્ય મર્યાદાનો લોપ કરી અહીં પ્રગટ છે:
હવે નાયક–કવિની ઉમ્મરની વાત: બત્રીસ–ચોત્રીસની ઉમ્મરને કાખમાં લઈ ચાલું થોડું…ઉમ્મરને કાખમાં તેડી લઈ ચાલવાની ક્રિયામાં માતૃભાવનું સૂક્ષ્મ ઇંગિત છે. અણગમો ચહેરા ઉપર ચીતરી નહિ શકતા નાયકની પુખ્ત ઉમ્મર છો ને કહી, હકીકતે તો એની કાખમાં વહી જવા જેવી જ મનોવય લાગે છે! આ કૃતિની ‘માસ્ટરપીસ’ પંક્તિ અને અન્ય મર્યાદાનો લોપ કરી અહીં પ્રગટ છે:{{Poem2Close}}

<poem>
<poem>
Line 66: Line 66:
</poem>
</poem>

{{Poem2Open}}
હાંફને પગતળિયે ચોંટેલી દેખાડતો ક્લોજ-અપ કર્યા અને પાછી તે હાંફ પિંજરાના બંદી પંખીની ભાષા બોલે – એ કલ્પન કવિની કલ્પનાશક્તિને સલામ ભરવા ઉશ્કેરે એવી છે. કલ્પન એક વિચિત્ર ચારુ કૉલેજનો અનુભવ અર્પે.
હાંફને પગતળિયે ચોંટેલી દેખાડતો ક્લોજ-અપ કર્યા અને પાછી તે હાંફ પિંજરાના બંદી પંખીની ભાષા બોલે – એ કલ્પન કવિની કલ્પનાશક્તિને સલામ ભરવા ઉશ્કેરે એવી છે. કલ્પન એક વિચિત્ર ચારુ કૉલેજનો અનુભવ અર્પે.

Line 72: Line 73:
અહીંથી ‘કદાચ’નો કળાત્મક કસબ શરૂ થાય છે. આ કડીમાં: કદાચ લીલું ઘાસ ઊગી નીકળશે મેદાનોમાં. નિર્જન મેદાનોને લીલા ઘાસની હરિયાળી કલ્પનાથી સંભરી જોવાની ખેવના એકમેવ આશાકિરણ સમી ઝળકે છે, પણ ત્યાં તેમ ‘ત્વચા ઉપરની નસોમાંથી કૂદી પડે અંધકાર.’ હરિતવર્ણી આશાસૃષ્ટિ ફૂટી હૃદયમાં, પણ. નસોમાં અંધકાર છે એ કૂદી પડ્યા વગર જંપે? છતાં નાયક ગતિશીલ છે, ‘થોડો આગળ વધુ ત્યાં–

પણ પદસંરચનાની અને સંકુલ ભાવ–સ્થિત્યંતર સમેતની પરાકાષ્ઠા અંતે સ્ફોટક રીતિએ આમ વ્યક્ત થઈ છે:
પણ પદસંરચનાની અને સંકુલ ભાવ–સ્થિત્યંતર સમેતની પરાકાષ્ઠા અંતે સ્ફોટક રીતિએ આમ વ્યક્ત થઈ છે:{{Poem2Close}}

<poem>
<poem>
Line 80: Line 81:
</poem>
</poem>

{{Poem2Open}}
સહજ છે અંધકાર ફૂટી પડે એટલે ‘ચીસ’ પડાઈ જાય. પણ અહીં ‘કદાચ’ના બે પિસ્તોલ ગોળી જેવા આવર્તન બાદ કર્તાએ સૂર્ય ઊગી નીકળવાની અશક્યવત્ આશા તો વ્યક્ત કરી છે.
સહજ છે અંધકાર ફૂટી પડે એટલે ‘ચીસ’ પડાઈ જાય. પણ અહીં ‘કદાચ’ના બે પિસ્તોલ ગોળી જેવા આવર્તન બાદ કર્તાએ સૂર્ય ઊગી નીકળવાની અશક્યવત્ આશા તો વ્યક્ત કરી છે.
{{Right|(રચનાને રસ્તે)}}
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>

Navigation menu