ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:

દયાકુશલ-૧ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણકુશલના શિષ્ય. વિજ્યસેનસૂરિ ઈ.૧૫૯૩માં ફતેહપુર સિક્રી ગયેલા ત્યારે આ કવિ સાથે હતા ને એમણે રચેલા ૧૪૧ કડીના ‘લાભોદય-રાસ/વિજ્યસેનસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૩)માં અકબરે વિજ્યસેનસૂરિનાં ઉપદેશથી કરેલાં કાર્યોનું અને તદનુષંગે અકબરના સ્વભાવ અને પ્રતાપનું વર્ણન છે. આ ઉપરાંત એમણે પૂર્વભારતનાં તીર્થસ્થળોનો મહિમા કરતી ૪૭ કડીની ‘તીર્થમાલા-સ્તવન/પૂર્વદેશચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૮ ઢાળ અને ૬૦ કડીની ‘ત્રેસઠશલાકા પુરુષઆયુષ્યાદિ-બત્રીસસ્થાનક-વિચારગર્ભિત-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૨૬; મુ.), હીરવિજયસૂરિના પદમહોત્સવનું વર્ણન કરતી ‘પદમહોત્સવ-રાસ’ (ર.ઈ.૧૬૨૯), ૨૩૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, અસાડ સુદ ૧૫, રવિવાર), નેમિનાથમુખે દૃષ્ટાંતપૂર્વક જ્ઞાનપંચમીમહિમા વર્ણવતી ૩૦ કડીની ‘પંચમીનેમિજિન-સ્તવન/પંચમીતપ-સ્વન’ (મુ.) તથા ૫ કડીની વિજયદેવસૂરિ-સઝાય’ તથા ૫ કડીની ‘ગણધરનામ-સઝાય’ એ કૃતિઓ રચેલી છે.
'''દયાકુશલ-૧''' [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણકુશલના શિષ્ય. વિજ્યસેનસૂરિ ઈ.૧૫૯૩માં ફતેહપુર સિક્રી ગયેલા ત્યારે આ કવિ સાથે હતા ને એમણે રચેલા ૧૪૧ કડીના ‘લાભોદય-રાસ/વિજ્યસેનસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૩)માં અકબરે વિજ્યસેનસૂરિનાં ઉપદેશથી કરેલાં કાર્યોનું અને તદનુષંગે અકબરના સ્વભાવ અને પ્રતાપનું વર્ણન છે. આ ઉપરાંત એમણે પૂર્વભારતનાં તીર્થસ્થળોનો મહિમા કરતી ૪૭ કડીની ‘તીર્થમાલા-સ્તવન/પૂર્વદેશચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૮ ઢાળ અને ૬૦ કડીની ‘ત્રેસઠશલાકા પુરુષઆયુષ્યાદિ-બત્રીસસ્થાનક-વિચારગર્ભિત-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૨૬; મુ.), હીરવિજયસૂરિના પદમહોત્સવનું વર્ણન કરતી ‘પદમહોત્સવ-રાસ’ (ર.ઈ.૧૬૨૯), ૨૩૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, અસાડ સુદ ૧૫, રવિવાર), નેમિનાથમુખે દૃષ્ટાંતપૂર્વક જ્ઞાનપંચમીમહિમા વર્ણવતી ૩૦ કડીની ‘પંચમીનેમિજિન-સ્તવન/પંચમીતપ-સ્વન’ (મુ.) તથા ૫ કડીની વિજયદેવસૂરિ-સઝાય’ તથા ૫ કડીની ‘ગણધરનામ-સઝાય’ એ કૃતિઓ રચેલી છે.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૬ - ‘મુનિરાજ દયાકુશલજી વિરચિત ત્રેસઠ સલાક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન’-સં. મુનિ રમણિકવિજય.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૬ - ‘મુનિરાજ દયાકુશલજી વિરચિત ત્રેસઠ સલાક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન’-સં. મુનિ રમણિકવિજય.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩. મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગુકવિઓ : ૧, ૩(૧); ૩. મૂપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩. મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગુકવિઓ : ૧, ૩(૧); ૩. મૂપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

દયાતિલક : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
'''દયાતિલક''' : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાતિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા.
'''દયાતિલક-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદસૂરિના શિષ્ય રત્નવિજયના શિષ્ય. ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં.૧૭૩૭, કારતક-), ‘વિક્રમાદિત્ય-રાસ’ અને ‘ભવદત્ત-ભવિષ્યદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, જેઠ સુદ ૧૧ સ્વહસ્તાક્ષરની પ્રત)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાનિધિ [  ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે.
'''દયાનિધિ''' [  ]: આ કવિએ શંકરની સ્તુતિને સાંકળીને કરેલી ૧૬ કડીની ‘પંદર-તિથિ’ (મુ.) તથા હિંદી મિશ્ર ગુજરાતી ભાષાનાં ૨ શંકરવિષયક પદો રચેલાં છે.
કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.) [કી.જો.]
કૃતિ: ૧ અભમાલા; ૨. અંબિકા કાવ્ય તથા શક્તિ કાવ્ય, પ્રકા. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.){{Right|[કી.જો.]}}

દયામેરુ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. ‘બ્રહ્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા.
'''દયામેરુ''' [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. ‘બ્રહ્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧) [શ્ર.ત્રિ.]
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧){{Right|[શ્ર.ત્રિ.]}}

દયારત્ન [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે.
દયારત્ન [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે.
26,604

edits