ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:

દયારત્ન [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે.
'''દયારત્ન''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છની આચાર્ય શાખાના જૈન સાધુ. એમણે ઈ.૧૬૫૫માં આચારાંગની ૧ પ્રત વહોરેલી અને એમને વાચનાચાર્યની પદવી મળેલી એવો ઉલ્લેખ મળે છે. એમના ૪૩ કડીના ‘કાપરહેડા-રાસ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)માં જિનચંદ્રસૂરિ ઈ.૧૬૧૪માં જોધપુર રાજ્યના કાપડહેડા ગામમાં ગયેલા તે પછી ત્યાં થયેલી સ્વયંભૂ પાર્શ્વનાથની ઉત્પત્તિ અને ઈ.૧૬૨૫માં થયેલી તેની પ્રતિષ્ઠાનો ઇતિહાસ વર્ણવાયેલ છે. એમણે સંસ્કૃતમાં ‘ન્યાયરત્નાવલિ’ રચી હોવાની માહિતી મળે છે.
કૃતિ : ઐરાસંગ્રહ : ૩(+સં.).
કૃતિ : ઐરાસંગ્રહ : ૩(+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[ર.ર.દ.]}}

દયારત્નશિષ્ય [               ]: જૈન સાધુ. ૮ કડીની ‘શ્રી દયારત્ન વાણારસ-ગીત’ના કર્તા.
'''દયારત્નશિષ્ય''' [               ]: જૈન સાધુ. ૮ કડીની ‘શ્રી દયારત્ન વાણારસ-ગીત’ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં. [કી.જો.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં.{{Right|[કી.જો.]}}

દયારામ : આ નામે રામભક્તિનું ૧ પદ (મુ.) મળે છે તે કયા દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''દયારામ''' : આ નામે રામભક્તિનું ૧ પદ (મુ.) મળે છે તે કયા દયારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, પ્ર. ગોવિંદલાલ રા. જાની. ઈ.૧૮૮૧. [કી.જો.]
કૃતિ : રણછોડજીને અરજી તથા ભક્તિપોષણ વગેરે સુધા કાવ્ય, પ્ર. ગોવિંદલાલ રા. જાની. ઈ.૧૮૮૧.{{Right|[કી.જો.]}}

દયારામ-૧/દયાશંકર [જ.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવા સુદ ૧૧ ઉપર ૧૨, શનિવાર-અવ. ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, મહા વદ ૫, સોમવાર] : પદકવિ. ચાણોદ (જિ. વડોદરા)ના વતની. જન્મ ચાણોદમાં કે મોસાળ ડભોઈમાં. જ્ઞાતિએ સાઠોદરા નાગર. પિતા પ્રભુરામ ભટ્ટ. માતા રાજકોર. જ્ઞાતિધર્માનુસાર ઇષ્ટદેવ હાટકેશ્વર પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. ૧૦-૧૨ વર્ષની ઉંમરે માતાપિતાનાં અવસાન થતાં દયારામને અન્ય કુટુંબીઓનો આશ્રય મળ્યો ને એમને ચાણોદ તથા મોસાળ ડભોઈ રહેવાનું થયું. ઉત્તરાવસ્થામાં એ ડભોઈમાં જ સ્થાયી થયેલા પરંતુ ક્યારથી એ પ્રમાણભૂત રીતે નિશ્ચિત થતું નથી. બાળપણમાં દયારામનું સગપણ થયેલું એવી માહિતી મળે છે, પરંતુ એમણે લગ્ન કર્યા નહીં અને પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણસેવામાં સમર્પી અનન્યાશ્રયી પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વીતાવ્યું. એમણે વલ્લભલાલજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરેલી એમ કહેવાય છે.
'''દયારામ-૧/દયાશંકર''' [જ.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, ભાદરવા સુદ ૧૧ ઉપર ૧૨, શનિવાર-અવ. ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, મહા વદ ૫, સોમવાર] : પદકવિ. ચાણોદ (જિ. વડોદરા)ના વતની. જન્મ ચાણોદમાં કે મોસાળ ડભોઈમાં. જ્ઞાતિએ સાઠોદરા નાગર. પિતા પ્રભુરામ ભટ્ટ. માતા રાજકોર. જ્ઞાતિધર્માનુસાર ઇષ્ટદેવ હાટકેશ્વર પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. ૧૦-૧૨ વર્ષની ઉંમરે માતાપિતાનાં અવસાન થતાં દયારામને અન્ય કુટુંબીઓનો આશ્રય મળ્યો ને એમને ચાણોદ તથા મોસાળ ડભોઈ રહેવાનું થયું. ઉત્તરાવસ્થામાં એ ડભોઈમાં જ સ્થાયી થયેલા પરંતુ ક્યારથી એ પ્રમાણભૂત રીતે નિશ્ચિત થતું નથી. બાળપણમાં દયારામનું સગપણ થયેલું એવી માહિતી મળે છે, પરંતુ એમણે લગ્ન કર્યા નહીં અને પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણસેવામાં સમર્પી અનન્યાશ્રયી પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વીતાવ્યું. એમણે વલ્લભલાલજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરેલી એમ કહેવાય છે.
દયારામે ડાકોરનિવાસી પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ સાથે સંપર્ક - કદાચ નાનપણમાં જ - થયેલો. એમણે દયારામની પુષ્ટિભક્તિને દૃઢ બનાવેલી તથા સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન સમજાવેલું તથા યાત્રાની પ્રેરણા આપેલી એમ કહેવાય છે. દયારામનું ઔપચારિક શિક્ષણ ઝાઝું હોય એમ દેખાતું નથી, પરંતુ એમણે ભાગવતાદિ પુરાણો, ગીતા-આદિ અન્ય ધર્મગ્રંથો, સાંપ્રદાયિક સાહિત્ય અને ભક્તિસાહિત્યોનો અભ્યાસ કર્યો હશે એમ એમના ગ્રંથો જોતાં સ્પષ્ટ સમજાય છે. દયારામના શિષ્ય-સેવકોમાં રતનબાઈ સોનારણ સાથેનો એમનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો છે. એ બાળવિધવાએ દયારામની પ્રભુસેવામાં સહાય કરી હતી અને માંદગીમાં પરિચર્યા કરી હતી. રતનબાઈનો સંપર્ક, દયારામનો રંગીલો, શોખીન સ્વભાવ ભક્ત નહીં પણ પ્રણયી છે એવો આક્ષેપ થયો છે, પરંતુ દયારામની ગરબીઓ એક લાંબી પરંપરાનો વારસો છે અને દયારામે એમના જીવનકાળમાં પરમ ભગવદીય તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. દયારામ સુરીલો કંઠ ધરાવતા સંગીતજ્ઞ હતા અને એમની કીર્તનબેઠકો સંગીતસ્પર્ધામાં પલટાઈ જતી હશે એવું કેટલીક અનુશ્રુતિઓ બતાવે છે. એમની આ સંગીતજ્ઞતાનો લાભ એમની ગેય કવિતાને ભરપૂર મળ્યો છે. કવિ ૧૨ વર્ષની માંદગી ભોગવી ડભોઈમાં અવસાન પામ્યા.

દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રેમલક્ષણા ભક્તિધારાના કાળાનુક્રમે છેલ્લા અને ગુણવત્તાની દૃષ્ટિએ એક પ્રમુખ પ્રતિનિધિ છે. કાવ્યવાણીની અદોષતા, સ-રસતા અને અર્થઘનતાનો સ્વીકાર એમણે કર્યો છે એમ ‘સતસૈયા’ના ૧ દુહાને આધારે કહી શકાય, પણ તેઓ સ્પષ્ટપણે કહે છે કે કવિતા તો સાધન છે અને સાધ્ય છે શ્રીકૃષ્ણભક્તિ. આમ દયારામની સકલ અક્ષરોપાસનાના અધિષ્ઠતા શ્રીકૃષ્ણ છે. પુષ્ટિસંપ્રદાયમાં દૃઢ આસ્થા હોવાથી દયારામે પોતાની કૃતિઓમાં પુષ્ટિભક્તિને નિરૂપણવિષય બનાવી છે, એટલું જ નહીં પણ એમણે પુષ્ટિપથસ્થાપિત શુદ્ધાદ્વૈત વેદાંતનું પ્રતિપાદન કરતા અને અન્ય મતનું સાંપ્રદાયિક અભિનિવેશથી ખંડન કરતા ગ્રંથો રચ્યા છે. એમાં દયારામ પ્રતિપાદિત કરે છે કે બ્રહ્મ સત્ય છે અને જગત પણ સત્ય છે તેમ જ જીવ બ્રહ્મ નહીં, પરંતુ અંશી બ્રહ્મના અંશો છે ને મોક્ષ નહીં પણ પ્રેમભક્તિ દ્વારા પુરુષોત્તમરૂપ શ્રીકૃષ્ણની રાસલીલાનાં પ્રકટ દર્શન એ જ ચરમ લક્ષ્ય છે. જગતને અસત્ય, જીવ-બ્રહ્મને એક અને બ્રહ્મને નિર્ગુણ લેખનારને તેઓ ‘કાણો’ ‘ગમાર’ એવાં વિશેષણોથી નવાજે છે !

Line 71: Line 74:
કૃતિ : ૧. અનુભવમંજરી, સં. જીવણલાલ છ. જોશી, ઈ.૧૯૬૮; ૨. કૌતુકરત્નાવલી અને પિંગલસાર, સં. જીવનલાલ છ. જોશી, સં. ૧૯૯૫; ૩. દયારામ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૦ (+સં.); ૪. દયારામ કાવ્ય સુધા, સં. પ્રાણશંકર વૈ. વ્યાસ, ઈ.૧૯૧૬ (સં.); ૫. દયારામ કાવ્યામૃત, સં. રણછોડભાઈ હ. જોશી, નાથજીભાઈ ગિ. જોશી, ઈ.૧૯૪૯ (+સં.); ૬. દયારામકૃત કાવ્ય, પ્ર. નારાયણભિકશેટ, સખારામભિકશેટ, સં. ૧૯૩૨; ૭. દયારામકૃત કાવ્યમણિમાલા : ૧, સં. છોટાલાલ ગિ. જોશી, ઈ.૧૯૧૪ (+સં.); ૮. દયારામકૃત કાવ્યમણિમાલા-૨, સં. છોટાલાલ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૧૬ (+સં.); ૯. દયારામકૃત કાવ્યમણિમાલા : ૩ અને ૪, સં. છોટાલાલ ગિ. જોશી, જગજીવનદાસ દ. મોદી, બંનેની ઈ.૧૯૨૪ (+સં.); ૧૦. દયારામકૃત કાવ્યમણિમાલા : ૫, નાથજીભાઈ ગિ. જોશી, વસંતરામ હ. શાસ્ત્રી, ઈ.૧૯૨૯ (+સં.); ૧૧. દયારામકૃત કાવ્યમણિમાલા : ૬, સં. નારાયણદાસ ૫. શાહ, ઈ.૧૯૪૮; ૧૨. દયારામ કૃત કાવ્યસંગ્રહ (૨ ભાગમાં) સં. નર્મદાશંકર લાલશંકર, ઈ.૧૮૬૦; ૧૩. દયારામકૃત ભક્તિનીતિ કાવ્યસંગ્રહ, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૭૬; ૧૪. દયારામ ગદ્યધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ અને ૨ - ઈ.૧૯૮૧, ૩ - ઈ.૧૯૮૩; ૧૫. દયારામ રસથાળ, સં.જીવનલાલ છ. જોશી, સં. ૨૦૦૧; ૧૬. દયારામ રસધારા, સં. કેશવરામ કા. શાસ્ત્રી, જીવનલાલ છ. જોશી, ભા. ૧ - ઈ.૧૯૭૧, ર - ઈ.૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ -ઈ.૧૯૮૧, ૨-ઈ ૧૯૭૩, ૩ અને ૪ - ઈ.૧૯૭૫, ૫ અને ૬ - ઈ.૧૯૮૧, ૯ - ઈ.૧૯૮૦; ૧૭. દયારામ રસસુધા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૪૩ (+સં.); ૧૮. દયારામ વાકસુધા, સં. જીવનણલાલ છ. જોશી, ઈ.૧૯૪૧; ૧૯. દયારામ સતસઈ (સટીક), સં. અંબાશંકર નાગર ઈ.૧૯૬૮; ૨૦. દયારામ સાગર લ્હેરી, સં. જીવણલાલ છ. જોશી, સં. ૧૯૯૮; ૨૧. પુષ્ટિપથરહસ્ય, સં. ગોવિંદલાલ વાડિયાવાલા, સં. ૨૦૦૧ (+સં.); ૨૨. પુષ્ટિપથરહસ્ય તથા બીજું કાવ્યસાહિત્ય, પ્ર. ભક્ત કવિશ્રી દયારામભાઈ સ્મારક સમિતિ, સં. ૨૦૦૩; ૨૩. પ્રબોધબાવની, સં. માધવ મો. ચૌધરી, સં. ૨૦૦૬; ૨૪. પ્રશ્નોત્તરમાલિકા, સં. છગનલાલ હિ. જોશી, ઈ.૧૯૩૧ (+સં.); ૨૫. ભક્તવેલ, પ્ર. નટવરલાલ ઈ.દેસાઈ, ૧૯૫૦; ૨૬. ભક્તિપોષણ, પ્ર. શુદ્ધાદ્વૈત સંસદ, ઈ.૧૯૪૮ (સુધારેલી બીજી આ.); ૨૭. ભક્તિપોષણ, પ્ર. રણછોડદાસ વરજીવનદાસ, ઈ.૧૯૧૩ (બીજી આ.); ૨૮ રસિકવલ્લભ, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૧; ૨૯. રસિકવલ્લભ, સં. જેઠાલાલ ગો. શાહ. ઈ.૧૯૩૩, ઈ.૧૯૬૩; (સુધારેલી બીજી આ.) (+સં.); ૩૦. વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩;  ૩૧. પ્રાકામાળા : ૨, ૧૧, ૧૩, ૩૨. પ્રાકાસુધા : ૩; ૩૩. પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૬૬; ૩૪. બૃકાદોહન : ૧, ૪, ૫ (+સં.), ૬;  ૩૫. અનુગ્રહ, માર્ચ-એપ્રિલ ૧૯૬૧-‘શ્રી દયારામભાઈનું અપ્રગટ સાહિત્ય’, સં. જીવણલાલ છ. જોશી; ૩૬. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૬૨-‘ધવલ ધનાશ્રી રાગના ત્રણ ગ્રંથો’, સં. જીવણલાલ છ. જોશી; ૩૭. અનુગ્રહ એપ્રિલ ૧૯૬૨-‘ભક્તલક્ષણ’, સં. જીવણલાલ છ. જોશી; ૩૮. અનુગ્રહ મે ૧૯૬૨ - ‘અનન્યશરણ-સ્વરૂપદર્શન’, સં. જીવણલાલ છ. જોશી; ૩૯. અનુગ્રહ, જુલાઈ અને ઑગસ્ટ. ૧૯૬૨ - ‘દયારામ ભાઈની વાણી’, સં. જીવણલાલ છ. જોશી; ૪૦. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૬૨ અને જાન્યુ. તથા ફેબ્રુ. ૧૯૬૩ - ‘દયારામભાઈનો વાણીપ્રસાદ’, સં. જીવણલાલ છ. જોશી; ૪૧. પ્રાકાત્રૈમાસિક ઈ.૧૮૮૬ અં. ૩ - ‘ષડઋતુ’, ‘પ્રબોધબાવની’, ‘મનમતિસંવાદ’ (+સં.); ૪૨. એજન, ઈ.૧૮૮૮ અં. ૧ - ‘રાસ પંચાધ્યાયી’, ‘હરિભક્તચંદ્રિકા’ ૪૩. એજન, ઈ.૧૮૮૯ અં. ૨-‘રાધિકાવિરહના દ્વાદસમાસ’; ૪૪. એજન, ઈ.૧૮૮૯ અં. ૪-‘બ્રાહ્મણભક્તવિવાદનાટક’, ‘યમુનાજીની સ્તુતિ’, ‘પદો’, ‘રાધા અષ્ટોત્તર શતનામ’, ‘શ્રીકૃષ્ણ અષ્ટોત્તર શતનામચિંતામણિ’, ‘કૃષ્ણઉપવતી’; ૪૫. એજન, ઈ.૧૮૯૪ અં. ૧ - ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા માહાત્મ્ય.’

સંદર્ભ : ૧. કવિચર્ચામાળા : ૧-૨-૩. સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૨. કવિ દયારામનો અક્ષરદેહ; ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૦૮; ૩. કવિરત્ન દયારામની સંપૂર્ણ જીવનકથા, ત્રિભુવન જ. શેઠ, ઈ.૧૮૯૯; ૪. દયારામ, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૮; ૫. દયારામ, પ્રવીણ દરજી, ઈ.૧૯૭૮; ૬. દયારામ અને હાફેઝ, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૦૧; ૭. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૮. ભક્તકવિશ્રી દયારામનું આંતરજીવન અથવા દિવ્ય અક્ષરદેહ, મૂલચંદ તુ. તેલીવાલા, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૩૧; ૯. દયારામ શતાબ્દી સ્મૃતિગ્રંથ શ્રદ્ધાંજલિ, સં. સી. સી. શાહ, વિનોદચંદ્ર ડા. પાઠક; ૧૦. બંસીબોલના કવિ યાને ભક્તકવિ શ્રી દયારામભાઈનું જીવનદર્પણ, જેઠાલાલ ગો. શાહ, ઈ.૧૯૬૩; ૧૧. ભક્તકવિ દયારામ, પુરોહિત લાભશંકર ધનજીભાઈ; ૧૨. આપણા સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - કવિવર દયારામભાઈ; ૧૩. (ધ) કલૅસિકલ પોએટ્સ ઑવ ગુજરાત, ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી, *ઈ.૧૮૯૪, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.); ૧૪. ગુમાસ્તંભો; ૧૫. ગુલિટરેચર; ૧૬. ગુસાઇતિહાસ : ૨; ૧૭. ગુસામધ્ય;  ૧૮. ત્રણ જ્યોતિર્ધરો, કે. કા. શાસ્ત્રી, ૧૯૭૩ - ‘દયારામ’, ‘ભક્તકવિ દયારામભાઈ’, ‘શ્રી દયારામભાઈના ગુરુ શ્રી વલ્લભજી મહારાજ,’ ‘ભક્તકવિ દયારામભાઈની કૃતિઓનો રચનાક્રમ’, ‘ભક્તકવિ દયારામને નામે ચડેલી કૃતિઓ’; ૧૯. એજન - ‘કૃષ્ણજન કવિ દયારામભાઈ,’ ‘સમીક્ષાને પંથે’, લે. જીવનલાલ છ. જોશી; ૨૦. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી, સં. ૧૯૮૯ - ‘દયારામ ગુજરાતનો પ્રણયકવિ’; ૨૧. દિવાનબહાદુર કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ, સંપા. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૧ - ‘દયારામ અને હાફેઝ’; ૨૨. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે * પહેલી આ. ૧૮૬૫, ૧૯૭૫ - ‘કવિચરિત્ર’; ૨૩. સાહિત્ય અને વિવેચન-૨, કેશવલાલ હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘કવિ દયારામ વિશે કંઈક અથવા દયારામનું પૂર્વજીવન’;  ૨૪. ગુર્જભારતી, જુલાઈ ઑગ. તથા સપ્ટે.-નવે. ૧૯૭૭ - ‘વિવિધ લેખકોના લેખો’; ૨૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫ - ‘દયારામ ભક્ત અને પ્રણયી’ ચંદ્રકાન્ત ટોપીવાળા; ૨૬. વૈશ્વાનર વર્ષ ૧૦ અંક. ૧-૨ અને ૩-૪, દયારામ સ્મારકાંક-‘વિવિધ લેખકોના લેખો’;  ૨૭. ગૂહાયાદી; ૨૮. ફૉહનામાવલિ.

સંદર્ભસૂચિ : ૧. ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ) સંપા. પ્રકાશ વેગડ, ઈ.૧૯૮૪; ૨. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૩. દયારત્નમાળા : ૧ અને ૨, સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (ત્રીજી આ.) અને ઈ.૧૯૨૬. [સુ.દ.]
સંદર્ભસૂચિ : ૧. ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ) સંપા. પ્રકાશ વેગડ, ઈ.૧૯૮૪; ૨. દયારામ એક અધ્યયન, સુભાષ મ. દવે, ઈ.૧૯૭૦; ૩. દયારત્નમાળા : ૧ અને ૨, સં. ભોળાનાથ બા. કંથારિયા, ઈ.૧૯૨૪ (ત્રીજી આ.) અને ઈ.૧૯૨૬. {{Right|[સુ.દ.]}}

દયારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] જ્ઞાનમાર્ગી સંતકવિ. રામચંદદાસના શિષ્ય. દીક્ષા ઈડરમાં. એમની સાખીઓ અમદાવાદમાં આરંભાઈ.આતરસુબામાં વિસ્તાર પામી વડોદરામાં પૂરી થઈ છે એટલે તેમનો નિવાસ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં હશે એમ સમજાય છે. કવિની કૃતિઓમાં મોટે ભાગે ‘દાસ દયારામ’ની નામછાપ મળે છે. ૨૭ કડીની ‘પ્રેમલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ૨૨ કડીની ‘વૈરાગ્યલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ‘ગુરુ-મહિમા’, ‘મનપ્રબોધ’ આ કવિની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ છે, જ્યારે ૩૩ કડીની ‘અનુભવપ્રકાશ’ અને ‘આત્મનિરૂપણ’ (લે. ઈ.૧૮૨૧) હિન્દી ભાષામાં રચાયેલી કૃતિઓ છે. ગુરુદેવ, સત્સંગ, સ્મરણ વગેરે નામનાં ૧૦૬ અંગો ધરાવતી સાખીઓ (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ વદ-) ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ચાલે છે અને સાદી સરળ અભિવ્યક્તિ ધરાવે છે. એમનાં પદો અને કીર્તનો પણ હિન્દી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલાં છે જેમાં રાસપંચાધ્યાયીને લગતા ૩ પદ, અક્રૂરને થયેલા વિરાટદર્શનનું પદ તેમ જ અધ્યાત્મવિષયક અને ઉપદેશાત્મક પદોનો સમાવેશ થાય છે. અધ્યાત્મવિષયક પદોમાં રૂપકાદિકનો તેમ જ યૌગિક પરિભાષાનો આશ્રય લેવાયો છે.
'''દયારામ-૨''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] જ્ઞાનમાર્ગી સંતકવિ. રામચંદદાસના શિષ્ય. દીક્ષા ઈડરમાં. એમની સાખીઓ અમદાવાદમાં આરંભાઈ.આતરસુબામાં વિસ્તાર પામી વડોદરામાં પૂરી થઈ છે એટલે તેમનો નિવાસ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં હશે એમ સમજાય છે. કવિની કૃતિઓમાં મોટે ભાગે ‘દાસ દયારામ’ની નામછાપ મળે છે. ૨૭ કડીની ‘પ્રેમલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ૨૨ કડીની ‘વૈરાગ્યલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ‘ગુરુ-મહિમા’, ‘મનપ્રબોધ’ આ કવિની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ છે, જ્યારે ૩૩ કડીની ‘અનુભવપ્રકાશ’ અને ‘આત્મનિરૂપણ’ (લે. ઈ.૧૮૨૧) હિન્દી ભાષામાં રચાયેલી કૃતિઓ છે. ગુરુદેવ, સત્સંગ, સ્મરણ વગેરે નામનાં ૧૦૬ અંગો ધરાવતી સાખીઓ (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ વદ-) ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ચાલે છે અને સાદી સરળ અભિવ્યક્તિ ધરાવે છે. એમનાં પદો અને કીર્તનો પણ હિન્દી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલાં છે જેમાં રાસપંચાધ્યાયીને લગતા ૩ પદ, અક્રૂરને થયેલા વિરાટદર્શનનું પદ તેમ જ અધ્યાત્મવિષયક અને ઉપદેશાત્મક પદોનો સમાવેશ થાય છે. અધ્યાત્મવિષયક પદોમાં રૂપકાદિકનો તેમ જ યૌગિક પરિભાષાનો આશ્રય લેવાયો છે.
સંદર્ભ : ગુજરાતી, દીપોત્સવી અંક, ઑક્ટો. ૧૯૫૧-‘દાસ દયારામ’, કેશવરામ કા. શાસ્ત્રી. [કી.જો.]
સંદર્ભ : ગુજરાતી, દીપોત્સવી અંક, ઑક્ટો. ૧૯૫૧-‘દાસ દયારામ’, કેશવરામ કા. શાસ્ત્રી.{{Right|[કી.જો.]}}
દયારામ-૩ [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ’ ‘બાંણુવાની સાલ મધે’ એટલે સંભવત: સં. ૧૮૯૨ (ઈ.૧૮૩૬)માં રચાયેલા તેમના ૧૯૦ કડીના ‘સોલંકીનો ગરબો’ (મુ.)માં વજા સોલંકીને ત્યાં જન્મેલી પુત્રી, જેને પુત્ર તરીકે જાહેર કરી પરણાવવામાં આવે છે તે નારી મટીને નર બને છે તેનું વૃત્તાંત વીગતે વર્ણવાયું છે અને તે દ્વારા બહુચરાનો પ્રતાપ દર્શાવવામાં આવ્યો છે. આ નામે નોંધાયેલો ‘બહુચરાનો ગરબો’ પણ આ જ કૃતિ હોવાની સંભાવના છે.

કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ : ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, ઈ.૧૮૬૭. [કી.જો.]

'''દયારામ-૩''' [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ’ ‘બાંણુવાની સાલ મધે’ એટલે સંભવત: સં. ૧૮૯૨ (ઈ.૧૮૩૬)માં રચાયેલા તેમના ૧૯૦ કડીના ‘સોલંકીનો ગરબો’ (મુ.)માં વજા સોલંકીને ત્યાં જન્મેલી પુત્રી, જેને પુત્ર તરીકે જાહેર કરી પરણાવવામાં આવે છે તે નારી મટીને નર બને છે તેનું વૃત્તાંત વીગતે વર્ણવાયું છે અને તે દ્વારા બહુચરાનો પ્રતાપ દર્શાવવામાં આવ્યો છે. આ નામે નોંધાયેલો ‘બહુચરાનો ગરબો’ પણ આ જ કૃતિ હોવાની સંભાવના છે.
કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ : ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, ઈ.૧૮૬૭.{{Right|[કી.જો.]}}

દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા.

26,604

edits

Navigation menu