ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 264: Line 264:

'''દામ''' [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા.
'''દામ''' [ ] : જૈન. ૨૫ કડીની ‘કાયાજીવ-સંવાદ’ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[શ્ર.ત્રિ.]}}

દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.
'''દામજી(મુનિ)''' [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

દામોદર : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે.ઈ.૧૮૪૦) મળે છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''દામોદર''' : આ નામે ‘રાધાકૃષ્ણની આરતી’ (લે.ઈ.૧૮૪૦) મળે છે તે કયા દામોદર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દામોદર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ઉદયસાગરશિષ્ય દયાસાગર.
'''દામોદર-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ઉદયસાગરશિષ્ય દયાસાગર.

દામોદર-૨ [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૩ કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે.ઈ.૧૬૮૧; મુ.) માધવાનલ અને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો આશ્રય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો
'''દામોદર-૨''' [ઈ.૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૩ કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે.ઈ.૧૬૮૧; મુ.) માધવાનલ અને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો આશ્રય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો
ગૂંથાયેલાં છે.
ગૂંથાયેલાં છે.
કૃતિ : માધવાનલ કામકંદલા પ્રબંધ : ૧ (અં), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ - ‘માધવાનકલકથા’.
કૃતિ : માધવાનલ કામકંદલા પ્રબંધ : ૧ (અં), સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨ - ‘માધવાનકલકથા’.
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દામોદર-૩ [          ] : સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ના ‘ભાષ્ય’ તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે.ઈ.૧૫મી સદી અંતભાગ/ઈ.૧૬મી સદી પ્રારંભ અનુ.; મુ.) મળે છે તેમાં ‘બિલ્હણ-પંચાશિકા’ ઉપરાંત બિલ્હણ કથાને લગતા કેટલાક સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકોમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુક્ત બિલ્હણકવિને પ્રિયા સાથે યોગ કરાવનાર હરિભક્ત દ્વિજવર દામોદરનો ઉલ્લેખ છે તે અને અંતે ‘ભાષ્ય’ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા નડિયાદવાસી નાગર બ્રાહ્મણ દામોદર ઠરે.
'''દામોદર-૩''' [          ] : સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ના ‘ભાષ્ય’ તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે.ઈ.૧૫મી સદી અંતભાગ/ઈ.૧૬મી સદી પ્રારંભ અનુ.; મુ.) મળે છે તેમાં ‘બિલ્હણ-પંચાશિકા’ ઉપરાંત બિલ્હણ કથાને લગતા કેટલાક સંસ્કૃત શ્લોકો ઉદ્ધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકોમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુક્ત બિલ્હણકવિને પ્રિયા સાથે યોગ કરાવનાર હરિભક્ત દ્વિજવર દામોદરનો ઉલ્લેખ છે તે અને અંતે ‘ભાષ્ય’ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા નડિયાદવાસી નાગર બ્રાહ્મણ દામોદર ઠરે.
‘બિલ્હણ-પંચાશિકા’નો ભાષ્યશૈલીએ ચાલતો આ ગદ્યાનુવાદ ટૂંકાં વાક્યોને કારણે પ્રાસાદિક ને પ્રવાહી બન્યો છે તે ઉપરાંત એમાં ભાષાની પ્રૌઢિ પણ છે. બિલ્હણ કથાના અને અન્ય સુભાષિત રૂપ સંસ્કૃત તેમ જ ગુજરાતી પદ્યોને ગૂંથી લેતા આ અનુવાદમાં આરંભે અને અંતે પૂર્તિ કરીને સમગ્ર બિલ્હણકથા આપવામાં આવી છે.

કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘બિલ્હણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુજરાતી ગદ્યાનુવાદ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). [ભો.સાં.]
કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘બિલ્હણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુજરાતી ગદ્યાનુવાદ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). {{Right|[ભો.સાં.]}}

'''દામોદર(પંડિત)-૪''' [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ્કૃત રચના ‘જ્યોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

દામોદર(પંડિત)-૪ [ ] : જૈન. શ્રીપતિની મૂળ સંસ્કૃત રચના ‘જ્યોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''દામોદર-૫''' [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). {{Right|[ર.સો.]}}
દામોદર-૫ [ ] : કવિની કૃતિ કુતિયાણામાં રચાયેલી હોવાની ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખંડ અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન’ (મુ.)માં સરળ લોકભોગ્ય શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે.

કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [ર.સો.]

દામોદરાશ્રમ [          ] : જ્ઞાનમાર્ગી કવિ. એક મતે ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા સંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી/કરનાળીના, ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે.
'''દામોદરાશ્રમ''' [          ] : જ્ઞાનમાર્ગી કવિ. એક મતે ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા સંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી/કરનાળીના, ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે.
ઓમકારથી આરંભાતો તથા અદ્વૈત અને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ કરતો જ્ઞાનકક્કો ‘અક્ષર-અનુભવ પ્રદીપિકા’, ચૈત્રથી આરંભાતા અધ્યાત્મના દ્વાદશ મહિના, જ્ઞાનલબ્ધિના વાર, બ્રહ્મવિદ્ થવા માટેની સાત ભૂમિકાઓ વર્ણવતું ૧૪ કડીનું પદ ‘સપ્તભૂમિકા’ તેમ જ આત્મા અને જ્ઞાનનું સ્વરૂપ સમજાવતું તથા ભક્તિબોધને નિરૂપતું ૬૧ કડીનું ‘અનુભવચિંતામણિ’ - એ બધી (મુ.) આ કવિની કેવલાદ્વૈતવાદી કૃતિઓ છે. શિવસ્વરૂપનું વર્ણન કરતું ૧૮ કડીઓનું દીર્ઘ પદ ‘શિવ અનુભવપ્રદીપિકા’ (મુ.) તથા જ્ઞાનવૈરાગ્ય અને શિવસ્મરણનાં, દેશી, પ્રભાતી, કાફી, રામગ્રી, કાલેરો વગેરે વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં પદો (૨૫ મુ.)એમની શિવવિષયક કવિતા છે.

કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.).
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.).
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દારબ-૧ [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. જંદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતના અભ્યાસી. ‘ખોલા-શા-એ-દીન’ (ર.ઈ.૧૬૯૦) તથા ‘ફરજિયાત નામેહ’ (ર.ઈ.૧૬૯૨) નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તા’નો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં કેટલીક મોનાજાતો પણ રચેલી છે.
'''દારબ-૧''' [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. જંદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતના અભ્યાસી. ‘ખોલા-શા-એ-દીન’ (ર.ઈ.૧૬૯૦) તથા ‘ફરજિયાત નામેહ’ (ર.ઈ.૧૬૯૨) નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તા’નો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં કેટલીક મોનાજાતો પણ રચેલી છે.
સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯. [ર.ર.દ.]
સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯. {{Right|[ર.ર.દ.]}}

દિનકરસાગર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનસાગરના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), ‘ચોવીસજિન-ચરિત્ર’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, માગશર વદ ૩) - એ કૃતિઓના કર્તા. ‘માનતુંગી-સ્તવન’ની ર.સં. ૧૭૭૯ નોંધાયેલી છે તે છાપભૂલ જણાય છે.
'''દિનકરસાગર''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનસાગરના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), ‘ચોવીસજિન-ચરિત્ર’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, માગશર વદ ૩) - એ કૃતિઓના કર્તા. ‘માનતુંગી-સ્તવન’ની ર.સં. ૧૭૭૯ નોંધાયેલી છે તે છાપભૂલ જણાય છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

દિવાળીબાઈ [                ] : પોતાની કૃતિઓમાં તેમણે આપેલી માહિતી મુજબ તેઓ ડભોઈનાં વિધવા બ્રાહ્મણ હતાં. ડભોઈથી તે ગોલવા અને એ પછી વડોદરા ગયેલાં અને ત્યા રામજીમંદિર બંધાવી નિવાસ કરેલો. અયોધ્યાયાત્રા પણ ઘણી વાર કરેલી. પોતાના ગુરુ તરીકે એ ‘દાદા ગુરુ’નો અને તુલસીદાસનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે તેમણે તુલસી-રામાયણનો અભ્યાસ કરેલો અને કાવ્યલેખનની તાલીમ લીધેલી. દિવાળીબાઈના જીવન વિશે આથી વિશેષ પણ કેટલીક માહિતી આપવામાં આવે છે, જેમ કે ઈ.૧૭૯૧માં દુકાળ વખતે દિવાળીબાઈને તેમના પિતા તેમના ગુરુને ભળાવીને તીર્થયાત્રાએ નીકળી ગયેલા. પરંતુ આવી અન્ય માહિતીનો આધાર કૃતિમાંથી મળતો નથી.
'''દિવાળીબાઈ''' [                ] : પોતાની કૃતિઓમાં તેમણે આપેલી માહિતી મુજબ તેઓ ડભોઈનાં વિધવા બ્રાહ્મણ હતાં. ડભોઈથી તે ગોલવા અને એ પછી વડોદરા ગયેલાં અને ત્યા રામજીમંદિર બંધાવી નિવાસ કરેલો. અયોધ્યાયાત્રા પણ ઘણી વાર કરેલી. પોતાના ગુરુ તરીકે એ ‘દાદા ગુરુ’નો અને તુલસીદાસનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે તેમણે તુલસી-રામાયણનો અભ્યાસ કરેલો અને કાવ્યલેખનની તાલીમ લીધેલી. દિવાળીબાઈના જીવન વિશે આથી વિશેષ પણ કેટલીક માહિતી આપવામાં આવે છે, જેમ કે ઈ.૧૭૯૧માં દુકાળ વખતે દિવાળીબાઈને તેમના પિતા તેમના ગુરુને ભળાવીને તીર્થયાત્રાએ નીકળી ગયેલા. પરંતુ આવી અન્ય માહિતીનો આધાર કૃતિમાંથી મળતો નથી.
દિવાળીબાઈ ઈ.૧૭૯૧ આસપાસ હયાત હોવાનું જણાવાયું છે પરંતુ એમની કવિતામાં આવતા “કામેટી લેવી” (=પરીક્ષા લેવી) કે ‘કામેટી આપવી’ એ પ્રયોગો ઈ.૧૯મી સદીમાં ઉત્તરાર્ધનું સૂચન કરે છે. આ સિવાય પણ દિવાળીબાઈની ભાષા અને ભાવસૃષ્ટિમાં મધ્યકાલીનતાના અણસાર જોવા મળતા નથી ને પોતાની દરેક કૃતિને અંતે અનેક પદોમાં આત્મકથન કરવાની તેમની પદ્ધતિ પણ વિલક્ષણ જણાય છે. એમની કોઈ કૃતિની હસ્તપ્રત પ્રાપ્ય નથી અને તેમની કેટલીક પંક્તિઓનું સામ્ય છોટાલાલ ન. ભટ્ટની પંક્તિઓ સાથે જોઈ શકાય છે તેથી દિવાળીબાઈને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ છોટાલાલ ન. ભટ્ટનું હોવાનો તર્ક પણ થયો છે.

દિવાળીબાઈએ આખું રામાયણ પદોમાં ઉતાર્યું હોવાનું કહેવાય છે પરંતુ ‘રામજન્મ’ની ૨૦૧, ‘રામબાળલીલા’ની ૫૧ અને ‘રામવિવાહ’ની ૭૭ ગરબીઓ તથા ‘રામરાજ્યાભિષેક’ના ૧૦૩ ધોળ - એમ ૪૩૨ પદ (મુ.) મળે છે. આ ચારે કૃતિઓ અનુસંધાનપૂર્વક રચાયેલી છે ને એ પ્રકારના ઉલ્લેખ પણ અંદર મળે છે. ૩ કે ૪ કડીનાં નાનકડાં પદો રૂપે રચાયેલ આ કવિતામાં સરળતા અને પ્રાસાદિકતા છે. તે ઉપરાંત એમાં ગુજરાતી લોકરૂઢિ ને લોકમાનસના આલેખન તરફ વધારે ઝોક રહ્યો છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ દિવાળીબાઈની અન્ય ૨ કૃતિઓ ‘મહિના’ તથા બ્રહ્મજ્ઞાનનાં ૩ પદો ‘પ્રાચીન કાવ્યમાળા : ૬’માં મુદ્રિત હોવાનું જણાવે છે જે વસ્તુત: ત્યાં મુદ્રિત નથી. એટલે આ માહિતીમાં કશીક સરતચૂક લાગે છે.

કૃતિ : પ્રાકામાળા : ૬.
કૃતિ : પ્રાકામાળા : ૬.
સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ.૧૯૭૮; ૨. ગુસાપઅહેવાલ : ૪ - ‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ ન. ભટ્ટ, વિષ્ણુપ્રસાદ જાની, ઈ.૧૯૭૮; ૨. ગુસાપઅહેવાલ : ૪ - ‘વડોદરા રાજ્યની સ્ત્રીકવિઓ’, ડાહ્યાભાઈ લ. પટેલ;  ૩. ગૂહાયાદી {{Right|[ર.સો.]}}
દીપ/દીપો : દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

'''દીપ/દીપો ''': દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ઐસમાલા : ૧.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.સો.]
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right[ર.સો.]}}

દીપ(ઋષિ)-૧/દીપાજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે.

26,604

edits

Navigation menu