ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 320: Line 320:
'''દીપ/દીપો ''': દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

કૃતિ : ઐસમાલા : ૧.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right[ર.સો.]}}
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[ર.સો.]}}

દીપ(ઋષિ)-૧/દીપાજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે.
'''દીપ(ઋષિ)-૧/દીપાજી''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. ધનરાજની પરંપરામાં ધર્મસિંહશિષ્ય વર્ધમાનના શિષ્ય. ૧૨૨ જેટલા છપ્પાની ‘સુદર્શનશેઠ-રાસ/કવિત’ (મુ.), ૬૦૫ કડીની ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૦), ૪૬૩ કડીની ‘પુણ્યસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, ભાદરવા સુદ ૧૦, ગુરુવાર), ‘પાંચમ-ચોપાઈ’ અને ‘વીરસ્વામી-રાસ’ એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં રાજસ્થાની ભાષાની અસર દેખાય છે.
કૃતિ : * શીલરક્ષા : ૨ (સુદર્શન શેઠ રાસ), પ્ર. કુંવર મોતીલાલ રાંકા,-.
કૃતિ : * શીલરક્ષા : ૨ (સુદર્શન શેઠ રાસ), પ્ર. કુંવર મોતીલાલ રાંકા,-.
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહ સૂચી; ૪. રાહસૂચી : ૧ [ર.સો.]
સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહ સૂચી; ૪. રાહસૂચી : ૧ {{Right|[ર.સો.]}}

'''દીપચંદ'''  [ઈ.૧૮મી સદી પર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘સુરપ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૨૫/સં. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રત લે. ઈ.૧૭૨૯)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.સો.]}}

દીપચંદ [ઈ.૧૮મી સદી પર્વાર્ધ] : ખરતરગચ્છની વેગડ શાખાના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં ધર્મચંદના શિષ્ય. ‘સુરપ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૨૫/સં. ૧૭૮૧, વૈશાખ સુદ ૩; સ્વલિખિત પ્રત લે. ઈ.૧૭૨૯)ના કર્તા.
'''દીપરાજ''' : જુઓ દીપવિજ્ય-
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]

દીપરાજ : જુઓ દીપવિજ્ય-૨
'''દીપવિજ્ય''' : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિ-સઝાય’ વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજ્ય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે.
દીપવિજ્ય : આ નામે ‘ચક્રેશ્વરીની ગરબી/સ્તવન’ (મુ.), ‘ઝાંઝરિયામુનિ-સઝાય’ વગેરે ઘણી કૃતિઓ મળે છે તેમાંથી મોટા ભાગની કૃતિઓ સમય વગેરે કારણને લીધે દીપવિજ્ય-૨ની ગણી છે પરંતુ બધી જ કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે.
દીપવિજ્યને નામે ૨૨ કડીની ‘ચતુર્દશીતિથિ વિરાધક દેવસૂરિ-નવમનિહન્વગચ્છવર્ણન’ (લે. સં. ૨૦મી સદી અનુ.) તથા કવિ દીપવિજ્યને નામે ‘જીવની ઉત્પત્તિના પંદરસો સિત્તેર સ્થાનનો વિવરો’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે પણ દીપવિજ્ય-૨ની કૃતિઓ હોવાની સંભાવના છે.

કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલો ૩ અંક (=૩ ખંડ) અને ૩૧ ઢાળનો દુહાદેશી બદ્ધ ‘મંગલકલશ-રાસ’  (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપકથાઓને ગૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ ‘ક્યવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રચેલ છે.
'''દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલો ૩ અંક (=૩ ખંડ) અને ૩૧ ઢાળનો દુહાદેશી બદ્ધ ‘મંગલકલશ-રાસ’  (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપકથાઓને ગૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ ‘ક્યવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રચેલ છે.
કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર.શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૯.
કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર.શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૯.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[ર.સો.]}}

દીપવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી અંતભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની આણંદસૂર-શાખાના જૈન સાધુ. પંડિત પ્રેમવિજ્ય અને પંડિત રત્નવિજ્યના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘કવિરાજ’નું અને ગાયકવાડનરેશ પાસેથી ‘કવિબહાદુર’નું બિરુદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ’ (ર.ઈ.૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છભેદોને જ્ઞાતિઓની ઉત્પત્તિની માહિતી, કેટલાક આચાર્યોના જીવનપરિચયો અને કેટલાક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગોના વર્ણન સાથે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ પરંપરા આપવામાં આવી છે. કૃતિમાં કેટલેક સ્થાને ગદ્ય પણ પ્રયોજાયેલું છે. ચંદરાજાના ગુણાવલીરાણી પરના અને ગુણાવલીના ચંદરાજા પરના લેખ (પત્ર) રૂપે રચાયેલા અનુક્રમે ૩૨ અને ૩૭ કડીઓનાં ૨ નાનાં કાવ્યો (મુ.)માં કવિએ ચંદરાજાની અદ્ભુતરસિક કથાનાં મહત્ત્વનાં ઘટનાબિંદુઓને કુશળતાથી ગૂંથી લીધાં છે. તે ઉપરાંત એમાં ભાષાની રુચિરતા અને પ્રાસાદિકતા નોંધપાત્ર છે.
'''દીપવિજ્ય-૨''' [ઈ.૧૮મી સદી અંતભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની આણંદસૂર-શાખાના જૈન સાધુ. પંડિત પ્રેમવિજ્ય અને પંડિત રત્નવિજ્યના શિષ્ય. તેઓ ઉદેપુરના રાણા ભીમસિંહ પાસેથી ‘કવિરાજ’નું અને ગાયકવાડનરેશ પાસેથી ‘કવિબહાદુર’નું બિરુદ પામેલા. આ કવિએ નાની મોટી અનેક કૃતિઓ રચી છે તેમાંથી ૪ ઉલ્લાસ અને ૫૧ ઢાળનો ‘સોહમકુલરત્નપટ્ટાવલી-રાસ’ (ર.ઈ.૧૮૨૧; મુ.) ઇતિહાસ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોનો આધાર લઈને રચેલા આ રાસમાં વિવિધ ગચ્છભેદોને જ્ઞાતિઓની ઉત્પત્તિની માહિતી, કેટલાક આચાર્યોના જીવનપરિચયો અને કેટલાક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગોના વર્ણન સાથે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ પરંપરા આપવામાં આવી છે. કૃતિમાં કેટલેક સ્થાને ગદ્ય પણ પ્રયોજાયેલું છે. ચંદરાજાના ગુણાવલીરાણી પરના અને ગુણાવલીના ચંદરાજા પરના લેખ (પત્ર) રૂપે રચાયેલા અનુક્રમે ૩૨ અને ૩૭ કડીઓનાં ૨ નાનાં કાવ્યો (મુ.)માં કવિએ ચંદરાજાની અદ્ભુતરસિક કથાનાં મહત્ત્વનાં ઘટનાબિંદુઓને કુશળતાથી ગૂંથી લીધાં છે. તે ઉપરાંત એમાં ભાષાની રુચિરતા અને પ્રાસાદિકતા નોંધપાત્ર છે.
કવિને ઐતિહાસિક પ્રબંધોમાં વિશેષ રસ છે તે તેમની અન્ય કૃતિઓ પણ બતાવે છે. તેમણે રાઠોડરાજા માનસિંહનું વર્ણન કરતો ‘સમુદ્રબંધસચિત્રઆશીર્વાદકાવ્ય-પ્રબંધ’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, આસો સુદ ૧૦) તથા નગરશેઠ હેમાભાઈ વખતચંદનું વર્ણન કરતો બીજો ‘આશીર્વાદ-પ્રબંધ’ એમ ૨ પ્રબંધ રચ્યા છે. કવિએ ગુજરાતનાં કેટલાંક નગરો વિશે પણ ઐતિહાસિક વૃત્તાંત આપતી ગઝલો રચી છે. જેમ કે, હિંદીમાં ૬૦ કડીની ‘વડોદરાની ગઝલ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, માગશર સુદ ૧, શનિવાર; મુ.) તથા ૮૩ કડીની ‘સુરતકી ગઝલ’ (ર. ઈ.૧૮૨૧/૧૮૭૭ માગશર-૨; મુ.) આ ઉપરાંત એમની ખંભાત, જંબુસર, ઉદેપુર, પાલનપુર અને સિનોર વિશેની ગઝલો નોંધાયેલી મળે છે, જેમાંથી કોઈ ગુજરાતીમાં પણ હોઈ શકે. કદાચ લાવણી પ્રકારના લય તથા રદીફ પ્રકારની પ્રાસયોજનાને કારણે ગઝલ તરીકે ઓળખાવાયેલી આ કૃતિઓમાં ફારસી પદાવલિનો વિનિયોગ પણ ધ્યાન ખેંચે છે ૩ ઢાળના ‘કાવીતીર્થે સાસુ-વહુકારાપિતપ્રસાદે ઋષભ-ધર્મનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૦; મુ.)માં કાવીતીર્થમાં સાસુવહુએ બંધાવેલાં જિનમંદિરોનું વર્ણન થયેલું છે.

૪ ઢાળની ‘ગોભદ્રશેઠની તથા શાલિભદ્રની સઝાય’ (ર.ઈ.૧૮૩૫; મુ.) તથા ૬ ઢાળનું ‘રોહિણીતપનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, ભાદરવા સુદ-; મુ.) કવિની અન્ય કથાત્મક રચનાઓ છે, જેમાં એમની પ્રાસાદિક કથાકથનની શક્તિ દેખાઈ આવે છે. ૮-૮ ઢાળોમાં રચાયેલી ૨ પૂજાઓ ‘અષ્ટાપદજીની પૂજા’ (ર.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, ફાગણ-; મુ.), ‘નંદીશ્વરદ્વીપ મહોત્સવ પૂજા’ (ર.ઈ.૧૮૩૩; મુ.) તથા ‘સોહમકુલકલ્પવૃક્ષ અથવા ગણધર દેવવંદન’ (ર.ઈ.૧૮૨૬)માં પણ સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન ને આચારબોધ ઉપરાંત કેટલુંક ચરિત્રકથન સમાવી લેવાયું છે. કવિએ ‘અડસઠ આગમની અષ્ટપ્રકારી-પૂજા’ પણ રચેલી છે.

Line 351: Line 357:
હિન્દી ભાષામાં આગળ નિર્દિષ્ટ ગઝલો ઉપરાંત ૬૫ કડીની ‘કેસરિયાજીની લાવણી/ઋષભદેવની લાવણી’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, ફાગણ સુદ ૧૩, મંગળવાર; મુ.), ૩૩ કડીનું ‘કેસરિયાજીતીર્થ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૯/સં. ૧૮૮૫, ફાગણ-૧૩, મંગળવાર; મુ.) તથા ૨ કવિત (મુ.) આ કવિએ રચેલ મળે છે. કવિની હિન્દી કૃતિઓ ચારણી છંદો અને ફારસીપ્રચુર ભાષાછટાની કવિની કુશળતા બતાવે છે. હિંદીમાં ‘પ્રશ્નોત્તરસમુચ્ચય’ એ ગદ્યકૃતિ (ર.ઈ.૧૮૩૦) કવિએ રચેલ છે. કવિને નામે નોંધાયેલ ‘મૂર્તિપૂજા પ્રશ્નોત્તર’ કદાચ આ જ કૃતિ હોય.

કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. કુમારપાલ પ્રતિબોધ (જર્મન), સં. લુડવિગ આલ્સડૉર્ફ, ઈ.૧૯૨૮-સ્થૂલિભદ્રના દુહા; ૩. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૧; ૪. ચૈસ્તસંગ્રહ : ૨; ૫. જિભપ્રકાશ; ૬. જિસ્તકાસંદોહ : ૨; ૭. જૈકાપ્રકાશ : ૧; ૮. જૈગૂસારત્નો : ૨ (+સં.); ૯. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૧૦. જૈપ્રપુસ્તક : ૧; ૧૧. જૈરસંગ્રહ; ૧૨. જૈસમાલા (શા.) : ૨; ૧૩. પસમુચ્ચય : ૨ (+સં.); ૧૪. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલક વિજ્યજી, સં. ૧૯૯૩; ૧૫. પ્રાતીસંગ્રહ : ૧; ૧૬. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, મુ. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૧૭. વિવિધ પૂજા સંગ્રહ : ૧ થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૧૮. વિસ્નાપૂજા સંગ્રહ;  ૧૯. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૫-‘દીપવિજ્યકૃત સુરતની ગઝલ’ તથા ૨ કવિત, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.); ૨૦. જૈન સત્યપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૪૦-‘કવિશ્રી દીપવિજ્ય વિરચિત શ્રીકેસરિયાજી તીર્થસ્તવન’, સં. પ્રેમવિજ્યજી; ૨૧. એજન, સપ્ટે. ૧૯૪૮-‘કવિવર દીપવિજ્યજી વિરચિત શ્રી કેસરિયા તીર્થની એક અપ્રસિદ્ધ લાવણી’, અભયસાગરજી; ૨૨. જૈન સાહિત્ય સંશોધક, ફાગણ ૧૯૮૪- ‘કવિ દીપવિજ્યજી લિખિત મહાનિશીથ સૂત્ર-પરિચય’, સં. જિનવિજ્યજી (+સં.); ૨૩. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬-‘દીપવિજ્યજીનાં બે કાવ્યો’ સં. બેચરદાસ જી. દોશી; ૨૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૩૨-‘વડોદરાની ગઝલ’.

સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફાહનામાવલિ : ૨; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફાહનામાવલિ : ૨; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

દીપવિજ્ય-૩ [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૈન સાધુ. કૃષ્ણવિજ્યના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.ઈ.૧૮૨૨) તથા ‘સામાયિક-બત્રીસદોષ-સઝાય’ના કર્તા.
'''દીપવિજ્ય-૩''' [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૈન સાધુ. કૃષ્ણવિજ્યના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.ઈ.૧૮૨૨) તથા ‘સામાયિક-બત્રીસદોષ-સઝાય’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.સો.]}}

દીપવિજ્ય-૪ [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા.
'''દીપવિજ્ય-૪''' [                ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. [ર.સો.]
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. {{Right|[ર.સો.]}}

દીપવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
'''દીપવિજ્યશિષ્ય''' [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દીપવિમળ/વિમળદીપ [                ] : જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ-સઝાય/વરદત્તકુમારની સઝાય’ (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પાઠમાં આ કૃતિના કર્તાનું નામ ‘વિમળદીપ’ પણ મળે છે.
'''દીપવિમળ/વિમળદીપ''' [                ] : જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ-સઝાય/વરદત્તકુમારની સઝાય’ (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પાઠમાં આ કૃતિના કર્તાનું નામ ‘વિમળદીપ’ પણ મળે છે.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાયમાલા ૧-૨ (જા.).
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાયમાલા ૧-૨ (જા.).
સંદર્ભ : ગુજૂકહકીકત. [ર.સો.]
સંદર્ભ : ગુજૂકહકીકત.{{Right|[ર.સો.]}}

દીપસૌભાગ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિક્ય-સૌભાગ્યશિષ્ય ચતુરસૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાલ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, ઈ.૧૬૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કરતી, ૧૦ ઢાળની ‘વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ’ (મુ.) એ કૃતિઓના કર્તા.
'''દીપસૌભાગ્ય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં માણિક્ય-સૌભાગ્યશિષ્ય ચતુરસૌભાગ્યના શિષ્ય. ૩૧ ઢાલ અને ૬૦૭ કડીની ‘ચિત્રસેનપદ્માવતી ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, ભાદરવા વદ ૯, મંગળવાર/શુક્રવાર) તથા પરંપરાગત અલંકારોનો થોડોક વિનિયોગ બતાવતી, ઈ.૧૬૯૩માં અવસાન પામેલા વૃદ્ધિસાગરસૂરિનું ચરિત્રગાન કરતી, ૧૦ ઢાળની ‘વૃદ્ધિસાગરસૂરિનિર્વાણ-રાસ’ (મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.).
કૃતિ : ઐરાસંગ્રહ : ૩ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[ર.સો.]}}

દીપા [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે.
'''દીપા''' [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે.
સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. [કી.જો.]
સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. {{Right|[કી.જો.]}}

દીપાજી : જુઓ દીપ (ઋષિ)-૧.
'''દીપાજી''' : જુઓ દીપ (ઋષિ)-૧.

દીપો : જુઓ દીપ.
'''દીપો''' : જુઓ દીપ.

દિપ્તિવિજ્ય : જુઓ દીપવિજ્ય-૧.
'''દિપ્તિવિજ્ય''' : જુઓ દીપવિજ્ય-૧.

દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
26,604

edits

Navigation menu