ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 395: Line 395:

દુર્ગદાસ : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
'''દુર્ગદાસ''' : આ નામે ૨૨ કડીનું ‘ત્રિષષ્ટિશલાકા-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દુર્ગદાસ/દુર્ગાદાસ છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : કેટલૉગગુરા. [કી.જો.]
સંદર્ભ : કેટલૉગગુરા. {{Right|[કી.જો.]}}

દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉત્તરાધ ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા.
'''દુર્ગદાસ (ગણિ)-૧/દુર્ગાદાસ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉત્તરાધ ગચ્છના જૈન સાધુ. સરવરશિષ્ય અર્જુનમુનિના શિષ્ય. ‘શાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૮) અને ૬૩ કડીની ‘ગંધકકુમારસૂરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, ભાદરવા વદ ૫)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દુર્ગદાસ-૨ [ઈ.૧૭૩૭માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વિનયાણંદના શિષ્ય. ‘જંબૂસ્વામી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, શ્રાવણ સુદ ૭, સોમવાર)ના કર્તા.
'''દુર્ગદાસ-૨''' [ઈ.૧૭૩૭માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વિનયાણંદના શિષ્ય. ‘જંબૂસ્વામી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૩૭/સં. ૧૭૯૩, શ્રાવણ સુદ ૭, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા. {{Right|[કી.જો.]}}

દુર્ગાદાસ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ દુર્ગદાસ-૧.
'''દુર્ગાદાસ-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ દુર્ગદાસ-૧.

દુર્ગાદાસ-૨ [ઈ.૧૭૯૦ સુધીમાં] : એમની ૪૫ કડીની ‘ચંદ્રાવલીનો ગરબો’ (મુ.) એ કૃતિમાં કૃષ્ણનું રસિકચાતુર્ય વર્ણવાયું છે. ચંદ્રાવલીને રસ્તે મળતાં એને રોકવામાં અને પોતાને ઘેર બોલાવવામાં નિષ્ફળ ગયેલા કૃષ્ણ એકાદશીના જાગરણને બહાને ચંદ્રાવલીની સખી રાઈને વેશે એને ત્યાં જાય છે અને રાત ગાળે છે. કૃતિમાં કૃષ્ણને મુખે થયેલું ચંદ્રાવલીનું વિસ્તૃત આલંકારિક સૌંદર્યવર્ણન તથા કૃષ્ણ ચંદ્રાવલીનો શૃંગારવિહાર ધ્યાન ખેંચે છે.
'''દુર્ગાદાસ-૨''' [ઈ.૧૭૯૦ સુધીમાં] : એમની ૪૫ કડીની ‘ચંદ્રાવલીનો ગરબો’ (મુ.) એ કૃતિમાં કૃષ્ણનું રસિકચાતુર્ય વર્ણવાયું છે. ચંદ્રાવલીને રસ્તે મળતાં એને રોકવામાં અને પોતાને ઘેર બોલાવવામાં નિષ્ફળ ગયેલા કૃષ્ણ એકાદશીના જાગરણને બહાને ચંદ્રાવલીની સખી રાઈને વેશે એને ત્યાં જાય છે અને રાત ગાળે છે. કૃતિમાં કૃષ્ણને મુખે થયેલું ચંદ્રાવલીનું વિસ્તૃત આલંકારિક સૌંદર્યવર્ણન તથા કૃષ્ણ ચંદ્રાવલીનો શૃંગારવિહાર ધ્યાન ખેંચે છે.
દુર્ગાદાસને નામે ૫ પદની ‘લંપટ હરિયો’ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિ નોંધાયેલી મળે છે તે ‘ચંદ્રાવલીનો ગરબો’ જ હોવાનું કહેવાયેલું છે પરંતુ બંને કૃતિનાં બંધારણ જુદાં હોઈ એ શક્ય લાગતું નથી.
દુર્ગાદાસને નામે ૫ પદની ‘લંપટ હરિયો’ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિ નોંધાયેલી મળે છે તે ‘ચંદ્રાવલીનો ગરબો’ જ હોવાનું કહેવાયેલું છે પરંતુ બંને કૃતિનાં બંધારણ જુદાં હોઈ એ શક્ય લાગતું નથી.
કૃતિ : બૃકાદોહન : ૬.
કૃતિ : બૃકાદોહન : ૬.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

દુર્ગો [       ] : ‘ટેન્ડો રજપૂત’ના વેશમાં આ કવિનો ૧ છપ્પો (મુ.) મળે છે.
'''દુર્ગો''' [       ] : ‘ટેન્ડો રજપૂત’ના વેશમાં આ કવિનો ૧ છપ્પો (મુ.) મળે છે.
કૃતિ : ભવાની ભવાઈપ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી. [નિ.વો.]
કૃતિ : ભવાની ભવાઈપ્રકાશ, પ્ર. હરમણિશંકર ધ. મુનશી. {{Right|[નિ.વો.]}}

દુર્લભ/દુર્લભદાસ : આ નામોથી હિંદી તેમ જ ગુજરાતી પદો (કેટલાંક મુ.) મળે છે તે કયા દુર્લભ કે દુર્લભદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુદ્રિત ગુજરાતી કૃતિઓ તેની ભાષાભિવ્યક્તિને કારણે અર્વાચીન હોય એવી શંકા થાય છે.
'''દુર્લભ/દુર્લભદાસ'''  : આ નામોથી હિંદી તેમ જ ગુજરાતી પદો (કેટલાંક મુ.) મળે છે તે કયા દુર્લભ કે દુર્લભદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મુદ્રિત ગુજરાતી કૃતિઓ તેની ભાષાભિવ્યક્તિને કારણે અર્વાચીન હોય એવી શંકા થાય છે.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. સોસંવાણી.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧; ૨. ભજનસાગર : ૧; ૩. સોસંવાણી.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

દુર્લભ-૧ [અવ. ઈ.૧૭૩૭] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંતકવિ. વાંસવાડા (રાજસ્થાન)માં સ્થાયી થયેલા આ કવિ પોતાને નગર તરીકે ઓળખાવે છે એ ઈ.૧૬૯૭ (સં. ૧૭૫૩, કારતક વદ ૩, રવિવાર/સોમવાર)માં જૂનાગઢમાં વડનગરા નાગર બ્રહ્મણ કુટુંબમાં જન્મ્યા હોવાનું, હરિનંદ પંડ્યા તથા હીરા એમનાં પિતા-માતા હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઈ.૧૭૨૧માં રચેલાં ‘ભીલુડાનાં પદ’ એ પૂર્વે એ વાગડ પ્રદેશના એ ગામમાં આવ્યા હોવાનું બતાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો.
'''દુર્લભ-૧''' [અવ. ઈ.૧૭૩૭] : પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંતકવિ. વાંસવાડા (રાજસ્થાન)માં સ્થાયી થયેલા આ કવિ પોતાને નગર તરીકે ઓળખાવે છે એ ઈ.૧૬૯૭ (સં. ૧૭૫૩, કારતક વદ ૩, રવિવાર/સોમવાર)માં જૂનાગઢમાં વડનગરા નાગર બ્રહ્મણ કુટુંબમાં જન્મ્યા હોવાનું, હરિનંદ પંડ્યા તથા હીરા એમનાં પિતા-માતા હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઈ.૧૭૨૧માં રચેલાં ‘ભીલુડાનાં પદ’ એ પૂર્વે એ વાગડ પ્રદેશના એ ગામમાં આવ્યા હોવાનું બતાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો.
દુર્લભની ઘણીખરી કૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી ‘ભીલુડાનાં પદ’ને નામે ઓળખાતો ૧૨ પદોનો ગુચ્છ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર) એમાં વર્ણવાયેલા એમના જીવન પ્રસંગને કારણે ધ્યાન ખેંચે છે. ભીલુડાના રામજીમંદિરે દર્શન કરવા ગયેલા દુર્લભની પરીક્ષા કરવા નાગરોએ મંદિરને તાળું મારી દીધું ને દુર્લભે એ તાળું ખોલવા ભગવાનને પ્રાર્થના રૂપે આ ૧૨ પદો ગાયાં, નરસિંહના હારપ્રસંગનાં પદોની યાદ આપતાં આ પદોમાં કવિ નરસિંહની જેમ ભગવાન પ્રત્યે મર્મવચનો કહી આત્મીયતાનો સંબંધ પ્રગટ કરે છે. આશરે ૨૭૦ કડીની ‘અનુભવ-ગીતા’માં એમણે ભાગવતનો ઉદ્ધવ-સંદેશનો પ્રસંગ આલેખ્યો છે ને એમાં ગોપીઓના મનોભાવો-દૈન્ય, અસહાયતા, રીસ, રોષ, વિહ્વળતા આદિ વિસ્તારથી વર્ણવ્યા છે. કડવા-પ્રકારનાં ૩૭ પદોમાં રચાયેલ ‘સુદામા-ચરિત્ર’ આ પ્રસંગનિમિત્તે જ્ઞાનવિચાર અને ભક્તિવિચારને વિશેષ ઉઠાવ આપતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. ‘વેણુ-ગીત’, ‘જુગલ-ગીત’, ‘વ્રેહ-ગીત’, ‘બાલ-ગીત’, ‘રાસનો છંદ’ અને ‘રાસ’ એવા વિભાગોમાં વહેંચાયેલો ‘મોટો રાસ’ દુર્લભની લાક્ષણિક કૃતિ છે. દરેક પ્રસંગ એમાં વિસ્તારથી નિરૂપાયો છે તે ઉપરાંત ‘બાલ-ગીત’માં ગોપીઓ પોતાને કૃષ્ણ રૂપે કલ્પી એની વિવિધ લીલાઓ જાણે પોતે કરતી હોય એવું વર્ણવે છે. આ પૂર્વે ઉલ્લેખાયેલાં કાવ્યોમાં એકંદરે સીધી સાદી ભાષાનો વિનિયોગ કરનાર કવિ અહીં સંસ્કૃત પદાવલિની સહાયથી અભિવ્યક્તિનાં લાલિત્ય, પ્રૌઢિ અને શિષ્ટતા સિદ્ધ કરે છે. કાવ્યમાં વર્ણનાત્મક અંશ મોટો છે ને એના શૃંગારમાં એક પ્રકારની મર્યાદાશીલતા વરતાય છે. આ પ્રકારની બીજા લાંબી કૃતિ ‘રાસ-પંચાધ્યાયી’માં ભાગવતના શ્લોકો ઉદ્ધૃત કરતા જઈ જાણે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાસનું વર્ણન કરતી ૨ ગરબીઓ અને ‘રાસનો સમો’ નામનું ૧ પદ પણ આ કવિનાં મળે છે.

દુર્લભે ૨ મહિના રચ્યા છે - એક ફાગણથી શરૂ થતા અને બીજા અસાડથી શરૂ થતા. બંનેમાં કૃષ્ણના દર્શન-મિલનનો ગોપીનો આનંદાનુભવ વર્ણવાયો છે. ફાગણના મહિના વિશેષે વર્ણનાત્મક ને તેથી વિસ્તૃત છે, ત્યારે અસાડના મહિના વિશેષ ભાવાત્મક છે.

Line 425: Line 432:
આ મુદ્રિત કૃતિઓ ઉપરાંત દુર્લભનાં, સૃષ્ટિઉત્પત્તિના શુદ્ધાદ્વૈતવિચારને આલેખતું ‘આપવિલાસની વિધિ’, ‘કૃષ્ણપ્રિયાને પ્રાર્થના’ તથા ભટકતા ચિત્તને શિખામણ આપતું લાંબું પદ - એ કાવ્યો નોંધાયેલાં છે. એમણે સંસ્કૃતમાં સ્તોત્ર રચ્યાંની માહિતી પણ મળે છે.

દુર્લભની જ્ઞાનયુક્ત ભક્તિની કવિતામાં પ્રસંગે ઉપમાદિ અલંકારો ને સાંકળીબંધ જેવા રચનાચાતુર્ય જોવા મળે છે. એમની ભાષામાં બધે સઘનતા કે સફાઈ નથી પણ કેટલીક વિલક્ષણ અભિવ્યક્તિ તરાહો છે. એમની કૃતિઓ રાગના નિર્દેશ સાથે મળે છે એ એમની સંગીતની જાણકારી બતાવે છે.

કૃતિ : દુર્લભ-જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી, -. (+સં.) [શ્ર.ત્રિ.]
કૃતિ : દુર્લભ-જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી, -. (+સં.) {{Right|[શ્ર.ત્રિ.]}}

દુર્લભ-૨[                ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા ‘કપૂરચંદ-શેઠનો રાસડો’ના કર્તા. રાસડો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂરચંદશેઠનો વૈભવ, શત્રુંજ્ય જાત્રા જવા માટે કાઢેલો સંઘનો ઠાઠમાઠ, શેઠની હાકેમી તથા પાનાચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે.
'''દુર્લભ-૨'''[                ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા ‘કપૂરચંદ-શેઠનો રાસડો’ના કર્તા. રાસડો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂરચંદશેઠનો વૈભવ, શત્રુંજ્ય જાત્રા જવા માટે કાઢેલો સંઘનો ઠાઠમાઠ, શેઠની હાકેમી તથા પાનાચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે.
સંદર્ભ : ફાહનામાવલિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ફાહનામાવલિ : ૧. {{Right|[કી.જો.]}}

દુર્લભ-૩ [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન) શાંતિનાથપ્રતિષ્ઠાવર્ણન સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''દુર્લભ-૩''' [ ] : જૈન. ૨૦ કડીના ‘(ઉરપાડનગર મંડન) શાંતિનાથપ્રતિષ્ઠાવર્ણન સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગુહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગુહસૂચી. {{Right|[કી.જો.]}}

દુર્લભદાસ : જુઓ દુર્લભ.
દુર્લભદાસ : જુઓ દુર્લભ.
26,604

edits

Navigation menu