ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 79: Line 79:

ધનવિજય-૨ (વાચક) [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ.૧૫૭૫માં દીક્ષિત અને ‘સૂરિસચિવ’ તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ પાસે પક્ષીઓને મુક્ત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો.
'''ધનવિજય-૨ (વાચક)''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય. આ ધનવિજય તે હીરવિજયસૂરિ પાસે ઈ.૧૫૭૫માં દીક્ષિત અને ‘સૂરિસચિવ’ તરીકે ઓળખાવાયેલા ધનવિજય જ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એ ધનવિજયે અકબરબાદશાહ પાસે પક્ષીઓને મુક્ત કરાવ્યાં હતાં અને મેડતાના જૈન વિહારો પરનો મુસ્લિમ શાસકોનો કર દૂર કરાવ્યો હતો.
વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર. ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) ‘લોકનાલિકા દ્વાત્રિંશિકા-સ્તબક’ (ર. ઈ.૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની ‘ધર્મોપદેશલેશઆભાણશતક’ (ર. ઈ.૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક સંસ્કૃતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં ‘કલ્પસૂત્રદીપિકા’નું સંશોધન ઈ.૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે.
વાચક ધનવિજયે ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર. ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, મહા સુદ વીરગણમિતિ) ‘લોકનાલિકા દ્વાત્રિંશિકા-સ્તબક’ (ર. ઈ.૧૬૬૩) તથા ૭ કડીની ‘વિજયસેનસૂરિ-સઝાય’ (મુ.)ની રચના કરી છે. એમણે સંસ્કૃતમાં ૧૦૮ કડીની ‘ધર્મોપદેશલેશઆભાણશતક’ (ર. ઈ.૧૬૪૩)ની રચના કરી છે અને કેટલાંક સંસ્કૃતગ્રંથોનું સંશોધન કર્યું છે, જેમાં ‘કલ્પસૂત્રદીપિકા’નું સંશોધન ઈ.૧૬૨૫માં કર્યું હોવાની માહિતી નોંધાયેલી છે.
કૃતિ : ઐસામાલા : ૧.
કૃતિ : ઐસામાલા : ૧.
સંદર્ભ : જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪ હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪ હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

ધનવિમલ(ગણિ) : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬૪૪) મળે છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ધનવિમલ(ગણિ)''' : આ નામે શાલિભદ્ર-ભાસ (લે.ઈ.૧૬૪૪) મળે છે તેના કર્તા કયા ધનવિમલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}

ધનવિમલ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૧૪ ઈ.૧૫૪૦)-વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)ના શિષ્ય. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવતું ૨૧ કડીનું ‘(ફલવર્ધિ) પાર્શ્વનાથ-સ્તવન/પાર્શ્વનાથનામગર્ભિત-સ્તવન’ (મુ.), ૩૯ કડીનું ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ૩૩ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૨૭ કડીનું (‘મેડતામંડન) ધર્માનાથ-સ્તવન,’ ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ વગેરે અનેક તીર્થ-તીર્થંકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે.
'''ધનવિમલ(ગણિ)-૧''' [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૧૪ ઈ.૧૫૪૦)-વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧થી ઈ.૧૫૬૬)ના શિષ્ય. આ કવિને નામે સર્વપાર્શ્વનાથતીર્થોનાં નામોને સમાવતું ૨૧ કડીનું ‘(ફલવર્ધિ) પાર્શ્વનાથ-સ્તવન/પાર્શ્વનાથનામગર્ભિત-સ્તવન’ (મુ.), ૩૯ કડીનું ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’, ૩૩ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૨૭ કડીનું (‘મેડતામંડન) ધર્માનાથ-સ્તવન,’ ૨૬ કડીએ અપૂર્ણ ‘ચોવીસ તીર્થંકર-સ્તવન’ વગેરે અનેક તીર્થ-તીર્થંકરવિષયક સ્તવનો-સ્તુતિઓ મળે છે, જેમાં પાર્શ્વનાથવિષયક સ્તવનોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

ધનવિમલ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય.
'''ધનવિમલ-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિમલના શિષ્ય વિશાલસોમસૂરિ (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના રાજ્યકાળમાં રચાયેલા ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ના કર્તા. જુઓ વિનયવિમલશિષ્ય.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[વ.દ.]}}

ધનાસર(પાઠક) [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા.
'''ધનાસર(પાઠક)''' [ઈ.૧૪૭૭માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. ૧૨૮ કડીના ‘ઉપકેશગચ્છ ઊએસા-રાસ/ઉપકેશગચ્છસારાંશ’ (ર. ઈ.૧૪૭૭/સં. ૧૫૩૩, આસો સુદ ૧૦ના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧;  ૨. રાહસૂચી : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧;  ૨. રાહસૂચી : ૨. {{Right|[કી.જો.]}}

ધનસિંહ [                ] : જૈન. ‘ગૌતમસ્વામી-રાસ’ના કર્તા.
'''ધનસિંહ''' [                ] : જૈન. ‘ગૌતમસ્વામી-રાસ’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}

ધનહર્ષ : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘સીતા-સઝાય’, ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ મંદોદરી-હિતવાક્ય-સઝાય’, ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન’, ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાય’(મુ.), ૭ કડીની ‘વિજયદેવસૂરી-સઝાય’ તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો મળે છે, તેના કર્તા ધનહર્ષ-૧ હોવાનો સંભવ છે. પણ તે નિશ્ચિત થતું નથી.
'''ધનહર્ષ''' : આ નામે ૨૩ કડીની ‘સતી સીતાની સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘સીતા-સઝાય’, ૨૦ કડીની ‘સીતાસતીમોચનવિષયે રાવણ મંદોદરી-હિતવાક્ય-સઝાય’, ૭૭ કડીનું ‘મહાવીર જિન-સ્તવન’, ૧૧ કડીની ‘સર્વાર્થસિદ્ધવિમાનની સઝાય’(મુ.), ૭ કડીની ‘વિજયદેવસૂરી-સઝાય’ તથા અન્ય સઝાયો અને તીર્થંકર-સ્તવનો મળે છે, તેના કર્તા ધનહર્ષ-૧ હોવાનો સંભવ છે. પણ તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાનસૂચિ : ૧. [વ.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાનસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

ધનહર્ષ-૧/સુધનહર્ષ [ઈ.૧૬૨૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજયના શિષ્ય. ૧૩ ઢાળના ‘જંબુદ્વીપવિચાર-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ૧૩, રવિવાર), ‘તીર્થમાલા’ (ર. ઈ.૧૬૨૩૫ ? / ૧૬૮૧ ? - “ઇશાંવક વસુ દર્શન માહવનારી”, કારતક/ભાદરવા સુદ ૫, રવિવાર), ‘દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન’, ૯૪ કડીના ‘મંદોદરી-રાવણ-સંવાદ’ (ર. ઈ.૧૫૫૬?/સં. ૧૬૧૨ ? - “મહાસેન વદના હિમકર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલીક હરિયાળીઓ (૧૧ મુ.), ૬ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તીની સઝાય(મુ.) તથા અન્ય સ્તવન-સઝાયના કર્તા.
'''ધનહર્ષ-૧/સુધનહર્ષ''' [ઈ.૧૬૨૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિશિષ્ય ધર્મવિજયના શિષ્ય. ૧૩ ઢાળના ‘જંબુદ્વીપવિચાર-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, પોષ સુદ ૧૩, રવિવાર), ‘તીર્થમાલા’ (ર. ઈ.૧૬૨૩૫ ? / ૧૬૮૧ ? - “ઇશાંવક વસુ દર્શન માહવનારી”, કારતક/ભાદરવા સુદ ૫, રવિવાર), ‘દેવકુરુક્ષેત્ર-વિચાર-સ્તવન’, ૯૪ કડીના ‘મંદોદરી-રાવણ-સંવાદ’ (ર. ઈ.૧૫૫૬?/સં. ૧૬૧૨ ? - “મહાસેન વદના હિમકર હરિ”, મહા/ચૈત્ર સુદ ૩, રવિવાર), કેટલીક હરિયાળીઓ (૧૧ મુ.), ૬ કડીની ‘સનત્કુમાર ચક્રવર્તીની સઝાય(મુ.) તથા અન્ય સ્તવન-સઝાયના કર્તા.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘સુધન હર્ષકૃત હરિયાલીઓ’, સં. તંત્રી.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘સુધન હર્ષકૃત હરિયાલીઓ’, સં. તંત્રી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [વ.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}

ધના(ભગત)/ધનો/ધનોજી [ઈ.૧૯૦૩ સુધીમાં] : “રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા.
'''ધના(ભગત)/ધનો/ધનોજી''' [ઈ.૧૯૦૩ સુધીમાં] : “રામબાણ વાગ્યાં હોય તે જાણે’(૧૮૫)’ એ અત્યંત પ્રસિદ્ધ પદ(મુ.), અલખઆરાધનાનું ૧ પદ(મુ.), પ્રભુ-મહિમાનું ૧ અન્ય પદ(મુ.) વગેરે પદો અને ‘માતાજીની હમચી’ (લે. ઈ.૧૯૦૩)ના કર્તા.
કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ.
કૃતિ : ૧ નકાદોહન; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભસાસિંધુ.
સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

ધનુ(મુનિ): ‘મહાવીર-છાહુલી’(મુ.)ના કર્તા.
'''ધનુ(મુનિ)''': ‘મહાવીર-છાહુલી’(મુ.)ના કર્તા.
કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨. [જ.ગા.]
કૃતિ : અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨. {{Right|[જ.ગા.]}}

ધનેશ્વર [                ] : ૩૬ અધ્યાયે અધૂરા મળતા ‘શિવપુરાણ’ના કર્તા.
'''ધનેશ્વર''' [                ] : ૩૬ અધ્યાયે અધૂરા મળતા ‘શિવપુરાણ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’[ર. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગસર-૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાનો ક્વચિત જ ઉપયોગ કરે છે.
'''‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’''' [ર. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગસર-૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાનો ક્વચિત જ ઉપયોગ કરે છે.
એમાં, જૈન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધન્ના-સાળા બનેવી-નું વૃત્તાંત ગૂંથાયેલું છે ને ધન્નાએ પોતાના ભાઈઓની અદેખાઈ છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે.
એમાં, જૈન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધન્ના-સાળા બનેવી-નું વૃત્તાંત ગૂંથાયેલું છે ને ધન્નાએ પોતાના ભાઈઓની અદેખાઈ છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે.
જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમારચરિત્ર’ના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ‘દાનકલ્પદ્રુમ’ના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ નામનિર્દેશ કર્યો છે. ‘દાનકલ્પદ્રુમ’થી સવિસ્તર જણાતી આ કૃતિ ‘ધન્યચરિત્ર’ને મુકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવોની કથાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથાંશો પણ છોડી દેવામાં આવ્યાં છે, વર્ણનોમાં સંક્ષેપનો આશ્રય લેવામાં આવ્યો છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીનું શૃંગારરસિક ચિત્ર, કંજૂસ શેઠ અને મદોન્મત્ત હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાનો છે, મૌલિક અલંકારરચનાઓ છે, વર્ણવિન્યાસ,પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈકોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદાં રૂઢિપ્રયોગો-કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તથા સમાસરચનાઓને કારણે આવેલી અભિવ્યક્તિની સઘનતા છે. આધારભૂત કૃતિઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદો આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં કોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર બાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસકૃતિ છે.
જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમારચરિત્ર’ના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ‘દાનકલ્પદ્રુમ’ના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ નામનિર્દેશ કર્યો છે. ‘દાનકલ્પદ્રુમ’થી સવિસ્તર જણાતી આ કૃતિ ‘ધન્યચરિત્ર’ને મુકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવોની કથાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથાંશો પણ છોડી દેવામાં આવ્યાં છે, વર્ણનોમાં સંક્ષેપનો આશ્રય લેવામાં આવ્યો છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીનું શૃંગારરસિક ચિત્ર, કંજૂસ શેઠ અને મદોન્મત્ત હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાનો છે, મૌલિક અલંકારરચનાઓ છે, વર્ણવિન્યાસ,પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈકોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદાં રૂઢિપ્રયોગો-કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તથા સમાસરચનાઓને કારણે આવેલી અભિવ્યક્તિની સઘનતા છે. આધારભૂત કૃતિઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદો આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં કોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર બાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસકૃતિ છે.
કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંઘ આગળ મૂકી એવો અર્થ થાય તેમ જ કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો આરંભ કર્યો અને માગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો અર્થ પણ થાય. [જ.કો.]
કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંઘ આગળ મૂકી એવો અર્થ થાય તેમ જ કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો આરંભ કર્યો અને માગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો અર્થ પણ થાય. {{Right|[જ.કો.]}}

‘ધન્નાશાલિભદ્ર-રાસ’ [ર.ઈ.૧૭૩૪/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર] : હિતવિજ્યશિષ્ય જિનવિજ્યકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાનકલ્પદ્રુમ/ધન્ના-ચરિત્ર’ને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓના આગ્રહને કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ કરતો ધન્ના પત્નીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ રાસમાં ધન્નાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ ઉત્કર્ષો વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથાઓ પણ છે જે કથાને રંજક બનાવે છે.
'''‘ધન્નાશાલિભદ્ર-રાસ’''' [ર.ઈ.૧૭૩૪/સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર] : હિતવિજ્યશિષ્ય જિનવિજ્યકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાનકલ્પદ્રુમ/ધન્ના-ચરિત્ર’ને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓના આગ્રહને કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ કરતો ધન્ના પત્નીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ રાસમાં ધન્નાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ ઉત્કર્ષો વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથાઓ પણ છે જે કથાને રંજક બનાવે છે.
કથાની વચ્ચેવચ્ચે આવતાં બહુપ્રચલિત બોધક-પ્રેરક સંસ્કૃત સુભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા, ક્યાંક પ્રાસાનુરાગી બનતી શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતાઓ છે. [ર.સો.]
કથાની વચ્ચેવચ્ચે આવતાં બહુપ્રચલિત બોધક-પ્રેરક સંસ્કૃત સુભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા, ક્યાંક પ્રાસાનુરાગી બનતી શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતાઓ છે. {{Right|[ર.સો.]}}

ધરમસી [ઈ.૧૬૪૯માં હયાત] : ‘રણછોડજીનો કાગળ’ (ર.ઈ.૧૬૪૯) નામક કૃતિના કર્તા.
'''ધરમસી''' [ઈ.૧૬૪૯માં હયાત] : ‘રણછોડજીનો કાગળ’ (ર.ઈ.૧૬૪૯) નામક કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

ધર્મ(સૂરિ) : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતીર્થ-નમસ્કાર’ એ કૃતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ધર્મ(સૂરિ)''' : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતીર્થ-નમસ્કાર’ એ કૃતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ચ.શે.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[ચ.શે.]}}

ધર્મ-૧ [ઈ.૧૨૧૦માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય. આ મહેન્દ્રસૂરિ (જ.ઈ.૧૧૭૨-અવ. ઈ.૧૨૫૩) અંચલગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ કડીના ૫ ઠવણિમાં મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ‘જંબુસ્વામી-ચરિત્ર’ (ર.ઈ.૧૨૧૦; મુ.)માં જંબુસ્વામીના શિવકુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો મહિમા ગાવામાં આવ્યો છે.
'''ધર્મ-૧''' [ઈ.૧૨૧૦માં હયાત] : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય. આ મહેન્દ્રસૂરિ (જ.ઈ.૧૧૭૨-અવ. ઈ.૧૨૫૩) અંચલગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ કડીના ૫ ઠવણિમાં મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ‘જંબુસ્વામી-ચરિત્ર’ (ર.ઈ.૧૨૧૦; મુ.)માં જંબુસ્વામીના શિવકુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો મહિમા ગાવામાં આવ્યો છે.
૪૭ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતી-ચતુષ્પદિકા’ કાવ્યાંતે ‘ધમ્મુ’ શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુક્ત કવિની જ રચનાઓ હોવાનો તર્ક કરી શકાય.
૪૭ કડીનો ‘સ્થૂલિભદ્ર-રાસ’ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતી-ચતુષ્પદિકા’ કાવ્યાંતે ‘ધમ્મુ’ શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુક્ત કવિની જ રચનાઓ હોવાનો તર્ક કરી શકાય.
કૃતિ : ૧. આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જંબુસ્વામીચરિય-એક અપભ્રંશકાવ્યની સમીક્ષા’; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧.
કૃતિ : ૧. આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જંબુસ્વામીચરિય-એક અપભ્રંશકાવ્યની સમીક્ષા’; ૨. પ્રાગૂકાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

ધર્મ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (લે. ઈ.૧૬૪૨; મુ.)ના કર્તા.
'''ધર્મ-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (લે. ઈ.૧૬૪૨; મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. [ચ.શે.]
કૃતિ : ઐસમાલા : ૧. {{Right|[ચ.શે.]}}

ધર્મ-૩ [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે.
'''ધર્મ-૩''' [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

ધર્મકલશ [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું
'''ધર્મકલશ''' [ઈ.૧૩૨૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિના શિષ્ય. તેમનો, પાટણમાં ઈ.૧૩૨૧માં (સં. ૧૩૭૭, જેઠ વદ ૧૧)માં જિનકુશલસૂરિનો પટ્ટાભિષેક થયેલો તેના મહોત્સવનું વર્ણન કરતો, વસ્તુ, રોળા, દોહરા વગેરે છંદની ૩૮ કડીનો ‘જિનકુશલસૂરિપટ્ટાભિષેક-રાસ’ (મુ.) તેમાંની વર્ણનછટા તથા ‘ગુજરાત’ શબ્દના ઉલ્લેખને કારણે નોંધપાત્ર બને છે. કૃતિ એ પ્રસંગે જ રચાયેલી હોય એવું
લાગે છે.
લાગે છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.)
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.)
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ચ.શે.]}}

ધર્મકીર્તિ : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-સ્તબક’ (લે.ઈ.૧૮૬૩) મળે છે. આ ધર્મકીર્તિ કયા તે સ્પષ્ટ થતું નથી.
'''ધર્મકીર્તિ''' : આ નામે ‘લોકનાલિકાદ્વાત્રિંશિકા-સ્તબક’ (લે.ઈ.૧૮૬૩) મળે છે. આ ધર્મકીર્તિ કયા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ચ.શે.]}}

ધર્મકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. સાધુ-સમાચારી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના ‘ચતુર્વિંશતિજિન-ચોવીસબોલ(વૃદ્ધ)-સ્તવન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૧૮, પોપ વદ ૫; મુ.), ‘મૃગાંક-પદમાવતી-ચોપાઈ’, ‘સત્તરિસય-બાલાવબોધ’ તથા અન્ય અનેક સ્તવનોના કર્તા.
'''ધર્મકીર્તિ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ધર્મનિધાનના શિષ્ય. સાધુ-સમાચારી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, મહા સુદ ૪), ૧૪ ઢાળ અને ૯૨ કડીના ‘ચતુર્વિંશતિજિન-ચોવીસબોલ(વૃદ્ધ)-સ્તવન’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, ભાદરવા સુદ ૧૫, શુક્રવાર), ૭૧ કડીના ‘નેમિ-રાસ’ (ર.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ફાગણ સુદ ૫, રવિવાર), ઈ.૧૬૨૫ સુધીનાં જિનસાગરસૂરિનાં દીક્ષા-વિહારાદિની માહિતી આપતા ૧૦૨ કડીના ‘જિનસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૫/સં. ૧૬૧૮, પોપ વદ ૫; મુ.), ‘મૃગાંક-પદમાવતી-ચોપાઈ’, ‘સત્તરિસય-બાલાવબોધ’ તથા અન્ય અનેક સ્તવનોના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટાઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટાઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]

ધર્મચંદ્ર : આ નામે ૪૭ કડીનું ‘મોહરાજનું ભાવ-ગીત’ (લે.ઈ.૧૭૦૫), ૨૧ કડીની ‘રાજિમતી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૯ કડીનું ‘માહવીર-સ્તોત્ર’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રાદ્ધદિન કૃત્યપ્રકરણ-સ્તબક’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા દિવાળી, સિદ્ધિગિરિ, પંચતીર્થ, સિદ્ધચક્ર, ઋષભનાથ, ધર્મનાથ, વીરપ્રભુ, શંખેશ્વર, સંભવજિન આદિનાં સ્તવનો, હોરીઓ વગેરે (કેટલાંક મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક હિન્દી યા હિન્દીમિશ્ર ગુજરાતીમાં પણ રચાયેલાં છે. કેટલાંક હોરીઓ-પદોમાં ભાવનું મધુરકોમળ નિરૂપણ તથા શબ્દલયનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે. આ ધર્મચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. ૧૪ કડીનો ‘ઢૂંઢકઝઘડાવિચાર’ (ર.ઈ.૧૮૨૪) ધર્મચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''ધર્મચંદ્ર ''': આ નામે ૪૭ કડીનું ‘મોહરાજનું ભાવ-ગીત’ (લે.ઈ.૧૭૦૫), ૨૧ કડીની ‘રાજિમતી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૯ કડીનું ‘માહવીર-સ્તોત્ર’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રાદ્ધદિન કૃત્યપ્રકરણ-સ્તબક’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા દિવાળી, સિદ્ધિગિરિ, પંચતીર્થ, સિદ્ધચક્ર, ઋષભનાથ, ધર્મનાથ, વીરપ્રભુ, શંખેશ્વર, સંભવજિન આદિનાં સ્તવનો, હોરીઓ વગેરે (કેટલાંક મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક હિન્દી યા હિન્દીમિશ્ર ગુજરાતીમાં પણ રચાયેલાં છે. કેટલાંક હોરીઓ-પદોમાં ભાવનું મધુરકોમળ નિરૂપણ તથા શબ્દલયનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે. આ ધર્મચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. ૧૪ કડીનો ‘ઢૂંઢકઝઘડાવિચાર’ (ર.ઈ.૧૮૨૪) ધર્મચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ ૪. જૈરસંગ્રહ; ૫. દેસ્તસંગ્રહ; ૬. શંસ્તવનાવલી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ ૪. જૈરસંગ્રહ; ૫. દેસ્તસંગ્રહ; ૬. શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

ધર્મચંદ્ર-૧ [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદયાસૂરિની પરંપરામાં ખુશાલવિજ્ય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબદ્ધ ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૪; મુ.)ના કર્તા.
'''ધર્મચંદ્ર-૧''' [ઈ.૧૮૪૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદયાસૂરિની પરંપરામાં ખુશાલવિજ્ય અને કલ્યાણચંદ્રના શિષ્ય. ૧૨ ઢાળ અને ૧૪૯ કડીની દેશી દુહાબદ્ધ ‘નંદીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦/સં. ૧૮૯૬, ભાદરવા સુદ ૪; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. વિવિધ પૂજા સંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિંહ માણેક સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ.
કૃતિ : ૧. વિવિધ પૂજા સંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જસવંતલાલ ગી. શાહ-; ૨. વિવિધ પૂજા સંગ્રહ : ૧, પ્ર. ભીમસિંહ માણેક સં. ૧૯૫૪; ૩. વિસ્નાપૂજાસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

ધર્મદત્ત : જુઓ ચંદ્રનાથ.
'''ધર્મદત્ત''' : જુઓ ચંદ્રનાથ.

ધર્મદાસ : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘ચૌદ જીવસ્થાનની સઝાય’ (મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને ૧ હિન્દી પદ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ધર્મદાસ''' : આ નામે ૧૩ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘ચૌદ જીવસ્થાનની સઝાય’ (મુ.), ૧૦ કડીની ‘સાત વારની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.), ૭ કડીની ‘સાધુસંગત-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) અને ૧ હિન્દી પદ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા ધર્મદાસ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસમાલા (શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ.
કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસમાલા (શા) : ૨; ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}}

ધર્મદાસ-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે.
'''ધર્મદાસ-૧'''  [ઈ.૧૫૯૬માં હયાત] : લોકાંગચ્છના જૈન સાધુ. સંભવત: વરસિંહના શિષ્ય. બુરાશિષ્ય શામલજી અને જીવરાજના સાંનિધ્યમાં કૃતિ રચ્યાનો ઉલ્લેખ હોવાથી ભૂલથી જીવરાજશિષ્ય માની લેવાયા છે. એમણે ‘જસવંતમુનિનો રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ભાદરવા વદ ૧૦)ની રચના કરી છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ચ.શે.]}}

ધર્મદાસ-૨ [ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ.૧૫૭૦)ના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર’ પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ના કર્તા.
'''ધર્મદાસ-૨''' [ઈ.૧૬મી સદી] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્ર (દીક્ષાકાળ ઈ.૧૫૧૯-ઈ.૧૫૭૦)ના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર’ પરના સ્તબક તથા ૬ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}

ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા.
ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા.
26,604

edits

Navigation menu