26,604
edits
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
નાનું પણ લઈ ઝાઝું બેઠું; | નાનું પણ લઈ ઝાઝું બેઠું; | ||
હોઠોમાં રજવાડું બેઠું. | હોઠોમાં રજવાડું બેઠું. | ||
વર્ષોથી છે દ્વાર ઉઘાડાં, | વર્ષોથી છે દ્વાર ઉઘાડાં, | ||
વચ્ચે જોકે જાળું બેઠું. | વચ્ચે જોકે જાળું બેઠું. | ||
ફૂલોને સૌ ફંફોસીને, | ફૂલોને સૌ ફંફોસીને, | ||
એક | એક પતંગિયું છાનું બેઠું. | ||
નળિયાને શું ખોટું લાગ્યું! | નળિયાને શું ખોટું લાગ્યું! | ||
ઘરના ઘરમાં આઘું બેઠું. | ઘરના ઘરમાં આઘું બેઠું. | ||
ચાંદ થવામાં બાકી શું છે? | ચાંદ થવામાં બાકી શું છે? | ||
તારી ભીંતે છાણું બેઠું. | તારી ભીંતે છાણું બેઠું. | ||
| Line 35: | Line 39: | ||
હવે પ્રસ્તુત છે ‘બટરફલાય ઇમેજ’. બગીચાનાં બધાં ફૂલોને બારીકાઈથી, નાજુકાઈથી ગોતાગોતીને એક પતંગિયું છાનુંમાનું બેઠું. પૂછીએ, ક્યાં? કયા ફૂલ પર બેઠું? તો એનો સીધો સપાટ ઉત્તર નહિ આપવામાં અશઆરની કમાલ છે. કદાચ ફૂલોને ખોળી–ફંફોસી થાક્યા પછી ભલુંભૂલકું પતંગિયું ક્યાંક બીજે ગુપચુપ બેઠું હોવાની શંકા છાનેમાને જાગે ખરી. અથવા કોઈ અજ્ઞાત ફૂલમાં બેઠું છે, રોયાધોયા વગર છાનું રહીને. આવી સંભાવનાઓને અવકાશ આપતો આ શેર હોવાથી રચનાનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ કહેવો ઘટે. પુનઃ પ્રમાણીએ — | હવે પ્રસ્તુત છે ‘બટરફલાય ઇમેજ’. બગીચાનાં બધાં ફૂલોને બારીકાઈથી, નાજુકાઈથી ગોતાગોતીને એક પતંગિયું છાનુંમાનું બેઠું. પૂછીએ, ક્યાં? કયા ફૂલ પર બેઠું? તો એનો સીધો સપાટ ઉત્તર નહિ આપવામાં અશઆરની કમાલ છે. કદાચ ફૂલોને ખોળી–ફંફોસી થાક્યા પછી ભલુંભૂલકું પતંગિયું ક્યાંક બીજે ગુપચુપ બેઠું હોવાની શંકા છાનેમાને જાગે ખરી. અથવા કોઈ અજ્ઞાત ફૂલમાં બેઠું છે, રોયાધોયા વગર છાનું રહીને. આવી સંભાવનાઓને અવકાશ આપતો આ શેર હોવાથી રચનાનો ‘હાસિલે–ગઝલ–શે’ર’ કહેવો ઘટે. પુનઃ પ્રમાણીએ — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ફૂલોને સૌ ફંફોસીને, | ફૂલોને સૌ ફંફોસીને, | ||
એક પતંગિયું છાનું બેઠું. | એક પતંગિયું છાનું બેઠું. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જપાનના વિખ્યાત હાઇકુમાં પતંગિયું તોપના નાળચે બેઠેલું માણેલું પણ ફૂલોને ફંફોસ્યા બાદ છાનુંમાનું બેઠેલું પતંગિયું તો ‘બેફિકર’ જેવાની મિરાત મનાય. | જપાનના વિખ્યાત હાઇકુમાં પતંગિયું તોપના નાળચે બેઠેલું માણેલું પણ ફૂલોને ફંફોસ્યા બાદ છાનુંમાનું બેઠેલું પતંગિયું તો ‘બેફિકર’ જેવાની મિરાત મનાય. | ||
| Line 58: | Line 66: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</div></div> | </div></div> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/છાપાવાળો છોકરો| છાપાવાળો છોકરો]] | એ કોઈને મળતો નથી ને એને કોઈ મળતું નથી. ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૉલિડ મહેતા/એક ક્ષણમાં… | એક ક્ષણમાં… ]] | સમય છળશે એક ક્ષણમાં… ]] | |||
}} | |||
edits