26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 203: | Line 203: | ||

ધર્મદાસ-૩ [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા. | '''ધર્મદાસ-૩''' [ઈ.૧૬૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિના શિષ્ય. સુરતમાં જેની પ્રતિષ્ઠા થયેલી તે હીરવિહારનું વર્ણન કરતા, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા, ૬૧ કડીના ‘હીરવિહાર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, જેઠ સુદ ૧૫; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ-ઑક્ટો. ૧૯૩૬- ‘હીરાવિજ્ય સ્તવ’, સં. વિદ્યાવિજ્યજી. [ચ.શે.] | કૃતિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેસરીચંદ્ર હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ-ઑક્ટો. ૧૯૩૬- ‘હીરાવિજ્ય સ્તવ’, સં. વિદ્યાવિજ્યજી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના કુંવરજીપક્ષના જૈન સાધુ. શ્રીમલ્લજીશિષ્ય રત્નસિંહના શિષ્ય. ૫૩ કડીના નેમિજિન-સ્તવન-રાગમાળા’ (ર.ઈ.૧૬૨૬)ના કર્તા. | '''ધર્મદાસ-૪''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના કુંવરજીપક્ષના જૈન સાધુ. શ્રીમલ્લજીશિષ્ય રત્નસિંહના શિષ્ય. ૫૩ કડીના નેમિજિન-સ્તવન-રાગમાળા’ (ર.ઈ.૧૬૨૬)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મદાસ-૫ [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ ધર્મદાસશિષ્ય મૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનામનો નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના પ્રગુરુનો જ હોય એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦; ભાદરવા વદ ૧૦, બુધવાર) રચેલી છે. | '''ધર્મદાસ-૫''' [ઈ.૧૭૪૪માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ ધર્મદાસશિષ્ય મૂલચંદશિષ્ય. જો કે, કૃતિમાં કવિનામનો નિર્દેશ થોડો સંદિગ્ધ છે અને એ નિર્દેશ કવિના પ્રગુરુનો જ હોય એવો વહેમ જાય છે. જો એમ હોય તો કવિ ઋષિ મૂલચંદજીના કોઈ અજ્ઞાતનામા શિષ્ય ઠરે. એમણે ૧૮ ઢાળની ‘અઢાર પાપસ્થાનકની સઝાય’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦; ભાદરવા વદ ૧૦, બુધવાર) રચેલી છે. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ચ.શે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ચ.શે.]}} | ||

ધર્મદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ. કીર્તિરત્નની પરંપરામાં ક્ષાંતિરત્નના શિષ્ય. ‘ષષ્ટિશતક’ પરની તપોરત્ન-ઉપાધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (ર.ઈ.૧૪૫૯)ના કર્તા. | '''ધર્મદેવ(ગણિ)-૧''' [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ. કીર્તિરત્નની પરંપરામાં ક્ષાંતિરત્નના શિષ્ય. ‘ષષ્ટિશતક’ પરની તપોરત્ન-ઉપાધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (ર.ઈ.૧૪૫૯)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}} | ||

ધર્મદેવ(પંડિત)-૨ [ઈ.૧૫મી સદી અંત-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ (ર.ઈ.૧૪૯૮/સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. | '''ધર્મદેવ(પંડિત)-૨''' [ઈ.૧૫મી સદી અંત-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ (ર.ઈ.૧૪૯૮/સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨, ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [કી.જો.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨, ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. {{Right|[કી.જો.]}} | ||

ધર્મનરેન્દ્ર [ ] : જૈન સાધુ. ૩૪ કડીની ‘અવન્તીસુકુમાલમુનિ-સઝાય/ઢાળ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | '''ધર્મનરેન્દ્ર''' [ ] : જૈન સાધુ. ૩૪ કડીની ‘અવન્તીસુકુમાલમુનિ-સઝાય/ઢાળ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] | સંદર્ભ : ૧. રાહસૂચી : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}} | ||

ધર્મપ્રભ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૧૬ કડીની ‘ચતુર્વિંશતિતીર્થંકર-કલશ’ના કર્તા. | '''ધર્મપ્રભ(સૂરિ)''' [ ] : જૈન સાધુ. ૧૬ કડીની ‘ચતુર્વિંશતિતીર્થંકર-કલશ’ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}} | ||

ધર્મભૂષણ [ઈ.૧૭૦૩ સુધીમાં] : દિગંબરગચ્છના જૈન સાધુ. દેવેન્દ્રકીર્તિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ/ શીલપતાકા-ચોપાઈ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત દેવેન્દ્રકીર્તિના આ પ્રશિષ્ય હોય તો એમનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ગણાય. | '''ધર્મભૂષણ'''  [ઈ.૧૭૦૩ સુધીમાં] : દિગંબરગચ્છના જૈન સાધુ. દેવેન્દ્રકીર્તિની પરંપરામાં ધર્મચંદ્રના શિષ્ય. ‘ચંપકવતી-ચોપાઈ/ શીલપતાકા-ચોપાઈ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. ઈ.૧૫૪૮માં હયાત દેવેન્દ્રકીર્તિના આ પ્રશિષ્ય હોય તો એમનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ગણાય. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}} | ||

ધર્મમંદિર(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ‘પ્રબોધચિંતામણિ/મોહવિવેકનો રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને સ્ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૬૯), ‘જંબૂ-રાસ’ (ર.ઈ.૧૬૭૩, ‘દયા-દીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪), ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/જ્ઞાનસુધા તરંગિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), ૪ ઢાળની ‘નવકાર-રાસ’ (*મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. | '''ધર્મમંદિર(ગણિ)''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચક દયાકુશલના શિષ્ય. એમણે ઈ.૧૬૫૯માં એક પ્રત લખી હોવાની માહિતી મળે છે. એમણે જયશેખરસૂરિકૃત સંસ્કૃત કૃતિ પરથી રચેલ ૬ ખંડ અને ૭૬ ઢાળના ‘પ્રબોધચિંતામણિ/મોહવિવેકનો રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, માગશર સુદ ૧૦; મુ.)માં કથા અને ધર્મવિચારના વિસ્તૃત અને સ્ફૂટ નિરૂપણથી લોકભોગ્યતા સિદ્ધ થયેલી છે. ૪ ખંડ, ૬૫ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૬૯), ‘જંબૂ-રાસ’ (ર.ઈ.૧૬૭૩, ‘દયા-દીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૪), ૨ ખંડ અને ૩૨ ઢાળની ‘પરમાત્મપ્રકાશ/જ્ઞાનસુધા તરંગિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, કારતક સુદ ૫, ગુરુવાર), ૪ ઢાળની ‘નવકાર-રાસ’ (*મુ.) તથા ‘આત્મપદપ્રકાશ-રાસ’ એ કવિની અન્ય રાસાત્મક કૃતિઓ છે. આ સઘળી કૃતિઓ કવિનું વલણ વિશેષપણે ધર્મતત્ત્વવિચાર તરફનું હોય એવું બતાવે છે. | ||
આ ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન’ (ર.ઈ.૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન’ તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની લઘુકૃતિઓ રચેલ છે. | આ ઉપરાંત આ કવિએ ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, ચૈત્ર સુદ ૧૫), ૧૭ કડીનું ‘જગવલ્લભ પાર્શ્વનાથ-બૃહત્ સ્તવન’ (ર.ઈ.૧૬૬૮), ‘ચોમાસી વ્યાખ્યાન’ તથા તીર્થ-તીર્થંકરવિષયક સ્તવન, ભાસ, ગીત વગેરે પ્રકારની લઘુકૃતિઓ રચેલ છે. | ||
કૃતિ : ૧. જૈન કથારત્નકોષ : ૩. પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ર. મેહતા, ઈ.૧૯૧૩; ૩. * રત્નસમુચ્ય; ૪. રાજૈકામાળા : ૧. | કૃતિ : ૧. જૈન કથારત્નકોષ : ૩. પ્ર. ભીમસિંહ માણક, ઈ.૧૮૯૦; ૨. જૈન કાવ્યદોહન, મનસુખલાલ ર. મેહતા, ઈ.૧૯૧૩; ૩. * રત્નસમુચ્ય; ૪. રાજૈકામાળા : ૧. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મમૂર્તિ(સૂરિ) [જ. ઈ.૧૫૨૯/સં. ૧૫૮૫ પોષ સુદ ૮ અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે. નાગડાગોત્ર. જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ.૧૫૪૩માં, સૂરિપદ તથા ગચ્છનાયકપદ ઈ.૧૫૪૬માં. ઈ.૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ઉગ્ર ત્યાગી એ કિયોદ્ધાર કરનાર આ આચાર્યે સમેતશિખરની ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહારો કર્યા હતા અને અનેક મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ.૧૬૧૩ અને ઈ.૧૬૧૫ પણ નોંધાયેલ છે. | '''ધર્મમૂર્તિ(સૂરિ)''' [જ. ઈ.૧૫૨૯/સં. ૧૫૮૫ પોષ સુદ ૮ અવ. ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, ચૈત્ર સુદ ૧૫] : અંચલગચ્છના જૈન સાધુ. ગુણનિધાનસૂરિના શિષ્ય. મૂળ નામ ધર્મદાસ. ખંભાતના વતની. પિતા હંસરાજ. માતા હાંસલદે. નાગડાગોત્ર. જ્ઞાતિ શ્રીમાળી કે ઓશવાલ. દીક્ષા ઈ.૧૫૪૩માં, સૂરિપદ તથા ગચ્છનાયકપદ ઈ.૧૫૪૬માં. ઈ.૧૫૭૩માં યુગપ્રધાનની પદવી. ઉગ્ર ત્યાગી એ કિયોદ્ધાર કરનાર આ આચાર્યે સમેતશિખરની ત્રણ વાર યાત્રા સાથે વ્યાપક વિહારો કર્યા હતા અને અનેક મૂર્તિપ્રતિષ્ઠાઓ કરી હતી. અવસાન અણહિલપુર-પાટણ કે પ્રભાસપાટણ. અવસાનવર્ષ ઈ.૧૬૧૩ અને ઈ.૧૬૧૫ પણ નોંધાયેલ છે. | ||
એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ૪૫ કડીનું ‘નિર્વાણ-ઝુંબક’ મળે છે. તે ઉપરાંત ‘વિધિ-રાસ’ એમની કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘ષડાવશ્યક-વૃત્તિ’, ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ’, ‘અંચલગચ્છ-પટાવલી’ (ર.ઈ.૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી મળે છે. | એમણે રચેલ ૧૫ કડીનું ‘ગોડીજી પાર્શ્વનાથગીત’ (મુ.) તથા ૪૫ કડીનું ‘નિર્વાણ-ઝુંબક’ મળે છે. તે ઉપરાંત ‘વિધિ-રાસ’ એમની કૃતિ હોવાનો તર્ક થયો છે, જે ચર્ચાસ્પદ છે. સંસ્કૃતમાં એમણે ‘ષડાવશ્યક-વૃત્તિ’, ‘ગુણસ્થાન-ક્રમારોહબૃહદવૃત્તિ’, ‘અંચલગચ્છ-પટાવલી’ (ર.ઈ.૧૫૬૧) વગેરે ગ્રંથો રચેલા હોવાની માહિતી મળે છે. | ||
કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, સં.૨૦૩૯ (+સં.). | કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ. સં. કલાપ્રભસાગરજી, સં.૨૦૩૯ (+સં.). | ||
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ’; ૩. ડિકૅટલૉગભાવિ. [કી.જો.] | સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈગૂકવિઓ : ૨-‘જૈનગચ્છોની ગુરુ-પટ્ટાવલીઓ’; ૩. ડિકૅટલૉગભાવિ. {{Right|[કી.જો.]}} | ||

'''ધર્મમૂર્તિસૂરિશિષ્ય''' : જુઓ ‘વિધિ-રાસ’. | |||

'''ધર્મમેરુ''' : આ નામે ચંદ્રસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘સંગ્રહણી-પ્રકરણ’ પરનો ૪૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (લે.ઈ.૧૮૩૫) મળે છે તે કયા ધર્મમેરુ છે તે સ્પષ્ટ થતું નથી. | |||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મમેરુ-૧ [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. | '''ધર્મમેરુ-૧''' [ઈ.૧૫૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં ચરણધર્મના શિષ્ય. ‘સુખદુ:ખવિપાક-સંધિ’ (ર.ઈ.૧૫૪૮)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ચ.શે.]}} | ||

ધર્મરત્ન-૨ [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ‘ધન્ય-ચરિત્ર’ પર ગદ્યમાં બાલાવબોધ (ર.ઈ.૧૭૯૩)ના કર્તા. | '''ધર્મરત્ન-૨''' [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ‘ધન્ય-ચરિત્ર’ પર ગદ્યમાં બાલાવબોધ (ર.ઈ.૧૭૯૩)ના કર્તા. | ||
સંદર્ભ : જૈસાઇતિહાસ. [ચ.શે.] | સંદર્ભ : જૈસાઇતિહાસ.{{Right|[ચ.શે.]}} | ||

ધર્મરુચિ [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. | '''ધર્મરુચિ''' [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}} | ||

ધર્મવર્ધન(ઉપાધ્યાય) : જુઓ ધર્મસિંહ-૪. | '''ધર્મવર્ધન(ઉપાધ્યાય)''' : જુઓ ધર્મસિંહ-૪. | ||

ધર્મવિજ્ય-૧ [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. | '''ધર્મવિજ્ય-૧''' [ઈ.૧૬૫૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં ચારિત્રવિજ્યના શિષ્ય. ૫ ઢાળ અને ૧૦૯ કડીના ‘સીમંધરજિન-લેખપદ્ધતિ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૬)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મવિજ્ય-૨ [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. | '''ધર્મવિજ્ય-૨''' [ઈ.૧૮૫૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. ૪ ઢાળના ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા. કૃતિ ભૂલથી રત્નવિજ્યને નામે નોંધાયેલી પણ મળે છે. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મવિજ્ય(વાચક)-૩ [ ] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણક-સ્તબક’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. | '''ધર્મવિજ્ય(વાચક)-૩''' [ ] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણક-સ્તબક’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ’નું પરિશિષ્ટ. | સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ’નું પરિશિષ્ટ. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મસમુદ્ર(વાચક) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકના કથાવસ્તુને આધારે દુહા તથા વસ્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-રાસ’ (મુ.)ની રચના કરી છે. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યંતના આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યંતના દરબારમાં શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યંત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જયમાલા, સિંધુઆ, ધુરિલી વગેરે રાગોનો ઉલ્લેખ મળે છે એ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રકુમાર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર ગુણાકાર-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૭), ૧૪૩ કડીની ‘કુલધ્વજકુમારરાસ, (ર.ઈ.૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ/સઝાય આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઈ/રાસ/રાત્રિભોજન-રાસ’, ૨૦૨ કડીની ‘ધર્મદત્ત-ચોપાઈ’, ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઈ’ તથા ૫ કડીની ‘હરિયાળી’ (મુ.) એ રચનાઓ પણ કરી છે. | '''ધર્મસમુદ્ર(વાચક)''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકના કથાવસ્તુને આધારે દુહા તથા વસ્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-રાસ’ (મુ.)ની રચના કરી છે. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યંતના આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યંતના દરબારમાં શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યંત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જયમાલા, સિંધુઆ, ધુરિલી વગેરે રાગોનો ઉલ્લેખ મળે છે એ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રકુમાર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર ગુણાકાર-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૭), ૧૪૩ કડીની ‘કુલધ્વજકુમારરાસ, (ર.ઈ.૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ/સઝાય આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઈ/રાસ/રાત્રિભોજન-રાસ’, ૨૦૨ કડીની ‘ધર્મદત્ત-ચોપાઈ’, ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઈ’ તથા ૫ કડીની ‘હરિયાળી’ (મુ.) એ રચનાઓ પણ કરી છે. | ||
કૃતિ : ૧. જૈનયુગ, કરતક-માગશર ૧૯૮૩-‘હરિયાલી’; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-‘ધર્મસમુદ્રકૃત શકુન્તલારાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. | કૃતિ : ૧. જૈનયુગ, કરતક-માગશર ૧૯૮૩-‘હરિયાલી’; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-‘ધર્મસમુદ્રકૃત શકુન્તલારાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}} | ||

ધર્મસાગર(સૂરિ)-૧ [ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના ‘મહાવીરચરિત્ર-સ્તવન (કલ્પસૂત્ર સંક્ષેપ)’ (ર.ઈ.૧૫૫૮)ના કર્તા. | '''ધર્મસાગર(સૂરિ)-૧''' [ઈ.૧૫૫૮માં હયાત] : પીંપલગચ્છના જૈન સાધુ. શાંતિસૂરિની પરંપરામાં પદ્મતિલકના શિષ્ય. ૧૧૯ કડીના ‘મહાવીરચરિત્ર-સ્તવન (કલ્પસૂત્ર સંક્ષેપ)’ (ર.ઈ.૧૫૫૮)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}} | ||

ધર્મસાગર(ઉપાધ્યાય)-૨ [ ] : ‘સુરતનગરમાં આંચલિક આચાર્યને પૂછેલા બત્રીસ પ્રશ્નોનો વિચાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ નામની એમની જે કૃતિ મળે છે તેમાં અંચલમતનું ખંડન અને તપગચ્છનું સમર્થન છે. આથી આ કૃતિ તપગચ્છના મહોપાધ્યાય ધર્મસાગર (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, કારતક સુદ ૯)ની હોવા સંભવ છે. આ ધર્મસાગર પ્રખર સ્વસંપ્રદાયી હતા અને એમણે બીજા ગચ્છોનું ઉગ્ર ખંડન કરતા ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા છે, તેથી ‘દ્વાત્રિંશત્પ્રશ્નવિચાર’ એવું અપરનામ ધરાવતી આ કૃતિ મૂળ સંસ્કૃતમાં હોય અને એનો આ કોઈ અજ્ઞાતકર્તૃક અનુવાદ હોય એમ પણ બને. | '''ધર્મસાગર(ઉપાધ્યાય)-૨''' [ ] : ‘સુરતનગરમાં આંચલિક આચાર્યને પૂછેલા બત્રીસ પ્રશ્નોનો વિચાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ નામની એમની જે કૃતિ મળે છે તેમાં અંચલમતનું ખંડન અને તપગચ્છનું સમર્થન છે. આથી આ કૃતિ તપગચ્છના મહોપાધ્યાય ધર્મસાગર (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, કારતક સુદ ૯)ની હોવા સંભવ છે. આ ધર્મસાગર પ્રખર સ્વસંપ્રદાયી હતા અને એમણે બીજા ગચ્છોનું ઉગ્ર ખંડન કરતા ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા છે, તેથી ‘દ્વાત્રિંશત્પ્રશ્નવિચાર’ એવું અપરનામ ધરાવતી આ કૃતિ મૂળ સંસ્કૃતમાં હોય અને એનો આ કોઈ અજ્ઞાતકર્તૃક અનુવાદ હોય એમ પણ બને. | ||
આ ધર્મસાગર લાડોલના ઓસવાલ હતા. ઈ.૧૫૩૯માં તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિજ્યદાનસૂરિ પાસે અભ્યાસ કરનાર અને અનેક વાદવિવાદો કરનાર આ ઉપાધ્યાયને જુદા જુદા ગચ્છના આચાર્યોએ જિનશાસનથી બહિષ્કૃત કર્યા હતા. ઈ.૧૫૬૫માં તેમણે માફી માગી ગચ્છશાસન સ્વીકાર્યું હતું અને ઈ.૧૫૯૦માં હીરવિજ્યસૂરિના બારબોલમાં એમણે સંમતિ આપી હતી. તેમનું અવસાન ખંભાતમાં થયું હતું. ‘પ્રવચનપરીક્ષા’ (ર.ઈ.૧૫૭૩), ‘ગુર્વાવલિ/પટ્ટાવલિ’, ‘સર્વજ્ઞ શતક્સવૃત્તિ’, ‘તત્ત્વતરંગિણી’ તેમ જ અન્ય કેટલાક ગ્રંથોની વૃત્તિઓ, ‘ઇરિયાપથિકા-ષટત્રિંશિકા’ વગેરે અનેક કૃતિઓ તેમણે સંસ્કૃતમાં રચી છે. | આ ધર્મસાગર લાડોલના ઓસવાલ હતા. ઈ.૧૫૩૯માં તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિજ્યદાનસૂરિ પાસે અભ્યાસ કરનાર અને અનેક વાદવિવાદો કરનાર આ ઉપાધ્યાયને જુદા જુદા ગચ્છના આચાર્યોએ જિનશાસનથી બહિષ્કૃત કર્યા હતા. ઈ.૧૫૬૫માં તેમણે માફી માગી ગચ્છશાસન સ્વીકાર્યું હતું અને ઈ.૧૫૯૦માં હીરવિજ્યસૂરિના બારબોલમાં એમણે સંમતિ આપી હતી. તેમનું અવસાન ખંભાતમાં થયું હતું. ‘પ્રવચનપરીક્ષા’ (ર.ઈ.૧૫૭૩), ‘ગુર્વાવલિ/પટ્ટાવલિ’, ‘સર્વજ્ઞ શતક્સવૃત્તિ’, ‘તત્ત્વતરંગિણી’ તેમ જ અન્ય કેટલાક ગ્રંથોની વૃત્તિઓ, ‘ઇરિયાપથિકા-ષટત્રિંશિકા’ વગેરે અનેક કૃતિઓ તેમણે સંસ્કૃતમાં રચી છે. | ||
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}} | ||

ધર્મસાગરશિષ્ય [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય. ‘ધર્મસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. | '''ધર્મસાગરશિષ્ય''' [ઈ.૧૫૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જીવર્ષિગણિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય. ‘ધર્મસાગરનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા. | ||
સંદર્ભ : જૈસાઇતિહાસ. [કી.જો.] | સંદર્ભ : જૈસાઇતિહાસ. {{Right|[કી.જો.]}} | ||

'''ધર્મસિંહ''' : આ નામે ૯ કડીની ‘બત્રીસસૂત્રનામ-ગર્ભિત-સઝાય’, ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩), ૪૫ કડીની ‘મેઘકુમાર-બારમાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ ૯ કડીની ‘સાત વ્યસનોની સઝાય’ (મુ.), “સુકુલીણી સુંદરી” શબ્દોથી શરૂ થતું કાવ્ય, ‘ધર્મસિંહમુનિ/મુનિવર’ની છાપથી ૧૯ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય/ષટ સાધુની સઝાય’ (મુ.), ૭ કડીનો ‘પાંસઠિયા યંત્રનો છંદ’ (મુ.), ૫ કડીનો ‘મહાવીર સ્વામીનો છંદ’(મુ.), ૬ કડીની ‘સામયિકલાભ-સઝાય/પ્રતિક્રમણ-સઝાય’(મુ.) તથા ૭ કડીની ‘ચોવીસ જિનવરનો છંદ’ (મુ.) આ કૃતિઓ મળે છે તેના કર્તા કયા ધર્મસિંહ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | |||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. જ્ઞાનાવલિ; ૪. પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. મુનિ ગુણસુંદરજી(ગંભીરમલજી), સં. ૧૯૮૩. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. જ્ઞાનાવલિ; ૪. પ્રાચીન છંદ ગુણાવલિ : ૧, સં. મુનિ ગુણસુંદરજી(ગંભીરમલજી), સં. ૧૯૮૩. | ||
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.{{Right|[ચ.શે.]}} | ||

ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. | '''ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩; ૨. જૈગૂકવિઓ : ૧. | સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩; ૨. જૈગૂકવિઓ : ૧. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મસિંહ-૨/ધર્મસી [ઈ.૧૬૩૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ નાકરના શિષ્ય દેવજીના શિષ્ય. ૨૫ ઢાળના ‘શિવજી આચાર્ય-રાસ/મોહનવેલિ-રાસ’ (ર.ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. એમને નામે ૪૫ કડીની ‘શ્રીરત્નગુરુની જોડ’(મુ.) મળે છે તેમાં ગુરુ રતનસીએ દીક્ષા લેતાં પૂર્વે પોતાની વિવાહિત પત્ની સાથે કરેલો સંવાદ સુંદર રીતે આલેખાયો છે. કાવ્યના અંતમાં શિવજી પોતાના ભાઈઓ સાથે ગુરુ રતનસી પાસે આવ્યા એવી હકીકત આવે છે અને દસમી ઢાળનો ઉલ્લેખ આવે છે. તે પરથી આ કાવ્ય ‘શિવજી આચાર્ય-રાસ’ની ૧ ઢાળ હોય એવો સંભવ જણાય છે. | '''ધર્મસિંહ-૨/ધર્મસી''' [ઈ.૧૬૩૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ઋષિ નાકરના શિષ્ય દેવજીના શિષ્ય. ૨૫ ઢાળના ‘શિવજી આચાર્ય-રાસ/મોહનવેલિ-રાસ’ (ર.ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, શ્રાવણ સુદ ૧૫)ના કર્તા. એમને નામે ૪૫ કડીની ‘શ્રીરત્નગુરુની જોડ’(મુ.) મળે છે તેમાં ગુરુ રતનસીએ દીક્ષા લેતાં પૂર્વે પોતાની વિવાહિત પત્ની સાથે કરેલો સંવાદ સુંદર રીતે આલેખાયો છે. કાવ્યના અંતમાં શિવજી પોતાના ભાઈઓ સાથે ગુરુ રતનસી પાસે આવ્યા એવી હકીકત આવે છે અને દસમી ઢાળનો ઉલ્લેખ આવે છે. તે પરથી આ કાવ્ય ‘શિવજી આચાર્ય-રાસ’ની ૧ ઢાળ હોય એવો સંભવ જણાય છે. | ||
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા(શ્રા.) : ૧. | કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા(શ્રા.) : ૧. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ચ.શે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[ચ.શે.]}} | ||

ધર્મસિંહ-૩/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૭૨] : લોંકાગચ્છના જૈન સાધુ. જામનગરના દશા શ્રીમાળી વણિક. પિતા જિનદાસ, માતા શિવબાઈ.૧૫ વર્ષની ઉંમરે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા. પછીથી શિવજી-ઋષિની આજ્ઞામાં રહ્યા જણાય છે. શાસ્ત્રાભ્યાસી એવા આ મુનિને ગુરુ સાથે મતભેદ થતાં ઈ.૧૬૨૯માં એમણે અમદાવાદમાં પુન:દીક્ષા લઈ દરિયાપુરી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. એમણે ૨૭ સૂત્રો પર બાલાવબોધો રચ્યા હોવાની માહિતી મળે છે. તે ઉપરાંત, એમને નામે ‘સમવયાંગ’, ‘વ્યવહાર’ અને ‘સૂત્રસમાધિ’ની હૂંડી, ‘ભગવતી’, ‘પન્નવણા’, ‘ઠાણાંગ’, ‘રાયપસેણી’, ‘જીવાભિગમ’, ‘જંબૂદ્વીપ-પન્નત્તિ, ‘ચંદપન્નત્તિ અને ‘સૂર્યપન્નત્તિ’ એ સૂત્રોના યંત્રો ‘દ્રૌપદી’ તથા ‘સામાયિક’ની ચર્ચા તથા ‘સાધુસમાચારી’ એ કૃતિઓ પણ નોંધાયેલી છે. | '''ધર્મસિંહ-૩/ધર્મસી''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૭૨] : લોંકાગચ્છના જૈન સાધુ. જામનગરના દશા શ્રીમાળી વણિક. પિતા જિનદાસ, માતા શિવબાઈ.૧૫ વર્ષની ઉંમરે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા. પછીથી શિવજી-ઋષિની આજ્ઞામાં રહ્યા જણાય છે. શાસ્ત્રાભ્યાસી એવા આ મુનિને ગુરુ સાથે મતભેદ થતાં ઈ.૧૬૨૯માં એમણે અમદાવાદમાં પુન:દીક્ષા લઈ દરિયાપુરી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. એમણે ૨૭ સૂત્રો પર બાલાવબોધો રચ્યા હોવાની માહિતી મળે છે. તે ઉપરાંત, એમને નામે ‘સમવયાંગ’, ‘વ્યવહાર’ અને ‘સૂત્રસમાધિ’ની હૂંડી, ‘ભગવતી’, ‘પન્નવણા’, ‘ઠાણાંગ’, ‘રાયપસેણી’, ‘જીવાભિગમ’, ‘જંબૂદ્વીપ-પન્નત્તિ, ‘ચંદપન્નત્તિ અને ‘સૂર્યપન્નત્તિ’ એ સૂત્રોના યંત્રો ‘દ્રૌપદી’ તથા ‘સામાયિક’ની ચર્ચા તથા ‘સાધુસમાચારી’ એ કૃતિઓ પણ નોંધાયેલી છે. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈનધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિશ્રી મણીલાલજી, ઈ.૧૯૩૫; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈનધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિશ્રી મણીલાલજી, ઈ.૧૯૩૫; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ચ.શે.]}} | ||

ધર્મસિંહ(ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની જિનભદ્રસૂરિની શાખાના જૈન સાધુ. ઉપાધ્યાય સાધુકીર્તિની પરંપરામાં વિજ્યહર્ષના શિષ્ય. જન્મનામ ધરમસી. ઈ.૧૬૬૩માં કવિ પોતાને ૧૯ વર્ષના ગણાવે છે તેથી જન્મ ઈ.૧૬૪૪ના અરસામાં. સંભવત: મારવાડના વતની. દીક્ષા ઈ.૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન. વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી, ઈ.૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભક્તિસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભક્તિસૂરિ પાટે આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાવ્યો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વે ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. | '''ધર્મસિંહ(ઉપાધ્યાય)-૪/ધર્મવર્ધન/ધર્મસી''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની જિનભદ્રસૂરિની શાખાના જૈન સાધુ. ઉપાધ્યાય સાધુકીર્તિની પરંપરામાં વિજ્યહર્ષના શિષ્ય. જન્મનામ ધરમસી. ઈ.૧૬૬૩માં કવિ પોતાને ૧૯ વર્ષના ગણાવે છે તેથી જન્મ ઈ.૧૬૪૪ના અરસામાં. સંભવત: મારવાડના વતની. દીક્ષા ઈ.૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન. વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી, ઈ.૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભક્તિસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભક્તિસૂરિ પાટે આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાવ્યો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વે ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. | ||
પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધો, અમુક પ્રકારના વર્ણોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે - ‘શ્રીમતી-ચોઢાળિયા’ (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧; મુ.) એ કથાત્મક કૃતિઓ; શીલમહિમા ગાતી ૬૪ કડીની ‘શીલ-રાસ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ જિનઅંતરકાલદેહાયુ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯; મુ.), ૩૪ કડીની ‘ચૌદગુણસ્થાનક-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪. ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, આસો વદ ૩૦ (મુ.), ૩ ઢાળ અને ૨૬ કડીની ‘અઢીદ્વીપ-વીસ-વિહરમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૨૨ કડીનું ‘અલ્પબહુત્વવિચાર-ગર્ભિતમહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું ‘પિસ્તાલીસ આગમસંખ્યાગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭; મુ.) અને ૨૮ કડીનું ‘ત્રિગડા-સ્તવન/સમવસરણ વિચરગર્ભિત-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને સઝાયો. | પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધો, અમુક પ્રકારના વર્ણોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે - ‘શ્રીમતી-ચોઢાળિયા’ (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૧; મુ.) એ કથાત્મક કૃતિઓ; શીલમહિમા ગાતી ૬૪ કડીની ‘શીલ-રાસ’ (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ જિનઅંતરકાલદેહાયુ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯; મુ.), ૩૪ કડીની ‘ચૌદગુણસ્થાનક-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪. ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩/સં.૧૭૨૯, આસો વદ ૩૦ (મુ.), ૩ ઢાળ અને ૨૬ કડીની ‘અઢીદ્વીપ-વીસ-વિહરમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ૨૨ કડીનું ‘અલ્પબહુત્વવિચાર-ગર્ભિતમહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું ‘પિસ્તાલીસ આગમસંખ્યાગર્ભિત-વીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭; મુ.) અને ૨૮ કડીનું ‘ત્રિગડા-સ્તવન/સમવસરણ વિચરગર્ભિત-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને સઝાયો. | ||
મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૬૭૮; મુ.) તથા એ જ રીતની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩; મુ.) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’(મુ.) એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ‘(ભુલેવા)ઋષભદેવ-છંદ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, વૈશાખ સુદ ૮; મુ.) વગેરેનો સમાવેશ થાય છે. | મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૬૭૮; મુ.) તથા એ જ રીતની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩; મુ.) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’(મુ.) એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ‘(ભુલેવા)ઋષભદેવ-છંદ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, વૈશાખ સુદ ૮; મુ.) વગેરેનો સમાવેશ થાય છે. | ||
Line 298: | Line 325: | ||
કૃતિ : ૧. ધર્મવર્ધન ગ્રન્થાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.); ૨. અરત્નસાર; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૫. જિભપ્રકાશ; ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭-‘કવિવર ધર્મવર્ધનકૃત ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. | કૃતિ : ૧. ધર્મવર્ધન ગ્રન્થાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૭ (+સં.); ૨. અરત્નસાર; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૫. જિભપ્રકાશ; ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭-‘કવિવર ધર્મવર્ધનકૃત ગોલછોંકી સતી દાદીકા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. | ||
સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, (અં.), હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦; ૨. *રાજસ્થાન, ભાદ્રપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન,’ અંગરચંદ નાહટા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. | સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, (અં.), હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦; ૨. *રાજસ્થાન, ભાદ્રપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન,’ અંગરચંદ નાહટા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. | ||
૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭ હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] | ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭ હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મસુંદર (વાચક) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. આંદોલા, ફાગ, રાસક અને ‘કાવ્યં’ નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના ‘નેમીશ્વર બાલલીલા-ફાગ’ (ર.ઈ.૧૪૩૮ મુ.)માં ‘કાવ્યં’ની કેટલીક કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયમકનો આશ્રય લેવાયો છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં પરંપરાગત અલંકારછટાથી રૂપ, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૮/સં.૧૫૦૪, આસો -) પણ | '''ધર્મસુંદર (વાચક)''' [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. આંદોલા, ફાગ, રાસક અને ‘કાવ્યં’ નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના ‘નેમીશ્વર બાલલીલા-ફાગ’ (ર.ઈ.૧૪૩૮ મુ.)માં ‘કાવ્યં’ની કેટલીક કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયમકનો આશ્રય લેવાયો છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં પરંપરાગત અલંકારછટાથી રૂપ, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૮/સં.૧૫૦૪, આસો -) પણ | ||
રચેલ છે. | રચેલ છે. | ||
કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫-‘ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલલીલા ફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.); ૨. સામીપ્ય એપ્રિલ ૧૯૮૪-‘ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલલીલા ફાગ (સં. ૧૪૯૪)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). | કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫-‘ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલલીલા ફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.); ૨. સામીપ્ય એપ્રિલ ૧૯૮૪-‘ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલલીલા ફાગ (સં. ૧૪૯૪)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ચ.શે.]}} | ||

'''ધર્મહંસ''' : આ નામે ૧૯ કડીની ‘જયવલ્લભસૂરિ-સઝાય’ મળે છે તે કયા ધર્મહંસની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મહંસ-૧ [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરત્નના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫/૫૯ કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે.ઈ.૧૫૯૩)ના કર્તા. | '''ધર્મહંસ-૧''' [ઈ.૧૫૯૩ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જ્ઞાનરત્નસૂરિ શિષ્ય હેમરત્નના શિષ્ય. ૯ ઢાળ અને ૫૫/૫૯ કડીની ‘શિયળ-નવવાડ સ્વરૂપ-સઝાય’ (લે.ઈ.૧૫૯૩)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ધર્મહંસ-૨ [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સાધુ. વિવેકરત્નસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ.૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. ૨૬ કડીની ‘સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાય’ (મુ.)માં કવિએ એમની પ્રશસ્તિ કરેલી છે. | '''ધર્મહંસ-૨''' [ઈ.૧૬મી સદી] : આગમગચ્છના જૈન સાધુ. વિવેકરત્નસૂરિશિષ્ય-સંયમરત્નસૂરિના શિષ્ય. સંયમરત્નસૂરિનો જન્મ ઈ.૧૫૩૯ નોંધાયો છે પણ તેમના પ્રતિમાલેખો આદિના ઉલ્લેખો ઈ.૧૫૨૪થી ઈ.૧૫૫૭ સુધીના મળે છે. ૨૬ કડીની ‘સંયમરત્નસૂરિ-સ્તુતિ ગુરુવેલિ-સઝાય’ (મુ.)માં કવિએ એમની પ્રશસ્તિ કરેલી છે. | ||
કૃતિ : જૈઐકાસંચય (+સં.). | કૃતિ : જૈઐકાસંચય (+સં.). | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}} | ||
ધારવો/ધારુ [ઈ.૧૬મી સદી] : નિજિયાપંથ/મહાપંથના સંતકવિ. જ્ઞાતિએ મેઘવાળ (ચમાર). ભજનોમાં માલદેવ અને રૂપાંદેના ગુરુ તરીકે એમનો નિર્દેશ મળે છે. આ માલદેવ જોધપુરના સાધુચરિત રાવળ માલદેવ (રાજ્યકાળ ઈ.૧૫૩૨થી ઈ.૧૫૭૩) હોવાનું સંભવતિ છે. એ રીતે ધારુ રાજસ્થાની સંત હોવાનું નક્કી થાય છે. પરંતુ રાણી રૂપાંદે વઢવાણના રાજપૂતની પુત્રી હતાં અને પોતાની સાથે પોતાના ગુરુને જોધપુર લઈ ગયાં હતાં એવી કથા પણ મળે છે. એ રીતે ધારુ સૌરાષ્ટ્રના સંત ઠરે. પરંતુ આ કથા પ્રમાણભૂત જણાતી નથી. આ સંતનું ગામ માલજાળ હોવાનું પણ નોંધાયું છે. |

'''ધારવો/ધારુ''' [ઈ.૧૬મી સદી] : નિજિયાપંથ/મહાપંથના સંતકવિ. જ્ઞાતિએ મેઘવાળ (ચમાર). ભજનોમાં માલદેવ અને રૂપાંદેના ગુરુ તરીકે એમનો નિર્દેશ મળે છે. આ માલદેવ જોધપુરના સાધુચરિત રાવળ માલદેવ (રાજ્યકાળ ઈ.૧૫૩૨થી ઈ.૧૫૭૩) હોવાનું સંભવતિ છે. એ રીતે ધારુ રાજસ્થાની સંત હોવાનું નક્કી થાય છે. પરંતુ રાણી રૂપાંદે વઢવાણના રાજપૂતની પુત્રી હતાં અને પોતાની સાથે પોતાના ગુરુને જોધપુર લઈ ગયાં હતાં એવી કથા પણ મળે છે. એ રીતે ધારુ સૌરાષ્ટ્રના સંત ઠરે. પરંતુ આ કથા પ્રમાણભૂત જણાતી નથી. આ સંતનું ગામ માલજાળ હોવાનું પણ નોંધાયું છે. | |||
‘મેઘ ધારવો’ ‘મેઘ ધારુ’ એવી નામછાપથી મળતી આ કવિની કૃતિઓમાં ૬૧ કડીનું ‘રૂપાંદેનું વાયક/રૂપાંદે-માલાજીનું ભજન (મુ.) ગુરુનો આદેશ (વાયક) આવતાં બધાં બંધનો છોડીને ચાલી નીકળતાં રૂપાંદેની તથા ક્રોધાવિષ્ટ થઈને તેમની પાછળ પડેલા અને અંતે ગુરુનો આશ્રય સ્વીકારતા માલદેવની ચમત્કારભરી કથા વર્ણવે છે. કવિની અન્ય કૃતિઓમાં પ્રહલાદ વગેરેએ કરેલા ૪ યજ્ઞનું વર્ણન કરી યુગપરિવર્તનને આલેખતા ‘આગમનું ભજન’(મુ.) તથા નિજ્યિાપંથી પરિભાષામાં અધ્યાત્મબોધ આપતા ૧ પદ(મુ.)નો સમાવેશ થાય છે. | ‘મેઘ ધારવો’ ‘મેઘ ધારુ’ એવી નામછાપથી મળતી આ કવિની કૃતિઓમાં ૬૧ કડીનું ‘રૂપાંદેનું વાયક/રૂપાંદે-માલાજીનું ભજન (મુ.) ગુરુનો આદેશ (વાયક) આવતાં બધાં બંધનો છોડીને ચાલી નીકળતાં રૂપાંદેની તથા ક્રોધાવિષ્ટ થઈને તેમની પાછળ પડેલા અને અંતે ગુરુનો આશ્રય સ્વીકારતા માલદેવની ચમત્કારભરી કથા વર્ણવે છે. કવિની અન્ય કૃતિઓમાં પ્રહલાદ વગેરેએ કરેલા ૪ યજ્ઞનું વર્ણન કરી યુગપરિવર્તનને આલેખતા ‘આગમનું ભજન’(મુ.) તથા નિજ્યિાપંથી પરિભાષામાં અધ્યાત્મબોધ આપતા ૧ પદ(મુ.)નો સમાવેશ થાય છે. | ||
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ - ‘મેઘ ધારુનું આગમ’; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ. ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનસાગર : ૨. પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૯. | કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ - ‘મેઘ ધારુનું આગમ’; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ. ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનસાગર : ૨. પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૯. | ||
સંદર્ભ : ૧. જેસલ તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. | સંદર્ભ : ૧. જેસલ તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. {{Right|[કી.જો.]}} | ||

ધીણુ [ ] : એમના ૬૦ કડીના ‘ચોપાઈ ફાગુ’ (લે.સં.૧૬મી સદી અનુ; મુ.)માં અંતે “ધીણુ ઊપમ કેહી કહઈ” એવી પંક્તિને કારણે ધીણુ કર્તાનામ હોવાનો તર્ક થયો છે તે ઉપરાંત કૃતિ અજ્ઞાતકર્તૃક પણ લેખાયેલી છે. વૃક્ષયાદીને સમાવી લેતું વસંતવર્ણન તથા સ્ત્રીઓનાં અંગસૌન્દર્ય અને વસ્ત્રાભૂષણોનું વર્ણન વિસ્તારથી આપતી આ કૃતિમાં પુરુષોનું પણ શણગારવર્ણન થયેલું છે અને કાવ્યને છેડે ચૈત્રથી ફાગણ સુધીની સંયોગશૃંગારની બારમાસી ગૂંથી લેવામાં આવી છે તે નોંધપાત્ર છે. | '''ધીણુ''' [ ] : એમના ૬૦ કડીના ‘ચોપાઈ ફાગુ’ (લે.સં.૧૬મી સદી અનુ; મુ.)માં અંતે “ધીણુ ઊપમ કેહી કહઈ” એવી પંક્તિને કારણે ધીણુ કર્તાનામ હોવાનો તર્ક થયો છે તે ઉપરાંત કૃતિ અજ્ઞાતકર્તૃક પણ લેખાયેલી છે. વૃક્ષયાદીને સમાવી લેતું વસંતવર્ણન તથા સ્ત્રીઓનાં અંગસૌન્દર્ય અને વસ્ત્રાભૂષણોનું વર્ણન વિસ્તારથી આપતી આ કૃતિમાં પુરુષોનું પણ શણગારવર્ણન થયેલું છે અને કાવ્યને છેડે ચૈત્રથી ફાગણ સુધીની સંયોગશૃંગારની બારમાસી ગૂંથી લેવામાં આવી છે તે નોંધપાત્ર છે. | ||
કૃતિ : પ્રાફાસંગ્રહ (+સં.). | કૃતિ : પ્રાફાસંગ્રહ (+સં.). | ||
સંદર્ભ : ગુસારસ્વતો. [કી.જો.] | સંદર્ભ : ગુસારસ્વતો. {{Right|[કી.જો.]}} | ||

'''ધીર''' : આ નામે ૪ સુભાષિત (લે.ઈ.૧૬૬૮) મળે છે તેના કર્તા કયા ધીર - છે તે નક્કી થઈ શકે તેમ નથી. | |||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}} | ||

'''ધીરચંદ્ર''' [ ] : જૈન. ૪ કડીની ‘શત્રુંજ્યની સ્તુતિ’ (લે.સં. ૧૯મી સદી અનુ.; મુ.)ના કર્તા. | |||
સંદર્ભ : | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ. {{Right|[કી.જો.]}} | ||

ધીરવિજ્ય- | '''ધીરવિજ્ય''' : આ નામે ૯ કડીની ‘અક્ષયનિધિતપનું ચૈત્યવંદન’ (મુ.), ‘મૌનએકાદશી-કથાનક’ (ર.ઈ.૧૭૧૮), ૧૭ કડીની ‘સચિત્તઅચિત્તવિચાર’ અને યશોવિજ્યના ‘સીમંધર-સ્તવન’ પરનો બાલાવબોધ (લે.ઈ.૧૭૯૦) એ કૃતિઓ મળે છે પણ એ કયા ધીરવિજ્યની છે તે નક્કી થતું નથી. ‘મૌન એકાદશી-કથાનક’ તે કદાચ ધીરવિજ્ય-૨નો ‘મૌન એકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) હોય ને ર.ઈ.માં કંઈ ભૂલ થઈ હોય. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}} | ||

ધીરવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના પારેખ વનમાળીદાસે ઈ.૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવન/શાશ્વત-જિન-તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ’ (મુ.), ૭ કડીની ‘જન્મનમસ્કાર’ (મુ.), ૧૬ કડીની ‘અતીતઅનાગત-વર્તમાનજિનચોવીસી-સ્તવન’, ૨૧ કડીના ‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’, ‘મૌનએકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ના કર્તા.‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’ તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજ્યને નામે મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ર.સં.૧૬૬૫ પણ નોંધાયેલી છે. | '''ધીરવિજ્ય-૧''' [ઈ.૧૬૭૧ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિજ્યની પરંપરામાં કુંવરવિજ્યના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૬૭૧)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}} | |||

'''ધીરવિજ્ય-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના પારેખ વનમાળીદાસે ઈ.૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવન/શાશ્વત-જિન-તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯/સં.૧૭૭૫, આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ’ (મુ.), ૭ કડીની ‘જન્મનમસ્કાર’ (મુ.), ૧૬ કડીની ‘અતીતઅનાગત-વર્તમાનજિનચોવીસી-સ્તવન’, ૨૧ કડીના ‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’, ‘મૌનએકાદશી-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૨૮) તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ના કર્તા.‘વાર્ષિકમહાપર્વ-ચૈત્યવંદન’ તથા ‘જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજ્યને નામે મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ર.સં.૧૬૬૫ પણ નોંધાયેલી છે. | |||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦ ૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૩૯ - ‘મુનિશ્રી ધીરવિજ્યજી વિરચિત શાશ્વત તીર્થમાલા સ્તવન’, સં. મણિલાલ કેસરીચંદ. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦ ૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ૧૯૩૯ - ‘મુનિશ્રી ધીરવિજ્યજી વિરચિત શાશ્વત તીર્થમાલા સ્તવન’, સં. મણિલાલ કેસરીચંદ. | ||
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી. [ર.સો.] | સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}} | ||
ધીરવિજ્ય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિજ્ય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચાકુમારનાં માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજ્યને નામે પણ મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાતપાણીનું પ્રભાતિયું’ (મુ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. |

'''ધીરવિજ્ય-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપવિજ્ય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચાકુમારનાં માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજ્યને નામે પણ મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાતપાણીનું પ્રભાતિયું’ (મુ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. | |||
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.); ૪. ફાત્રૈસમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬ - ‘દીપવિજ્યજીનાં બે કાવ્ય’, સં. બેચરદાસ જી. દોશી. | કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પં.); ૪. ફાત્રૈસમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬ - ‘દીપવિજ્યજીનાં બે કાવ્ય’, સં. બેચરદાસ જી. દોશી. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}} | ||

ધીરવિજ્ય-૪ [ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર’ (લે.ઈ.૧૮૬૨)ના કર્તા. | '''ધીરવિજ્ય-૪''' [ઈ.૧૮૬૨ સુધીમાં] : જૈન સાધુ. વિજ્યસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર’ (લે.ઈ.૧૮૬૨)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}} | ||

ધીરા(ભગત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ -અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રમાહિતી મુજબ એમનો કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મજ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની જમીનની ઊપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિને જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. | '''ધીરા(ભગત)''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ -અવ. ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રમાહિતી મુજબ એમનો કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મજ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની જમીનની ઊપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિને જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. | ||
ધીરાભગતના તત્ત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક જ્ઞાનમાર્ગનો પ્રબળ પુરસ્કાર થયેલો છે. પરંતુ બીજી બાજુથી કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોેદરાના નૃસિંહજીની ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં ક્વચિત નિર્ગુણ વિચારધારાનો દોર અનુસ્યૂત જણાય છે પરંતુ સામાન્ય રીતે એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એમનાં પદોમાં અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળવાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે કે કવિની દાર્શનિક ભૂમિકા ચુસ્તપણે અદ્વૈતવેદાંતપુરસ્કૃત જ્ઞાનમાર્ગની રહી શકી નથી. એમની આધ્યાત્મસાધનામાં ભક્તિ અને યોગનાં તત્ત્વોને પણ સમાસ મળ્યો છે. | ધીરાભગતના તત્ત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ છે. ‘પ્રશ્નોત્તરમાલિકા’માં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક જ્ઞાનમાર્ગનો પ્રબળ પુરસ્કાર થયેલો છે. પરંતુ બીજી બાજુથી કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોેદરાના નૃસિંહજીની ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં ક્વચિત નિર્ગુણ વિચારધારાનો દોર અનુસ્યૂત જણાય છે પરંતુ સામાન્ય રીતે એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એમનાં પદોમાં અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળવાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે કે કવિની દાર્શનિક ભૂમિકા ચુસ્તપણે અદ્વૈતવેદાંતપુરસ્કૃત જ્ઞાનમાર્ગની રહી શકી નથી. એમની આધ્યાત્મસાધનામાં ભક્તિ અને યોગનાં તત્ત્વોને પણ સમાસ મળ્યો છે. | ||
ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી’ નામે ઓળખાયેલાં છૂટક પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા અવાંતરપ્રાસનો ને કડીસંખ્યાનો સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં આ પદો કાફી રાગમાં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો ધીરાની એમ કહેવાયું છે તે યથાર્થ છે. | ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી’ નામે ઓળખાયેલાં છૂટક પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા અવાંતરપ્રાસનો ને કડીસંખ્યાનો સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં આ પદો કાફી રાગમાં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો ધીરાની એમ કહેવાયું છે તે યથાર્થ છે. | ||
Line 351: | Line 395: | ||
સીધા પ્રસંગવર્ણનની ૭ પદની ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) તથા ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત ‘અશ્વમેઘ’ એ ધીરાની કથાત્મક રચનાઓ છે. | સીધા પ્રસંગવર્ણનની ૭ પદની ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) તથા ૬૦ અધ્યાયે અપૂર્ણ પ્રાપ્ત ‘અશ્વમેઘ’ એ ધીરાની કથાત્મક રચનાઓ છે. | ||
કૃતિ : ૧. પ્રાકામાળા : ૨૩(+સં.), ૨૪, ૨૫; ૨. અભમાલા; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧; ૬. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૮૭; ૭. એજન, અં. ૩ ઈ.૧૮૮૮. | કૃતિ : ૧. પ્રાકામાળા : ૨૩(+સં.), ૨૪, ૨૫; ૨. અભમાલા; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન : ૧, ૨, ૩; ૫. ભજનસાગર : ૧; ૬. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૮૭; ૭. એજન, અં. ૩ ઈ.૧૮૮૮. | ||
સંદર્ભ : ૧. કેવલાદ્વૈત ઈન ગુજરાતી પોએટ્રી (અં.), યોગીન્દ્ર જે. ત્રિપાઠી, ઈ.૧૮૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુર્જર સાક્ષર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘ધીરો અને તેની કવિતા’, કૌશિકરામ વિ. મહેતા; ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ - ‘નોંધ; ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ. [ર.દ.] | સંદર્ભ : ૧. કેવલાદ્વૈત ઈન ગુજરાતી પોએટ્રી (અં.), યોગીન્દ્ર જે. ત્રિપાઠી, ઈ.૧૮૫૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુર્જર સાક્ષર જયંતીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ.૧૯૨૧ - ‘ધીરો અને તેની કવિતા’, કૌશિકરામ વિ. મહેતા; ૫. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૨૪ - ‘નોંધ; ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ. {{Right|[ર.દ.]}} | ||

ધોળા [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. પિતા હરિ ભટ્ટ, માતા ફુલકુંવરબાઈ.વલ્લભ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ.અમદાવાદના વતની. તેઓ કવિતા કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ‘ધોળા ભગત’ની નામછાપવાળી ૭ કડીની ‘અંબાજીની આરતી’ (મુ.) મળે છે અને વલ્લભની ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી. | '''ધોળા''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ. પિતા હરિ ભટ્ટ, માતા ફુલકુંવરબાઈ.વલ્લભ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ)ના જોડિયા ભાઈ.અમદાવાદના વતની. તેઓ કવિતા કરતા હતા એવું નોંધાયેલું છે પરંતુ ‘ધોળા ભગત’ની નામછાપવાળી ૭ કડીની ‘અંબાજીની આરતી’ (મુ.) મળે છે અને વલ્લભની ઘણી કૃતિઓમાં ‘વલ્લભધોળા’ એવી નામછાપ મળે છે તે સિવાય ધોળાની રચનાઓ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી. | ||
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). | કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.). | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. [કી.જો.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. વલ્લભ ભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨. {{Right|[કી.જો.]}} | ||

ધ્યાનનાથ [ ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. | '''ધ્યાનનાથ''' [ ] : માર્ગીપંથના કવિ. રાણી રૂપાંદે, રાણી તારામતી, સતી તોરલ, શેઠાણી સંઘાવતી, માતા કુંતી અને સતી દ્રૌપદીનાં દૃષ્ટાંત દ્વારા એ સતી સ્ત્રીઓએ એમની સાથેના પુરુષોનો ઉદ્ધાર કેવી રીતે કર્યો એનું નિરૂપણ કરી સતીત્વનો ઉપદેશ આપતા ૧૨ કડીના ભજન(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૯૨. | કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૮૯૨. {{Right|[ર.ર.દ.]}} | ||

ધ્યાનાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. | '''ધ્યાનાનંદ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. | ||
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯. | સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯.{{Right|[કી.જો.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits