ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 326: Line 326:

નરહરિ(દાસ) [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે.
'''નરહરિ(દાસ)''' [ઈ.૧૭મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. અનુશ્રુતિ મુજબ જ્ઞાતિએ કડવા કણબી. પોતાને વડોદરાના વાસી કહે છે પણ મૂળ એ બાવળા કે દહેગામના હોવાનું નોંધાયું છે, જેનો આધાર સ્પષ્ટ નથી. એક લોકપ્રચલિત દુહામાં અખાભગત, બુટિયા અને ગોપાળની સાથે એમનો જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે ઉલ્લેખ થાય છે, પણ એમની કૃતિઓ ઈ.૧૬૧૬થી ઈ.૧૬૫૩ સુધીમાં રચનાવર્ષો બતાવે છે, તેથી એ અખાના નજીકના પુરોગામી કવિ ઠરે છે.
પોતાની કૃતિઓમાં પરમ કરુણાળુ, સ્વસ્થ, ધીર અને નમ્ર સંત તરીકે પ્રતીત થતા નરહરિમાં અખાના જેવું દુરાચાર અને મિથ્યાચારને ભાંડવાનું આકરાપણું નથી. એમના તત્ત્વવિચારમાં અંતે અપરોક્ષાનુભૂતિનું મહત્ત્વ છે ને કર્મ, ઉપાસના, કાયાકલેશ આદિ બાહ્ય સાધનોને એમણે આવશ્યક લેખ્યાં નથી, પરંતુ વૈષ્ણવી સગુણ ભક્તિનો એ આદર કરે છે એ જોતાં સગુણથી નિર્ગુણ તરફ એમનો વિકાસ થયો હોય એમ લાગે. એ રીતે વિચારીએ તો ‘હરિલીલામૃત’, ‘ભક્તિ-મંજરી’ અને ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ એ ‘જ્ઞાનગીતા’ અને ‘પ્રબોધ-મંજરી’ પહેલાંની કૃતિઓ હોવાનું તથા ‘પ્રબોધ-મંજરી’ એ વેદાંતી જ્ઞાનમાર્ગી ધારાની કૃતિ રચવાનો ‘જ્ઞાનગીતા’ પૂર્વેનો પહેલો પ્રયત્ન હોવાનું અનુમાન કરી શકાય. ‘કક્કો’, ‘વિનંતી’, ‘આનંદ-રાસ’, ‘સંતનાં લક્ષણ’ જેવી પ્રકીર્ણ કૃતિઓ પ્રૌઢ અને દૃઢ બંધવાળી રચનાઓની પહેલાં સર્જાઈ હોય એમ બને, તો ‘હસ્તામલક’ની વિષયનિરૂપણની વ્યવસ્થિત યોજના અને પ્રૌઢિ એ કૃતિ નરહરિની છેલ્લી કૃતિ હોવાનું માનવા પ્રેરે.

૩૬૦ પંક્તિની ચોપાઇબદ્ધ ‘હરિલીલામૃત’(મુ.) નરહરિની સગુણ-નિર્ગુણની મિશ્રભૂમિકા વ્યક્ત કરે છે એમાં કોઈ શંકા નથી. એક બાજુથી જ્ઞાનમાર્ગી પરંપરામાં મળતાં નિરંજનદેવની સ્તુતિ, બ્રહ્મજ્ઞાની ને વિદેહીનાં લક્ષણો, આત્મભાવના અનુભવનું મહત્ત્વ વગેરે તત્ત્વો છે, તો બીજી બાજુથી કવિ સાધુના પરિત્રાણાર્થે પરબ્રહ્મરૂપ હરિ અસંખ્ય અવતાર ધારણ કરે છે એમ કહી દશાવતારનું વર્ણન કરે છે એને નવધા ભક્તિ કરનાર ભક્તોનાં દૃષ્ટાંતો આપી ભજનાનંદનો મહિમા કરે છે. સમગ્ર ઉદ્ધવપ્રસંગને આલેખતા ૭ કડવાંનાં ‘ગોપીઉદ્ધવ-સંવાદ’ (મુ.)માં ગોપીઓના પ્રેમક્ષલણા ભક્તિના ભાવોને હૃદયંગમ અભિવ્યક્તિ અપાયેલી છે ને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવા આવેલા ઉદ્ધવ એનાથી પ્રભાવિત થઈ જતા બતાવાયેલા છે, પરંતુ અંતે કૃષ્ણ ગોપીઓને કુલક્ષેત્રમાં મળે છે તે વ્યાપક પરબ્રહ્મની અદ્વૈતાનુભૂતિ તરીકે વર્ણવાય છે. કવિએ પોતે સ્તોત્ર તરીકે ઓળખાવેલી ૩૧૫ કડીની ‘ભક્તિમંજરી’માં કવિ નિર્ગુણ, નિરાકાર, નિરંજન વિશ્વવ્યાપક મહારાજને કૃષ્ણ અને રામ તરીકે ઓળખાવી રામભક્તિનો મહિમા ગાય છે ને એમ નિર્ગુણ-સગુણની એકતા દર્શાવે છે.

Line 333: Line 333:
નરહરિની લઘુ કૃતિઓમાં ૩૬ કડીનો ‘કક્કો’(મુ.) આત્મજ્ઞાનનું જ બહુ વ્યવસ્થિત નહીં એવું નિરૂપણ કરે છે. ૨૫ કડીની ‘આનંદ-રાસ’(મુ.) જ્ઞાનભક્તિબોધની કૃતિ છે. કૃષ્ણઉદ્ધવ સંવાદરૂપની ૧૩ કડીની ‘સંતનાં લક્ષણ’ (મુ.) મોટી રચના તરીકે પછીથી ‘જ્ઞાન-ગીતા’માં સમાવિષ્ટ થઈ હોવાનું જણાય છે. નરહરિને નામે ‘માસ’, ‘વિનંતી’ અને ‘જ્ઞાનરમેણી’ નોંધાયેલ છે, તેમાંથી ‘વિનંતી’નું કર્તૃત્વ એમનું જ હોવાનું નિ:સંદિગ્ધપણે કહેવાય એમ નથી. નરહરિનાં, વૈષ્ણવસંસ્કારને કારણે ‘કીર્તનો’ તરીકે ઓળખાયેલાં પદો (૨ મુ.) મળે છે, જેમાં જ્ઞાનમાર્ગી પરંપરા અનુસાર અધ્યાત્મજ્ઞાન અને ભક્તિનું છટાદાર રીતે નિરૂપણ થયું છે.

કૃતિ : ૧. કવિતારૂપ વસિષ્ઠસાર, સં. વૃજભૂષણ દ. જ્યોતિષી, ઈ.૧૮૬૯; ૨. (નરહરિકૃત) જ્ઞાનગીતા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, ઈ.૧૯૬૪ (+સં.), ૩. એજન સં. સુરેશ હ. જોષી ઈ.૧૯૭૯ (+સં.), ૪. પ્રાકામાળા : ૩૨ (+સં.); ૫. વસિષ્ઠસાર-ગીતા, સં. છગનલાલ કે. મહેતા, -;  ૬. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૭. સગુકાવ્ય (+સં.);  ૮. સાહિત્ય, માર્ચ ૧૯૩૩-‘નરહરિકૃત પ્રબોધમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.

સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. પાંગુહસ્તલેખો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ; ૯. ફોહનામાવલિ. [સુ.જો.]
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. પાંગુહસ્તલેખો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે; ૮. ડિકેટલૉગભાવિ; ૯. ફોહનામાવલ {{Right|[સુ.જો.]}}

નરેન્દ્રકીર્તિ [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા.
'''નરેન્દ્રકીર્તિ''' [ઈ.૧૫૯૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સકલભૂષણના શિષ્ય. ‘અંજના-રાસ’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, માગસર સુદ ૧૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

નરેરદાસ(મહારાજ) [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. તલોદ(તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા તળજાભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા વર્ણવતાં ૧૦ પદો અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં ૩ છપ્પા(મુ.) મળે છે.
'''નરેરદાસ(મહારાજ)''' [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. તલોદ(તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા તળજાભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત પાસેથી ઉપદેશ લીધો અને તલોદની જ્ઞાનગાદીના આચાર્ય થયા. તેમનાં મુખ્યત્વે ગુરુમહિમા વર્ણવતાં ૧૦ પદો અને આત્મજ્ઞાન તથા વૈરાગ્યનો બોધ આપતાં ૩ છપ્પા(મુ.) મળે છે.
કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]
કૃતિ : ગુમુવાણી (+સં.). {{Right|[દે.દ.]}}

નરોત્તમ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત કવિ.
'''નરોત્તમ''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

નરોહર [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
'''નરોહર''' [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]
કૃતિ : ભસાસિંધુ. {{Right|[કી.જો.]}}

નરોહરિ [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા દેશીબંધમાં નિરૂપતા ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૭૩૦) એ કૃતિના કર્તા.
'''નરોહરિ''' [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા દેશીબંધમાં નિરૂપતા ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૭૩૦) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

નર્બદ [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી-રાસ’ (ર.ઈ.૧૪૧૪/સં.૧૪૭૦, ફાગણ,-સોમવાર) મળે છે.
'''નર્બદ''' [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. સોમસુંદરસૂરિના શિષ્ય. તપગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ ગણાય. તેમના નામે ૪૧ કડીનો ‘વિમલમંત્રી-રાસ’ (ર.ઈ.૧૪૧૪/સં.૧૪૭૦, ફાગણ,-સોમવાર) મળે છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નર્બુદાચાર્ય/નર્મદાચાર્ય [ઈ.૧૬મી સદી અંત ભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક કલશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી/કોકકલા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો સુદ ૧૦, બુધવાર) તથા ‘યોગમુક્તાવલી’નો ગદ્યપદ્ય-અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્ર-ભાસ’ પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે.
'''નર્બુદાચાર્ય/નર્મદાચાર્ય''' [ઈ.૧૬મી સદી અંત ભાગ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છની કમલકલશ શાખાના જૈન સાધુ. કનક કલશના શિષ્ય. ઈ.૧૬૦૪માં તેમણે પ્રત લખેલી છે. એમણે ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી/કોકકલા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો સુદ ૧૦, બુધવાર) તથા ‘યોગમુક્તાવલી’નો ગદ્યપદ્ય-અનુવાદ રચેલ છે. ‘નર્મદ’ને નામે મળતી ૧૪ કડીની ‘શાલિભદ્ર-ભાસ’ પણ આ જ કવિની કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકેટલૉગબીજે; ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}
નલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન. ૧૬ કડીની ‘અફીણઅવગુણ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

‘નલદવદંતી-ચરિત્ર’ : ૫ ઢાળ અને ૬૩/૭૪ કડીની આ અજ્ઞાતકર્તૃક રાસકૃતિ (લે.ઈ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લઘુ કૃતિમાં કથાનું સરલીકરણ છે ને ઘણા પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાય છે. પણ કવિએ સત્કર્મ વિશેનું દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળની એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરયમકવાળી ભાવાર્દ્ર પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું વિનોદવચન અને કૂબેર કોઈ તપસ્વી પાસેથી દ્યુતવિદ્યા મેળવી નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ ખેંચે છે.
'''નલ''' [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન. ૧૬ કડીની ‘અફીણઅવગુણ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

'''‘નલદવદંતી-ચરિત્ર’''' : ૫ ઢાળ અને ૬૩/૭૪ કડીની આ અજ્ઞાતકર્તૃક રાસકૃતિ (લે.ઈ.૧૪૮૩; મુ.) એની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર બને છે. નલકથાની જૈન તેમ જ જૈનેતર પરંપરાનો ઉપયોગ કરતી આ લઘુ કૃતિમાં કથાનું સરલીકરણ છે ને ઘણા પ્રસંગો માત્ર ઉલ્લેખથી કહેવાય છે. પણ કવિએ સત્કર્મ વિશેનું દવદંતીનું ચિંતન તેમ દવદંતીને એના માતાપિતાની તથા નળની એના પિતાની શિખામણો તો જરા વીગતથી આપી છે ને નળે કરેલા ત્યાગ પછી દમયંતીનો વિલાપ ૧ આખી ઢાળમાં આંતરયમકવાળી ભાવાર્દ્ર પદરચનાની મદદથી નિરૂપ્યો છે. વરવહુ કંસાર ખાય છે ત્યારે એની સુગંધથી અણવરની દાઢ ગળે છે એવું વિનોદવચન અને કૂબેર કોઈ તપસ્વી પાસેથી દ્યુતવિદ્યા મેળવી નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ ખેંચે છે.
કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪(+સં.).
કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪(+સં.).
સંદર્ભ : ૧. નકવિકાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.કો.]
સંદર્ભ : ૧. નકવિકાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[જ.કો.]}}

‘નલદવદંતી-પ્રબંધ’ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો વદ ૬, સોમવાર] : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના દુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ઢાળો અને કુલ ૩૫૩ કડીમાં રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલકથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને દ્યુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય શીલમહિમા ગાવાનો છે તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ ક્યાંક ક્યાંક સરસ પ્રસંગવર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, આરંભમાં ૫૦થી વધુ કડીમાં સ્વયંવરનો પ્રસંગ વીગતે અને આલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ વરતાય છે. [ભા.વૈ.]
'''‘નલદવદંતી-પ્રબંધ’''' [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, આસો વદ ૬, સોમવાર] : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના દુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ઢાળો અને કુલ ૩૫૩ કડીમાં રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલકથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને દ્યુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય શીલમહિમા ગાવાનો છે તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ ક્યાંક ક્યાંક સરસ પ્રસંગવર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, આરંભમાં ૫૦થી વધુ કડીમાં સ્વયંવરનો પ્રસંગ વીગતે અને આલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ વરતાય છે. {{Right|[ભા.વૈ.]}}

‘નળદમયંતી-રાસ’-૧ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો છે. ‘નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન પરંપરાની રાસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુસરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ’માંથી કદ્રુવનિતાનું દૃષ્ટાંત વગેરે કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામો અને સંબંધો પણ ફેરવ્યાં છે.

26,604

edits

Navigation menu