અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/તડકો-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 113: Line 113:

આખા કાવ્યમાં લયનું સાતત્ય ધ્યાન ખેંચે છે. લયમાં આવતા યતિ લયની ગતિને વળાંકો આપી એકધારાપણામાંથી — એકસુરીલાપણાથી કાવ્યને દૂર રાખે છે. શબ્દ અને અર્થની સંવાદિતાને વ્યંજિત કરતો, સમગ્ર કાવ્યની એકતા અને સજીવતાની ધારકશક્તિ બનતો, ભાવાભિવ્યક્તિને અનુકૂળ એવો લય અહીં સાદ્યંત વિકસતો ચૈતન્યના આરોહાવરોહાત્મક ગતિલય સાથે અનુસંધાન ધ્વનિત કરે છે. વિલક્ષણ પ્રાસ-લયથી સિદ્ધાંત થતાં વિવિધ કાલ-માનનાં આંદોલનો પરસ્પરને સંતુલિત કરતાં સમગ્ર કાવ્યની સૌંદર્યાનુભૂતિના પ્રાણરૂપ એવી સંવાદિતાને ઉઠાવ આપે છે. આમ આ કાવ્ય કવિના દર્શનોલ્લાસનો — સૌંદર્યાનુભૂતિનો પ્રબળ આવિષ્કાર બની રહે છે.

{{Right|(‘કવિતાની ત્રિજ્યા’માંથી)||
{{Right|(‘કવિતાની ત્રિજ્યા’માંથી)}}
{{Right|(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)}}

{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>

Navigation menu