8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું: | નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
છે માનવી જીવનની ઘટમાળ એવી, | છે માનવી જીવનની ઘટમાળ એવી, | ||
દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. | દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જીવનમાં આનંદ કરતાં વિષાદનું તત્ત્વ જ વ્યાપક છે, એવી સંવેદનશીલ હૃદયોની પ્રતીતિ આપણને મળતી રહી છે. કાન્તની એવી માન્યતા હતી કે પ્રણય એ સ્વાભાવિક છે પણ પ્રણયસુખનું ઐશ્વર્ય સુલભ નથી. ઉમાશંકર ‘કચ’ કાવ્યમાં કહે છે કે પ્રેમથી જિંદગીની સફળતા છે પણ જિંદગીમાં પ્રેમ સફળ જ થશે એવું તો કેમ કહેવાય? ઑડનના એક કાવ્યનો જગદીશ જોષીએ અનુવાદ કર્યો છે એમાં રેલવેની કમાન નીચે હૃદયના ભર્યા ભર્યા ઈમાનથી કહે છે, ‘પ્રેમને કોઈ ઇતિ નથી.’ માણસ પ્રેમમાં પડે છે ત્યારે એ તો ઑડનની કવિતામાં આવે છે એમ મોટે ઉપાડે બણગાં ફૂંકે છે કે ‘હું તને પ્રેમ કરીશ, સામન માછલી ગલીગલીમાં ગાવા લાગે ત્યાં લગી, સમુદ્રની ગડી વાળી વળગણી પર સુકાવા નખાય ત્યાં લગી.’ | જીવનમાં આનંદ કરતાં વિષાદનું તત્ત્વ જ વ્યાપક છે, એવી સંવેદનશીલ હૃદયોની પ્રતીતિ આપણને મળતી રહી છે. કાન્તની એવી માન્યતા હતી કે પ્રણય એ સ્વાભાવિક છે પણ પ્રણયસુખનું ઐશ્વર્ય સુલભ નથી. ઉમાશંકર ‘કચ’ કાવ્યમાં કહે છે કે પ્રેમથી જિંદગીની સફળતા છે પણ જિંદગીમાં પ્રેમ સફળ જ થશે એવું તો કેમ કહેવાય? ઑડનના એક કાવ્યનો જગદીશ જોષીએ અનુવાદ કર્યો છે એમાં રેલવેની કમાન નીચે હૃદયના ભર્યા ભર્યા ઈમાનથી કહે છે, ‘પ્રેમને કોઈ ઇતિ નથી.’ માણસ પ્રેમમાં પડે છે ત્યારે એ તો ઑડનની કવિતામાં આવે છે એમ મોટે ઉપાડે બણગાં ફૂંકે છે કે ‘હું તને પ્રેમ કરીશ, સામન માછલી ગલીગલીમાં ગાવા લાગે ત્યાં લગી, સમુદ્રની ગડી વાળી વળગણી પર સુકાવા નખાય ત્યાં લગી.’ | ||