અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 16: Line 16:
:: ઉંબર બોલ્યો કેઃ હું તો આડો નડીશ.
:: ઉંબર બોલ્યો કેઃ હું તો આડો નડીશ.
:: તયેં ઓઢણી બોલી કેઃ તને ઠેકશું,
:: તયેં ઓઢણી બોલી કેઃ તને ઠેકશું,
:: ફળિયું ક્યેઃ અરરર, તો ઓઢણી ક્યેઃ મરી
:: ફળિયું ક્યેઃ અરરર, તો ઓઢણી ક્યેઃ મરરર
:: તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
:: તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું


Line 23: Line 23:
:: ખીંટીએ ઓઢણીને પૂછ્યું કેઃ ક્યાં હાલ્યાં?
:: ખીંટીએ ઓઢણીને પૂછ્યું કેઃ ક્યાં હાલ્યાં?
:::: ઓઢણીએ કીધું કેઃ ઊડવા...
:::: ઓઢણીએ કીધું કેઃ ઊડવા...
{{Right|૧૯-૪-’૭૫/બુધ
{{Right|૧૯-૪-’૭૫/બુધ}}
<br>
{{Right|૧૨-૮-’૭૫/મંગળ}}
૧૨-૮-’૭૫/મંગળ}}
</poem>
</poem>


Navigation menu