ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,526: Line 1,526:

મેરુ(મુનિ)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા.
'''મેરુ(મુનિ)-૨''' [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. {{Right|[ર.ર.દ.]}}

મેરુ-૩[                ] : મુંજાના શિષ્ય. ૪ કડીના ભજન(મુ.)ના કર્તા.
'''મેરુ-૩ '''[                ] : મુંજાના શિષ્ય. ૪ કડીના ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અભમાલા; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦(છઠ્ઠી આ.). [કી.જો.]
કૃતિ : ૧. અભમાલા; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦(છઠ્ઠી આ.).{{Right|[કી.જો.]}}

''' મેરુઉદય ''' [ઈ.૧૮૫૮ સુધીમાં] : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર-સ્તવન (ખીમણાદિ)’ (લે.ઈ.૧૮૫૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

મેરુઉદય [ઈ.૧૮૫૮ સુધીમાં] : જૈન સાધુ. ૫ કડીના ‘મહાવીર-સ્તવન (ખીમણાદિ)’ (લે.ઈ.૧૮૫૮)ના કર્તા.
''' -- '''મેરુતુંગ(સૂરિ) [                ] : સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ તથા ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા. આ મેરુતુંગસૂરિ જો અંચલગચ્છના હોય તો એ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને ઈ.૧૩૪૭/૪૯થી ૧૪૧૫/૧૭ વચ્ચે થયેલા સંસ્કૃતના વિદ્વાન મેરુતંગ હોવાનું અનુમાન થઈ શકે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

મેરુતુંગ(સૂરિ) [                ] : સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ તથા ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા. આ મેરુતુંગસૂરિ જો અંચલગચ્છના હોય તો એ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને ઈ.૧૩૪૭/૪૯થી ૧૪૧૫/૧૭ વચ્ચે થયેલા સંસ્કૃતના વિદ્વાન મેરુતંગ હોવાનું અનુમાન થઈ શકે.
'''મેરુતુંગ(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂરિનો સમય ઈ.૧૩૪૭/૪૯-ઈ.૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી શકાય.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

મેરુતુંગ(સૂરિ)શિષ્ય [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મૂળ પ્રાકૃત કૃતિ ‘નવતત્ત્વ પ્રકરણ’ પરના વિવરણના કર્તા. મેરુતુંગસૂરિનો સમય ઈ.૧૩૪૭/૪૯-ઈ.૧૪૧૫/૧૭ મળે છે. તેને આધારે તેમના શિષ્યનો સમય ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધથી ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ સુધીનો ગણી શકાય.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

મેરુનંદન : આ નામે ‘જિનચંદ્રસૂરિ-ગીત’ મળે છે. તેના કર્તા કયા મેરુનંદન છે તે નિશ્ચિત થતું નથી.
'''મેરુનંદન''' : આ નામે ‘જિનચંદ્રસૂરિ-ગીત’ મળે છે. તેના કર્તા કયા મેરુનંદન છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા. [ર.ર.દ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩-‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, સં. અગરચંદ નાહટા. {{Right|[ર.ર.દ.]}}

મેરુનંદન(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૩૭૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. ૬૦ કડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા ‘જિરાઉલી/જિરાપલ્લી પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર સમયના સંયમશ્રી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદયસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૭૬ના અરસામાં; મુ.), ૩૩ કડીનું ‘અજિતનાથ-સ્તવન/અજિત-વિવાહલો’(મુ.), ૧૦/૧૧ કડીનો ‘ગૌતમસ્વામી-છંદ’, ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છંદાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’-એ કૃતિઓના કર્તા.
'''મેરુનંદન(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૩૭૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. ૬૦ કડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા ‘જિરાઉલી/જિરાપલ્લી પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર સમયના સંયમશ્રી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદયસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૭૬ના અરસામાં; મુ.), ૩૩ કડીનું ‘અજિતનાથ-સ્તવન/અજિત-વિવાહલો’(મુ.), ૧૦/૧૧ કડીનો ‘ગૌતમસ્વામી-છંદ’, ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છંદાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’-એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.).
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મેરુલાભ [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ’ એવી પંક્તિ છે, તેમાં ‘મુનિ મહાવજી’ કર્તાનું અપરનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી.
'''મેરુલાભ''' [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ’ એવી પંક્તિ છે, તેમાં ‘મુનિ મહાવજી’ કર્તાનું અપરનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨; ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨; ડિકૅટલૉગભાવિ. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજ્ય : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯ કડીની ‘મુહપતિ-સઝાય’ નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
'''મેરુવિજ્ય''' : આ નામે ‘ગહૂંલી’, ‘ધન્યાનગર-સઝાય’, ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ૨૭ કડીની ‘વલ્કલચીરી-પ્રસન્નચંદ્રઋષિ-સઝાય’, ૩૪ કડીની ‘સાધુધર્માધિકાર-સઝાય’, ૯ કડીની ‘મુહપતિ-સઝાય’ નામની રચનાઓ મળે છે. એમના કર્તા કયા મેરુવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ.૧૬૮૫; મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુષ્કૃત્ય-સઝાય/મિચ્છામિદુક્કડ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાનીગુજરાતીમિશ્ર ભાષામાં ‘નેમીશ્વર રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭) પણ મળે છે.
'''મેરુવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. પંડિત જયવિજ્યના શિષ્ય. ૨૭/૩૯ કડીની ‘નવવાડ-સઝાય/સં.૧૭૦૨, શ્રાવણ-; મુ.), ચોપાઈબદ્ધ ૩૧ કડીની ‘પરદેશી રાજાના દસ પ્રશ્નોની સઝાય’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, અસાડ સુદ ૩; મુ.), ૧૫ કડીની ‘શ્રાવકના ૩૬ ગુણની સઝાય’ (ર.ઈ.૧૬૮૫; મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહીની સઝાય/ઇર્યાપથિકીમિથ્યાદુષ્કૃત્ય-સઝાય/મિચ્છામિદુક્કડ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી રાજસ્થાનીગુજરાતીમિશ્ર ભાષામાં ‘નેમીશ્વર રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭) પણ મળે છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાયમાલા (પં.); ૭. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. મોસસંગ્રહ; ૬. સઝાયમાલા (પં.); ૭. સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, સં. ૧૯૨૧.
સંદર્ભ : ૧. દેસ્તસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. લીંહસૂચી , ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસ્તસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. લીંહસૂચી , ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજ્ય-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં રંગવિજ્યગણિના શિષ્ય. ‘વસ્તુપાલતેજપાલનો રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, ચૈત્ર સુદ ૨, બુધવાર; મુ.), ૫૦૩ કડીનો ‘નવપદ-રાસ/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦, ગુરુવાર) ૧૩૪૬ કડીનો ‘ઉત્તમકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૬) તથા *‘નર્મદાસુન્દરી-રાસ (ર.ઈ.૧૬૯૮; મુ.)ના કર્તા.
'''મેરુવિજ્ય-૨'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં રંગવિજ્યગણિના શિષ્ય. ‘વસ્તુપાલતેજપાલનો રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, ચૈત્ર સુદ ૨, બુધવાર; મુ.), ૫૦૩ કડીનો ‘નવપદ-રાસ/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, આસો સુદ ૧૦, ગુરુવાર) ૧૩૪૬ કડીનો ‘ઉત્તમકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૭૬) તથા *‘નર્મદાસુન્દરી-રાસ (ર.ઈ.૧૬૯૮; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. *નર્મદાસુંદરી રાસ,-; ૨. વસ્તુપાલ તેજપાલનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૯૦૧.
કૃતિ : ૧. *નર્મદાસુંદરી રાસ,-; ૨. વસ્તુપાલ તેજપાલનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૯૦૧.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨;૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૨;૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજય-૩ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા.
''' મેરુવિજય-૩ ''' [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજય-૪ [                ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા.
'''મેરુવિજય-૪''' [                ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). [ર.ર.દ.]
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). {{Right|[ર.ર.દ.]}}

મેરુવિજય-૫ [                ] : જૈન સાધુ. જિનવિજયના શિષ્ય. ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’(મુ.)ના કર્તા.
'''મેરુવિજય-૫''' [                ] : જૈન સાધુ. જિનવિજયના શિષ્ય. ૧૫ કડીની ‘ધનાજીની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : મોસસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : મોસસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}

મેરુવિમલ [ઈ.૧૮૫૨ સુધીમાં] : જૈન સાધુ. ‘યુગપ્રધાનત્રેવીસઉદય-સઝાય’ (લે.ઈ.૧૮૫૨)ના કર્તા.
'''મેરુવિમલ''' [ઈ.૧૮૫૨ સુધીમાં] : જૈન સાધુ. ‘યુગપ્રધાનત્રેવીસઉદય-સઝાય’ (લે.ઈ.૧૮૫૨)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

મેરુસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચનાચાર્ય રત્નમૂર્તિના શિષ્ય. કુશળ બાલાવબોધકાર. ૫૪૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન/શત્રુંજય-સ્તવન-બાલાવબોધ/શત્રુંજયમંડનશ્રીયુગાદિદેવ-સ્તવન પરનો વાર્તારૂપ બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૨), જયકીર્તિસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૭૭૫૫ ગ્રંથાગ્રનો ‘શીલોપદેશમાલા-પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૯), ‘ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ ૫), ગુજરાતી આલંકારિક સોમપુત્ર વાગ્ભટકૃત અલંકારગ્રંથ પર ‘વાગ્ભટાલંકાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૯), નંદિષેણકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ‘અજિતશાંતિ-સ્તવન-બાલાવબોધ’, ‘કર્પૂરપ્રકરણ-બાલાવબોધ’, અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૫૦૦ ગ્રંથાગ્રનો ‘પંચનિર્ગ્રંથી સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’, ‘પ્રશ્નોત્તર-પદશતક કિંચિત્ પૂર્ણ’, મલધારી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૮૩૩૪ ગ્રંથાગ્રનો ‘પુષ્પમાલાપ્રકરણ-બાલાવબોધ’, ‘સંબોધસત્તર-બાલાવબોધ’, મુનિ માનતુંગસૂરિકૃત ‘ભક્તામરમહાસ્તોત્ર’ પર ‘ભક્તામરકથા/ભક્તામર-પ્રાકૃતવાર્તાવૃત્તિ/ભક્તામરસ્તોત્રવાર્તારૂપબાલાવબોધ’, ‘ભાવારિવારણ-બાલાવબોધ’, હેમચંદ્રસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ’, બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત અલંકારગ્રંથ પર ‘વિદગ્ધમુખમંડન-બાલાવબોધ’, ૧૧૭૬ ગ્રંથાગ્રનો ‘વૃત્તરત્નાકર-બાલાવબોધ’ તથા નેમિચંદ્રકૃત ‘ષષ્ટિશતક’ પરનો ૭૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ(મુ.)-એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ની ર.ઈ.૧૩૫૭ નોંધાઈ છે જે ભૂલ હોવા સંભવ છે.
'''મેરુસુંદર(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં વાચનાચાર્ય રત્નમૂર્તિના શિષ્ય. કુશળ બાલાવબોધકાર. ૫૪૧ કડીના ‘ઋષભદેવ-સ્તવન/શત્રુંજય-સ્તવન-બાલાવબોધ/શત્રુંજયમંડનશ્રીયુગાદિદેવ-સ્તવન પરનો વાર્તારૂપ બાલાવબોધ’ (ર.ઈ.૧૪૬૨), જયકીર્તિસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૭૭૫૫ ગ્રંથાગ્રનો ‘શીલોપદેશમાલા-પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૯), ‘ષડાવશ્યકસૂત્ર/શ્રાવકપ્રતિક્રમણસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૫૨૫, વૈશાખ સુદ ૫), ગુજરાતી આલંકારિક સોમપુત્ર વાગ્ભટકૃત અલંકારગ્રંથ પર ‘વાગ્ભટાલંકાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૯), નંદિષેણકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ‘અજિતશાંતિ-સ્તવન-બાલાવબોધ’, ‘કર્પૂરપ્રકરણ-બાલાવબોધ’, અભયદેવસૂરિકૃત મૂળ પ્રાકૃત ગ્રંથ પર ૫૦૦ ગ્રંથાગ્રનો ‘પંચનિર્ગ્રંથી સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’, ‘પ્રશ્નોત્તર-પદશતક કિંચિત્ પૂર્ણ’, મલધારી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ પર ૬૦૦૦/૮૩૩૪ ગ્રંથાગ્રનો ‘પુષ્પમાલાપ્રકરણ-બાલાવબોધ’, ‘સંબોધસત્તર-બાલાવબોધ’, મુનિ માનતુંગસૂરિકૃત ‘ભક્તામરમહાસ્તોત્ર’ પર ‘ભક્તામરકથા/ભક્તામર-પ્રાકૃતવાર્તાવૃત્તિ/ભક્તામરસ્તોત્રવાર્તારૂપબાલાવબોધ’, ‘ભાવારિવારણ-બાલાવબોધ’, હેમચંદ્રસૂરિકૃત મૂળ સંસ્કૃત ગ્રંથ પર ૨૫૦૦ ગ્રંથાગ્રનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ’, બૌદ્ધ વિદ્વાન ધર્મદાસગણિકૃત અલંકારગ્રંથ પર ‘વિદગ્ધમુખમંડન-બાલાવબોધ’, ૧૧૭૬ ગ્રંથાગ્રનો ‘વૃત્તરત્નાકર-બાલાવબોધ’ તથા નેમિચંદ્રકૃત ‘ષષ્ટિશતક’ પરનો ૭૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ(મુ.)-એ કૃતિઓના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં ‘શીલોપદેશમાલા-બાલાવબોધ’ની ર.ઈ.૧૩૫૭ નોંધાઈ છે જે ભૂલ હોવા સંભવ છે.
કૃતિ : નેમિચન્દ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સહિત, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.).
કૃતિ : નેમિચન્દ્ર ભંડારી વિરચિત ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સહિત, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.).
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૨૦; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મસાપ્રવાહ;  ૮. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૨ ૩(૨); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩, ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૨૦; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મસાપ્રવાહ;  ૮. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૨ ૩(૨); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
મેરુસુંદર(ગણિ)-૨ [                ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]

'''મેરુસુંદર(ગણિ)-૨''' [                ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}

મેહમૂદ દરિયાઈ(સાહેબ) [જ. ઈ.૧૪૬૮-અવ. ૧૫૩૪] : મુસ્લિમ કવિ. વતન બીરપુર. મશાયખોની પરંપરામાં શેખ ચાંદબિન શેખ મહમ્મદ ગુજરાતી/કાઝી હમીદ (ઉર્ફે આલંદા)ના પુત્ર. ગુજરાતના સુલતાન બહાદુરશાહના અમલ દરમ્યાન કાઝી. ઈ.૧૫૧૪માં સુલતાન નારાજ થતાં હોદ્દો છોડી વતન બીરપુરમાં સ્થાયી વસવાટ કર્યો. વફાત પહેલાં પિતાએ ખિલાફતનો ઝભ્ભો અર્પણ કરીને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. હિંદીની છાંટવાળી ગુજરાતી ભાષામાં, માનવજીવનને ખેતરનું રૂપક આપી મનુષ્ય અવતારને ઉજાળવાનો ઉપદેશ આપતાં ૨ ભજનો(મુ.) ઉપરાંત ‘મકામાતે હિન્દીયા’(મુ.) નામના સંગ્રહમાં આ કર્તાની ‘જિકરી’ નામની લોકપ્રિય થયેલી હિન્દી કૃતિઓ સંગૃહીત
'''મેહમૂદ દરિયાઈ(સાહેબ)''' [જ. ઈ.૧૪૬૮-અવ. ૧૫૩૪] : મુસ્લિમ કવિ. વતન બીરપુર. મશાયખોની પરંપરામાં શેખ ચાંદબિન શેખ મહમ્મદ ગુજરાતી/કાઝી હમીદ (ઉર્ફે આલંદા)ના પુત્ર. ગુજરાતના સુલતાન બહાદુરશાહના અમલ દરમ્યાન કાઝી. ઈ.૧૫૧૪માં સુલતાન નારાજ થતાં હોદ્દો છોડી વતન બીરપુરમાં સ્થાયી વસવાટ કર્યો. વફાત પહેલાં પિતાએ ખિલાફતનો ઝભ્ભો અર્પણ કરીને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. હિંદીની છાંટવાળી ગુજરાતી ભાષામાં, માનવજીવનને ખેતરનું રૂપક આપી મનુષ્ય અવતારને ઉજાળવાનો ઉપદેશ આપતાં ૨ ભજનો(મુ.) ઉપરાંત ‘મકામાતે હિન્દીયા’(મુ.) નામના સંગ્રહમાં આ કર્તાની ‘જિકરી’ નામની લોકપ્રિય થયેલી હિન્દી કૃતિઓ સંગૃહીત
થયેલી છે.
થયેલી છે.
કૃતિ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૬ - ‘પંદરમા સૈકાના સૂફી સંતકવિ કાઝી મેહમૂદ દરિયાઈ સાહેબ’, સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા. (+સં.) [ર.ર.દ.]
કૃતિ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૬ - ‘પંદરમા સૈકાના સૂફી સંતકવિ કાઝી મેહમૂદ દરિયાઈ સાહેબ’, સૈયદ ઇમામુદ્દીન દરગાહવાલા. (+સં.) {{Right|[ર.ર.દ.]}}

મેહો : જુઓ મેઘ-૧.
'''મેહો''' : જુઓ મેઘ-૧.

મોકમ/મોહોકમ [                ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ : ૨’ પ્રસ્તુત કૃતિની ર.ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિત કૃતિમાં ક્યાંય તે ઉપલબ્ધ નથી.
'''મોકમ/મોહોકમ''' [                ] : દુહા અને છપ્પામાં આવેલી ‘લક્ષ્મી-ઉમા-સંવાદ/લક્ષ્મી-પાર્વતી-સંવાદ’(મુ.)ના કર્તા. ‘આલ્ફાબેટિકલ લિસ્ટ ઑવ્ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ : ૨’ પ્રસ્તુત કૃતિની ર.ઈ.૧૭૯૨ નોંધે છે, પરંતુ મુદ્રિત કૃતિમાં ક્યાંય તે ઉપલબ્ધ નથી.
કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂરચંદ મુ. શા. ઈ.૧૮૭૮; ૨. નકાસંગ્રહ.
કૃતિ : ૧. લક્ષ્મી પારવતિનો સંવાદ તથા કેવળરસ, પ્ર. કસ્તૂરચંદ મુ. શા. ઈ.૧૮૭૮; ૨. નકાસંગ્રહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

મોટાભાઈ [જ. ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, ભાદરવા વદ
'''મોટાભાઈ''' [જ. ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, ભાદરવા વદ
૫-] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ. વતન ગોધરા. મોટાભાઈનું મૂળનામ વજેરામભાઈ હતું. તેમના જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા ગોપાલદાસભાઈ, મહદ્મણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજીરાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રચ્યાં છે.
૫-] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ ભક્તકવિ. જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ. વતન ગોધરા. મોટાભાઈનું મૂળનામ વજેરામભાઈ હતું. તેમના જન્મદિવસે ભગવદીઓ તેમનો ઉત્સવ કરે છે. તેમણે વ્યારાવાળા ગોપાલદાસભાઈ, મહદ્મણિ મોહનભાઈ, ગોકુલભાઈ તથા બહેનજીરાજનાં આધિદૈવિક સ્વરૂપનાં કાવ્યગ્રંથો તથા ધોળ રચ્યાં છે.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

મોતી/મોતીરામ : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ એ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''મોતી/મોતીરામ''' : આ નામે શક્તિવિષયક ગરબા અને પદો મળે છે. એમના રચયિતા માતાના કોઈ ભક્ત હોવાની સંભાવના છે. પણ એ કોઈ એક કવિ છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
મોતીરામ જતિને નામે ‘ષટપંચાશિકા’ નામની કૃતિ મળે છે. તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી.
મોતીરામ જતિને નામે ‘ષટપંચાશિકા’ નામની કૃતિ મળે છે. તેના કર્તા પણ કયા મોતીરામ તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. શ્રીમદ્ ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [ર.સો.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. {{Right|[ર.સો.]}}

મોતી-૧ [                ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા.
'''મોતી-૧''' [                ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા.
કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ર.સો.]
કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). {{Right|[ર.સો.]}}

મોતીમાલુ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા.
'''મોતીમાલુ''' [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કી.જો.]}}

મોતીરામ-૧ [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી’(મુ.) એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય ‘શામળદાસનો વિવાહ’, ‘કુંવરબાઈનું મોસાળું/મામેરું’ તથા અન્ય પદોની રચના પણ એમણે કરી છે.
'''મોતીરામ-૧''' [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી’(મુ.) એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય ‘શામળદાસનો વિવાહ’, ‘કુંવરબાઈનું મોસાળું/મામેરું’ તથા અન્ય પદોની રચના પણ એમણે કરી છે.
કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા સુદામાપુરી’, ચમનલાલ આ. પારધી (+સં.);  ૪. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨;  ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા સુદામાપુરી’, ચમનલાલ આ. પારધી (+સં.);  ૪. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}

મોતીરામ-૨ [                ] : ગોધરા તાલુકાના શિવપુર (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ.તેમનો આયુષ્યકાળ (જ. ઈ.૧૭૮૧/૧૭૮૮ અને અવ. ઈ.૧૮૩૬/૧૮૫૮) નોંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર નથી.
'''મોતીરામ-૨''' [                ] : ગોધરા તાલુકાના શિવપુર (શહેરા)ના ચિત્રોડા નાગર બ્રાહ્મણ. પિતા કડુજી. માતા કુશાલબાઈ.તેમનો આયુષ્યકાળ (જ. ઈ.૧૭૮૧/૧૭૮૮ અને અવ. ઈ.૧૮૩૬/૧૮૫૮) નોંધાયો છે. પરંતુ એને કોઈ ચોક્કસ આધાર નથી.
તેમણે ‘દાણલીલા’, ‘દ્વાદશ-મહિના’, કેટલાંક પદો અને ગરબીઓ (સર્વ મુ.) તથા ‘ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા’ (ગરબીઓ), શૃંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, તિથિ, વાર, કુંડળિયા(હિંદી)-એ કૃતિઓની રચના કરી છે.
તેમણે ‘દાણલીલા’, ‘દ્વાદશ-મહિના’, કેટલાંક પદો અને ગરબીઓ (સર્વ મુ.) તથા ‘ચાતુરીભાવલીલા’, ‘રાસલીલા’ (ગરબીઓ), શૃંગાર અને વૈરાગ્યનાં સો ઉપરાંત પદો, નીતિબોધના છપ્પા, તિથિ, વાર, કુંડળિયા(હિંદી)-એ કૃતિઓની રચના કરી છે.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (+સં.), ૩, ૪; ૨. બૃકાદોહન : ૭; ૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨ (+સં.), ૩, ૪; ૨. બૃકાદોહન : ૭; ૩. ભજનરત્નાવલી, આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસામધ્ય; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

મોતીવિજય-૧ [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેક મંજરીપ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને ભક્તિવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે.
'''મોતીવિજય-૧''' [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેક મંજરીપ્રકરણવૃત્તિ’ પરના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ચતુરવિજય અને ભક્તિવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલો છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

મોતીવિજય-૨ [                ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા.
''' મોતીવિજય-૨''' [                ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨..
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨..
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

મોભારામ [                ] : આ સંત કવિ ઈ.૧૭માં સદીના અંતમાં સુરતમાં થયા હોવાની માહિતી મળે છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો(૯મુ.) રચ્યાં છે.
'''મોભારામ''' [                ] : આ સંત કવિ ઈ.૧૭માં સદીના અંતમાં સુરતમાં થયા હોવાની માહિતી મળે છે. તેમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમ વિશે દિવ્યજ્ઞાનાત્મક પદો(૯મુ.) રચ્યાં છે.
કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮-‘સંત મોભારામ અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, માણેકલાલ શં. રાણા (+સં.). [કી.જો.]
કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૮-‘સંત મોભારામ અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, માણેકલાલ શં. રાણા (+સં.). {{Right|[કી.જો.]}}

મોરલીધર : જુઓ મુરલીધર.
'''મોરલીધર''' : જુઓ મુરલીધર.

મોરાર(સાહેબ) [જ. ઈ.૧૭૫૮-અવ. ઈ.૧૮૪૯/સં. ૧૯૦૫, ચૈત્ર સુદ ૨] : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિંહજી. અવટંકે વાઘેલા. રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં ભેખ લઈ ઈ.૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીયામાં જીવત્સમાધિ.
'''મોરાર(સાહેબ)''' [જ. ઈ.૧૭૫૮-અવ. ઈ.૧૮૪૯/સં. ૧૯૦૫, ચૈત્ર સુદ ૨] : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિંહજી. અવટંકે વાઘેલા. રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં ભેખ લઈ ઈ.૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીયામાં જીવત્સમાધિ.
પ્રેમલક્ષણા ભક્તિ, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃષ્ણ, રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ.) આ કવિનું મહત્ત્વનું સર્જન છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી, હિન્દી અને અરબી-ફારસી શબ્દોવાળું ભાષાપોત પણ નોંધપાત્ર છે. તેમનાં ઘણાં પદો લોકપ્રિય થયેલાં છે.
પ્રેમલક્ષણા ભક્તિ, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃષ્ણ, રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ.) આ કવિનું મહત્ત્વનું સર્જન છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી, હિન્દી અને અરબી-ફારસી શબ્દોવાળું ભાષાપોત પણ નોંધપાત્ર છે. તેમનાં ઘણાં પદો લોકપ્રિય થયેલાં છે.
પદો ઉપરાંત આ કવિની, જ્ઞાનબોધ ને ભક્તિપ્રેમની અન્ય રચનાઓ પણ મળે છે. એમાં ગરબી પ્રકારના ઢાળમાં રચાયેલી પ્રેમલક્ષણા ભક્તિની કૃતિ ‘બારમાસી’(મુ.) સિવાયની કૃતિઓ મહદંશે હિંદીની કહી શકાય એવી છે. ચોપાઈ ને ભુજંગીમાં રચાયેલી ૨૪ કડીની ‘ગુરુમહિમા’, દશાશ્વરી છંદમાં રચાયેલી ૪૩ કડીની જ્ઞાનચર્ચાની કૃતિ ‘ચિંતામણિ’ (મુ.) અને જ્ઞાનબોધના ૮ કુંડળિયા(મુ.) આવી ગુજરાતીમિશ્ર હિંદી કૃતિઓ છે.
પદો ઉપરાંત આ કવિની, જ્ઞાનબોધ ને ભક્તિપ્રેમની અન્ય રચનાઓ પણ મળે છે. એમાં ગરબી પ્રકારના ઢાળમાં રચાયેલી પ્રેમલક્ષણા ભક્તિની કૃતિ ‘બારમાસી’(મુ.) સિવાયની કૃતિઓ મહદંશે હિંદીની કહી શકાય એવી છે. ચોપાઈ ને ભુજંગીમાં રચાયેલી ૨૪ કડીની ‘ગુરુમહિમા’, દશાશ્વરી છંદમાં રચાયેલી ૪૩ કડીની જ્ઞાનચર્ચાની કૃતિ ‘ચિંતામણિ’ (મુ.) અને જ્ઞાનબોધના ૮ કુંડળિયા(મુ.) આવી ગુજરાતીમિશ્ર હિંદી કૃતિઓ છે.
18,450

edits

Navigation menu