ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,254: Line 1,254:

મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી.
'''મુનિશીલ''' : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાયેં’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોંકી ‘સંવાદ’ સંજ્ઞક રચનાયેં’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

મુનિશીલ-૧ [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા.
'''મુનિશીલ-૧''' [ઈ.૧૬૦૨માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ.વિદ્યાશીલની પરંપરામાં વિવેકમેરુના શિષ્ય. ‘જિનપાલ-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮ મહાવદ ૮)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

મુનિસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત] : ‘વીર-સ્તવ’ (ર.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા.
''' મુનિસુંદર(સૂરિ)-૧ ''' [ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત] : ‘વીર-સ્તવ’ (ર.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા.
સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. {{Right|[શ્ર.ત્રિ.]}}

મુનિસુંદર-૨ [જ.ઈ.૧૩૮૦-અવ.ઈ.૧૪૪૭/સં.૧૫૦૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૩૮૭માં દીક્ષા. ઈ.૧૪૨૨માં સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ ‘કાલિસરસ્વતી/શ્યામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને ‘વાદિગોકુલષંઢ’ બિરુદ આપી તેમને નવાજેલા.
'''મુનિસુંદર-૨''' [જ.ઈ.૧૩૮૦-અવ.ઈ.૧૪૪૭/સં.૧૫૦૩, કારતક સુદ ૧] : તપગચ્છના જૈન સાધુ. દેવસુંદરસૂરિની પરંપરામાં સોમસુંદરસૂરિના શિષ્ય. ઈ.૧૩૮૭માં દીક્ષા. ઈ.૧૪૨૨માં સોમસુંદરસૂરિ દ્વારા વાચકપદમાંથી સૂરિપદ. દાક્ષિણાત્ય રાજાએ ‘કાલિસરસ્વતી/શ્યામસરસ્વતી’ અને ખંભાતના નવાબ દફરખાને ‘વાદિગોકુલષંઢ’ બિરુદ આપી તેમને નવાજેલા.
‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૩૫)ના કર્તા.
‘યોગશાસ્ત્ર’ના ચતુર્થપ્રકાશ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૩૫)ના કર્તા.
તેમણે સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્રુમ/શાંતરસ-ભાવના’; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય આપતી ‘ત્રૈવિદ્ધગોષ્ઠી’; વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી’; તેના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્વાવલિ/તપગચ્છ પટ્ટાવલી’; પોતાની ટીકા સહિત ‘ઉપદેશરત્નાકર’; ‘જિનસ્તોત્ર-રત્નાકોષ’ વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને ‘વનસ્પતિસત્તરી’ આદિ કૃતિઓ મળે છે. ‘અંગુલી-સત્તરી’ અને ‘જયાનંદ-ચરિત્ર’ને કેટલાક ૪૦મા પટ્ટધર મુનિચંદ્રસૂરિની ગણાવે છે.
તેમણે સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે : ‘અધ્યાત્મકલ્પદ્રુમ/શાંતરસ-ભાવના’; ન્યાય, વ્યાકરણ અને કાવ્યનો પરિચય આપતી ‘ત્રૈવિદ્ધગોષ્ઠી’; વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી’; તેના એક ભાગ રૂપે ઉપલબ્ધ થતી ‘ગુર્વાવલિ/તપગચ્છ પટ્ટાવલી’; પોતાની ટીકા સહિત ‘ઉપદેશરત્નાકર’; ‘જિનસ્તોત્ર-રત્નાકોષ’ વગેરે. તેમની પાસેથી પ્રાકૃતમાં ‘અંગુલીસત્તરી’, ‘પાક્ષિકસત્તરી’ અને ‘વનસ્પતિસત્તરી’ આદિ કૃતિઓ મળે છે. ‘અંગુલી-સત્તરી’ અને ‘જયાનંદ-ચરિત્ર’ને કેટલાક ૪૦મા પટ્ટધર મુનિચંદ્રસૂરિની ગણાવે છે.
મુનિસુંદરને નામે મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંક્તિઓને કારણે તેમના શિષ્યનું હોવા વધુ સંભવ છે.
મુનિસુંદરને નામે મળતું ૨૨ કડીનું ‘નવસારી મંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર,(મુ.) કૃતિની અંતિમ પંક્તિઓને કારણે તેમના શિષ્યનું હોવા વધુ સંભવ છે.
કૃતિ : ૧* અધ્યાત્મકલ્પદ્રુમ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,-;  ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. અંબાલાલ પ્રે. શાહ
કૃતિ : ૧* અધ્યાત્મકલ્પદ્રુમ, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા,-;  ૨. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત નવસારીમંડન શ્રી પાર્શ્વનાથ-સ્તોત્ર’, સં. અંબાલાલ પ્રે. શાહ
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કી. મહેતા, ઈ.૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈન સાહિત્ય, મનસુખભાઈ કી. મહેતા, ઈ.૧૯૫૯ (બીજી આ.); ૩. જૈસાઇતિહાસ. {{Right|[શ્ર.ત્રિ.]}}

મુનિસુંદર(સૂરિ)-૩ [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
'''મુનિસુંદર(સૂરિ)-૩''' [ઈ.૧૩૮૯(?)માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શાંત-રાસ’ (ર.ઈ.૧૩૮૯(?)ના કર્તા. તેઓ મુનિસુંદર-૨ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

મુનિસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો રાસ(શીલવિષય)/પ્રબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) વસ્તુત: મુનિસુંદરશિષ્યનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ’ તથા ‘નેમ-ચરિત્ર/નેમિ-સ્તવન’ એ કૃતિઓ પણ રચી છે.
'''મુનિસુંદર(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો રાસ(શીલવિષય)/પ્રબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) વસ્તુત: મુનિસુંદરશિષ્યનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ’ તથા ‘નેમ-ચરિત્ર/નેમિ-સ્તવન’ એ કૃતિઓ પણ રચી છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુકવિઓ; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ડિકૅટલૉગભાવિ; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુકવિઓ; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ડિકૅટલૉગભાવિ; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

મુરલીધર/મોરલીધર : મુરલીધરને નામે ૪ કડીનું ૧ પદ (લે.ઈ.૧૬૭૩) અને મોરલીધરને નામે ‘બારમાસી’ નામક કૃતિ મળે છે. આ આ બંને કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''મુરલીધર/મોરલીધર''' : મુરલીધરને નામે ૪ કડીનું ૧ પદ (લે.ઈ.૧૬૭૩) અને મોરલીધરને નામે ‘બારમાસી’ નામક કૃતિ મળે છે. આ આ બંને કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

મુરારિ [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી વર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન લોકપ્રિય બનેલું છે.
'''મુરારિ''' [ ઈ.૧૬૧૯ સુધીમાં] : આખ્યાનકાર. પિતા જગન્નાથ સ્વામી. સૌરાષ્ટ્રના વતની. ૪૦ કડવાંના ‘ઈશ્વર-વિવાહ’ લે.ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, અસાડ વદ ૩૦, શનિવાર; મુ.)ના કર્તા. શિવપાર્વતીના લગ્નના વિષયને સામાજિક રીતરિવાજોની ઝીણી વીગતોથી વર્ણવતું અને કથાપ્રસંગને હળવાશથી નિરૂપતું આ આખ્યાન લોકપ્રિય બનેલું છે.
કૃતિ : બૃકાદોહન : ૬.
કૃતિ : બૃકાદોહન : ૬.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય, ૪. પ્રાકકૃતિઓ;  ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય, ૪. પ્રાકકૃતિઓ;  ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

મુરારિસોહન : જુઓ મલુકચંદ-૨.
'''મુરારિસોહન''' : જુઓ મલુકચંદ-૨.
મુલાદાસ [                ] : તત્ત્વજ્ઞાનવિષયક ‘સાત ભૂમિકાની પતાકા’ નામક કૃતિના કર્તા.
મુલાદાસ [                ] : તત્ત્વજ્ઞાનવિષયક ‘સાત ભૂમિકાની પતાકા’ નામક કૃતિના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

મુંજ [                ] : ૪ કડીના ‘આદિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા.
'''મુંજ''' [                ] : ૪ કડીના ‘આદિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મૂલ : જુઓ મૂળ -
'''મૂલ ''' : જુઓ મૂળ -

મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક) [ ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૬૮/સં. ૧૬૨૪, ફાગણ સુદ ૧૧), ૮ ઢાળના ‘વૃદ્ધ-ચૈત્યવંદન/કેવળનાણીબૃહત્-ચૈત્યવંદન/શાશ્વતાશાશ્વતાજિન-ચૈત્યવંદન-સ્તવન’(મુ.) તથા ૪ ઢાળની ‘વીસું પંજોસણ હુંડી’ (ર.ઈ.૧૫૬૮ આસપાસ; મુ.)ના કર્તા.
'''મૂલ(ઋષિ)-૧/મૂલા(વાચક)''' [ ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં રત્નપ્રભના શિષ્ય. ૧૩૪/૧૩૭ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૬૮/સં. ૧૬૨૪, ફાગણ સુદ ૧૧), ૮ ઢાળના ‘વૃદ્ધ-ચૈત્યવંદન/કેવળનાણીબૃહત્-ચૈત્યવંદન/શાશ્વતાશાશ્વતાજિન-ચૈત્યવંદન-સ્તવન’(મુ.) તથા ૪ ઢાળની ‘વીસું પંજોસણ હુંડી’ (ર.ઈ.૧૫૬૮ આસપાસ; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. રત્નસાર : ૩, પ્ર. શા. લખમસી શિવજી, ઈ.૧૮૭૨.
કૃતિ : ૧. શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. રત્નસાર : ૩, પ્ર. શા. લખમસી શિવજી, ઈ.૧૮૭૨.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

મૂલ-૨ [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા.
''' મૂલ-૨''' [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

મૂલચંદ/મૂલચંદ્ર/મૂળચંદ : મૂલચંદ/મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથચરિત-સ્તવન’, ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદગર્ભિત)’ (ર.ઈ.૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ/આદિનાથની) આરતી’(મુ.), ૩ કડીનું ‘ઋષભજિન-સ્તવન’(મુ.), ૩૦૦ ગ્રંથાગ્રનો ‘ઋષભદેવજીનો છંદ’, ૧૫ કડીની ‘ઋષભદેવ-બારમાસા’ તથા મૂળચંદને નામે ૮ કડીની ‘નેમિનાથના સાતવાર/સાતવાર-સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે, અને મૂળચંદ/મૂલચંદ્ર/મૂળચંદ છે તે સ્પષ્ટ થતું નથી.
'''મૂલચંદ/મૂલચંદ્ર/મૂળચંદ''' : મૂલચંદ/મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથચરિત-સ્તવન’, ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદગર્ભિત)’ (ર.ઈ.૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ/આદિનાથની) આરતી’(મુ.), ૩ કડીનું ‘ઋષભજિન-સ્તવન’(મુ.), ૩૦૦ ગ્રંથાગ્રનો ‘ઋષભદેવજીનો છંદ’, ૧૫ કડીની ‘ઋષભદેવ-બારમાસા’ તથા મૂળચંદને નામે ૮ કડીની ‘નેમિનાથના સાતવાર/સાતવાર-સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે, અને મૂળચંદ/મૂલચંદ્ર/મૂળચંદ છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈરસંગ્રહ.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈરસંગ્રહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

મૂલચંદજી-૧ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અને ‘નેમબહોંતેરી’(મુ.)ના કર્તા.
'''મૂલચંદજી-૧ '''[ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના કચ્છ સંઘાડાના જૈન સાધુ હોવાની સંભાવના. કૃષ્ણજીશિષ્ય ડાહ્યાજીના શિષ્ય. ૩૮ કડીની ‘દિવાળી-છત્રીસી’ (ર.ઈ.૧૮૦૨; મુ.) અને ‘નેમબહોંતેરી’(મુ.)ના કર્તા.
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. પૂનમચંદજી, ઈ.૧૯૮૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

મૂળચંદજી(ઋષિ)-૨ [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: લોંકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય. ‘દીવાનું દ્વિઢાળિયું’ (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા.
'''મૂળચંદજી(ઋષિ)-૨''' [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: લોંકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય. ‘દીવાનું દ્વિઢાળિયું’ (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ). [કી.જો.]
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ). {{Right|[કી.જો.]}}

મૂલચંદજી શિષ્ય : જુઓ ધર્મદાસ-૫.
'''મૂલચંદજી શિષ્ય''' : જુઓ ધર્મદાસ-૫.

મૂલણદાસ [                ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધપ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે.
'''મૂલણદાસ''' [                ] : ૨૯૯ કડીના ‘હમીરપ્રબંધ/દેશભાષા-નિબંધ’ના કર્તા. રણથંભોરના કિલ્લા અંગે હમીર અને દિલ્હીના ખીલજી વંશના બાદશાહ અલાઉદ્દીન વચ્ચેના યુદ્ધપ્રસંગને વર્ણવતું આ એક ઐતિહાસિક કાવ્ય છે. હિન્દી તથા ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મૂલદાસ/મૂળદાસ [                ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ” એવા ઉલ્લેખ મળે છે. તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ-૧થી જુદા હોવાની સંભાવના છે.
'''મૂલદાસ/મૂળદાસ''' [                ] : આ નામે મળતાં ૬ કડીના ‘દાણલીલાનો ગરબો’(મુ.) તથા ૫ કડીના કૃષ્ણભક્તિના ૧ પદ(મુ.)ને અંતે “અમે ભેટ્યા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ” એવા ઉલ્લેખ મળે છે. તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ-૧થી જુદા હોવાની સંભાવના છે.
કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨. ભસાસિંધુ. [શ્ર.ત્રિ.]
કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨. ભસાસિંધુ.{{Right|[શ્ર.ત્રિ.]}}

મૂલપ્રભ [                ] : જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલસંધિ’ (ર.ઈ.૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તાનામનો નિર્દેશ નથી, પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ અને ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ’ના કર્તા તરીકે ‘મૂલપ્રભ’ નામ સૂચવે છે, જ્યારે ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં ‘મૂલપ્રભ’ નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ’ નામ સૂચવાયું છે.
'''મૂલપ્રભ''' [                ] : જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલસંધિ’ (ર.ઈ.૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તાનામનો નિર્દેશ નથી, પરંતુ ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ અને ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ’ના કર્તા તરીકે ‘મૂલપ્રભ’ નામ સૂચવે છે, જ્યારે ‘જૈન ગૂર્જર કવિઓ : ૩’માં ‘મૂલપ્રભ’ નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ’ નામ સૂચવાયું છે.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}

મૂલા(વાચક) : જુઓ મૂલ(ઋષિ)-૧.
'''મૂલા(વાચક)''' : જુઓ મૂલ(ઋષિ)-૧.

મૂળ/મૂળજી : ‘મૂળ/મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ ‘મૂળજી ભક્ત’ એવા નામ હેઠળ કૃષ્ણભક્તિ, ને વૈરાગ્યબોધનાં ગુજરાતી તેમ જ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટવાળાં) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ પર લીધેલા વેર અંગેનો, વીરરસયુક્ત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ ‘કાઠીઓ ઉપર વેરનો સલોકો’ના કર્તા કયા મૂળજી છે તે નિશ્ચિત થતું નથી.
'''મૂળ/મૂળજી''' : ‘મૂળ/મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ ‘મૂળજી ભક્ત’ એવા નામ હેઠળ કૃષ્ણભક્તિ, ને વૈરાગ્યબોધનાં ગુજરાતી તેમ જ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટવાળાં) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ પર લીધેલા વેર અંગેનો, વીરરસયુક્ત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ ‘કાઠીઓ ઉપર વેરનો સલોકો’ના કર્તા કયા મૂળજી છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં.શા.વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.
કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં.શા.વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.{{Right|[ર.સો.]}}

મૂળચંદ [                ] : જૈન. પિતાનામ પ્રભુદાસ. રાજુલના વિરહભાવને વ્યક્ત કરતી ૧૫ તિથિઓની ‘ગરબી’(મુ.)ના કર્તા.
'''મૂળચંદ''' [                ] : જૈન. પિતાનામ પ્રભુદાસ. રાજુલના વિરહભાવને વ્યક્ત કરતી ૧૫ તિથિઓની ‘ગરબી’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૨. [કી.જો.]
કૃતિ : પ્રાકાસુધા : ૨.{{Right|[કી.જો.]}}

મૂળચંદજી [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે.
'''મૂળચંદજી''' [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}
મૂળચંદવિજ્ય [                ] : જૈન સાધુ. ૮ કડીના ‘કેસરિયાજીનું સ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [કી.જો.]

મૂળજી-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧, બુધવાર; મુ.)ના કર્તા.
'''મૂળચંદવિજ્ય''' [                ] : જૈન સાધુ. ૮ કડીના ‘કેસરિયાજીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. {{Right|[કી.જો.]}}

'''મૂળજી-૧''' [ઈ.૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રૈકવ બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ. ૧૬ કડવાંના આખ્યાન ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧, બુધવાર; મુ.)ના કર્તા.
કૃતિ : બૃકાદોહન : ૮.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાસ્તંભો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાસ્તંભો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

મૂળજી-૨ [                ] : ‘દરુજી/કીદરુજીસુત મૂળજી’ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની
'''મૂળજી-૨''' [                ] : ‘દરુજી/કીદરુજીસુત મૂળજી’ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની
સંભાવના છે.
સંભાવના છે.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૮.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગુજરાત શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો’, છગનલાલ વિ. રાવળ;  ૪. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

મૂળદાસ-૧ [જ.ઈ.૧૬૫૫/ઈ.૧૬૭૫/સં.૧૭૧૧/સં.૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર-અવ. ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ.લગ્ન પછી સંસાર તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવત્સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદની માતાને આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે.
'''મૂળદાસ-૧''' [જ.ઈ.૧૬૫૫/ઈ.૧૬૭૫/સં.૧૭૧૧/સં.૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર-અવ. ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ.લગ્ન પછી સંસાર તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવત્સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુક્તાનંદની માતાને આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે.
મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતી-હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી’(મુ.) જેવાં એમનાં ઘણાં પદ લોકપ્રિય છે.
મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતી-હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી’(મુ.) જેવાં એમનાં ઘણાં પદ લોકપ્રિય છે.
આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન’, ‘હરિનામ-લીલા’, ‘સાસુવહુનો સંવાદ’, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ (ર.ઈ.૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે.
આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન’, ‘હરિનામ-લીલા’, ‘સાસુવહુનો સંવાદ’, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ (ર.ઈ.૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે.
કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પ્ર. શ્રી વૈષ્ણવ સાધુ ઓધવદાસજી, ઈ.૧૯૦૩;  ૨. અભમાલા; ૩. કાદોહન : ૨, ૩; ૪. ગુસાપઅહેવાલ : ૩-‘ગુજરાતી જૂનાં ગીતો’માંથી ઉદ્ધૃત (+સં.); ૫. ગુહિવાણી (+સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા : ૨; ૮. બૃકાદોહન : ૭; ૯. ભસાસિંધુ.
કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પ્ર. શ્રી વૈષ્ણવ સાધુ ઓધવદાસજી, ઈ.૧૯૦૩;  ૨. અભમાલા; ૩. કાદોહન : ૨, ૩; ૪. ગુસાપઅહેવાલ : ૩-‘ગુજરાતી જૂનાં ગીતો’માંથી ઉદ્ધૃત (+સં.); ૫. ગુહિવાણી (+સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા : ૨; ૮. બૃકાદોહન : ૭; ૯. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સતવાણી (પ્રસ્તાવના); ૬. સોરઠની વિભૂતિઓ, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૬૧; ૭. સોસંવાણી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. સતવાણી (પ્રસ્તાવના); ૬. સોરઠની વિભૂતિઓ, કાલિદાસ મહારાજ, ઈ.૧૯૬૧; ૭. સોસંવાણી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ફૉહનામાવલિ.{{Right|[ર.સો.]}}

મૂળદાસ-૨ : જુઓ મૂલદાસ.
'''મૂળદાસ-૨''' : જુઓ મૂલદાસ.

મેગલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. અપરનામ નારાયણદાસ. જ્ઞાતિ કરડુઆ. પિતાનું નામ ગોવિંદ. ‘ઉગ્રસેનકૃત નગર’(?)ના વતની.
'''મેગલ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. અપરનામ નારાયણદાસ. જ્ઞાતિ કરડુઆ. પિતાનું નામ ગોવિંદ. ‘ઉગ્રસેનકૃત નગર’(?)ના વતની.
એમની કૃતિઓ ઈ.૧૫૭૩ અને ઈ.૧૫૮૧ વચ્ચેનાં રચનાવર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ ઈ.૧૬મી સદીના છેલ્લા ચરણમાં હયાત હોવાનું કહી શકાય.
એમની કૃતિઓ ઈ.૧૫૭૩ અને ઈ.૧૫૮૧ વચ્ચેનાં રચનાવર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ ઈ.૧૬મી સદીના છેલ્લા ચરણમાં હયાત હોવાનું કહી શકાય.
મૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જાલંધરાખ્યાન’ (ર.ઈ.૧૫૭૩/સં.૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતાખ્યાન’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર; મુ.), ભાલણની તદ્વિષયક કૃતિની અસર દેખાડતું ૧૦ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ.), નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવામાં આલેખતું ‘નાસિકેતાખ્યાન’ (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; વિશેષ રૂપે ‘નાસિકેતાખ્યાન’.
મૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જાલંધરાખ્યાન’ (ર.ઈ.૧૫૭૩/સં.૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતાખ્યાન’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર; મુ.), ભાલણની તદ્વિષયક કૃતિની અસર દેખાડતું ૧૦ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ.), નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવામાં આલેખતું ‘નાસિકેતાખ્યાન’ (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; વિશેષ રૂપે ‘નાસિકેતાખ્યાન’.
આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, આસો સુદ ૧૦, બુધવાર; અંશત: મુ.) મળ્યું છે. તેમાંના પહેલાં ૫૫ કડવાં નાકરની તદ્વિષયક કૃતિની છાયા જેવાં છે.
આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, આસો સુદ ૧૦, બુધવાર; અંશત: મુ.) મળ્યું છે. તેમાંના પહેલાં ૫૫ કડવાં નાકરની તદ્વિષયક કૃતિની છાયા જેવાં છે.
કૃતિ : ૧. કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન’, સં. જ. કા. પટેલ, ઈ.૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ.૧૯૨૬; ૩.  વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૨-‘મેગલકૃત વિરાટપર્વના કેટલાંક અપ્રગટ કડવાં’, સં. ઉષા અ. ભટ્ટ.
કૃતિ : ૧. કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન’, સં. જ. કા. પટેલ, ઈ.૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ.૧૯૨૬; ૩.  વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૨-‘મેગલકૃત વિરાટપર્વના કેટલાંક અપ્રગટ કડવાં’, સં. ઉષા અ. ભટ્ટ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. {{Right|[ર.સો.]}}
મેઘ(મુનિ) : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી.

'''મેઘ(મુનિ)''' : આ નામે ૮ કડીની ‘ચૂનડી’(મુ.) અને ૨૩ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે. આ કર્તા કયા મેઘ મુનિ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬.
કૃતિ : શ્રી શત્રુંજ્યતીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ-૧/મેહો [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંડિકા-છંદ’ (ર.ઈ.૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન’એ કૃતિઓના કર્તા.
'''મેઘ-૧/મેહો''' [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંડિકા-છંદ’ (ર.ઈ.૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન’એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ : ૧;  ૨. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી.
કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ : ૧;  ૨. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી.
સંદર્ભ : ૧. પ્રાચીન ગીજરાતી સાહિત્યમાં સમાજજીવન; બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાચીન ગીજરાતી સાહિત્યમાં સમાજજીવન; બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ-૨ [ઈ.૧૫૫૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ‘પરિગ્રહ-પરિભાષ્યચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા.
'''મેઘ-૨''' [ઈ.૧૫૫૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ‘પરિગ્રહ-પરિભાષ્યચોપાઈ’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાન ભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, સં. અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ(મુનિ)-૩ [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા.
'''મેઘ(મુનિ)-૩''' [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા ઐતિહાસિક સાર’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા ઐતિહાસિક સાર’, ભંવરલાલ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ-૪ [                ] : જૈન સાધુ કાંતિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘છઠા આરાની સઝાય’(મુ.)ના કર્તા.
'''મેઘ-૪''' [                ] : જૈન સાધુ કાંતિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘છઠા આરાની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. સઝાયમાળા(પં); ૨. સસંપમહાત્મ્ય. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. સઝાયમાળા(પં); ૨. સસંપમહાત્મ્ય. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ-૫ [                ] : જૈન સાધુ. નેમના શિષ્ય ૭ કડીના સ્તવન(મુ.)ના કર્તા.
'''મેઘ-૫''' [                ] : જૈન સાધુ. નેમના શિષ્ય ૭ કડીના સ્તવન(મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧ [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧ {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ-૬ [                ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી.
'''મેઘ-૬''' [                ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી.
કૃતિ : જિસ્તમાલા. [શ્ર.ત્રિ.]
કૃતિ : જિસ્તમાલા. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘ(ધારુવા)-૭ [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
'''મેઘ(ધારુવા)-૭''' [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮.
મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ’ (મુ.) અને ૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ’ (મુ.) અને ૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : દેસ્તસંગ્રહ.
કૃતિ : દેસ્તસંગ્રહ.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા.
''' મેઘજી''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા.
સદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.{{Right|[કી.જો.]}}

મેઘનિધાન [ઈ.૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનતિલકસૂરિની પરંપરામાં રત્નસુંદરના શિષ્ય. ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, માગશર સુદ ૧૧)ના કર્તા.
'''મેઘનિધાન''' [ઈ.૧૬૩૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનતિલકસૂરિની પરંપરામાં રત્નસુંદરના શિષ્ય. ‘ક્ષુલ્લકકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૨/સં. ૧૬૮૮, માગશર સુદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરત્ન : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
'''મેઘરત્ન''' : આ નામે ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૩૦), ૮ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (જગવલ્લભ)’ અને ૯ કડીનું ‘નેમમનાથરાજુલ-ગીત’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ(મુનિ) : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝાય’, ૧૨ કડીની ‘રાજબાઈમાતા-છંદ’, ૧૧ કડીનું ‘સ્તંભન-પાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત રાજસ્થાની-ગુજરાતી મિશ્રમાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ.૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી.
'''મેઘરાજ(મુનિ) ''' : આ નામે ૬ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ/સ્તુતિ’(મુ.), ૧૧ કડીની ‘શાલિભદ્રશેઠની સઝાય’(મુ.), ૩૨ કડીની ‘જીભ-બત્રીસી’ (લે.ઈ.૧૫૭૫), ૮ કડીની ‘અહંકાર-સઝાય’, ૧૨ કડીની ‘રાજબાઈમાતા-છંદ’, ૧૧ કડીનું ‘સ્તંભન-પાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ ઉપરાંત રાજસ્થાની-ગુજરાતી મિશ્રમાં ‘જ્યોતિષ (સારદુહા)’ (લે.ઈ.૧૮૧૦) અને ‘સદ્ગુરુવર્ણન-ભાષા’ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા મેઘરાજ છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. પ્રાછંદસંગ્રહ; ૩. પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧, ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુદ ૩, શનિવાર)ના કર્તા.
'''મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ ''' [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુદ ૩, શનિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં ભાનુલબ્ધિ (ઉપાધ્યાય)ના શિષ્ય. ‘ઋષભજન્મ’ અને દુહા ને ગેય ઢાળોમાં રચાયેલી ૧૭ ઢાળની ‘સત્તરભેદી-પૂજા’(મુ.)ના કર્તા.
'''મેઘરાજ(મુનિ)-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં ભાનુલબ્ધિ (ઉપાધ્યાય)ના શિષ્ય. ‘ઋષભજન્મ’ અને દુહા ને ગેય ઢાળોમાં રચાયેલી ૧૭ ઢાળની ‘સત્તરભેદી-પૂજા’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. વિવિધ પૂજાસંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિસ્નાપૂજાસંગ્રહ.
કૃતિ : ૧. વિવિધ પૂજાસંગ્રહ : ૧થી ૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૨. વિસ્નાપૂજાસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ(વાચક)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં શ્રવણ/સરવણ ઋષિના શિષ્ય. પાર્શ્વચંદ્રસૂરિથી પોતાની પરંપરા ગણાવતા હોવાથી પાર્શ્વગચ્છના હોવાની શક્યતા. ૫ ખંડનો ‘ઋષિદત્તામહાસતી-રાસ’ (ર.ઈ.૧૬૦૧); દુહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓના ઢાળમાં લખાયેલો, ૬ ખંડ અને લગભગ ૬૫૦ કડીનો, ઋષિવર્ધનના તદ્વિષયક કાવ્યની અસર ઝીલતો ‘નળદમયંતી-રાસ’ (ર.ઈ.૧૬૦૮; મુ.); ૩૫૦ કડીનો ‘સોળ-સતીનો રાસ’(મુ.) તેમની રાસકૃતિઓ છે. એ ઉપરાંત તેમની પાસેથી ‘ઠાણાંગની દીપિકા/સ્થાનાંગની દીપિકા’ (ર.ઈ.૧૬૦૩), ‘સમવાયાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૩ આસપાસ), ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૪), મૂળ પ્રાકૃત ગ્રંથ ‘રાજપ્રશ્નીય ઉપાંગ-સૂત્ર’ પર ૩૨૮૧ કડીનો સ્તબક (ર.ઈ.૧૬૧૪ આસપાસ), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાયનસૂત્ર-બાલાવબોધ/સ્તબક’, ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’, ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, રાયપસેણીનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘લઘુક્ષેત્ર-સમાસ-પ્રકરણ’ પર ૨૬૬ કડીનો બાલાવબોધ, ૧૪૦ કડીનો ‘રાજચંદ્રસૂરિ-પ્રવહણ’ (ર.ઈ.૧૬૦૫), ‘સાધુ-સમાચારી’ (ર.ઈ.૧૬૧૩), ૧૦ કડીનું ‘અનુયોગદ્વારસૂત્રાર્થ-ગીત (શંખેશ્વર-સ્તવન-ગર્ભિત)’, ૯/૧૧ કડીનું ‘ગુરુ-ગીત/ભાસ’, ૨૫ કડીની ‘ચતુર્વિંશતિનામ-ગુંથિતરાગ-પચવીશી’, ૩ ઢાળમાં વહેંચાયેલ ‘જ્ઞાતધર્મ-કથાંગસૂત્ર-૧૯ અધ્યયન ૧૯-ભાસ/જ્ઞાતાસૂત્ર-સઝાયો’ (મુ.), ‘૧૩ કાઠિયાનો તેર-ભાસ’, ૨. ઢાળની ‘મેઘકુમાર-સઝાય’(મુ.) ૭ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’(મુ.), ૭૫ કડીની ‘સુબાહુકુમાર-સંધિ’, ૧૧ કડીની ‘સતી અંજનાસુંદરીની સઝાય’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૬૯૩; અંશત: મુ.) અને પાર્શ્વચંદ્ર-વિષયક ગીત, શલોકો, સ્તુતિ આદિ તેમની પાસેથી મળ્યાં છે.
''' મેઘરાજ(વાચક)-૩ ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં શ્રવણ/સરવણ ઋષિના શિષ્ય. પાર્શ્વચંદ્રસૂરિથી પોતાની પરંપરા ગણાવતા હોવાથી પાર્શ્વગચ્છના હોવાની શક્યતા. ૫ ખંડનો ‘ઋષિદત્તામહાસતી-રાસ’ (ર.ઈ.૧૬૦૧); દુહા, ચોપાઈ અને જુદી જુદી દેશીઓના ઢાળમાં લખાયેલો, ૬ ખંડ અને લગભગ ૬૫૦ કડીનો, ઋષિવર્ધનના તદ્વિષયક કાવ્યની અસર ઝીલતો ‘નળદમયંતી-રાસ’ (ર.ઈ.૧૬૦૮; મુ.); ૩૫૦ કડીનો ‘સોળ-સતીનો રાસ’(મુ.) તેમની રાસકૃતિઓ છે. એ ઉપરાંત તેમની પાસેથી ‘ઠાણાંગની દીપિકા/સ્થાનાંગની દીપિકા’ (ર.ઈ.૧૬૦૩), ‘સમવાયાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૩ આસપાસ), ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૪), મૂળ પ્રાકૃત ગ્રંથ ‘રાજપ્રશ્નીય ઉપાંગ-સૂત્ર’ પર ૩૨૮૧ કડીનો સ્તબક (ર.ઈ.૧૬૧૪ આસપાસ), ૯૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉત્તરાધ્યાયનસૂત્ર-બાલાવબોધ/સ્તબક’, ‘ઔપપાતિક-સૂત્ર-બાલાવબોધ’, ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’, રાયપસેણીનો બાલાવબોધ’, રત્નશેખરસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘લઘુક્ષેત્ર-સમાસ-પ્રકરણ’ પર ૨૬૬ કડીનો બાલાવબોધ, ૧૪૦ કડીનો ‘રાજચંદ્રસૂરિ-પ્રવહણ’ (ર.ઈ.૧૬૦૫), ‘સાધુ-સમાચારી’ (ર.ઈ.૧૬૧૩), ૧૦ કડીનું ‘અનુયોગદ્વારસૂત્રાર્થ-ગીત (શંખેશ્વર-સ્તવન-ગર્ભિત)’, ૯/૧૧ કડીનું ‘ગુરુ-ગીત/ભાસ’, ૨૫ કડીની ‘ચતુર્વિંશતિનામ-ગુંથિતરાગ-પચવીશી’, ૩ ઢાળમાં વહેંચાયેલ ‘જ્ઞાતધર્મ-કથાંગસૂત્ર-૧૯ અધ્યયન ૧૯-ભાસ/જ્ઞાતાસૂત્ર-સઝાયો’ (મુ.), ‘૧૩ કાઠિયાનો તેર-ભાસ’, ૨. ઢાળની ‘મેઘકુમાર-સઝાય’(મુ.) ૭ કડીની ‘સતી સુભદ્રાની સઝાય’(મુ.), ૭૫ કડીની ‘સુબાહુકુમાર-સંધિ’, ૧૧ કડીની ‘સતી અંજનાસુંદરીની સઝાય’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૬૯૩; અંશત: મુ.) અને પાર્શ્વચંદ્ર-વિષયક ગીત, શલોકો, સ્તુતિ આદિ તેમની પાસેથી મળ્યાં છે.
કૃતિ : ૧. આકમહોદધિ : ૩; ૨. ષટદ્રવ્યનય વિચરાદિ પ્રકરણ-સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૩. સઝાય-સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૪. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
કૃતિ : ૧. આકમહોદધિ : ૩; ૨. ષટદ્રવ્યનય વિચરાદિ પ્રકરણ-સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૩. સઝાય-સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮;  ૪. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧ (પ્રસ્તા.); ૨. ગુસાપઅહેવાલ : ૨૦; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ૧૯૮૦; ૭. પ્રાકારૂપરંપરા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧); ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧ (પ્રસ્તા.); ૨. ગુસાપઅહેવાલ : ૨૦; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ૧૯૮૦; ૭. પ્રાકારૂપરંપરા;  ૮. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧,૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગભાઈ : ૧૭(૧); ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''મેઘરાજ(બ્રહ્મ)-૪''' [ઈ.૧૬૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘કોહલા બારસીશ્રવાણ દ્વાદશી-રાસ’ (લે.ઈ.૧૬૯૮ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ(બ્રહ્મ)-[ઈ.૧૬૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘કોહલા બારસીશ્રવાણ દ્વાદશી-રાસ’ (લે.ઈ.૧૬૯૮ પહેલાં)ના કર્તા.
'''મેઘરાજ-૫''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી દલોસાહ. માતા સાંમા. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૭૭૪) અને ૯ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’(.ઈ.૧૭૮૫)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(). {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘરાજ-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૭૮૬/સં.૧૮૪૩, કારતક વદ ૩૦] : લોંકાગચ્છની ગુજરાતી શાખાના જૈન સાધુ. રૂપની પરંપરામાં જગજીવનજીના શિષ્ય. પિતા દંતારાઈપુરના ઓસવાલ વૃદ્ધ ગોત્રી દલોસાહ. માતા સાંમા. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, પોષ વદ ૧૩ના દિવસે પદવી. ૫ ઢાળના ‘જ્ઞાનપંચમી-સ્તવન’ (.ઈ.૧૭૭૪) અને ૯ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૮૫)ના કર્તા.
'''મેઘલાભ''' : આ નામે ૪ કડીનું ‘ઘૃતકલ્લોલ-પાર્શ્વજિન-સ્તવન’(મુ.) મળે છે. આના કર્તા કયા મેઘલાભ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(). [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈપ્રપુસ્તક: ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘલાભ : આ નામે ૪ કડીનું ‘ઘૃતકલ્લોલ-પાર્શ્વજિન-સ્તવન’(મુ.) મળે છે. આના કર્તા કયા મેઘલાભ છે તે નિશ્ચિત થતું નથી.
'''મેઘલાભ-૧''' [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક: . [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘલાભ-૧ [ઈ.૧૮૧૮માં હયાત] : જૈન સાધુ. તેજલાભના શિષ્ય. ૩ ઢાળનો ‘નેમનાથનો રાસડો’ (ર.ઈ.૧૮૧૮; મુ.) અને ૨૫ કડીની ‘વૈરાગ્ય-પચીશી’ (ર.ઈ.૧૮૧૮; મુ.)ના કર્તા.
'''મેઘવર્ધન''' [                ] : જૈન. ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા.
કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
મેઘવર્ધન [                ] : જૈન. ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]

મેઘવાચકશિષ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૪ ઢાળની ‘શોભનસ્તુતિ-સ્તબક’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''મેઘવાચકશિષ્ય''' [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૪ ઢાળની ‘શોભનસ્તુતિ-સ્તબક’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

મેઘવિજ્ય : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક-સઝાય’, ૭ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપલક્ષણ-સઝાય’ (લે.સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ અને ૫ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
'''મેઘવિજ્ય''' : આ નામે ૧૨ કડીની ‘જ્ઞાનવિવેક-સઝાય’, ૭ કડીની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૩૭ કડીની ‘સંવેગઉપલક્ષણ-સઝાય’ (લે.સં. ૨૦મી સદી અનુ.), ૪ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ અને ૫ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા મેઘવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : જિસ્તમાલા.
કૃતિ : જિસ્તમાલા.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘવિજ્ય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા.
'''મેઘવિજ્ય-૧''' [ઈ.૧૬૬૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિવેકવિજ્યની પરંપરામાં માણિક્યવિજ્યના શિષ્ય. ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭; કવિના સ્વહસ્તાક્ષરમાં)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘવિજ્ય-૨ [ઈ.૧૬૮૩માં હયાત] : જૈન સાધુ. લાભવિજ્યની પરંપરામાં ગંગવિજ્યના શિષ્ય. ‘ચોવીશી/ચોવીસીજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા.
'''મેઘવિજ્ય-૨''' [ઈ.૧૬૮૩માં હયાત] : જૈન સાધુ. લાભવિજ્યની પરંપરામાં ગંગવિજ્યના શિષ્ય. ‘ચોવીશી/ચોવીસીજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૩; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧.
કૃતિ : જૈગૂસારત્નો : ૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘવિજ્ય-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કૃપાવિજ્યના શિષ્ય વિજ્યપ્રભસૂરિને હસ્તે ઉપાધ્યાયપદ. યશોવિજ્યના સમકાલીન. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં પારંગત. તેમની પાસેથી ગુજરાતી અને સંસ્કૃતમાં ઘણાં રાસાદિ કાવ્યો, ચરિત્રો અને નાટકો મળ્યાં છે. ૫ ઢાલમાં ૧૦૮ ગામના પાર્શ્વનાથના મહિમાને નિરૂપતી ‘પાર્શ્વનાથનામમાલા/તીર્થમાળા’ (ર.ઈ.૧૬૬૫, કવિના સ્વહસ્તાક્ષરમાં પ્રત; મુ.), ‘આહારગવેષણા સઝાય’, દિગંબરોના વિરોધરૂપ ૩૯ કડીનું ‘કુમતિનિરાકરણ હુંડી-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૪ ઢાળમાં વહેંચાયેલ ‘શ્રીવિજ્યદેવસૂરિનિર્વાણ-સ્વાધ્યાય’(મુ.), ‘પંચાખ્યાન’, ‘વર્ષમહોદય’, ‘શાસનદીપક-સઝાય’, ‘જૈનધર્મદીપક-સઝાય’ અને ‘દશમત-સ્તવન’-એ એમની કૃતિઓ છે.
'''મેઘવિજ્ય-૩''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં કૃપાવિજ્યના શિષ્ય વિજ્યપ્રભસૂરિને હસ્તે ઉપાધ્યાયપદ. યશોવિજ્યના સમકાલીન. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ અને આધ્યાત્મિક વિષયોમાં પારંગત. તેમની પાસેથી ગુજરાતી અને સંસ્કૃતમાં ઘણાં રાસાદિ કાવ્યો, ચરિત્રો અને નાટકો મળ્યાં છે. ૫ ઢાલમાં ૧૦૮ ગામના પાર્શ્વનાથના મહિમાને નિરૂપતી ‘પાર્શ્વનાથનામમાલા/તીર્થમાળા’ (ર.ઈ.૧૬૬૫, કવિના સ્વહસ્તાક્ષરમાં પ્રત; મુ.), ‘આહારગવેષણા સઝાય’, દિગંબરોના વિરોધરૂપ ૩૯ કડીનું ‘કુમતિનિરાકરણ હુંડી-સ્તવન’, ‘ચોવીસી’(મુ.), ૪ ઢાળમાં વહેંચાયેલ ‘શ્રીવિજ્યદેવસૂરિનિર્વાણ-સ્વાધ્યાય’(મુ.), ‘પંચાખ્યાન’, ‘વર્ષમહોદય’, ‘શાસનદીપક-સઝાય’, ‘જૈનધર્મદીપક-સઝાય’ અને ‘દશમત-સ્તવન’-એ એમની કૃતિઓ છે.
સંસ્કૃતમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાં ‘દેવાનંદાભ્યુદયકાવ્ય’ (ર.ઈ.૧૬૭૧), ‘માતૃકાપ્રસાદ’ (ર.ઈ.૧૬૯૧), ‘ઉદયદીપિકા-જ્યોતિષ’ (ર.ઈ.૧૬૯૬), ‘હેમકૌમુદી-ચંદ્રપ્રભા’ (ર.ઈ.૧૭૦૧), ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘લઘુત્રિષષ્ઠિ-ચરિત્ર’, ‘યુક્તિપ્રબોધ-નાટક’ અને અન્ય કૃતિઓનો સમાવેશ થાય છે.
સંસ્કૃતમાં પણ તેમણે અનેક કૃતિઓ રચી છે, જેમાં ‘દેવાનંદાભ્યુદયકાવ્ય’ (ર.ઈ.૧૬૭૧), ‘માતૃકાપ્રસાદ’ (ર.ઈ.૧૬૯૧), ‘ઉદયદીપિકા-જ્યોતિષ’ (ર.ઈ.૧૬૯૬), ‘હેમકૌમુદી-ચંદ્રપ્રભા’ (ર.ઈ.૧૭૦૧), ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘લઘુત્રિષષ્ઠિ-ચરિત્ર’, ‘યુક્તિપ્રબોધ-નાટક’ અને અન્ય કૃતિઓનો સમાવેશ થાય છે.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જૈઐરાસમાળા : ૧; ૪. જૈગૂસારત્નો : ૧(+સં.); ૫. પ્રાતીસંગ્રહ : ૧;  ૬. જૈન સત્યપ્રકાશ, જુલાઈ, ઑગ. , ડિસે. ૧૯૪૧ અને જાન્યુ. ૧૯૪૨-‘ચોવીશજિનસ્તવનમાલા’, સં. સારાભાઈ મ. નવાબ.
કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જૈઐરાસમાળા : ૧; ૪. જૈગૂસારત્નો : ૧(+સં.); ૫. પ્રાતીસંગ્રહ : ૧;  ૬. જૈન સત્યપ્રકાશ, જુલાઈ, ઑગ. , ડિસે. ૧૯૪૧ અને જાન્યુ. ૧૯૪૨-‘ચોવીશજિનસ્તવનમાલા’, સં. સારાભાઈ મ. નવાબ.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા.); ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા.); ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘવિજ્ય-૪ [ઈ.૧૮૦૧ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રંગવિજ્યના શિષ્ય. ‘મેઘકાજલસંધ્યાદિનું સ્તવન’ (લે.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, માગશર વદ ૯, મંગળવાર), ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૮ કડીના ‘શાંતિજિન-સ્તવન’ના કર્તા.
'''મેઘવિજ્ય-૪''' [ઈ.૧૮૦૧ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. રંગવિજ્યના શિષ્ય. ‘મેઘકાજલસંધ્યાદિનું સ્તવન’ (લે.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, માગશર વદ ૯, મંગળવાર), ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ અને ૮ કડીના ‘શાંતિજિન-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેઘવિજય(ગણિ) શિષ્ય [                ]: જૈન સાધુ. ૭ કડીની ‘ઇરિયાવાહિની સઝાય’ (મુ.)ના કર્તા.
'''મેઘવિજય(ગણિ) શિષ્ય''' [                ]: જૈન સાધુ. ૭ કડીની ‘ઇરિયાવાહિની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ: પ્રાસપસંગ્રહ: ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ: પ્રાસપસંગ્રહ: ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

મેણ [                ] : બનાસકાંઠામાં રાધનપુરની બાજુમાં આવેલા વારાઈ ગામના રહીશ. કવિ ઈ.૧૭૪૪ આસપાસ થયા હોવાની માહિતી મળે છે. તેઓ મુખ્યત્વે વંશાવળીઓ લખવાનું, મીઠા સાદે તે વંશાવળીઓને બોલવાનું તથા તેમને સાચવવાનું કામ કરતા હતા. તેમણે ભજન, છપ્પા તથા કવિત (૭મુ.)ની રચના કરી છે. તમના છપ્પા હરિજનોના મામેરા અને છાબના પ્રસંગે ગવાય છે.
''' મેણ ''' [                ] : બનાસકાંઠામાં રાધનપુરની બાજુમાં આવેલા વારાઈ ગામના રહીશ. કવિ ઈ.૧૭૪૪ આસપાસ થયા હોવાની માહિતી મળે છે. તેઓ મુખ્યત્વે વંશાવળીઓ લખવાનું, મીઠા સાદે તે વંશાવળીઓને બોલવાનું તથા તેમને સાચવવાનું કામ કરતા હતા. તેમણે ભજન, છપ્પા તથા કવિત (૭મુ.)ની રચના કરી છે. તમના છપ્પા હરિજનોના મામેરા અને છાબના પ્રસંગે ગવાય છે.
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [કી.જો.]
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).{{Right|[કી.જો.]}}

'''મેરામજી''' [                ] : મોતીરામના શિષ્ય. ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : ભજનસાગર : ૨. {{Right|[કી.જો.]}}

મેરામજી [                ] : મોતીરામના શિષ્ય. ભજન(મુ.)ના કર્તા.
'''મેરુ(મુનિ)''' : આ નામે ૭ કડીનું ‘એકાદશીનું સ્તવન’(મુ.) તથા ૨૫ કડીનું ‘નંદીશ્વર-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા મેરુ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ભજનસાગર : ૨. [કી.જો.]
મેરુ(મુનિ) : આ નામે ૭ કડીનું ‘એકાદશીનું સ્તવન’(મુ.) તથા ૨૫ કડીનું ‘નંદીશ્વર-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા મેરુ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

મેરુ(પંડિત)-૧[ ] : જૈન. ‘પુણ્યસાર-ચોપાઈ’ના કર્તા.
'''મેરુ(પંડિત)-૧'''[ ] : જૈન. ‘પુણ્યસાર-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [ર.ર.દ.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[ર.ર.દ.]}}

મેરુ(મુનિ)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા.
મેરુ(મુનિ)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા.
18,450

edits

Navigation menu