કુંવરબાઈનું મામેરું/કડવું ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪| રમણ સોની}} <poem> [પુત્રીને છે એવી મૂંઝવણ ભક્ત પિતાને ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૪| રમણ સોની}}
{{Heading|કડવું ૪| રમણ સોની}}
 
<br>
<poem>
<poem>
[પુત્રીને છે એવી મૂંઝવણ ભક્ત પિતાને નથી : ભગવાનને એ  ‘દુઃખવેળા સંભારજે...’એ વચન યાદ કરાવીને કહે છે – ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો...’ કવિની શબ્દશક્તિ જુઓ : જે ત્રિ-વિક્રમ હોય એણે જ વળી ત્રેવડમાં રહેવાનું – જવાબદારી એની જ!  
{{Color|Blue|[પુત્રીને છે એવી મૂંઝવણ ભક્ત પિતાને નથી : ભગવાનને એ  ‘દુઃખવેળા સંભારજે...’એ વચન યાદ કરાવીને કહે છે – ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો...’ કવિની શબ્દશક્તિ જુઓ : જે ત્રિ-વિક્રમ હોય એણે જ વળી ત્રેવડમાં રહેવાનું – જવાબદારી એની જ!  
મામેરું કરવા જતા નરસિંહ-વાળો પ્રસંગ કવિકૌશલથી તાદૃશ થયો છે! ઉપહાસને ન ગણકારતી પ્રબળ શ્રદ્ધાનો એ વૈભવછે]
મામેરું કરવા જતા નરસિંહ-વાળો પ્રસંગ કવિકૌશલથી તાદૃશ થયો છે! ઉપહાસને ન ગણકારતી પ્રબળ શ્રદ્ધાનો એ વૈભવછે]}}


(રાગ ધન્યાશ્રી)
(રાગ ધન્યાશ્રી)
Line 47: Line 47:
શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી?
શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી?
કોડ પહોંત્યા  કુંવરવહુના,  મામેરું છે  રોક જી.{{space}} ૧૪
કોડ પહોંત્યા  કુંવરવહુના,  મામેરું છે  રોક જી.{{space}} ૧૪
::::: વલણ
::::: '''વલણ'''


રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
18,450

edits

Navigation menu