કુંવરબાઈનું મામેરું/કડવું ૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’{{space}} ૪

જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડુંકડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.  </ref>  ને ધૂંસરી  વાંકી,  સાંગી સોટાએ  ભાંગી જી;
જૂની વહેલ<ref>વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું  કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.  </ref>  ને ધૂંસરી  વાંકી,  સાંગી સોટાએ  ભાંગી જી;
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.{{space}} ૫

Line 51: Line 51:
રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’{{space}} ૧૫
એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’{{space}} ૧૫
</poem>
</poem><br>

Line 57: Line 57:
|previous = કડવું ૩
|previous = કડવું ૩
|next = કડવું ૫
|next = કડવું ૫
}}
}}<br>
19,010

edits