ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 95: Line 95:

પદ્મમુનિ-૨ [ઈ.૧૭૪૩માં હયાત] : જૈન સાધુ. સુંદરવિજ્યના શિષ્ય. ૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ (મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય (મુ.) તથા ‘નવવાડ-સઝાય (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા.
'''પદ્મમુનિ-૨''' [ઈ.૧૭૪૩માં હયાત] : જૈન સાધુ. સુંદરવિજ્યના શિષ્ય. ૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ (મુ.), ૧૬ કડીની ‘ઇરિયાવહી-સઝાય (મુ.) તથા ‘નવવાડ-સઝાય (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા.
૨૦થી વધુ ઢાળની પણ અપૂર્ણ કૃતિ ‘પુણ્યસાર-ચોપાઈ (ર.ઈ.૧૬૫૩?) પણ એમને નામે નોંધાયેલી મળે છે, જે સમયને કારણે કોઈ અન્ય પદ્મની પણ હોઈ શકે.
૨૦થી વધુ ઢાળની પણ અપૂર્ણ કૃતિ ‘પુણ્યસાર-ચોપાઈ (ર.ઈ.૧૬૫૩?) પણ એમને નામે નોંધાયેલી મળે છે, જે સમયને કારણે કોઈ અન્ય પદ્મની પણ હોઈ શકે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ; ૩. રત્નાસાર : ૨.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ; ૩. રત્નાસાર : ૨.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[ર.સો.]}}

પદ્મકુમાર [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીની ‘વયરસ્વામી-ગીત’ તથા ૪ કડીની ‘વૈરાગ્ય-ગીત’ના કર્તા.
'''પદ્મકુમાર''' [ઈ.૧૬૦૫ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. પૂર્ણ ચંદ્રના શિષ્ય. ૭૫/૮૫ કડીની ‘મૃગધ્વજમુનિકેવલી-ચરિત્ર/ચોપાઈ’ (લે.ઈ.૧૬૦૫), ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’, ૩ કડીની ‘વયરસ્વામી-ગીત’ તથા ૪ કડીની ‘વૈરાગ્ય-ગીત’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પદ્મચંદ્ર : આ નામે ‘ગુરુ-ગીત’ (ર.ઈ.૧૭૧૯), ૧૫ કડીની ‘નેમરાજમતી-કથા/સઝાય’, ૨૩ કડીની ‘મોહવલ્લી-ભાસ’ (મુ.), ૯ કડીની ‘વિષયવિષમતાની સઝાય’ (મુ.) મળે છે. આ કયા પદ્મચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘ગુરુ-ગીત’ના કર્તા પદ્મચંદ્ર-૩ હોઈ શકે.
'''પદ્મચંદ્ર''' : આ નામે ‘ગુરુ-ગીત’ (ર.ઈ.૧૭૧૯), ૧૫ કડીની ‘નેમરાજમતી-કથા/સઝાય’, ૨૩ કડીની ‘મોહવલ્લી-ભાસ’ (મુ.), ૯ કડીની ‘વિષયવિષમતાની સઝાય’ (મુ.) મળે છે. આ કયા પદ્મચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘ગુરુ-ગીત’ના કર્તા પદ્મચંદ્ર-૩ હોઈ શકે.
કૃતિ : ૧. જિનેંન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ : ૧, પ્ર. વિજયદાન સૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૨. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
કૃતિ : ૧. જિનેંન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ : ૧, પ્ર. વિજયદાન સૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૨. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાહસૂચી : ૨. [કી.જો.]
સંદર્ભ : ૧. કૅટલૉગગુરા; ૨. રાહસૂચી : ૨.{{Right|[કી.જો.]}}

પદ્મચંદ્ર(સૂરિ)-૧ [જ.ઈ.૧૬૨૬-અવ. ઈ.૧૬૮૮] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં જયચંદ્રસૂરિના શિષ્ય. પિતા શિવજી. માતા સૂરમદે. દીક્ષા ઈ.૧૬૪૨. આચાર્યપદ ઈ.૧૬૪૩. ૯ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ૫ કડીનું (તારંગાજી તીર્થ)અજિતનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૧; મુ.), ૬૮ કડીનું ‘શાલિભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૫) તથા ઢાળ અને દેશીમાં રચાયેલી ‘વીશવિહરમાન-સ્તવન/ચોવીસી’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, કારતક સુદ ૧૫, રવિવાર; મુ.)એ કૃતિઓના કર્તા.
'''પદ્મચંદ્ર(સૂરિ)-૧''' [જ.ઈ.૧૬૨૬-અવ. ઈ.૧૬૮૮] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં જયચંદ્રસૂરિના શિષ્ય. પિતા શિવજી. માતા સૂરમદે. દીક્ષા ઈ.૧૬૪૨. આચાર્યપદ ઈ.૧૬૪૩. ૯ કડીની ‘પાર્શ્વચંદ્રસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૬૫૯; મુ.), ૫ કડીનું (તારંગાજી તીર્થ)અજિતનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૧; મુ.), ૬૮ કડીનું ‘શાલિભદ્ર-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૫) તથા ઢાળ અને દેશીમાં રચાયેલી ‘વીશવિહરમાન-સ્તવન/ચોવીસી’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, કારતક સુદ ૧૫, રવિવાર; મુ.)એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જીનેન્દ્ર ગુણરત્નમાલા : ૧, પ્ર. કેશવલાલ છ. કોઠારી, વીર સં. ૨૪૩૧;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’. સં. કાંતિસાગરજી.
કૃતિ : ૧. જીનેન્દ્ર ગુણરત્નમાલા : ૧, પ્ર. કેશવલાલ છ. કોઠારી, વીર સં. ૨૪૩૧;  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’. સં. કાંતિસાગરજી.
સંદર્ભ : ૧. શ્રીમન્નાગપુરીય તપગચ્છની પટ્ટાવલી. પ્ર. શ્રાવક મયાભાઈ ઠાકરશી, ૧૯૧૬;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. શ્રીમન્નાગપુરીય તપગચ્છની પટ્ટાવલી. પ્ર. શ્રાવક મયાભાઈ ઠાકરશી, ૧૯૧૬;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી.{{Right|[કી.જો.]}}

પદ્મચંદ્ર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, કારતક સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા.
'''પદ્મચંદ્ર-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ૧૮૫૦ ગ્રંથાગ્રના ‘જંબુકુમાર-ચરિત્ર/જંબુસ્વામિ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં.૧૭૧૪, કારતક સુદ ૧૩) અને ‘નવતત્ત્વ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૬૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૬. દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૨ ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૬. દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}

પદ્મચંદ્ર-૩ [ઈ.૧૮મી સદી] : જૈન. ‘ભરતસંધિ’ [ઈ.૧૮મી સદી)ના કર્તા.
'''પદ્મચંદ્ર-૩''' [ઈ.૧૮મી સદી] : જૈન. ‘ભરતસંધિ’ [ઈ.૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.{{Right|[કી.જો.]}}
પદ્મતિલક : આ નામે ૯ કડીની ‘કાયા-સઝાય’ મળે છે તે કયા પદ્મતિલકની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]

પદ્મતિલક (પંડિત)-૧ [    ] : અંચલગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘બારભાવના-ઢાલ’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
'''પદ્મતિલક''' : આ નામે ૯ કડીની ‘કાયા-સઝાય’ મળે છે તે કયા પદ્મતિલકની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કી.જો.]}}

પદ્મધર્મકુમાર [ ] : જૈન. ‘શાલિભદ્ર-ચરિત્ર’ના કર્તા.
'''પદ્મતિલક (પંડિત)-૧''' [    ] : અંચલગચ્છના જૈન સાધુ. ૫૯ કડીની ‘બારભાવના-ઢાલ’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પદ્મનાભ (પંડિત) [ઈ.૧૪૫૬માં હયાત] : જાલોરના ચૌહાણ રાજા અખેરાજના આશ્રિત, જ્ઞાતિએ વિસલનગરા (વિસનગરા?) નાગર. કવિ પોતાને યથાર્થ રીતે પંડિત અને સુકવિ તરીકે ઓળખાવે છે. એમની એકમાત્ર કૃતિ ‘કાન્હડદે-પ્રબંધ’માંથી પોતાની ભૂમિ તેમ જ ધર્મ માટેનો એમનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થાય છે. અખેરાજની પ્રેરણાથી રચાયેલો અને એમની પાંચમી પેઢીના પૂર્વજ કાન્હડદેના અલાઉદ્દીન ખલજી સાથેના સંઘર્ષને વર્ણવતો, ૪ ખંડ અને મુખ્યત્વે દુહા, ચોપાઈ અને પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતો ‘કાન્હડદે-પ્રબંધ’  (ર.ઈ.૧૪૫૬/સં.૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર; મુ.) એમાંની ઐતિહાસિક માહિતીને કારણે દસ્તાવેજી મૂલ્ય ધરાવતું મધ્યકાળનું અત્યંત નોંધપાત્ર પ્રબંધકાવ્ય છે. એમાં અલાઉદ્દીનની પુત્રી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદે સાથેના એકપક્ષી પ્રેમની કરુણ-મધુર પ્રેમકથા પણ ગૂંથાયેલી છે. કાવ્ય એમાંના સમાજચિત્રણ, વ્યક્તિચિત્રણ, વસ્તુનિષ્ઠ વર્ણનકલા અને શિષ્ટ-પ્રૌઢ અભિવ્યક્તિથી એક વીરકાવ્યને અનુરૂપ પ્રભાવક્તા ધારણ કરે છે.
'''પદ્મધર્મકુમાર''' [ ] : જૈન. ‘શાલિભદ્ર-ચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

'''પદ્મનાભ (પંડિત)''' [ઈ.૧૪૫૬માં હયાત] : જાલોરના ચૌહાણ રાજા અખેરાજના આશ્રિત, જ્ઞાતિએ વિસલનગરા (વિસનગરા?) નાગર. કવિ પોતાને યથાર્થ રીતે પંડિત અને સુકવિ તરીકે ઓળખાવે છે. એમની એકમાત્ર કૃતિ ‘કાન્હડદે-પ્રબંધ’માંથી પોતાની ભૂમિ તેમ જ ધર્મ માટેનો એમનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થાય છે. અખેરાજની પ્રેરણાથી રચાયેલો અને એમની પાંચમી પેઢીના પૂર્વજ કાન્હડદેના અલાઉદ્દીન ખલજી સાથેના સંઘર્ષને વર્ણવતો, ૪ ખંડ અને મુખ્યત્વે દુહા, ચોપાઈ અને પવાડુની ૧૦૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરતો ‘કાન્હડદે-પ્રબંધ’  (ર.ઈ.૧૪૫૬/સં.૧૫૧૨, માગશર સુદ ૧૫, સોમવાર; મુ.) એમાંની ઐતિહાસિક માહિતીને કારણે દસ્તાવેજી મૂલ્ય ધરાવતું મધ્યકાળનું અત્યંત નોંધપાત્ર પ્રબંધકાવ્ય છે. એમાં અલાઉદ્દીનની પુત્રી પિરોજાના કાન્હડદેના પુત્ર વીરમદે સાથેના એકપક્ષી પ્રેમની કરુણ-મધુર પ્રેમકથા પણ ગૂંથાયેલી છે. કાવ્ય એમાંના સમાજચિત્રણ, વ્યક્તિચિત્રણ, વસ્તુનિષ્ઠ વર્ણનકલા અને શિષ્ટ-પ્રૌઢ અભિવ્યક્તિથી એક વીરકાવ્યને અનુરૂપ પ્રભાવક્તા ધારણ કરે છે.
કૃતિ : ૧. કાન્હડદે પ્રબંધ (અં), સં. કાન્તિલાલ બી. વ્યાસ, ઈ.૧૯૫૩ (+સં.); ૨. એજન, સં. કાંતિલાલ બ. વ્યાસ (ખંડ-૧-૨)ઈ.૧૯૫૯, ઈ.૧૯૭૫, (ખંડ ૩-૪) ઈ.૧૯૭૭(+સં.); ૩. એજન, સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી. ઈ.૧૯૧૩, ઈ.૧૯૨૬ (બીજી આ. નરસિંહરાવ ભોળાનાથના પુરોવચન સાથે) (+સં.); ૪. કાન્હડદે પ્રબંધ (અનુવાદ), સં. ડાહ્યાભાઈ પી. દેરાસરી, ઈ.૧૯૨૪ (+સં.);  ૫. ગૂજરાત શાળાપત્ર, જાન્યુ. ૧૮૭૭થી મે ૧૮૭૮ સુધીમાં-‘કાન્હડદે પ્રબંધ’, સં. નવલરામ લ. પંડ્યા.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૭. મસાપ્રવાહ;  ૮. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કાન્હડદે પ્રબંધ’નું પાઠશોધન’, કાન્તિલાલ બ. વ્યાસ; ૯. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૭૧-‘કાન્હડદે પ્રબંધ-બે પ્રશ્નો’, નરોત્તમ પલાણ; ૧૦. વસંત, શ્રાવણ અને ભાદ્રપદ, સં. ૧૯૭૨-‘કાન્હડદે પ્રબંધ’, નરસિંહરાવ ભોળાનાથ; ૧૧. સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦-‘કાન્હડદે પ્રબંધ-એક વિશેષ અધ્યયન’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૧૨. મુપુગૂહસૂચી. [કા.વ્યા.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; ૭. મસાપ્રવાહ;  ૮. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કાન્હડદે પ્રબંધ’નું પાઠશોધન’, કાન્તિલાલ બ. વ્યાસ; ૯. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૭૧-‘કાન્હડદે પ્રબંધ-બે પ્રશ્નો’, નરોત્તમ પલાણ; ૧૦. વસંત, શ્રાવણ અને ભાદ્રપદ, સં. ૧૯૭૨-‘કાન્હડદે પ્રબંધ’, નરસિંહરાવ ભોળાનાથ; ૧૧. સંસ્કૃતિ, માર્ચ ૧૯૬૦-‘કાન્હડદે પ્રબંધ-એક વિશેષ અધ્યયન’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૧૨. મુપુગૂહસૂચી.{{Right|[કા.વ્યા.]}}

પદ્મનિધાન [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા.
'''પદ્મનિધાન''' [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કી.જો.]}}

પદ્મપ્રભ [                ]: જૈન સાધુ. ૯ કડીની ‘વિષય સઝાય’ (મુ.)ના કર્તા.
'''પદ્મપ્રભ''' [                ]: જૈન સાધુ. ૯ કડીની ‘વિષય સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ. [કી.જો.]
કૃતિ : જૈરસંગ્રહ. {{Right|[કી.જો.]}}

પદ્મમંદિર : આ નામે ‘પાર્શ્વનાથ ૧૦ ભવ-બાલાવબોધ’ મળે છે. તેના કર્તા કયા પદ્મમંદિર છે તે નિશ્ચિત થતું નથી.
'''પદ્મમંદિર''' : આ નામે ‘પાર્શ્વનાથ ૧૦ ભવ-બાલાવબોધ’ મળે છે. તેના કર્તા કયા પદ્મમંદિર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

પદ્મમંદિર-૧ [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉ’ના કર્તા.
'''પદ્મમંદિર-૧''' [ઈ.૧૪૯૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ગુણરત્નસૂરિ (અવ.ઈ.૧૪૯૦)ના શિષ્ય. ૪૯ કડીની ગુણરત્નસૂરિના જીવન, દીક્ષા, તપ વગેરે વિશે વીગતે માહિતી આપતી ‘ગુણરત્નસૂરિ-વિવાહલઉ’ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧-‘દો વિવાહલોકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા. [ર.સો.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧-‘દો વિવાહલોકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા.{{Right|[ર.સો.]}}

પદ્મમંદિર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલકની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોધ્ધાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૯૯૫; મુ.), ૧૫ કડીની ‘દેવતિલકોપાધ્યાય-ચોપાઈ’ (મુ.) અને ‘બૃહત્-સ્નાત્રવિધિ’ના કર્તા.
'''પદ્મમંદિર-૨''' [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલકની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોધ્ધાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૯૯૫; મુ.), ૧૫ કડીની ‘દેવતિલકોપાધ્યાય-ચોપાઈ’ (મુ.) અને ‘બૃહત્-સ્નાત્રવિધિ’ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. પ્રકરણરત્નાકર : ૩, શાહ ભીમસિંહ માણક, ઈ.૧૮૭૮.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. પ્રકરણરત્નાકર : ૩, શાહ ભીમસિંહ માણક, ઈ.૧૮૭૮.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [ર.સો.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[ર.સો.]}}

પદ્મરત્ન [         ] : જૈન સાધુ. જૈનપ્રબોધસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘જિનપ્રબોધસૂરિ-રેલુઆ/વર્ણન’ (સં.૧૪મી સદી અનુ.)ના કર્તા.
'''પદ્મરત્ન''' [         ] : જૈન સાધુ. જૈનપ્રબોધસૂરિના શિષ્ય. ૧૦ કડીની ‘જિનપ્રબોધસૂરિ-રેલુઆ/વર્ણન’ (સં.૧૪મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[ર.સો.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડાર કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં : ૧.[ર.સો.]
પદ્મરાજ : આ નામે ૬ કડીની ‘ભગવદ્વાણી-ગીતા’ (લે.ઈ.૧૬૫૨), ‘ગુણઠાણા-સ્તવન’ (લે.ઈ.૧૬૭૯) અને ‘અષ્ટાપદ-તીર્થરાજ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પદ્મરાજ છે તે નિશ્ચિત થથું નથી.
પદ્મરાજ : આ નામે ૬ કડીની ‘ભગવદ્વાણી-ગીતા’ (લે.ઈ.૧૬૫૨), ‘ગુણઠાણા-સ્તવન’ (લે.ઈ.૧૬૭૯) અને ‘અષ્ટાપદ-તીર્થરાજ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પદ્મરાજ છે તે નિશ્ચિત થથું નથી.
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. રાપુહસૂચી : ૧; ૩. રાહસૂચી : ૧ ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. રાપુહસૂચી : ૧; ૩. રાહસૂચી : ૧ ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

પદ્મરાજ(ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિશિષ્ય-પુણ્યસાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૫૮૮થી ઈ.૧૬૧૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે ને કવિ ઈ.૧૫૭૨માં પણ હયાત હતા એવો ઉલ્લેખ મળે છે. આથી કવિનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ દરમ્યાનનો ગણી શકાય. તેમની પાસેથી ૯ કડીનું ‘નવકાર-સ્તવન’ (મુ.), ૭ અધિકારની ‘અભયકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪), ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪),૧૪૧ કડીનો ‘ક્ષુલ્લકકુમાર રાજર્ષિ-ચરિત/પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, ફાગણ સુદ ૫), ૭ કડીનું ‘કુંથુનાથસ્તવન’ વગેરે કૃતિઓ મળે છે. ભવનહિતાચાર્યકૃત ‘રુચિરદંડક’ પરની વૃત્તિ (ર.ઈ.૧૫૮૮) એમની સંસ્કૃત
'''પદ્મરાજ(ગણિ)-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિશિષ્ય-પુણ્યસાગરના શિષ્ય. એમની કૃતિઓ ઈ.૧૫૮૮થી ઈ.૧૬૧૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે ને કવિ ઈ.૧૫૭૨માં પણ હયાત હતા એવો ઉલ્લેખ મળે છે. આથી કવિનો સમય ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ દરમ્યાનનો ગણી શકાય. તેમની પાસેથી ૯ કડીનું ‘નવકાર-સ્તવન’ (મુ.), ૭ અધિકારની ‘અભયકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪), ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૪),૧૪૧ કડીનો ‘ક્ષુલ્લકકુમાર રાજર્ષિ-ચરિત/પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧/સં.૧૬૬૭, ફાગણ સુદ ૫), ૭ કડીનું ‘કુંથુનાથસ્તવન’ વગેરે કૃતિઓ મળે છે. ભવનહિતાચાર્યકૃત ‘રુચિરદંડક’ પરની વૃત્તિ (ર.ઈ.૧૫૮૮) એમની સંસ્કૃત
રચના છે.
રચના છે.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૩. નસ્વાધ્યાય : ૩(+સં.).
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૩. નસ્વાધ્યાય : ૩(+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૭. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૭. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}

પદ્મવલ્લભ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૪ કડીની ‘પુણ્યવલ્લભોપાધ્યાય-ગીત’ (લે.ઈ.૧૭મી સદી)ના કર્તા.
'''પદ્મવલ્લભ''' [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૧૪ કડીની ‘પુણ્યવલ્લભોપાધ્યાય-ગીત’ (લે.ઈ.૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પદ્મવિજય : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), ૬ કડીની ‘મહાવીર-નમસ્કાર’ (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન-સ્તુતિ’ (મુ.), ૬ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’ (મુ.) ‘અતીત અનાગતજિનકલ્યાણ-સ્તવનસંગ્રહ’, ‘ઋષભદેવાદિ-સ્તવન’, ‘ખામણાં-સઝાય’ (લે. સં. ૧૯મી સદી), ‘ગહૂંલી-સંગ્રહ’, ‘સારમંગલ’, ‘નેમિવિજયસ્તવન-સ્તબક’ (લે. ઈ.૧૭૯૬), ‘મુનિ સુવ્રત સ્વામીસ્તવન-સ્તબક’ (લે.ઈ.૧૭૯૬), ૭ કડીની ‘મેરુશિખર-લાવણી’, ૫ કડીની ‘વસંત’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘સમ્યકત્વ પંચશિંતિકા-સ્તવન’, ‘હરિયાલીઓ-એ કૃતિઓ મળે છે, તે કયા પદ્મવિજયની છે તે નિશ્ચિત નથી. ૬૪ કડીની ‘વ્રતચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯) સમય દૃષ્ટિએ જોતાં પદ્મવિજય-૧ની હોવાની સંભાવના છે. જિનવિજયને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘નેમિ બારમાસ’ (મુ.) તથા વિપ્રલંભને સંદર્ભે વર્ષાનું વર્ણન કરતી ૭ કડીની ઋતુકાવ્યપ્રકારની એક અન્ય કૃતિ (મુ.) ‘ઉત્તમ જિન’ એવી છાપની સમાનતાને કારણે પદ્મવિજય-૩ની હોવાની સંભાવના વધુ જણાય છે.
'''પદ્મવિજય''' : આ નામે ૯ કડીની ‘મહાવીર પ્રભુનો ચૂડો’ (મુ.), ૬ કડીની ‘મહાવીર-નમસ્કાર’ (મુ.), ૪ કડીની ‘શાંતિનાથજિન-સ્તુતિ’ (મુ.), ૬ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’ (મુ.) ‘અતીત અનાગતજિનકલ્યાણ-સ્તવનસંગ્રહ’, ‘ઋષભદેવાદિ-સ્તવન’, ‘ખામણાં-સઝાય’ (લે. સં. ૧૯મી સદી), ‘ગહૂંલી-સંગ્રહ’, ‘સારમંગલ’, ‘નેમિવિજયસ્તવન-સ્તબક’ (લે. ઈ.૧૭૯૬), ‘મુનિ સુવ્રત સ્વામીસ્તવન-સ્તબક’ (લે.ઈ.૧૭૯૬), ૭ કડીની ‘મેરુશિખર-લાવણી’, ૫ કડીની ‘વસંત’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘સમ્યકત્વ પંચશિંતિકા-સ્તવન’, ‘હરિયાલીઓ-એ કૃતિઓ મળે છે, તે કયા પદ્મવિજયની છે તે નિશ્ચિત નથી. ૬૪ કડીની ‘વ્રતચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯) સમય દૃષ્ટિએ જોતાં પદ્મવિજય-૧ની હોવાની સંભાવના છે. જિનવિજયને નામે નોંધાયેલી ૧૩ કડીની ‘નેમિ બારમાસ’ (મુ.) તથા વિપ્રલંભને સંદર્ભે વર્ષાનું વર્ણન કરતી ૭ કડીની ઋતુકાવ્યપ્રકારની એક અન્ય કૃતિ (મુ.) ‘ઉત્તમ જિન’ એવી છાપની સમાનતાને કારણે પદ્મવિજય-૩ની હોવાની સંભાવના વધુ જણાય છે.
કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યોવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. જૈરસંગ્રહ; ૩. પ્રામબાસંગ્રહ (+સં.); ૪. પ્રાસ્તસંગ્રહ; ૫. શ્રી વર્ધમાન તપ પદ્યાવલી, પ્ર. શાંતિલાલ હ. શાહ, સં. ૧૯૮૨.

સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદ નાહટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.સો.]}}

પદ્મવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન
'''પદ્મવિજય-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ (અવ. ઈ.૧૫૯૬)ના શિષ્ય. ૫૬ કડીના ‘તીર્થમાલા-સ્તવન’ના કર્તા. કૃતિમાં હીરવિજયસૂરિની હયાતીનો ઉલ્લેખ હોવાથી એ ઈ.૧૫૯૬ પૂર્વે રચાઈ હોવાનું અનુમાન
થયેલું છે.
થયેલું છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ: ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ર.સો.]}}

પદ્મવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા.
'''પદ્મવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  જૈગૂકવિઓ : ૧, ૩(૨); [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  જૈગૂકવિઓ : ૧, ૩(૨); {{Right|[ર.સો.]}}

પદ્મવિજય-૩ [જ.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, ભાદરવા સુદ ૨. અવ. ઈ.૧૮૦૬/સં. ૧૮૬૨, ચૈત્ર સુદ ૪, બુધવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. અમદાવાદના શ્રીમાળી વણિક. પિતા ગણેશ. માતા ઝમકુ. પૂર્વાશ્રમમાં નામ પાનાચંદ. ઈ.૧૭૪૯માં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી ત્યારથી પદ્મવિજય. એ પછી પંચકાવ્ય, વ્યાકરણ, છંદ અલંકાર ને ન્યાયશાસ્ત્ર તથા મહાભાષ્યનું અધ્યયન કર્યું. એમની વિદ્વત્તાને પ્રમાણી તપગચ્છના વિજયધર્મસૂરિએ ઈ.૧૭૫૪માં પંડિતપદ આપ્યું. પદ્મવિજયે ઘણાં તીર્થસ્થાનોની, સંઘસહિત ને સ્વતંત્રપણે, અનેક વખત યાત્રાઓ કરેલી. તે દરમ્યાન ઘણી જિનપ્રતિમાઓની અને સિદ્ધચક્રોની પ્રતિષ્ઠા કરેલી ને મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવેલો. પાટણમાં એમનું અવસાન થયેલું.
'''પદ્મવિજય-૩''' [જ.ઈ.૧૭૩૬/સં. ૧૭૯૨, ભાદરવા સુદ ૨. અવ. ઈ.૧૮૦૬/સં. ૧૮૬૨, ચૈત્ર સુદ ૪, બુધવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. અમદાવાદના શ્રીમાળી વણિક. પિતા ગણેશ. માતા ઝમકુ. પૂર્વાશ્રમમાં નામ પાનાચંદ. ઈ.૧૭૪૯માં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી ત્યારથી પદ્મવિજય. એ પછી પંચકાવ્ય, વ્યાકરણ, છંદ અલંકાર ને ન્યાયશાસ્ત્ર તથા મહાભાષ્યનું અધ્યયન કર્યું. એમની વિદ્વત્તાને પ્રમાણી તપગચ્છના વિજયધર્મસૂરિએ ઈ.૧૭૫૪માં પંડિતપદ આપ્યું. પદ્મવિજયે ઘણાં તીર્થસ્થાનોની, સંઘસહિત ને સ્વતંત્રપણે, અનેક વખત યાત્રાઓ કરેલી. તે દરમ્યાન ઘણી જિનપ્રતિમાઓની અને સિદ્ધચક્રોની પ્રતિષ્ઠા કરેલી ને મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવેલો. પાટણમાં એમનું અવસાન થયેલું.
વિવિધ સ્વરૂપોમાં થયેલા કવિના વિપુલ લેખનનો ઘણો મોટો ભાગ મુદ્રિત છે. એ પૈકી ૪ ખંડ, ૧૬૯ ઢાળ ને ૫૪૨૪ કડીઓમાં વિસ્તરેલા ‘નેમનાથ-રાસ’ (ર.ઈ ૧૭૬૪/સં. ૧૮૨૦, આસો વદ ૩૦, -; મુ.)માં નેમનાથના નવ ભવની કથાને કવિએ યદુવંશોત્પત્તિવર્ણન તથા બળદેવ, કૃષ્ણ અને નેમનાથના ચરિત્રાલેખન સાથે કુશળતાથી ગૂંથી છે. ૧૩ ઢાળનો ‘ઉત્તમવિજય નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૭૨/સં. ૧૮૨૮, પોષ-૭, રવિવાર; મુ.) વિવિધ દેશીઓ અને દુહામાં કાવ્યનાયકનું ચરિત્ર આલેખે છે. ‘સમરાદિત્યકેવળી-રાસ’ (ર.ઈ.૧૭૮૫; મુ.)માં સમરાદિત્યના ૧૭ ભવની કથા ૯ ખંડ ને ૯૦૦૦ જેટલી કડીઓમાં આલેખાઈ છે. ‘સુમતિનાથચરિત્ર’ તથા મુનિસુંદરકૃત ‘જયાનંદ કેવલી-ચરિત્ર’ ને આધારે ૧૯ ઢાળ ને ૪૫૯ કડીનો ‘મદન-ધનદેવ-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫, રવિવાર) તથા ‘જયાનંદ કેવળી-ચરિત્ર’ને આધારે ૯ ખંડ, ૨૦૦ ઢાળ ને આશરે ૬૦ હજાર જેટલી કડીઓનો ‘જયાનંદકેવળી-રાસ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, પોષ સુદ ૧૧) કવિએ રચ્યાં છે. આ ઉપરાંત ૫ ઢાળનું ‘એકસોસિત્તેર જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨,), ૧૬ ઢાળ, ૭૬ કડીની અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૫૭), ‘પંચકલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧), ૧૮ ઢાળની ‘નવપદ-પૂજા’ (ર.ઈ.૧૭૮૨/સં. ૧૮૩૮, મહા વદ ૨, ગુરુવાર), ૫ ઢાળની ‘સિદ્ધાચલ નવાણું જાતરા-પૂજા’ (ર. ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૫), વિવિધ દેશીઓના ૧૦ ઢાળ ને ૬૮ કડીઓમાં રચાયેલું ‘સમક્તિપચીસીનું સ્તવન’ (ર. ઈ.૧૭૫૫/સં. ૧૮૧૧, આસો સુદ ૨), ૫ ઢાળનું ‘સિદ્ધદંડિકા-સ્તવન’ (ર. ઈ.૧૭૫૮), ૫ ઢાળ ને ૪૪ કડીનું ‘પંચકલ્યાણકમહોત્સવ-સ્તવન’ (ર. ઈ.૧૭૮૧), ૯ ઢાળ ને ૭૨ કડીનું ‘ષટ્પર્વી મહિમાધિકાર ગર્ભિત મહાવીર સ્તવન’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ફાગણ સુદ ૧૩; મુ.) ૭ ઢાળનું ‘જિનનાં કલ્યાણ/કલ્યાણકનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૦/૮૧/સં. ૧૮૩૬/૩૭, મહા વદ ૨; મુ.), ૬ ઢાળનું ‘વીરજિનસ્તુતિગર્ભિત ચોવીસ દંડકનું સ્તવન’ (મુ.), ૨ ‘સ્તવનચોવીસીઓ’ (મુ.), ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિની ચોવીસીઓની અંતર્ગત તીર્થંકરો ને તીર્થોની વંદના નિરૂપતું ‘ચોમાસી-દેવવંદન’ (એમાંના એક ‘આબૂજી સ્તવન’ની ર.ઈ.૧૭૬૨/સં. ૧૮૧૮, ચૈત્ર વદ ૩ છે) - આ સર્વ કવિની અન્ય લાંબી કૃતિઓ છે.

આ ઉપરાંત અષ્ટમી, વીશસ્થાનક આદિ વિષયક ચૈત્યવંદનો, આયંબિલ તપ, કર્મગતિ, મધુબિંદુ, રહનેમીરાજિમતી, વણઝારા આદિ પરની સઝાયો; નેમનાથ નવભવ, પુંડરિકગિરિ, સિમંધર, સિદ્ધચક્ર, સિદ્ધાચળ આદિ પરનાં સ્તવનો અને જંબુકુમાર આદિ વિષયક ગહૂંલીઓ જેવી અનેક ટૂંકી કૃતિઓની રચના એમણે કરી છે, જેમાંની મોટા ભાગની મુદ્રિત છે.

Line 175: Line 198:
ભાષાની સરળતા, સુગેય દેશીઓમાંથી પ્રગટતી ભાવોત્કટતા અને સંગીતમયતાથી આ વિદ્વાન કવિની ટૂંકી રચનાઓ જૈનોના આમવર્ગમાં લોકપ્રિય છે. જુઓ ‘નેમિ-બારમાસ’.
ભાષાની સરળતા, સુગેય દેશીઓમાંથી પ્રગટતી ભાવોત્કટતા અને સંગીતમયતાથી આ વિદ્વાન કવિની ટૂંકી રચનાઓ જૈનોના આમવર્ગમાં લોકપ્રિય છે. જુઓ ‘નેમિ-બારમાસ’.
કૃતિ : ૧. જયાનંદકેવળી રાસ, પ્ર. રવીચંદ છગનલાલ, ઈ.૧૮૮૯; ૨. સમરાદિત્ય કેવળીનો રાસ, પ્ર. દોલતચંદ હુકમચંદ, સં. ૧૯૨૨; ૩. એજન, પ્ર. ભીમસિંહ માણેક, સં. ૧૯૩૮;  ૪. અસ્તમંજુષા; ૫. ગહુંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૬. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૭. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫; ૮ જિભપ્રકાશ; ૯. જિસ્તકાસંદોહ : ૧, ૧૦. જિસ્તસંગ્રહ; ૧૧. જૈઐરાસમાળા:૧ (+-સં.); ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ઈ.૧૯૧૯; ૧૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૧૫. જૈરસંગ્રહ; ૧૬, જૈસમાલા : ૧ (શા.); ૧૭. જૈસસંગ્રહ (ન); ૧૮ દેસ્તસંગ્રહ; ૧૯. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પા. શ્રોફ, ઈ.૧૯૩૬; ૨૦. પૂજાસંગ્રહ, પ્ર. મોહનલાલ બાકરભાઈ, ઈ.૧૮૮૪; ૨૧. પ્રવિસ્તસંગ્રહ; ૨૨. પ્રાસ્મરણ; ૨૩. પ્રાસપસંગ્રહ : ૧; ૨૪. પ્રાસ્તસંગ્રહ; ૨૫. લઘુ ચોવીસી વીસી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૨૬. વિસ્નાપૂજાસંગ્રહ; ૨૭. સઝાયમાલા : ૧, ૨(જા.); ૨૮. સસન્મિત્ર; ૨૯. સ્નાસ્તસંગ્રહ; ૩૦. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૩-‘પંચકલ્યાણક મહોત્સવ સ્તવન’, સં. જયંતવિજયજી; ૩૧. એજન, નવે. ૧૯૪૬-‘સાંજનું માંગલિક’, સં. માનતુંગવિજયજી.

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગુસારત્નો : ૨; ૪. દેસુરાસમાળા;  ૫. ડિકેટલૉગબીજે; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭ મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગુસારત્નો : ૨; ૪. દેસુરાસમાળા;  ૫. ડિકેટલૉગબીજે; ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭ મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧{{Right|[ર.સો.]}}

પદ્મવિજય-૪ [  ] : જૈન સાધુ. જીતવિજયના શિષ્ય નયવિજયના શિષ્ય. પંડિત યશોવિજયકૃત ‘અધ્યાત્મમતપરીક્ષા’ના બાલાવબોધ (મુ.)ના કર્તા.
'''પદ્મવિજય-૪''' [  ] : જૈન સાધુ. જીતવિજયના શિષ્ય નયવિજયના શિષ્ય. પંડિત યશોવિજયકૃત ‘અધ્યાત્મમતપરીક્ષા’ના બાલાવબોધ (મુ.)ના કર્તા.
કૃતિ : પ્રકરણ રત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]
કૃતિ : પ્રકરણ રત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬.{{Right|[શ્ર.ત્રિ.]}}

પદ્મશ્રી [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા.
'''પદ્મશ્રી''' [ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં] : જૈન સાધ્વી. ૨૫૪ કડીની ‘ચારુદત્ત-ચરિત્ર’ (ર.ઈ.૧૪૮૪ આસપાસ-ઈ.૧૫૭૦ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩.  જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩.  જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

પદ્મસાગર : આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે કયા પદ્મસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''પદ્મસાગર''' : આ નામે ૧૧ કડીની ‘સુખડીની સઝાય’ મળે છે તે કયા પદ્મસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પદ્મસાગર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સુમતિવિલાસ’ (ર. ઈ.૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું’, ૫ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૨૫ કડીની ‘શ્રાવકગુણ-ચઉવીસુ’, ‘સ્થૂલિભદ્ર-અઠ્ઠાવીસો’ તથા ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાં’ના કર્તા.
'''પદ્મસાગર-૧'''  [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સુમતિવિલાસ’ (ર. ઈ.૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું’, ૫ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૨૫ કડીની ‘શ્રાવકગુણ-ચઉવીસુ’, ‘સ્થૂલિભદ્ર-અઠ્ઠાવીસો’ તથા ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાં’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા;  ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. {{Right|[કી.જો.]}}

પદ્મસાગર-૨ [ઈ.૧૬૬૫માં હયાત] : જૈન. ૭ કડીના ‘સ્થૂલિભદ્ર-ગીત’ (ર.ઈ.૧૬૬૫)ના કર્તા.
'''પદ્મસાગર-૨''' [ઈ.૧૬૬૫માં હયાત] : જૈન. ૭ કડીના ‘સ્થૂલિભદ્ર-ગીત’ (ર.ઈ.૧૬૬૫)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}

પદ્મસુંદર : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''પદ્મસુંદર''' : આ નામે ૩૪ કડીનું ‘સમકિતસ્વરૂપ વિજ્ઞપ્તિ-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. તેના કર્તા કયા પદ્મસુંદર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પદ્મસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ઉફકેશગચ્છની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિક્યસુંદરના શિષ્ય. ૩૫૦ કડીની ‘શ્રીસારચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), ૧૩૮ કડીની ‘રત્નમાલા’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ ૧૦, સોમવાર), ૪૬ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ કડીની ‘ઉપશમ-સઝાય’ (ર. ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ વદ ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈ’ના કર્તા.

26,604

edits

Navigation menu