ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 225: Line 225:

પદ્મસુંદર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ઉફકેશગચ્છની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિક્યસુંદરના શિષ્ય. ૩૫૦ કડીની ‘શ્રીસારચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), ૧૩૮ કડીની ‘રત્નમાલા’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ ૧૦, સોમવાર), ૪૬ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ કડીની ‘ઉપશમ-સઝાય’ (ર. ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ વદ ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈ’ના કર્તા.
'''પદ્મસુંદર(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ઉફકેશગચ્છની બિવંદણીક શાખાના જૈન સાધુ. માણિક્યસુંદરના શિષ્ય. ૩૫૦ કડીની ‘શ્રીસારચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૪), ‘ઇશાનચંદ્રવિજયા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/ સં. ૧૬૪૨, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘કથાચૂડ-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર વદ ૧, ગુરુવાર), ૧૩૮ કડીની ‘રત્નમાલા’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક સુદ ૧૦, સોમવાર), ૪૬ કડીની ‘શ્રીદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, આસો સુદ ૩, ગુરુવાર), ૨૪૫ કડીની ‘શ્રીપાલ ચોપાઈ-રાસ’ (ર. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, કારતક વદ ૭, ગુરુવાર), ૨૧ કડીની ‘ઉપશમ-સઝાય’ (ર. ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, વૈશાખ વદ ૧૩), ૧૭૭ કડીની ‘ખીમઋષિ-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬, જૈગૂકવિઓ : ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬, જૈગૂકવિઓ : ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હૈજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પદ્મસુંદર-૨ [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા.
'''પદ્મસુંદર-૨'''  [ઈ.૧૫૯૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં વિજયરાજના શિષ્ય. ‘પ્રવચન સારોદ્ધાર-બાલાવબોધ’ (ર. ઈ.૧૫૯૫)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

પદ્મસુંદર (ગણિ)-૩ [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મધ્યમાં)ના કર્તા.
'''પદ્મસુંદર (ગણિ)-૩''' [ઈ ૧૭મી સદી ઉત્તરાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં રાજસુંદરના શિષ્ય. ‘ભગવતી સૂત્ર’ પરના બાલાવબોધ (ર. ઈ.૧૬૫૧-૧૬૭૮ની મધ્યમાં)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

પદ્માનંદમૂર્તિ : આ નામે ‘સીતારામ-ચરિત્ર’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી.
'''પદ્માનંદમૂર્તિ'''  : આ નામે ‘સીતારામ-ચરિત્ર’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા પદ્માનંદ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

પદ્માનંદ(સૂરિ) [  ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવટા પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
'''પદ્માનંદ(સૂરિ)'''  [  ] : જૈન સાધુ. ૯ કડીના ‘ચઉવીસવટા શ્રીપાર્શ્વનાથ નાગપુરચૈત્યપરિપાટીસ્તોત્ર’, ૯ કડીના ‘વર્ધ્ધનપુરચૈત્યપરિપાટી-સ્તવન’ તથા ૪ કડીની ‘ચઉવીસવટા પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [ર.સો.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. {{Right|[ર.સો.]}}

‘પદ્માવતી’ [ર.ઈ.૧૭૧૮/૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઈમાં રચાયેલી ૭૭૫ કડીની શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ.) છે. ચંપાવતીનો સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના અને પદ્મવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલાં લગ્ને નાયકને પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ને પદ્માવતીના પિતાના કોપથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની કામગીરી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક લાવવામાં તેમ જ બંનેની ચતુરાઈ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે સમસ્યાની રમત ખેલાવાઈ છે ! આ વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન મનાય છે એ ખરું, પણ જૂની વાર્તાપરંપરામાંથી કેટલાંક કથાઘટકો એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ રહેતું નથી. [અ.રા.]
'''‘પદ્માવતી’''' [ર.ઈ.૧૭૧૮/૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઈમાં રચાયેલી ૭૭૫ કડીની શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ.) છે. ચંપાવતીનો સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના અને પદ્મવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલાં લગ્ને નાયકને પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ને પદ્માવતીના પિતાના કોપથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની કામગીરી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક લાવવામાં તેમ જ બંનેની ચતુરાઈ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે સમસ્યાની રમત ખેલાવાઈ છે ! આ વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન મનાય છે એ ખરું, પણ જૂની વાર્તાપરંપરામાંથી કેટલાંક કથાઘટકો એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ રહેતું નથી.{{Right|[અ.રા.]}}

‘પદ્મિનીચરિત્ર-ચોપાઈ’ [ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર] : ખરતરગચ્છીય જૈન સાધુ લબ્ધોદયગણિકૃત ૩ ખંડમાં વિભાજિત ને દુહા, સોરઠા, ચોપાઈ અને વિવિધ દેશીઓના ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, કવિએ શીર્ષકને સાર્થક ઠરવે એ રીતે કથનિરૂપણ કર્યું છે. એટલે પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રભાવતીના ગર્વનું ખંડન કરવા સિંહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપામાનિત થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકો-ભત્રીજો કેવી યુક્તિપૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગનું રોમાંચક આલેખન છે. સુલતાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે.
'''‘પદ્મિનીચરિત્ર-ચોપાઈ’'''  [ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, ચૈત્ર સુદ ૧૫, શનિવાર] : ખરતરગચ્છીય જૈન સાધુ લબ્ધોદયગણિકૃત ૩ ખંડમાં વિભાજિત ને દુહા, સોરઠા, ચોપાઈ અને વિવિધ દેશીઓના ઢાળની ૧૬ કડીનું આ કાવ્ય (મુ.) શીલધર્મનો મહિમા કરવાના ઉદ્દેશથી રચાયેલું છે. પદ્મિનીને ખાતર ચિતોડના રાણા રત્નસેન અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન વચ્ચે થયેલા યુદ્ધની રાજસ્થાની સાહિત્યમાં જાણીતી કથા અહીં નિરૂપાઈ છે. જો કે, કવિએ શીર્ષકને સાર્થક ઠરવે એ રીતે કથનિરૂપણ કર્યું છે. એટલે પહેલા ખંડમાં રત્નસેન પોતાની પટરાણી પ્રભાવતીના ગર્વનું ખંડન કરવા સિંહલનરેશની બહેન પદ્મિની સાથે કેવી રીતે લગ્ન કરે છે એ પ્રસંગ નિરૂપાયો છે. બીજા ખંડમાં રત્નસેનથી અપામાનિત થયેલો બ્રાહ્મણ ચેતનરાઘવ ચિતોડ છોડી દિલ્હીમાં વસવાટ કરી સુલતાનના હૃદયમાં પદ્મિની માટે કઈ રીતે આકર્ષણ જગાડે છે એ પ્રસંગ છે. ત્રીજા ખંડમાં અલાઉદ્દીન દ્વારા કપટથી કેદ પકડાયેલા રત્નસેનને ગોરા અને બાદલ એ બે વીર કાકો-ભત્રીજો કેવી યુક્તિપૂર્વક છોડાવે છે એ યુદ્ધપ્રસંગનું રોમાંચક આલેખન છે. સુલતાનના સૈન્યને હાથે ગોરાનું મૃત્યુ થાય છે, પરંતુ વિજય રત્નસેનનો થાય છે એવા સુખદ અંત સાથે કાવ્ય પૂરું થાય છે.
રાજસ્થાની અને હિન્દીનું પ્રાચુર્ય; વીર અને શૃંગારનું આકર્ષક નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં વર્ણન; ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા; કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી ઉપદેશાત્મકતાનો અભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. [ર.ર.દ.]
રાજસ્થાની અને હિન્દીનું પ્રાચુર્ય; વીર અને શૃંગારનું આકર્ષક નિરૂપણ; નગર, રાજા, સમુદ્ર, પદ્મિની ને અન્ય પ્રકારની સ્ત્રીઓનાં વર્ણન; ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અતિશયોક્તિ જેવા અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા; કહેવતો, રૂઢિપ્રયોગો, સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો ને ગાથાઓની ગૂંથણીને લીધે અનુભવાતી કવિની બહુશ્રુતતા તથા સીધી ઉપદેશાત્મકતાનો અભાવ આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ {{Right|[ર.ર.દ.]}}

પદ્મો [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘ધ્યાનામૃત-રાસ’ (લે. ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, બુધવાર)ના કર્તા.
'''પદ્મો'''  [ઈ.૧૭૦૨ સુધીમાં] : જૈન સાધુ. વિનયચંદ્રના શિષ્ય. ‘ધ્યાનામૃત-રાસ’ (લે. ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક વદ ૮, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ર.સો.]}}

પબ્બો [ઈ.૧૬૧૩માં હયાત] : જૈન. ૪૫ કડીની ‘જીવશિખામણની સઝાય’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.)ના કર્તા.
'''પબ્બો'''  [ઈ.૧૬૧૩માં હયાત] : જૈન. ૪૫ કડીની ‘જીવશિખામણની સઝાય’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, શ્રાવણ સુદ ૨; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ).
કૃતિ : ૧. જૈસમાલા (શા.) ૩; ૨. જૈસસંગ્રહ (જૈ).
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[શ્ર.ત્રિ.]}}

પરભો [                ] : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
'''પરભો'''  [                ] : ભક્તકવિ. ૫ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫. [કી.જો.]
કૃતિ : બૃહત્ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ; સં. ૧૯૬૫.{{Right|[કી.જો.]}}

પરમસાગર [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રાસ’ / વિક્રમસેન-ચોપાઈ / વિક્રમસેન લીલાવતી-રાસ’ (ર. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પો, સુદ ૧૦, પાર્શ્વજન્મ કલ્યાણક દિવસ)ના કર્તા.
'''પરમસાગર''' [ઈ.૧૬૬૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જયસાગર ઉપાધ્યાયની પરંપરામાં લાવણ્યસાગરના શિષ્ય. ૬૪ ઢાળના ‘વિક્રમાદિત્ય-રાસ’ / વિક્રમસેન-ચોપાઈ / વિક્રમસેન લીલાવતી-રાસ’ (ર. ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પો, સુદ ૧૦, પાર્શ્વજન્મ કલ્યાણક દિવસ)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪.  જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫ જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસામધ્ય; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૪.  જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫ જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી.{{Right|[કી.જો.]}}

પરમા [ઈ.૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપતનેજસિંહની પરંપરામાં રજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૯, મહા સુદ ૧૦, શનિવાર)ના કર્તા.
'''પરમા''' [ઈ.૧૬૯૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. શ્રીપતનેજસિંહની પરંપરામાં રજસિંહના શિષ્ય. શીલવિષયક ૯૬ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૯, મહા સુદ ૧૦, શનિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

પરમાણંદ : જુઓ પરમાનંદ.
'''પરમાણંદ''' : જુઓ પરમાનંદ.

પરમાનંદ : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''પરમાનંદ''' : આ નાામે કોઈ જૈનેતર કવિનાં ગુજરાતી તથા હિંદીમાં પદો (૬ મુ.) મળે છે. અને ૬ કડીની ‘ધર્મપ્રકાશની સઝય’(મુ.) અને ‘દેવકી ષટ્પુત્ર-રાસ’ એ જૈનકૃતિઓ મળે છે. તેમના કર્તા કયા પરમાનંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. પરમાનંદપ્રકશપદમાલા, સં. રજનીકાંત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ.
કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. પરમાનંદપ્રકશપદમાલા, સં. રજનીકાંત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૩. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ. ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ગૂહાયાદી. [ચ.શે.કી.જો.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ગૂહાયાદી.{{Right|[ચ.શે.કી.જો.]}}

પરમાણંદ-૧ [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના કર્તા.
'''પરમાણંદ-૧''' [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૫;  ૨. જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૫;  ૨. જૈગૂકવિઓ : ૧.{{Right|[કી.જો.]}}

પરમાનંદ (પંડિત)-૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ્તવન/પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
'''પરમાનંદ (પંડિત)-૨'''  [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ્તવન/પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પરમાનંદ-૩ [ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા.
'''પરમાનંદ-૩''' [ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

પરમાણંદ(દાસ)-૪ [ઈ.૧૬૩૩માં હયાત] : પિતાનું નામ પૂંજો. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિભાજિત, ૧૩૪૩ કડીનું ‘હરિરસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર-૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય રચ્યું છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રાસક્રીડા જેવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂળકથાને અનુસરવાની સાવચેતી રાખી છે છતાં ક્યાંક તેમના પોતાના તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપયોગ થયો છે એ એની વિશિષ્ટતા છે.
'''પરમાણંદ(દાસ)-૪'''  [ઈ.૧૬૩૩માં હયાત] : પિતાનું નામ પૂંજો. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. વતન સૌરાષ્ટ્રનું દીવ. તેમણે ભાગવતના દશમ અને એકાદશસ્કંધને આધારે ૧૨ વર્ગમાં વિભાજિત, ૧૩૪૩ કડીનું ‘હરિરસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, માગશર-૮) નામનું પૌરાણિક વિષયનું વિસ્તૃત કાવ્ય રચ્યું છે. લોકભોગ્ય પ્રસંગો વધુ વિસ્તારથી આલેખવા તરફ લક્ષ હોવાને લીધે કવિએ કૃષ્ણની નિર્દોષ લીલાઓ અને યાદવોના સંબંધની વાત વિસ્તારથી રજૂ કરી છે અને રાસક્રીડા જેવા પ્રસંગો ટૂંકાવી દીધા છે. કવિએ મૂળકથાને અનુસરવાની સાવચેતી રાખી છે છતાં ક્યાંક તેમના પોતાના તરફથી પણ ઉમેરો થયેલો જણાય છે. વર્ગ પદ્ધતિએ લખાયેલા આ કાવ્યની ભાષામાં તેનું જૂનું રૂપ સચવાયું છે તેમ જ એમાં જૂની ફાગુ રચનાઓમાં ઉપયોગમાં લેવાતા ‘આંદોલ’ છંદનો પણ ઉપયોગ થયો છે એ એની વિશિષ્ટતા છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;  ૩. ગુહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો;  ૩. ગુહાયાદી.{{Right|[ચ.શે.]}}

પરમાનંદ-૫ [ઈ.૧૮૨૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે. ઈ.૧૮૨૬)ના કર્તા.
'''પરમાનંદ-૫''' [ઈ.૧૮૨૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે. ઈ.૧૮૨૬)ના કર્તા.
સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [ચ.શે.]
સંદર્ભ : ફાહનામાવલિ : ૨. {{Right|[ચ.શે.]}}

પરમાનંદ-૬ [ઈ.૧૮૮૪માં હયાત] જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૮૮૪; * મુ.)ના કર્તા.
પરમાનંદ-૬ [ઈ.૧૮૮૪માં હયાત] જૈન સાધુ. ‘પ્રજ્ઞાપનાસૂત્ર-બાલાવબોધ’ (ર. ઈ.૧૮૮૪; * મુ.)ના કર્તા.
26,604

edits

Navigation menu