કુંવરબાઈનું મામેરું/કડવું ૧૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 11: Line 11:


‘મોસાળાના ઢંગ  વેવાઈએ માંડ્યા,
‘મોસાળાના ઢંગ  વેવાઈએ માંડ્યા,
નાગરના વહેવાર સહુ એણે છાંડ્યા.{{space}} ૨
નાગરના વહેવાર<ref>વહેવાર = રિવાજ</ref> સહુ એણે છાંડ્યા.{{space}} ૨


જુઓ છાપાં, તિલક ને તાળ, જુઓ તુલસીમાળા,
જુઓ છાપાં, તિલક ને તાળ, જુઓ તુલસીમાળા,
નરસૈંયો  કરશે  નૃત્ય,    ગાશે  ટોપીવાળા.’{{space}} ૩
નરસૈંયો  કરશે  નૃત્ય,    ગાશે  ટોપીવાળા<ref>કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ</ref>.’{{space}} ૩


જોવા મળી  નાગરી નાત,  બહુ  ટોળેટોળાં,
જોવા મળી  નાગરી નાત,  બહુ  ટોળેટોળાં,
Line 23: Line 23:


મહેતાને કહે : ‘જે શ્રીકૃષ્ણ,’ હસીને પરું જોતી,
મહેતાને કહે : ‘જે શ્રીકૃષ્ણ,’ હસીને પરું જોતી,
સોહે  અધર  ઉપર  અનંત  વેસરનાં   મોતી. {{space}} ૬
સોહે  અધર  ઉપર  અનંત  વેસર<ref>નાકે પહેરવાની નથણી</ref>નાં   મોતી. {{space}} ૬


સજ્યા સોળ શણગાર, ચીર, ચરણાં, ચોળી,
સજ્યા સોળ શણગાર, ચીર, ચરણાં, ચોળી,
જોબન-મદમાતી  નાર  કરે  બહુ  ઠીંઠોળી.{{space}} ૭
જોબન-મદમાતી  નાર  કરે  બહુ  ઠીંઠોળી<ref>ઠઠ્ઠા-મશ્કરી</ref>.{{space}} ૭


માળા, મોતી-હાર ઉર પર ઢળકે છે,
માળા, મોતી-હાર ઉર પર ઢળકે છે,
Line 32: Line 32:


કોઈ  છૂટે અંબોડે નાર,  વેણી  લાંબી છે,
કોઈ  છૂટે અંબોડે નાર,  વેણી  લાંબી છે,
કો’ને  ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી છે.{{space}} ૯
કો’ને  ઝાંઝર ઝમકે પાય, કડલાં કાંબી<ref>પગનાં ઘરેણાં</ref> છે.{{space}} ૯


નાનાં તિલક રસાળ ભાલે કીધાં છે,
નાનાં તિલક રસાળ ભાલે કીધાં છે,
Line 49: Line 49:
વહેવારિયા દસવીસ  ટોપીવાળા છે!{{space}} ૧૪
વહેવારિયા દસવીસ  ટોપીવાળા છે!{{space}} ૧૪


કુંવરવહુને  ધન્ય,  પિયરપનોતી છે!
કુંવરવહુને  ધન્ય,  પિયરપનોતી<ref>પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. </ref> છે!
બાપ વજાડે શંખ, સાધર પહોતી છે!’{{space}} ૧૫
બાપ વજાડે શંખ, સાધર પહોતી છે<ref>મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે)</ref>!’{{space}} ૧૫


કોઈ  વાંકાબોલા  વિપ્ર    બોેલે  ઉપહાસે :
કોઈ  વાંકાબોલા  વિપ્ર    બોેલે  ઉપહાસે :
Line 61: Line 61:
વિશ્વાસ રાખો, દીકરી!’ કહી કરમાં લીધી તાળ રે;
વિશ્વાસ રાખો, દીકરી!’ કહી કરમાં લીધી તાળ રે;
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળ રે. {{space}} ૧૮
કાગળ મૂક્યો છાબમાં, મહેતે સમર્યા શ્રીગોપાળ રે. {{space}} ૧૮
</poem>
</poem><br>


{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૦
|previous = કડવું ૧૦
|next = કડવું ૧૨
|next = કડવું ૧૨
}}
}}<br>
18,450

edits

Navigation menu