ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 528: Line 528:

પુણ્યરુચિશિષ્ય [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા.
'''પુણ્યરુચિશિષ્ય'''  [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પુણ્યલબ્ધિ [લગભગ ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન. પંડિત રાજહેમગણિના શિષ્ય. ૬૧ કડીની ‘અનાથી-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪ લગભગ)ના કર્તા.
'''પુણ્યલબ્ધિ''' [લગભગ ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન. પંડિત રાજહેમગણિના શિષ્ય. ૬૧ કડીની ‘અનાથી-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪ લગભગ)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ મળે છે. તેના કર્તા કયા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી.
'''પુણ્યવિજ્ય ''': આ નામે ૧૬ કડીની ‘સર્વાર્થસિદ્ધિ-સઝાય’ મળે છે. તેના કર્તા કયા પુણ્યવિજય છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યવિજય-૧ [ઈ.૧૭૫૫માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજનૃપ રાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા.
'''પુણ્યવિજય-૧''' [ઈ.૧૭૫૫માં હયાત] : જૈન સાધુ. ‘શુકરાજનૃપ રાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાનસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાનસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યવિજય-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
'''પુણ્યવિજય-૨'''  [                ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : ઐસમાલા : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યવિજયશિષ્ય [ઈ.૧૭૫૩માં હયાત] : જૈન. ‘શાશ્વતાશાશ્વત જિનપ્રસાદ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૩)ના કર્તા.
પુણ્યવિજયશિષ્ય [ઈ.૧૭૫૩માં હયાત] : જૈન. ‘શાશ્વતાશાશ્વત જિનપ્રસાદ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૩)ના કર્તા.
26,604

edits

Navigation menu