26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 992: | Line 992: | ||

‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [ર.શુ.] | '''‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’''' [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.{{Right|[ર.શુ.]}} | ||

‘પ્રેમરસ- | '''‘પ્રેમરસ-ગીતા’''' : રાગ રામગ્રીના નિર્દેશવાળી ૪ કડી અને ઢાળની ૫ કડી (છેલ્લે પ્રશસ્તિની ૫ કડીઓ વધારે) એવો ચોક્કસ પદબંધ ધરાવતાં ૨૧ પદની દયારામની આ કૃતિ(મુ.)માં ભાગવત દશમસ્કંધ આધારિત ઉદ્ધવસંદેશનો પ્રસંગ નિરૂપાયો છે. પ્રિયજનોના વિરહથી ઉદ્વિગ્ન બનેલા શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને વ્રજભૂમિમાં ખબરઅંતર પૂછવા ને જ્ઞાનયોગનો ઉપદેશ આપવા મોકલે છે ત્યારે ત્યાં ઉદ્ધવજીને નંદયશોદાની પુત્રમિલનોત્સુકતા ને પુત્રવિયોગનું દર્દ તથા ગોપાંગનાઓની વિરહસ્થિતની પ્રતીતિ થાય છે તેના આલેખનથી આ કૃતિ વત્સલ, વિપ્રલંભ અને કરુણની આબોહવા જન્માવે છે. માતાપિતાને મુખે થયેલા કૃષ્ણના બાળચરિત્રના આલેખનમાં, માતાના ઉરની આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ, એને અન્ય બાળક ધારી ઇર્ષ્યાભાવથી રિસાતા કૃષ્ણનું વિલક્ષણ ચિત્ર સાંપડે છે, તેમ ઉદ્ધવજીનો જ્ઞાનયોગનો ઉપદેશ સાંભળતાં કૃષ્ણને ઉપાલંભો આપતી ગોપાંગનાઓની ઉક્તિઓમાં તળપદી વાગ્ભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતા જોવા મળે છે.{{Right|[સુ.દ.]}} | ||

પ્રેમરાજ- | '''પ્રેમરાજ-૧''' : જુઓ પ્રેમ-૨. | ||

પ્રેમરાજ-૨ [ ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવકાર-સ્તવન’(મુ.)ના કર્તા. | '''પ્રેમરાજ-૨''' [ ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘નવકાર-સ્તવન’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : નસ્વાધ્યાય : ૩. [ર.ર.દ.] | કૃતિ : નસ્વાધ્યાય : ૩.{{Right|[ર.ર.દ.]}} | ||

'''પ્રેમવિજય''' : આ નામે ૧૯ કડીનું ‘શત્રુંજય સ્થાનસંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૫૯૨), ૫ કડીની ‘એકાદશ-ગણધર-સઝાય, ૨૪ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ‘નરકસ્વરૂપવર્ણન-ગર્ભિતવીરજિન-સ્તવન’, ‘મહાવીરજિન-સ્તવન’, ‘રાજલસંદેશ-બાવની’, ૪૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.ઈ.૧૮૮૫), ૩૮/૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૩૩ કડીની ‘સીમંધર-બત્રીસી’ નામની રચનાઓ મળે છે. તેના કર્તા કયા પ્રેમવિજય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. | |||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨ ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨ ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : ૫૭ કડીની ‘હીરપુણ્ય ખજાનો-સઝાય’ (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની ‘નેમિનાથ હમચી’ (ર.ઈ.૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજિનનામમાળા’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), ૪૧ કડીની ‘ઐતિહાસિક તીર્થમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, દુહાબદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત શિક્ષા ભાવના’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, પોષ વદ ૧, ગુરુવાર; મુ.), ૯૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’, ૫ કડીની ‘દાનતપશીલભાવના-સઝાય’, ૨ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજય-સ્તવન’ (મુ.), ૧૦ કડીની ‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’ (મુ.), ૨૨ કડીનું ‘દ્યુતપરિહાર-ગીત’, ઐતિહાસિક ‘ધનવિજય પંન્યાસ-રાસ ખંડ : ૧’, ૨૩ કડીનું ‘શત્રુંજયવૃદ્ધિ-સ્તવન’ તથા સીતાસતીના શીલનું જૈનધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’ (મુ.). | '''પ્રેમવિજય-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં વિમલહર્ષના શિષ્ય. તેમની કૃતિઓ આ પ્રમાણે છે : ૫૭ કડીની ‘હીરપુણ્ય ખજાનો-સઝાય’ (ર.ઈ.૧૫૯૬), ૮૪ કડીની ‘નેમિનાથ હમચી’ (ર.ઈ.૧૫૯૭), ઝડઝમકયુક્ત ભાષામાં પાર્શ્વનાથનાં નામ તથા સ્થાન વર્ણવતી, ૪ ઢાળમાં વિભાજિત, ૩૧ કડીની ‘ત્રણસોપાંસઠ પાર્શ્વજિનનામમાળા’ (ર.ઈ.૧૫૯૯/સં. ૧૬૫૫, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.), ૪૧ કડીની ‘ઐતિહાસિક તીર્થમાલા’ (ર.ઈ.૧૬૦૩/સં. ૧૬૫૯, વૈશાખ સુદ ૧૫, ગુરુવાર), આત્મહિત સાધના માટેનાં વિવિધ ધર્માચરણો વર્ણવતી, દુહાબદ્ધ ૧૮૫ કડીની ‘આત્મહિત શિક્ષા ભાવના’ (ર.ઈ.૧૬૦૬/સં. ૧૬૬૨, પોષ વદ ૧, ગુરુવાર; મુ.), ૯૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’, ૫ કડીની ‘દાનતપશીલભાવના-સઝાય’, ૨ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજય-સ્તવન’ (મુ.), ૧૦ કડીની ‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’ (મુ.), ૨૨ કડીનું ‘દ્યુતપરિહાર-ગીત’, ઐતિહાસિક ‘ધનવિજય પંન્યાસ-રાસ ખંડ : ૧’, ૨૩ કડીનું ‘શત્રુંજયવૃદ્ધિ-સ્તવન’ તથા સીતાસતીના શીલનું જૈનધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’ (મુ.). | ||
કૃતિ : ૧. આત્મહિત શિક્ષાભાવના, પ્ર. બાબુ સુ. સુરાણા, સં. ૧૯૭૪; ૨. જૈસસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાર્લોટ ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૪. શત્રુંજય તીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૫. જૈન ધર્મપ્રકાશ, ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’, અગરચંદ નાહટા. | કૃતિ : ૧. આત્મહિત શિક્ષાભાવના, પ્ર. બાબુ સુ. સુરાણા, સં. ૧૯૭૪; ૨. જૈસસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાર્લોટ ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૪. શત્રુંજય તીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્રકા. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૫. જૈન ધર્મપ્રકાશ, ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષભાસ’, અગરચંદ નાહટા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય, ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય, ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧). ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭)ના કર્તા. | '''પ્રેમવિજય-૨''' [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજય-૩ [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૬/સ. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. | '''પ્રેમવિજય-૩''' [ઈ.૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૬/સ. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈગૂસારત્નો : ૧. | કૃતિ : જૈગૂસારત્નો : ૧. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજય-૪ [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની ’છ’વાસુપૂજ્યજિન-સ્તવન/વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. | '''પ્રેમવિજય-૪''' [ઈ.૧૭૭૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજ્યસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની ’છ’વાસુપૂજ્યજિન-સ્તવન/વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. | ||
કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ.૧૯૪૦. | કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, ઈ.૧૯૪૦. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજય-૫ [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. લબ્ધિવિજયના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષભદેવના મુખ્યત્વે છેલ્લા ભવની કથા નિરૂપતા, ભક્તિભાવવાળા, ૫૬ કડીના ‘ઋષભદેવ-તેરભવવર્ણન-સ્તવન/ઋષભદેવ સ્વામીનું સ્તવન’ (લે. ઈ.૧૮૮૯; મુ.)ના કર્તા. | '''પ્રેમવિજય-૫''' [ઈ.૧૮૮૯ સુધીમાં] : જૈન સાધુ. લબ્ધિવિજયના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષભદેવના મુખ્યત્વે છેલ્લા ભવની કથા નિરૂપતા, ભક્તિભાવવાળા, ૫૬ કડીના ‘ઋષભદેવ-તેરભવવર્ણન-સ્તવન/ઋષભદેવ સ્વામીનું સ્તવન’ (લે. ઈ.૧૮૮૯; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. | ||
સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપૂગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} | ||

પ્રેમવિજયશિષ્ય [ ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ની રચના તેમણે કરી છે. | '''પ્રેમવિજયશિષ્ય''' [ ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૪ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ની રચના તેમણે કરી છે. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.] | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}} | ||

'''પ્રેમશંભુ''' : જુઓ પ્રેમ-૪. | |||

પ્રેમસખી પ્રેમાનંદ [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૫/સં. ૧૯૧૧, માગશર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ શ્રદ્ધેય માહિતી મળતી નથી. કેટલીક પ્રચલિત માહિતી મુજબ પૂર્વાશ્રમમાં તેઓ ગાંધર્વ એટલે ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધુર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં ‘પ્રેમસખી’ તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ’ કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો. | '''પ્રેમસખી''' [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના કવિ. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}} | |||

'''પ્રેમસખી પ્રેમાનંદ''' [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૮૫૫/સં. ૧૯૧૧, માગશર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ શ્રદ્ધેય માહિતી મળતી નથી. કેટલીક પ્રચલિત માહિતી મુજબ પૂર્વાશ્રમમાં તેઓ ગાંધર્વ એટલે ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધુર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં ‘પ્રેમસખી’ તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ’ કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો. | |||
પ્રેમસખીની ભક્તિકવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રણયોર્મિ એમના હૃદયમાં વહે છે. એટલે કવિની ઘણી રચનાઓ કૃષ્ણવિષયક છે અને ઘણી રચનાઓ સહજાનંદવિષયક છે. | પ્રેમસખીની ભક્તિકવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રણયોર્મિ એમના હૃદયમાં વહે છે. એટલે કવિની ઘણી રચનાઓ કૃષ્ણવિષયક છે અને ઘણી રચનાઓ સહજાનંદવિષયક છે. | ||
તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં દ્યોતક આ પદોમાં કંઈક કથાતંતુ વણાયો હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણવું વૃંદાતણું આખ્યાન રે’ એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃંદા અને જાલંધરની જાણીતી કથા આલેખાઈ છે. પછીના ભાગમાં ‘સગપણનું સુખડું’ લેવાની ઇચ્છાથી વસુદેવ અને ભીમક તુલસીશાલિગ્રામના પ્રતીકલગ્ન દ્વારા કૃષ્ણ અને રુક્મિણીના લગ્નનો આનંદ ફરીથી વિધિપૂર્વક કેવી રીતે માણે છે એની કથા છે. અહીં કવિએ લગ્નની મંડપરચના, ગણેશપૂજન, ગ્રહશાંતિ, યાદવ પક્ષની જાન, વરઘોડો, સામૈયું, ઉતારો, જમણ, પોંખણું, માયરું, પાણિગ્રહણ, ચોરી, મંગળફેરા, પહેરામણી, કન્યાવિદાય ઇત્યાદિનું વીગતે આલેખન કરી ગુજરાતમાં થતાં લગ્નોનું ચિત્ર ઉપસાવ્યું છે. રાધાકૃષ્ણના સંભોગશૃંગારને આલેખતી ૧૦ પદની ‘રાધાકૃષ્ણ વિવાહ’(મુ.), પ્રારંભનાં ૯ પદમાં અમદાવાદમાં નરનારાયણ મંદિરની સ્થાપના માટે આવેલા સહજાનંદ સવામીના અમદાવાદ આગમનને વર્ણવતી અને બાકીનાં ૧૦ પદોમાં કૃષ્ણ-અર્જુનની લીલાને આલેખતી ૧૯ પદની ‘નારાયણ-ચરિત્ર/નારાયણ-લીલા’(મુ.), કૃષ્ણની મિજાજી રાણી સત્યભામાની રીસ અને તેના મનામણાને આલેખતી ૧૬ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), એકાદશીની ઉત્પત્તિની કથા કહેતી આંશિક રૂપે કથાત્મક ૮૮ પદની ‘એકાદશી આખ્યાન’ (મુ.) કવિની પૌરાણિક વિષયવાળી અન્ય પદમાળાઓ છે. | તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં દ્યોતક આ પદોમાં કંઈક કથાતંતુ વણાયો હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણવું વૃંદાતણું આખ્યાન રે’ એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃંદા અને જાલંધરની જાણીતી કથા આલેખાઈ છે. પછીના ભાગમાં ‘સગપણનું સુખડું’ લેવાની ઇચ્છાથી વસુદેવ અને ભીમક તુલસીશાલિગ્રામના પ્રતીકલગ્ન દ્વારા કૃષ્ણ અને રુક્મિણીના લગ્નનો આનંદ ફરીથી વિધિપૂર્વક કેવી રીતે માણે છે એની કથા છે. અહીં કવિએ લગ્નની મંડપરચના, ગણેશપૂજન, ગ્રહશાંતિ, યાદવ પક્ષની જાન, વરઘોડો, સામૈયું, ઉતારો, જમણ, પોંખણું, માયરું, પાણિગ્રહણ, ચોરી, મંગળફેરા, પહેરામણી, કન્યાવિદાય ઇત્યાદિનું વીગતે આલેખન કરી ગુજરાતમાં થતાં લગ્નોનું ચિત્ર ઉપસાવ્યું છે. રાધાકૃષ્ણના સંભોગશૃંગારને આલેખતી ૧૦ પદની ‘રાધાકૃષ્ણ વિવાહ’(મુ.), પ્રારંભનાં ૯ પદમાં અમદાવાદમાં નરનારાયણ મંદિરની સ્થાપના માટે આવેલા સહજાનંદ સવામીના અમદાવાદ આગમનને વર્ણવતી અને બાકીનાં ૧૦ પદોમાં કૃષ્ણ-અર્જુનની લીલાને આલેખતી ૧૯ પદની ‘નારાયણ-ચરિત્ર/નારાયણ-લીલા’(મુ.), કૃષ્ણની મિજાજી રાણી સત્યભામાની રીસ અને તેના મનામણાને આલેખતી ૧૬ પદની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.), એકાદશીની ઉત્પત્તિની કથા કહેતી આંશિક રૂપે કથાત્મક ૮૮ પદની ‘એકાદશી આખ્યાન’ (મુ.) કવિની પૌરાણિક વિષયવાળી અન્ય પદમાળાઓ છે. | ||
Line 1,038: | Line 1,052: | ||
૪૩ દોહામાં રચાયેલી સદ્ગુરુને શોધી કાઢવાની યુક્તિ બતાવતી વૈરાગ્યબોધક ‘વિવેકસાર’, આખ્યાનકાર પ્રેમાનંદની ‘સ્વર્ગનિસરણી’ને અનુસરી રચાયેલી, યમપુરીમાં જીવનની યાતનાને આલેખતી, ૨ પદ ને ૧૧૮ કડીની ‘નિસરણી’, કૃષ્ણના રાસોત્સવને આલેખતી ૩૦ પદની ‘રાસમણલીલા’, ૨૧૨ શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો દુહામાં કરેલો અનુવાદ ઇત્યાદિ એમની અન્ય રચનાઓ છે. | ૪૩ દોહામાં રચાયેલી સદ્ગુરુને શોધી કાઢવાની યુક્તિ બતાવતી વૈરાગ્યબોધક ‘વિવેકસાર’, આખ્યાનકાર પ્રેમાનંદની ‘સ્વર્ગનિસરણી’ને અનુસરી રચાયેલી, યમપુરીમાં જીવનની યાતનાને આલેખતી, ૨ પદ ને ૧૧૮ કડીની ‘નિસરણી’, કૃષ્ણના રાસોત્સવને આલેખતી ૩૦ પદની ‘રાસમણલીલા’, ૨૧૨ શ્લોકવાળી ‘શિક્ષાપત્રી’નો દુહામાં કરેલો અનુવાદ ઇત્યાદિ એમની અન્ય રચનાઓ છે. | ||
કૃતિ : ૧. પ્રેમસખી પદાવલિ, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮ (+સં.); ૨. પ્રેમાનંદકાવ્ય : ૧-૨, સં. ઈશ્વરદાસ ઈ.મશરૂવાળા, ઈ.૧૯૧૯; ૩. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૪. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૫. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૬. પ્રાકાસુધા : ૨; ૭. બૃકાદોહન : ૧, ૩, ૫, ૬. | કૃતિ : ૧. પ્રેમસખી પદાવલિ, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮ (+સં.); ૨. પ્રેમાનંદકાવ્ય : ૧-૨, સં. ઈશ્વરદાસ ઈ.મશરૂવાળા, ઈ.૧૯૧૯; ૩. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૪. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૫. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૬. પ્રાકાસુધા : ૨; ૭. બૃકાદોહન : ૧, ૩, ૫, ૬. | ||
સંદર્ભ : ૧. પ્રેમસખી પ્રેમાનંદ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. મસાપ્રકારો; ૬. ગૂહાયાદી. [ચ.મ.] | સંદર્ભ : ૧. પ્રેમસખી પ્રેમાનંદ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકકૃતિઓ; ૫. મસાપ્રકારો; ૬. ગૂહાયાદી.{{Right|[ચ.મ.]}} | ||

પ્રેમસાગર [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા. | '''પ્રેમસાગર''' [ઈ.૧૭૩૩માં હયાત] : જૈન સાધુ. શાંતિવમલના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિનાથનો કળશ’ (ર.ઈ.૧૭૩૩)ના કર્તા. | ||
સંદર્ભ : ડિકૅટલૉગબીજે [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ડિકૅટલૉગબીજે{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

પ્રેમસુંદર [ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. | '''પ્રેમસુંદર''' [ઈ.૧૬૬૨માં હયાત] : જૈન સાધુ. ૬૨૩ કડીની ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}} | ||

'''પ્રેમળદાસ''' : જુઓ ગેમલદાસ. | |||

પ્રેમાનંદ-૧ [ઈ.૧૬૦૬માં હયાત] : સાંકળચંદના શિષ્ય. ‘વાડીનો રાસ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. | '''પ્રેમાનંદ-૧''' [ઈ.૧૬૦૬માં હયાત] : સાંકળચંદના શિષ્ય. ‘વાડીનો રાસ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. | ||
સંદર્ભ : ડિકૅટલૉગબીજે [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ડિકૅટલૉગબીજે{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

પ્રેમાનંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર શિરોમણિ. વાર, તિથિ, માસ, વરસના મેળની દૃષ્ટિએ નિશ્ચિતપણે પ્રેમાનંદની વહેલામાં વહેલી કૃતિ ‘મદાલસા-આખ્યાન’ ઈ.૧૬૭૨ની છે અને છેલ્લામાં છેલ્લી ‘રણયજ્ઞ’ ઈ.૧૬૯૦ની છે. ‘સ્વર્ગનિસરણી’ની રચનાસાલ નથી મળતી, પરંતુ કૃતિને અંતે કવિએ કરેલા ઉલ્લેખ પરથી એ કવિની સૌથી પહેલી રચના છે. એટલે ‘મદાલસા-આખ્યાન’ પૂર્વે કવિએ કેટલુંક સર્જન કર્યું હોય એ સંભવિત છે. સંભવત: કવિના અવસાનને કારણે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ રચનાની પ્રૌઢિ જોતાં ‘રણયજ્ઞ’ પછી રચાયો લાગે છે. આ પ્રમાણોને આધારે કવિનો જીનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ હોવાનું કહી શકાય. | '''પ્રેમાનંદ-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર શિરોમણિ. વાર, તિથિ, માસ, વરસના મેળની દૃષ્ટિએ નિશ્ચિતપણે પ્રેમાનંદની વહેલામાં વહેલી કૃતિ ‘મદાલસા-આખ્યાન’ ઈ.૧૬૭૨ની છે અને છેલ્લામાં છેલ્લી ‘રણયજ્ઞ’ ઈ.૧૬૯૦ની છે. ‘સ્વર્ગનિસરણી’ની રચનાસાલ નથી મળતી, પરંતુ કૃતિને અંતે કવિએ કરેલા ઉલ્લેખ પરથી એ કવિની સૌથી પહેલી રચના છે. એટલે ‘મદાલસા-આખ્યાન’ પૂર્વે કવિએ કેટલુંક સર્જન કર્યું હોય એ સંભવિત છે. સંભવત: કવિના અવસાનને કારણે અધૂરો રહેલો ‘દશમસ્કંધ’ રચનાની પ્રૌઢિ જોતાં ‘રણયજ્ઞ’ પછી રચાયો લાગે છે. આ પ્રમાણોને આધારે કવિનો જીનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ હોવાનું કહી શકાય. | ||
કવિની કૃતિઓને અંતે મળતી વીગતોને આધારે કવિના જીવન વિશે આટલી માહિતી તારવી શકાય છે : પિતાનું નામ કૃષ્ણરામ. અવટંક ભટ્ટ. જ્ઞાતિએ મેવાડા ચોવીસા (ચતુર્વિંશી) બ્રાહ્મણ. વતન વડોદરા. ઉદરનિમિત્તે આખ્યાનોની રચના અને આખ્યાનો રજૂ કરવા માટે સુરત, નંદરબાર કે નંદાવતી અને બુરહનપુર સુધી પ્રવાસ. નંદરબારના દેસાઈ શંકરદાસ કવિની રચનાના ખાસ કદરદાન હોવાની સંભાવના છે. કવિ કૃષ્ણ અને રામ બંનેના ભક્ત હોવાની શક્યતા છે, અને જીવનનાં પાછળનાં વર્ષોમાં ઉદરનિમિત્તે કાવ્યરચના કરવાને બદલે સ્વેચ્છાસર્જન, ઇષ્ટદેવોવિષયક ગાન તરફ વળ્યા હોય. | કવિની કૃતિઓને અંતે મળતી વીગતોને આધારે કવિના જીવન વિશે આટલી માહિતી તારવી શકાય છે : પિતાનું નામ કૃષ્ણરામ. અવટંક ભટ્ટ. જ્ઞાતિએ મેવાડા ચોવીસા (ચતુર્વિંશી) બ્રાહ્મણ. વતન વડોદરા. ઉદરનિમિત્તે આખ્યાનોની રચના અને આખ્યાનો રજૂ કરવા માટે સુરત, નંદરબાર કે નંદાવતી અને બુરહનપુર સુધી પ્રવાસ. નંદરબારના દેસાઈ શંકરદાસ કવિની રચનાના ખાસ કદરદાન હોવાની સંભાવના છે. કવિ કૃષ્ણ અને રામ બંનેના ભક્ત હોવાની શક્યતા છે, અને જીવનનાં પાછળનાં વર્ષોમાં ઉદરનિમિત્તે કાવ્યરચના કરવાને બદલે સ્વેચ્છાસર્જન, ઇષ્ટદેવોવિષયક ગાન તરફ વળ્યા હોય. | ||
‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’માં હરગોવિંદદાસ કાંટાવાળાએ કવિના જીવન વિશે વહેતી કરેલી અવનવી વાતો-૧. ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનો કવિએ કરેલો સંકલ્પ; ૨. સંસ્કૃત-ફારસી આદિ ભાષાઓની કવિતાથી સરસાઈ કરે તેવી રચના કરવા પર કે ૧૦૦ શિષ્ય-શિષ્યાઓના મંડળની કવિએ કરેલી સ્થાપના; ૩. કવિએ આખ્યાનો ઉપરાંત નાટકોની કરેલી રચના તથા ૪. કવિને અને તેમના પુત્ર વલ્લભને કવિ શામળ સાથે થયેલો ઝઘડો-બધી જ આજે નિરધાર સાબિત થઈ ચૂકી છે. | ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક’ અને ‘પ્રાચીન કાવ્યમાળા’માં હરગોવિંદદાસ કાંટાવાળાએ કવિના જીવન વિશે વહેતી કરેલી અવનવી વાતો-૧. ગુજરાતી ભાષાની પ્રતિષ્ઠા ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનો કવિએ કરેલો સંકલ્પ; ૨. સંસ્કૃત-ફારસી આદિ ભાષાઓની કવિતાથી સરસાઈ કરે તેવી રચના કરવા પર કે ૧૦૦ શિષ્ય-શિષ્યાઓના મંડળની કવિએ કરેલી સ્થાપના; ૩. કવિએ આખ્યાનો ઉપરાંત નાટકોની કરેલી રચના તથા ૪. કવિને અને તેમના પુત્ર વલ્લભને કવિ શામળ સાથે થયેલો ઝઘડો-બધી જ આજે નિરધાર સાબિત થઈ ચૂકી છે. | ||
Line 1,073: | Line 1,092: | ||
કૃતિ : ૧. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ૧, ૨, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૮, ઈ.૧૯૭૯ (+સં.); ૨. પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન (ચંદ્રહાસ, સુધન્વા અને અભિમન્યુ), સં. કે. કા. શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૦ ૩. ઓખાહરણ, ગજેન્દ્ર લા. પંડ્યા (ત્રીજી આ.), ઈ.૧૯૬૪; ૪. એજન (સચિત્ર), સં. મણિલાલ પ્ર. વ્યાસ, ઈ.૧૯૪૭; ૫. કુંવરબાઈનું મામેરું (અધિકૃતવાચના), સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૨; ૬. એજન, સં. કાંતિલાલ બા. વ્યાસ અને ચિમનલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩ (બીજી આ.); ૭. ચંદ્રહાસાખ્યાન, સં. અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, ઈ.૧૯૮૦ (+સં.); ૮. દશમસ્કંધ : ૧-૨, સં. ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૬, ઈ.૧૯૭૧ (+સં.); ૯. નળાખ્યાન, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮(છઠ્ઠું પુ.મુ.) (+સં.); ૧૦ એજન, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧; ૧૧. રણયજ્ઞ, સં. ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૮; ૧૨. એજન, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૪૯ (બીજી આ.); ૧૩. સુદામાચરિત્ર, સં. મધુસૂદન પારેખ અને જયંત કોઠારી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૫. સુદામાચરિત (કવિ પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૬. સુદામાચરિત (પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨; ૧૭. પ્રાકાત્રૈમાસિક : ૧, ૪; ૧૮. પ્રાકામાળા : ૧, ૧૨, ૧૪, ૧૬થી ૨૦, ૨૬, ૩૦, ૩૩, ૩૪; ૧૯. પ્રાકાવિનોદ : ૧; ૨૦. પ્રાકાસુધા : ૧, ૨, ૪; ૨૧. બૃકાદોહન : ૧થી ૮; ૨૨. સાહિત્ય, જાન્યુ. ૧૯૧૩થી નવે. ૧૯૧૪-‘મહાકવિ પ્રેમાનંદકૃત શામળશાનો મોટો વિવાહ’, સં. હ. દ્વા. કાંટાવાળા; ૨૩. એજન, મે ૧૯૧૫થી ડિસે. ૧૯૧૭-‘પ્રેમાનંદકૃત પાંડવાશ્વમેઘ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૪. એજન, જાન્યુ ૧૯૨૧થી ડિસે. ૧૯૨૨-‘વૈરાટપર્વ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૫. એજન, જાન્યુ. ૧૯૨૩થી મે ૧૯૨૩ - ‘પ્રેમાનંદકૃત ભીષ્મપર્વ’. સં. ભાનુસુખરામ નિ. મહેતા. | કૃતિ : ૧. પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ૧, ૨, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૮, ઈ.૧૯૭૯ (+સં.); ૨. પ્રેમાનંદનાં ત્રણ આખ્યાન (ચંદ્રહાસ, સુધન્વા અને અભિમન્યુ), સં. કે. કા. શાસ્ત્રી અને ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૦ ૩. ઓખાહરણ, ગજેન્દ્ર લા. પંડ્યા (ત્રીજી આ.), ઈ.૧૯૬૪; ૪. એજન (સચિત્ર), સં. મણિલાલ પ્ર. વ્યાસ, ઈ.૧૯૪૭; ૫. કુંવરબાઈનું મામેરું (અધિકૃતવાચના), સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૬૨; ૬. એજન, સં. કાંતિલાલ બા. વ્યાસ અને ચિમનલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩ (બીજી આ.); ૭. ચંદ્રહાસાખ્યાન, સં. અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર, ઈ.૧૯૮૦ (+સં.); ૮. દશમસ્કંધ : ૧-૨, સં. ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૬, ઈ.૧૯૭૧ (+સં.); ૯. નળાખ્યાન, સં. અનંતરાય રાવળ, ઈ.૧૯૭૮(છઠ્ઠું પુ.મુ.) (+સં.); ૧૦ એજન, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧; ૧૧. રણયજ્ઞ, સં. ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૮; ૧૨. એજન, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૪૯ (બીજી આ.); ૧૩. સુદામાચરિત્ર, સં. મધુસૂદન પારેખ અને જયંત કોઠારી, ઈ.૧૯૬૭ (+સં.); ૧૪. કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૫. સુદામાચરિત (કવિ પ્રેમાનંદ અને નરસિંહ મહેતાકૃત), સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૫૧ (પુ.મુ.); ૧૬. સુદામાચરિત (પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨; ૧૭. પ્રાકાત્રૈમાસિક : ૧, ૪; ૧૮. પ્રાકામાળા : ૧, ૧૨, ૧૪, ૧૬થી ૨૦, ૨૬, ૩૦, ૩૩, ૩૪; ૧૯. પ્રાકાવિનોદ : ૧; ૨૦. પ્રાકાસુધા : ૧, ૨, ૪; ૨૧. બૃકાદોહન : ૧થી ૮; ૨૨. સાહિત્ય, જાન્યુ. ૧૯૧૩થી નવે. ૧૯૧૪-‘મહાકવિ પ્રેમાનંદકૃત શામળશાનો મોટો વિવાહ’, સં. હ. દ્વા. કાંટાવાળા; ૨૩. એજન, મે ૧૯૧૫થી ડિસે. ૧૯૧૭-‘પ્રેમાનંદકૃત પાંડવાશ્વમેઘ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૪. એજન, જાન્યુ ૧૯૨૧થી ડિસે. ૧૯૨૨-‘વૈરાટપર્વ’, સં. ભાનુસુખરામ નિ. મહેતા; ૨૫. એજન, જાન્યુ. ૧૯૨૩થી મે ૧૯૨૩ - ‘પ્રેમાનંદકૃત ભીષ્મપર્વ’. સં. ભાનુસુખરામ નિ. મહેતા. | ||
સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ, વિષ્ણુપ્રસાદ જાની અને છોટાલાલ ન. ભટ્ટ, ઈ.૧૯૭૮; ૨. કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ, પ્રસન્ન ન. વકીલ, ઈ.૧૯૫૦; ૩. પ્રેમાનંદ : એક અધ્યયન (પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૪ (બીજી આ.); ૪. મહાકવિ પ્રેમાનંદ ત્રિ-શતાબ્દી સ્મૃતિગ્રંથ, સં. મંજુલાલ ર. મજમુદાર અને અન્ય ઈ.૧૯૬૮; ૫. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭; ૬. આપણાં સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - ‘મહાકવિ પ્રેમાનંદ; ૭. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘પ્રેમનંદ તત્કાલે અને આજે’; ૮. કવિચરિત : ૩; ૯. કાવ્યની શક્તિ, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૫૯ (બીજી આ.) - ‘પ્રેમાનંદનો હાસ્યરસ’, ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’; ૧૦. કુંવરબાઈનું મામેરું, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૮૨; ૧૧. ગુસાઇતિહાસ; ૧૨; ગુસાપઅહેવાલ : ૩ - પ્રેમાનંદનાં નાટકો, ન. ભો. દિવેટિયા; ૧૩. એજન : ૭ - ‘પ્રેમાનંદનાં નાટકોનું સૂક્ષ્મ પરીક્ષણ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૧૪. એજન : ૧૫ - ‘પ્રેમાનંદ : એકબે નવાં દૃષ્ટિબિંદુ’, પ્રસન્ન ન. વકીલ; ૧૬. ગુસામધ્ય; ૧૭. ગુસારૂપરેખા; ૧૮. ચિદ્ઘોષ, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૧ - ‘કવિ પ્રેમાનંદનાં નાટકો’; ૧૯. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩ - ‘પ્રેમાનંદ’, ૨૦. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧ - ‘પ્રેમાનંદની રસસમૃદ્ધિ’; ૨૧. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ની આવૃત્તિ ‘કવિચરિત્ર’; ૨૨. નવલગ્રંથાવલિ, નવલરામ પંડ્યા, ઈ.૧૯૬૬ (પુ. મુ.); ૨૩. પર્યેષણા, મનસુખલાલ ઝવેરી, ઈ.૧૯૫૩ - ‘પ્રેમાનંદ’, ‘ત્રણ ઓખાહરણો’; ૨૪. મનોમુકુર : ૩, ન. ભો. દિવેટિયા, ઈ.૧૯૩૭ - ‘પ્રેમાનંદની જયંતી પ્રસંગે વ્યાખ્યાન’; ૨૫. રૂપ અને રસ, ઉશનસ, ઈ.૧૯૬૫ - ‘પ્રેમાનંદની ઉપમાશક્તિ’; ૨૬. વિવિધ વ્યાખ્યાનો : ૨, બ. ક. ઠાકોર, ઈ.૧૯૪૭ - ‘પ્રેમાનંદની ઓસરતી લોકપ્રિયતા’; ૨૭. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્કંડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૮. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદ જયંતી’; ૨૯. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૭૫; ૩૦. બુદ્ધિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.-ઑક્ટો. ૧૯૨૬ - ‘પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના’, જયંતીલાલ મહેતા; ૩૧. સાહિત્ય, નવે. ૧૯૨૯ - ‘પ્રેમાનંદની રસસંક્રાંતિ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૩૨. ગૂહાયાદી; ૩૩. ડિકૅટલૉગબીજે. | સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ, વિષ્ણુપ્રસાદ જાની અને છોટાલાલ ન. ભટ્ટ, ઈ.૧૯૭૮; ૨. કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ, પ્રસન્ન ન. વકીલ, ઈ.૧૯૫૦; ૩. પ્રેમાનંદ : એક અધ્યયન (પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૪ (બીજી આ.); ૪. મહાકવિ પ્રેમાનંદ ત્રિ-શતાબ્દી સ્મૃતિગ્રંથ, સં. મંજુલાલ ર. મજમુદાર અને અન્ય ઈ.૧૯૬૮; ૫. સાહિત્યકાર પ્રેમાનંદ (પૂર્વાર્ધ), સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૭; ૬. આપણાં સાક્ષરરત્નો : ૨, ન્હાનાલાલ દ. કવિ, ઈ.૧૯૩૫ - ‘મહાકવિ પ્રેમાનંદ; ૭. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘પ્રેમનંદ તત્કાલે અને આજે’; ૮. કવિચરિત : ૩; ૯. કાવ્યની શક્તિ, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૫૯ (બીજી આ.) - ‘પ્રેમાનંદનો હાસ્યરસ’, ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’; ૧૦. કુંવરબાઈનું મામેરું, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૮૨; ૧૧. ગુસાઇતિહાસ; ૧૨; ગુસાપઅહેવાલ : ૩ - પ્રેમાનંદનાં નાટકો, ન. ભો. દિવેટિયા; ૧૩. એજન : ૭ - ‘પ્રેમાનંદનાં નાટકોનું સૂક્ષ્મ પરીક્ષણ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૧૪. એજન : ૧૫ - ‘પ્રેમાનંદ : એકબે નવાં દૃષ્ટિબિંદુ’, પ્રસન્ન ન. વકીલ; ૧૬. ગુસામધ્ય; ૧૭. ગુસારૂપરેખા; ૧૮. ચિદ્ઘોષ, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૧ - ‘કવિ પ્રેમાનંદનાં નાટકો’; ૧૯. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩ - ‘પ્રેમાનંદ’, ૨૦. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧ - ‘પ્રેમાનંદની રસસમૃદ્ધિ’; ૨૧. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ની આવૃત્તિ ‘કવિચરિત્ર’; ૨૨. નવલગ્રંથાવલિ, નવલરામ પંડ્યા, ઈ.૧૯૬૬ (પુ. મુ.); ૨૩. પર્યેષણા, મનસુખલાલ ઝવેરી, ઈ.૧૯૫૩ - ‘પ્રેમાનંદ’, ‘ત્રણ ઓખાહરણો’; ૨૪. મનોમુકુર : ૩, ન. ભો. દિવેટિયા, ઈ.૧૯૩૭ - ‘પ્રેમાનંદની જયંતી પ્રસંગે વ્યાખ્યાન’; ૨૫. રૂપ અને રસ, ઉશનસ, ઈ.૧૯૬૫ - ‘પ્રેમાનંદની ઉપમાશક્તિ’; ૨૬. વિવિધ વ્યાખ્યાનો : ૨, બ. ક. ઠાકોર, ઈ.૧૯૪૭ - ‘પ્રેમાનંદની ઓસરતી લોકપ્રિયતા’; ૨૭. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્કંડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૮. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ.૧૯૪૧ - ‘પ્રેમાનંદ જયંતી’; ૨૯. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ.૧૯૭૫; ૩૦. બુદ્ધિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.-ઑક્ટો. ૧૯૨૬ - ‘પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના’, જયંતીલાલ મહેતા; ૩૧. સાહિત્ય, નવે. ૧૯૨૯ - ‘પ્રેમાનંદની રસસંક્રાંતિ’, ગજેન્દ્ર લા. પંડ્યા; ૩૨. ગૂહાયાદી; ૩૩. ડિકૅટલૉગબીજે. | ||
સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૯ - ‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ’, પ્રકાશ વેગડ. [ઉ.જો.] | સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૭૯ - ‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ’, પ્રકાશ વેગડ. {{Right|[ઉ.જો.]}} | ||

પ્રેમાનંદદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભક્ત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. | '''પ્રેમાનંદદાસ''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભક્ત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. | ||
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] | સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits