ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 906: Line 906:

પ્રીતિવિજય(ગણિ)-૩ [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા.
'''પ્રીતિવિજય(ગણિ)-૩'''  [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

પ્રીતિવિજય-૪ [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’ (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન’, ૧૨ કડીની ‘યશોદાવિલાપ-સઝાય’ (મુ.) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા.
'''પ્રીતિવિજય-૪''' [ઈ.૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’ (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન’, ૧૨ કડીની ‘યશોદાવિલાપ-સઝાય’ (મુ.) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન’ (મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૨;  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨-‘મહાવીર-સ્તવન’, મુનિજ્ઞાનવિજય.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૨;  ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨-‘મહાવીર-સ્તવન’, મુનિજ્ઞાનવિજય.
સંદર્ભ : જૈગૂકવિઓ ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

પ્રીતિવિમલ [ઈ.૧૫૯૩-ઈ.૧૬૧૦ દરમ્યાન હયાત] : તપગચ્છના જૈન સધુ. આનંદવિમલસૂરિની પરંપરમાં જયવિમલના શિષ્ય. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : ‘મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા’ (ર.ઈ.૧૫૯૫), ૯૧૪ કડીનો ‘અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ’ (ર.ઈ.૧૬૦૦; મુ.), ‘દાન શીલતપભાવના-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ’, ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦), ૧૮ કડીની ‘ઈરિયાવહી-સઝાય/ઈર્યાપથિકા-આલોયણ-સઝાય’ (મુ.), ૫૬ કડીનું ‘એકસોવીસ કલ્યાણક-ગર્ભિતજિન-સ્તવન’ (મુ.), કળિયુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય’ (મુ.) ૫ ઢાળ ને ૫૪/૫૭ કડીનું ‘ગોડીપર્શ્વનાથબૃહદ-સ્તવન/પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન/વૃદ્ધ-સ્તવન’ (મુ.), ૬ કડીનો ‘નવકારમંત્રનો છંદ’ (મુ.), ૭ કડીની ‘પચખ્ખાણની સઝાય’ (મુ.), ૧૩ કડીનું ‘પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન’(મુ.) તથા ૧૬ કડીની ‘સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી ‘ગોડીપાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જૈહાપ્રોસ્ટા’માં ભૂલથી વિમલપ્રભને નામે નોંધાયેલ મળે છે.
'''પ્રીતિવિમલ''' [ઈ.૧૫૯૩-ઈ.૧૬૧૦ દરમ્યાન હયાત] : તપગચ્છના જૈન સધુ. આનંદવિમલસૂરિની પરંપરમાં જયવિમલના શિષ્ય. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : ‘મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા’ (ર.ઈ.૧૫૯૫), ૯૧૪ કડીનો ‘અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ’ (ર.ઈ.૧૬૦૦; મુ.), ‘દાન શીલતપભાવના-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ’, ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦), ૧૮ કડીની ‘ઈરિયાવહી-સઝાય/ઈર્યાપથિકા-આલોયણ-સઝાય’ (મુ.), ૫૬ કડીનું ‘એકસોવીસ કલ્યાણક-ગર્ભિતજિન-સ્તવન’ (મુ.), કળિયુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય’ (મુ.) ૫ ઢાળ ને ૫૪/૫૭ કડીનું ‘ગોડીપર્શ્વનાથબૃહદ-સ્તવન/પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન/વૃદ્ધ-સ્તવન’ (મુ.), ૬ કડીનો ‘નવકારમંત્રનો છંદ’ (મુ.), ૭ કડીની ‘પચખ્ખાણની સઝાય’ (મુ.), ૧૩ કડીનું ‘પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન’(મુ.) તથા ૧૬ કડીની ‘સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી ‘ગોડીપાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જૈહાપ્રોસ્ટા’માં ભૂલથી વિમલપ્રભને નામે નોંધાયેલ મળે છે.
કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(ન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ.
કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(ન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

પ્રીતિસાગર [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના ’.નેમગીત’ના કર્તા.
'''પ્રીતિસાગર''' [ઈ.૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નયસુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર), અને ૫ કડીના ’.નેમગીત’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી {{Right|[કી.જો.]}}

પૃથ્વીચંદ્ર [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા.
'''પૃથ્વીચંદ્ર''' [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ [ર.ઈ.૧૪૨૨/સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર] : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને તેના પરથી ઊતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ પર આધારિત આ કથામાં દક્ષિણના મરહઠપ્રદેશના પઈઠાણપુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના લગ્નની કથા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગરરસ નહીં જેવો છે. લગ્નપૂર્વે આવતાં વિઘ્નો, ચમત્કારિક રીતે થતું એ વિઘ્નોનું નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે થતું ઉદ્ઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ કથાના કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ કથાના ધાર્મિક ઉદ્દેશને પણ પોષક બને છે. નાયકનાયિકાના પૂર્વભવની, વણિક શ્રીપતિની અને ધર્મનાથ તીર્થંકરની અવાંતર કથાઓ પણ ધર્મોદ્દેશથી
'''‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’'''  [ર.ઈ.૧૪૨૨/સં. ૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર] : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને તેના પરથી ઊતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ પર આધારિત આ કથામાં દક્ષિણના મરહઠપ્રદેશના પઈઠાણપુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના લગ્નની કથા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગરરસ નહીં જેવો છે. લગ્નપૂર્વે આવતાં વિઘ્નો, ચમત્કારિક રીતે થતું એ વિઘ્નોનું નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે થતું ઉદ્ઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ કથાના કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ કથાના ધાર્મિક ઉદ્દેશને પણ પોષક બને છે. નાયકનાયિકાના પૂર્વભવની, વણિક શ્રીપતિની અને ધર્મનાથ તીર્થંકરની અવાંતર કથાઓ પણ ધર્મોદ્દેશથી
મુકાઈ છે.
મુકાઈ છે.
કંઈક શિથિલ સંકલનાવાળી આ કૃતિ કથન કરતાં વર્ણન અને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટૂંકાં વાક્યોવાળા, પ્રાસબદ્ધ, અલંકારપ્રચુર, તત્સમ શબ્દોના ઉપયોગવાળા ને શબ્દક્રમ ઉલટાવી નિષ્પન્ન થયેલા મુક્ત લયવાળા પદ્યગંધી ગદ્યમાં પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યાનગરી, અટવી, યુદ્ધ ઇત્યાદિનાં જે ચિત્રાત્મક, વેગીલાં ને કાવ્યમય વર્ણનો મળે છે તે કવિની ગુજરાતીમાં ‘કાદમ્બરી’ રચવાની મહેચ્છા કેટલેક અંશે સફળ થતી બતાવે છે, અને કૃતિની ‘વાગ્વિલાસ’ સંજ્ઞાને સાર્થ ઠેરવે છે. વર્ણકોની અસરમાંથી આવેલાં કસરતી ચાતુર્યપ્રદર્શનનાં દ્યોતક માહિતીવર્ણનો અને શબ્દાળુતા કૃતિના કૃત્રિમ ગદ્યઅંશો છે. [ર.ર.દ.]
કંઈક શિથિલ સંકલનાવાળી આ કૃતિ કથન કરતાં વર્ણન અને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટૂંકાં વાક્યોવાળા, પ્રાસબદ્ધ, અલંકારપ્રચુર, તત્સમ શબ્દોના ઉપયોગવાળા ને શબ્દક્રમ ઉલટાવી નિષ્પન્ન થયેલા મુક્ત લયવાળા પદ્યગંધી ગદ્યમાં પૃથ્વીચંદ્રની રાજસભા, અયોધ્યાનગરી, અટવી, યુદ્ધ ઇત્યાદિનાં જે ચિત્રાત્મક, વેગીલાં ને કાવ્યમય વર્ણનો મળે છે તે કવિની ગુજરાતીમાં ‘કાદમ્બરી’ રચવાની મહેચ્છા કેટલેક અંશે સફળ થતી બતાવે છે, અને કૃતિની ‘વાગ્વિલાસ’ સંજ્ઞાને સાર્થ ઠેરવે છે. વર્ણકોની અસરમાંથી આવેલાં કસરતી ચાતુર્યપ્રદર્શનનાં દ્યોતક માહિતીવર્ણનો અને શબ્દાળુતા કૃતિના કૃત્રિમ ગદ્યઅંશો છે.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમ(મુનિ) : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''પ્રેમ(મુનિ)''' : આ નામે ૧૧ કડીની ‘દેવકીના છ પુત્રની સઝાય’ (મુ.) અને ૫ કડીની ‘મેઘકુમારની સઝાય’ (મુ.) તથા ‘અધિકમાસ મહાત્મ્ય’ (લે. ઈ.૧૮૨૪) મળે છે. તેમના કર્તા કયા પ્રેમ કે પ્રેમ(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લોંપપ્રકરણ.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. લોંપપ્રકરણ.
સંદર્ભ : ૧. આલિસ્ટાઑઈ : ૨; ૨. ગૂહાયાદી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટાઑઈ : ૨; ૨. ગૂહાયાદી.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧૬૩૬) એ કૃતિઓના કર્તા.
'''પ્રેમ(મુનિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૫ કડીનો ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૩૫/સં. ૧૬૯૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર) તથા ૩૦૧ કડીનો ‘મંગલક્લશ-રાસ’ (ર.ઈ.૧૬૩૬) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમ-૨/પ્રેમરાજ [ઈ.૧૬૬૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૮૨/૨૫૦ કડીની ‘વૈદર્ભી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૮)ના કર્તા.
'''પ્રેમ-૨/પ્રેમરાજ''' [ઈ.૧૬૬૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૮૨/૨૫૦ કડીની ‘વૈદર્ભી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૮)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમ(સાહેબ)-૩ [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા.
'''પ્રેમ(સાહેબ)-૩''' [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા.
પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં પદોમાં ક્યાંક હિંદીની છાંટ વર્તાય છે.
પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં પદોમાં ક્યાંક હિંદીની છાંટ વર્તાય છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૩. યોગવેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.). [કી.જો.]
કૃતિ : ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૩. યોગવેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.){{Right|[કી.જો.]}}

પ્રેમ-૪/પ્રેમશંભુ [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા.
'''પ્રેમ-૪/પ્રેમશંભુ''' [ઈ.૧૮૦૨માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કેસવની પરંપરામાં નરસિંહના શિષ્ય. ‘હરિચંદરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, માગશર વદ ૯, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧, ૨).{{Right|[ર.ર.દ.]}}

પ્રેમ(મુનિ)-૫ [                ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''પ્રેમ(મુનિ)-૫''' [                ] જૈન સાધુ. ચરણપ્રમોદના શિષ્ય. ૧૦ કડીની ‘મધુબિંદુની-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમચંદ(વાચક)-૧ [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા.
'''પ્રેમચંદ(વાચક)-૧''' [ઈ.૧૭૨૩માં હયાત] : જૈન સાધુ. કનકચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૩૪ કડીની ‘આદિકુમાર-સ્તવન/આબુરાજ-સ્તવન’/આદિનાથશત્રુંજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, બધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. જૈગૂકવિઓ : ૨ {{Right|[ર.ર.દ.]}}

પ્રેમચંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા.
'''પ્રેમચંદ-૨''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમચંદ-૩ [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે.
'''પ્રેમચંદ-૩''' [                ] : જૈન સાધુ. ગચ્છાધિપતિ વિજયદયાસૂરિના શિષ્ય. ૧૩ કડીના ‘ધર્મનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. આ કવિના ગુરુ વિજયદયાસૂરિ જો તપગચ્છના વિજયદયાસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૫૩) હોય તો આ પ્રેમચંદ તપગચ્છના ઠરે.
સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પસમુચ્ચય : ૨;  ૨. મુપુગૂહસૂચી.{{Right| [ર.ર.દ.]}}

પ્રેમજી [                ] : જૈન. ‘લીલાવતી-રાસ’ના કર્તા.
'''પ્રેમજી''' [                ] : જૈન. ‘લીલાવતી-રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.{{Right|[ર.ર.દ.]}}

પ્રેમદાસ : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ (મુ.); ‘યજ્ઞ’, ‘માળા’, ‘ઉપવિત’, ‘ગયત્રી’ જેવાં શીર્ષકો હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદ(મુ.), અન્ય કેટલાંક પદો તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે. આ બધાં પદોના કર્તા એક જ પ્રેમદાસ છે કે જુદા જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''પ્રેમદાસ''' : આ નામે રામાયણના કથાવસ્તુ પર આધારિત ૫ પદ (મુ.); ‘યજ્ઞ’, ‘માળા’, ‘ઉપવિત’, ‘ગયત્રી’ જેવાં શીર્ષકો હેઠળ રચાયેલાં જ્ઞાનવિષયક ૪ પદ(મુ.), અન્ય કેટલાંક પદો તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં કેટલાંક પદો નોંધાયેલાં મળે છે. આ બધાં પદોના કર્તા એક જ પ્રેમદાસ છે કે જુદા જુદા તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન રત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, સં. ૧૯૮૧; ૪. ભસાસિંધુ.
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧, ૨; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. ત્રિભુવનદસ ક. ઠક્કર, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભજન રત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, સં. ૧૯૮૧; ૪. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ; કી.જો.]}}
[શ્ર.ત્રિ; કી.જો.]

પ્રેમદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. ક્યાંક કર્તાનામછાપ ‘પ્રેમદા’ પણ મળે છે.

'''પ્રેમદાસ-૧'''  [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. સંતરામ મહારાજનો મહિમા કરતાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. ક્યાંક કર્તાનામછાપ ‘પ્રેમદા’ પણ મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.).
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.).
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, નવેમ્બર ૧૯૨૫-‘નડિયાદના સંતરામજી મહારાજનું શિષ્યમંડળ’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, નવેમ્બર ૧૯૨૫-‘નડિયાદના સંતરામજી મહારાજનું શિષ્યમંડળ’, છગનલાલ વિ. રાવળ.{{Right|[શ્ર.ત્રિ.]}}

‘પ્રેમપચીસી’ : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે દ્વારા પૂર્વાપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રાગના નિર્દેશવાળાં ૨૫ પદની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત-દશમસ્કન્ધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ ને નંદ-જસોદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજભાષામાં રચાયેલું ઉદ્ધવનું જ્ઞાનબોધનું પદ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારંભમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મૂકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકુળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અભિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત એને વત્સલભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે. [જ.ગા.]
'''‘પ્રેમપચીસી’''' : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે દ્વારા પૂર્વાપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રાગના નિર્દેશવાળાં ૨૫ પદની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત-દશમસ્કન્ધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ ને નંદ-જસોદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજભાષામાં રચાયેલું ઉદ્ધવનું જ્ઞાનબોધનું પદ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારંભમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મૂકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકુળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અભિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત એને વત્સલભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે.{{Right|[જ.ગા.]}}

‘પ્રેમપરીક્ષા’ : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે - “તમારા તો હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ ભક્તિપ્રેમનું વિલક્ષણ સ્વરૂપ અનેક દ્યોતક દૃષ્ટાંતોની મદદથી માર્મિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે-પ્રસૂતાની પીડા વંધ્યા કેવી રીતે જાણે ? એ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી-ભ્રમર વાંસને કોરી શકે છે,પણ કમળને ભેદી શકતો નથી. જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબો પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે. [જ.કો.]
'''‘પ્રેમપરીક્ષા’''' : દયારામકૃત ૨૯ કડીનો આ ગરબો(મુ.) ગોપીની ઉદ્ધવ પ્રત્યેની ઉક્તિ રૂપે રચાયેલો છે. જ્ઞાનયોગનો બોધ કરવા ગયેલા ઉદ્ધવની પાસે જ્ઞાનયોગને સ્થાને કૃષ્ણ પ્રત્યેની પ્રીતિની જ ગોપી ઝંખના કરે છે અને તે પણ કૃષ્ણના પ્રત્યક્ષ રૂપની. પ્રગટ ઈશ્વરની પુષ્ટિમાર્ગીય માન્યતા વ્યક્ત કરતાં ગોપી કહે છે - “તમારા તો હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે; તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળે.” કૃતિમાં ગોપી આ ભક્તિપ્રેમનું વિલક્ષણ સ્વરૂપ અનેક દ્યોતક દૃષ્ટાંતોની મદદથી માર્મિક રીતે સ્ફુટ કરે છે. આ પ્રેમની વાત એ જેણે અનુભવ્યો હોય એ જ જાણે-પ્રસૂતાની પીડા વંધ્યા કેવી રીતે જાણે ? એ બીજાને કહી પણ ન શકાય. પ્રેમીને જે દેખાય તે અન્યને ન દેખાય. પ્રીત કરવી પડતી નથી, એની મેળે જ બની આવે છે અને પછી છોડી છૂટતી નથી. સાચી પ્રીત અંતે પ્રાણ લે છે. પ્રેમીજનમાં લજ્જા, સુધબુધ, સામર્થ્ય ટકી શકતાં નથી-ભ્રમર વાંસને કોરી શકે છે,પણ કમળને ભેદી શકતો નથી. જેની સાથે મન મળ્યું છે તે સિવાય કશું પ્રેમીજનની નજરમાં ન આવે. આ નાનકડો ગરબો પ્રેમના ગૂઢ, ગહન સ્વરૂપની આ ઊંડી સમજ અને મનોરમ દૃષ્ટાંતકળાથી ધ્યાનપાત્ર બને છે.{{Right|[જ.કો.]}}

‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [ર.શુ.]
‘પ્રેમપ્રકાશ/સુડતાળોકાળ’ [ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, ભાદરવા સુદ ૧૪, બુધવાર] : સમકાલીન સમાજજીવનની ઘટનાને વિષય બનાવી રચાયેલી કૃતિઓ મધ્યકાલીન સાહિત્યમાંથી ગણતર નીકળે. એ દૃષ્ટિએ ઈ.સ. ૧૭૯૧માં પડેલા દુષ્કાળને વિષય બનાવી રચાઈ હોવાને લીધે ધ્યાનપાત્ર બનતી પ્રીતમની ૫૯ કડીની આ રચના (મુ.)માં પહેલી ૨ કડી દુહામાં અને બાકીની શિથિલ રીતે પ્રયોજાયેલા મોતીદામ છંદમાં છે. દુષ્કાળમાં વ્યાપેલા અનાચારથી તથા નિર્બળ ને સંતપુરુષને સહેવી પડતી વિપત્તિઓ જોઈ કવિનું વ્યાકુળ ભક્તહૃદય પ્રભુ પાસે ધા નાખે છે એ રીતે થયેલી રચના એને આખરે ભક્તિમૂલક જ બનાવે છે. અમાં થયેલું વિશ્વના વિરાટ સ્વરૂપનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [ર.શુ.]
26,604

edits

Navigation menu