18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} <poem> [મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
[મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સંભળાવે છે. અસુરરાજ બાણાસુર શિવજીની કઠોર સાધના દ્વારા મહાબલિ થવાના આશીર્વાદ મેળવીને એક હજાર હાથનું બળ મેળવે છે.] | [મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સંભળાવે છે. અસુરરાજ બાણાસુર શિવજીની કઠોર સાધના દ્વારા મહાબલિ થવાના આશીર્વાદ મેળવીને એક હજાર હાથનું બળ મેળવે છે.] | ||
::::'''રાગ રામગ્રી''' | |||
એણી પેરે બોલ્યા શુકદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહમેવ જી; | એણી પેરે બોલ્યા શુકદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહમેવ જી; | ||
જે હરે આપ્યા સહસ્ર હાથ જી, ચઢે છેદ્યા તે વૈકુંઠનાથ જી. ૧ | જે હરે આપ્યા સહસ્ર હાથ જી, ચઢે છેદ્યા તે વૈકુંઠનાથ જી. ૧ | ||
:::::'''ઢાળ''' | |||
વૈકુંઠનાથે હાથ છેદ્યા, ઉતાર્યું અભિમાન, | વૈકુંઠનાથે હાથ છેદ્યા, ઉતાર્યું અભિમાન, | ||
પરીક્ષિત પૂછે શુકદેવને : કહો ઓખાનું આખ્યાન. ૨ | પરીક્ષિત પૂછે શુકદેવને : કહો ઓખાનું આખ્યાન. ૨ |
edits