18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
બાણાસુરને શું કરે? ભોગળ લીધી ફોગટ; | બાણાસુરને શું કરે? ભોગળ લીધી ફોગટ; | ||
વેરી વાયસ કોટિ મળિયા, કેમ જીવશે પોપટ? ૩ | વેરી વાયસ<ref>વાયસ-કાગડો</ref> કોટિ મળિયા, કેમ જીવશે પોપટ? ૩ | ||
બાણાસુરે સુભટ વાર્યા, ‘કોઈ ન કરશો ઘાત, | બાણાસુરે સુભટ વાર્યા, ‘કોઈ ન કરશો ઘાત, | ||
Line 25: | Line 25: | ||
ભડે ભાથા ભલા ભીડિયા, હીંડિયા સ્વામી ભણી. ૬ | ભડે ભાથા ભલા ભીડિયા, હીંડિયા સ્વામી ભણી. ૬ | ||
આ દળવાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ? | આ દળવાદળ<ref>દળવાદળ-સૈન્યનું અસંખ્ય ટોળું</ref> કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ? | ||
પ્રાણનાથને પીડશે એ, પ્રગટ્યાં તે કર્મનાં ફળ. ૭ | પ્રાણનાથને પીડશે એ, પ્રગટ્યાં તે કર્મનાં ફળ. ૭ | ||
Line 57: | Line 57: | ||
મુખ વિકરાળ, નેત્ર બિહામણાં, છે મૂછ મોટી મોટી, | મુખ વિકરાળ, નેત્ર બિહામણાં, છે મૂછ મોટી મોટી, | ||
એવા અસુર આવી મળિયા, વાયસ કોટાનકોટી. ૧૭ | એવા અસુર આવી મળિયા, વાયસ કોટાનકોટી.<ref>કોટાનકોટી-કરોડો</ref> ૧૭ | ||
દળવાદળ સેન્યા ઊલટી, મધ્યે લીધો અનિરુદ્ધ; | દળવાદળ સેન્યા ઊલટી, મધ્યે લીધો અનિરુદ્ધ; | ||
Line 69: | Line 69: | ||
ઉપમા દઈએ ઇન્દુ તણી તો તારામાં જેમ ચંદ્ર. ૨૦ | ઉપમા દઈએ ઇન્દુ તણી તો તારામાં જેમ ચંદ્ર. ૨૦ | ||
લઘુ | લઘુ કુંજર<ref>કુંજર-હાથી</ref>ની સૂંઢ સરખા શોભીતા બે ભુજ; | ||
શરાસન સુમાત્ર સરખી ભ્રકુટિ, નેત્ર બે અંબુજ. ૨૧ | શરાસન સુમાત્ર સરખી ભ્રકુટિ, નેત્ર બે અંબુજ. ૨૧ | ||
Line 76: | Line 76: | ||
પાપીએ જોયું વક્રદૃષ્ટિ, તીવ્ર તાણી ચક્ષ, | પાપીએ જોયું વક્રદૃષ્ટિ, તીવ્ર તાણી ચક્ષ, | ||
વપુ શોભે ભુજ ફૂલ્યું, જાણે અરણીનું વૃક્ષ. ૨૩ | વપુ<ref>વપુ-શરીર</ref> શોભે ભુજ ફૂલ્યું, જાણે અરણીનું વૃક્ષ. ૨૩ | ||
અનિરુદ્ધ કહે, ‘જો હોત કુહાડો, ભોગળને વળી ધાર, | અનિરુદ્ધ કહે, ‘જો હોત કુહાડો, ભોગળને વળી ધાર, | ||
આંચો ટાળું અસુર કેરો, ઉતારું ભુજનો ભાર. ૨૪ | આંચો ટાળું અસુર કેરો, ઉતારું ભુજનો ભાર. ૨૪ | ||
શું વપુ બાણનું બીલ છે, માંહે વસે સર્પનો સાથ? | શું વપુ બાણનું બીલ<ref>બીલ-દર</ref> છે, માંહે વસે સર્પનો સાથ? | ||
કે પેટમાંથી પૂર્વજો પિંડ લેવા કાઢે હાથ? ૨૫ | કે પેટમાંથી પૂર્વજો પિંડ લેવા કાઢે હાથ? ૨૫ | ||
Line 100: | Line 100: | ||
અપરાધ કરી કેમ ઊગરે સિંહના મુખથી અજ? ૩૦ | અપરાધ કરી કેમ ઊગરે સિંહના મુખથી અજ? ૩૦ | ||
ગમન નહિ આંહાં અમર કેરું, તો તે ક્યમ આગમાયું? | ગમન નહિ આંહાં અમર કેરું, તો તે ક્યમ આગમાયું<ref>આગમાયું-આગમન થયું</ref>? | ||
અજાણે આવી ચડ્યો કે ભૂતે મન ભમાવ્યું? ૩૧ | અજાણે આવી ચડ્યો કે ભૂતે મન ભમાવ્યું? ૩૧ | ||
Line 137: | Line 137: | ||
સાંગ ખળકે, ખડગ ચળકે, ઝળકે ભાલાની અણી, | સાંગ ખળકે, ખડગ ચળકે, ઝળકે ભાલાની અણી, | ||
રિપુ કેરી લાખ માંહે અનિરુદ્ધ જડિયો મણિ. ૪૩ | રિપુ<ref>રિપુ-દુશ્મન</ref> કેરી લાખ માંહે અનિરુદ્ધ જડિયો મણિ. ૪૩ | ||
ફેરવી ભોગળ બળ ધરી, રિપુદળ દળ્યું જાદવજોદ્ધ, | ફેરવી ભોગળ બળ ધરી, રિપુદળ દળ્યું જાદવજોદ્ધ, | ||
Line 155: | Line 155: | ||
સમુદ્ર માંહે સંગમ હવો, વહ્યું તે શોણિતપૂર. ૪૮ | સમુદ્ર માંહે સંગમ હવો, વહ્યું તે શોણિતપૂર. ૪૮ | ||
બુંબાણ પડિયું પુર વિશે, અસુર નાસાનાસ; | બુંબાણ<ref>બુંબાણ-બુમરાણ</ref> પડિયું પુર વિશે, અસુર નાસાનાસ; | ||
તે દેખીને બાણ ધસિયો, સજીને નાગપાશ. ૪૯ | તે દેખીને બાણ ધસિયો, સજીને નાગપાશ. ૪૯ | ||
edits