8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| મનુ અને મત્સ્યની કથા | }} {{Poem2Open}} મનુ માટે સવારે હાથ ધોવા પાણ...") |
No edit summary |
||
Line 24: | Line 24: | ||
તેણે કહ્યું, ‘જળમાં જે ઘી, દહીં મઠો ધરાવ્યાં તેમાંથી હું ઉત્પન્ન થઈ છું. હું આવી છું. જો તું યજ્ઞમાં મારો પ્રયોગ કરીશ તો ઘણાં પશુ અને સંતાનોને પ્રાપ્ત કરીશ. મારા દ્વારા જે માગીશ તે મળશે.’ તેણે યજ્ઞની વચ્ચે તેનો પ્રયોગ કર્યો. પ્રયાજ અને અનુયાજની વચ્ચે જે કંઈ છે તે મધ્ય છે. | તેણે કહ્યું, ‘જળમાં જે ઘી, દહીં મઠો ધરાવ્યાં તેમાંથી હું ઉત્પન્ન થઈ છું. હું આવી છું. જો તું યજ્ઞમાં મારો પ્રયોગ કરીશ તો ઘણાં પશુ અને સંતાનોને પ્રાપ્ત કરીશ. મારા દ્વારા જે માગીશ તે મળશે.’ તેણે યજ્ઞની વચ્ચે તેનો પ્રયોગ કર્યો. પ્રયાજ અને અનુયાજની વચ્ચે જે કંઈ છે તે મધ્ય છે. | ||
મનુ પ્રજાની કામનાથી એના દ્વારા પૂજા અને પુરુષાર્થ કરતો રહ્યો. તેના દ્વારા પ્રજા ઉત્પન્ન કરી. એ મનુની સંતતિ. એના દ્વારા જે કંઈ માગ્યું તે બધું મળી ગયું. | મનુ પ્રજાની કામનાથી એના દ્વારા પૂજા અને પુરુષાર્થ કરતો રહ્યો. તેના દ્વારા પ્રજા ઉત્પન્ન કરી. એ મનુની સંતતિ. એના દ્વારા જે કંઈ માગ્યું તે બધું મળી ગયું. | ||
{{Right|(શતપથ બ્રાહ્મણ ૧.૮.૧)<br> | {{Right|(શતપથ બ્રાહ્મણ ૧.૮.૧)}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||