ઉમાશંકરનો વાગ્વૈભવ/ટૂંકીવાર્તાઓ/શ્રાવણી મેળો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. શ્રાવણી મેળો | }} {{Poem2Open}} ‘શ્રાવણી મેળો’<ref> અહીં સર્વત્ર ‘શ...")
 
No edit summary
Line 182: Line 182:
: વાર્તાવિમર્શ, પૃ. ૨૦૯. “ધૂમકેતુ અને દ્વિરેફનાં અનુકરણોમાં અટવાવા માંડેલ વાર્તાના વહેણને ઉમાશંકરે કથાના અંતરંગ તેમ જ બહિરંગની મૌલિકતા અને તાજગી વડે એક નવી મોકળાશ આપી. ઉપરાંત, એક જ ઘરેડના બીબામાં ઢળતી જતી વાર્તાઓમાં જે એકવિધતા આવવા માંડી હતી એને પણ ઉમાશંકરે આયોજન તેમ જ નિરૂપણના પુષ્કળ પ્રયોગો વડે ટાળી.”<ref> એજન, પૃ. ૨૦૯. </ref>

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય
|next = વિસામો
}}
<br>