ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/નાટક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઉપસંહાર: નાટક | }} {{Poem2Open}} નાટ્યક્ષેત્રે ઉમાશંકરનો રસ ‘વિશ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
ઉમાશંકરે ગદ્યનાટકોમાં ઉત્પાદ્ય વસ્તુ લીધું તો પદ્યનાટકો (નાટ્યલક્ષી પદ્યપ્રયોગો)માં રામાયણ, મહાભારત, ભાગવતાદિમાંનું ખ્યાત વસ્તુ લીધું તે ઘટના ધ્યાનાર્હ છે. વસ્તુ (‘કન્ટેન્ટ’) અને સ્વરૂપ-રીતિ (‘ફૉર્મ’) વચ્ચેનો મેળ એકાંકીઓમાં તેમ નાટ્યલક્ષી પદ્યપ્રયોગોમાં સુપેરે સિદ્ધ થયેલો પામી શકાય છે. એમની પદ્યનાટક-એકાંકીની કલાસિદ્ધિમાં ‘काव्येषु नाटकम् रम्यम्’ની ઉક્તિ સાર્થક થતી લાગે. એમાં એમનો સૌષ્ઠવનિષ્ઠ શિષ્ટતાવાદી સર્જક-અભિગમ પણ દૃષ્ટિગોચર થાય.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/કવિતા|કવિતા]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/નિબંધ|નિબંધ]]
}}
<br>

Navigation menu