8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઉપસંહાર: ચરિત્ર-રોજનીશી-પ્રવાસ | }} {{Poem2Open}} ઉમાશંકરના સર્જન...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉમાશંકરના સર્જનાત્મક તેમ ચિંતનાત્મક શબ્દનો અર્ઘ્ય ગાંધીજીને અવારનવાર મળતો રહ્યો છે. ઉમાશંકરને જે જીવનમૂલ્યોમાં શ્રદ્ધા અને રસ છે એ મૂલ્યોના પ્રતીકરૂપ ગાંધીજી એમને દેખાયા છે. એમનાં ગાંધીરસ સૂક્ષ્મ રીતે ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’માંયે જોવાના પ્રયત્નો થયા છે. ઉમાશંકરે ગાંધીપ્રભાવનો સ્પષ્ટતયા સ્વીકાર કર્યો જ છે ( ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭)માં ઉમાશંકરે સ્પષ્ટ જણાવ્યું છે : “હું બધું જે કાંઈ જીવું છું તે એ ૧૯૩૦ની મુદ્રા સાથે જીવું છું.” (પૃ. ૧૨૭) અને યથાપ્રસંગ એ જીવનવીરને શબ્દાર્ઘ્ય અર્પતાં નથી એમણે સંકોચ અનુભવ્યો, નથી કલાધર્મના લોપનો ભય અનુભવ્યો; ઊલટું એવા પ્રસંગોએ તેમણે પોતાના કલાધર્મની સાર્થકતા અનુભવી જણાય છે. ગાંધીજી જે જીવનમૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા એ મૂલ્યો જ ઉમાશંકરના સાહિત્યિક પુરુષાર્થનાં કેટલીક રીતે પ્રેરક, નિયામક અને માર્ગદર્શક રહ્યાં છે. ઉમાશંકર ગાંધીપ્રેમી હંમેશાં રહ્યા છે, ગાંધીવાદી હરગિજ નહીં. એમનો ગાંધીપ્રેમ માનવપ્રેમના જ પર્યાયરૂપ જણાય છે. એ કલાધર્મનો વિરોધી નહીં, પણ એનો પોષક – પ્રોત્સાહક હોય એવું ઉમાશંકરમાં તો દેખાય છે. ઉમાશંકરે ‘ગાંધીકથા’–નિમિત્તે બાળકોનેય યાદ રાખ્યાં તેમાં એમની ‘શિવોર્મિ’ જોવી જોઈએ. આ ઉમાશંકરે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડો દ્વારા રસવૈવિધ્યપૂર્ણ માનવીય સત્ત્વનું જ દર્શન ખાસ તો કરાવ્યું છે. ઉમાશંકરના દેશકાળસાપેક્ષ સંસ્કારજીવનનો – સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનો એક ઇતિહાસ પણ એ છબીઓમાંથી વાંચી શકાય. એક માનવપ્રેમી સર્જક તરીકેની તેમની માનવ્યનિષ્ઠા – મનુષ્યનિષ્ઠાની બુનિયાદ કેટલી ઊંડી – પહોળી છે તેનું સૂચન આ છબીઓમાંથી મળી રહે છે. આનંદશંકરનાં ‘હૃદયનો હક’નાં લખાણો પછી એ પ્રકારનાં લખાણોનો એક નૂતન આવિર્ભાવ આ છબીઓમાં – શબ્દાંકનોમાં જોઈ શકાય. વ્યક્તિગત અર્ઘ્યલેખોનું એક રસપ્રદ રૂપ બંધાતુંયે આમાં જોઈ શકાય. આ સંદર્ભમાં ‘ઇસામુ શિદા અને અન્ય’ને તેમ ‘જીવનનો કલાધર’ જેવા ગ્રંથોને પણ યાદ કરવા રહ્યા. તેમનો બાળાશંકરના કવિજીવન વિશેનો આલેખ પણ અત્રે ઉલ્લેખનીય છે. | ઉમાશંકરના સર્જનાત્મક તેમ ચિંતનાત્મક શબ્દનો અર્ઘ્ય ગાંધીજીને અવારનવાર મળતો રહ્યો છે. ઉમાશંકરને જે જીવનમૂલ્યોમાં શ્રદ્ધા અને રસ છે એ મૂલ્યોના પ્રતીકરૂપ ગાંધીજી એમને દેખાયા છે. એમનાં ગાંધીરસ સૂક્ષ્મ રીતે ‘પ્રાચીના’ ને ‘મહાપ્રસ્થાન’માંયે જોવાના પ્રયત્નો થયા છે. ઉમાશંકરે ગાંધીપ્રભાવનો સ્પષ્ટતયા સ્વીકાર કર્યો જ છે (‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭)માં ઉમાશંકરે સ્પષ્ટ જણાવ્યું છે : “હું બધું જે કાંઈ જીવું છું તે એ ૧૯૩૦ની મુદ્રા સાથે જીવું છું.” (પૃ. ૧૨૭) અને યથાપ્રસંગ એ જીવનવીરને શબ્દાર્ઘ્ય અર્પતાં નથી એમણે સંકોચ અનુભવ્યો, નથી કલાધર્મના લોપનો ભય અનુભવ્યો; ઊલટું એવા પ્રસંગોએ તેમણે પોતાના કલાધર્મની સાર્થકતા અનુભવી જણાય છે. ગાંધીજી જે જીવનમૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા એ મૂલ્યો જ ઉમાશંકરના સાહિત્યિક પુરુષાર્થનાં કેટલીક રીતે પ્રેરક, નિયામક અને માર્ગદર્શક રહ્યાં છે. ઉમાશંકર ગાંધીપ્રેમી હંમેશાં રહ્યા છે, ગાંધીવાદી હરગિજ નહીં. એમનો ગાંધીપ્રેમ માનવપ્રેમના જ પર્યાયરૂપ જણાય છે. એ કલાધર્મનો વિરોધી નહીં, પણ એનો પોષક – પ્રોત્સાહક હોય એવું ઉમાશંકરમાં તો દેખાય છે. ઉમાશંકરે ‘ગાંધીકથા’–નિમિત્તે બાળકોનેય યાદ રાખ્યાં તેમાં એમની ‘શિવોર્મિ’ જોવી જોઈએ. આ ઉમાશંકરે ‘હૃદયમાં પડેલી છબીઓ’ના બે ખંડો દ્વારા રસવૈવિધ્યપૂર્ણ માનવીય સત્ત્વનું જ દર્શન ખાસ તો કરાવ્યું છે. ઉમાશંકરના દેશકાળસાપેક્ષ સંસ્કારજીવનનો – સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનો એક ઇતિહાસ પણ એ છબીઓમાંથી વાંચી શકાય. એક માનવપ્રેમી સર્જક તરીકેની તેમની માનવ્યનિષ્ઠા – મનુષ્યનિષ્ઠાની બુનિયાદ કેટલી ઊંડી – પહોળી છે તેનું સૂચન આ છબીઓમાંથી મળી રહે છે. આનંદશંકરનાં ‘હૃદયનો હક’નાં લખાણો પછી એ પ્રકારનાં લખાણોનો એક નૂતન આવિર્ભાવ આ છબીઓમાં – શબ્દાંકનોમાં જોઈ શકાય. વ્યક્તિગત અર્ઘ્યલેખોનું એક રસપ્રદ રૂપ બંધાતુંયે આમાં જોઈ શકાય. આ સંદર્ભમાં ‘ઇસામુ શિદા અને અન્ય’ને તેમ ‘જીવનનો કલાધર’ જેવા ગ્રંથોને પણ યાદ કરવા રહ્યા. તેમનો બાળાશંકરના કવિજીવન વિશેનો આલેખ પણ અત્રે ઉલ્લેખનીય છે. | ||
ઉમાશંકરકૃત ‘’૩૧માં ડોકિયું’ છે તો એમની પોતાની વાસરી – વિદ્યાપીઠ-નિવાસ દરમિયાનની, પરંતુ એ ૧૯૩૧ની વિદ્યાપીઠની પણ વાસરી જાણે બની જાય છે. તત્કાલીન પરિસ્થિતિનું એક અનુભવનિષ્ઠ આલેખન હોઈ એનું દસ્તાવેજી મૂલ્ય પણ ખરું. આ વાસરી ‘વિશ્વશાંતિ’ની ભૂમિકા સમજવામાં તથા ‘વિશ્વશાંતિ’કારની આંતર-વ્યક્તિતાનો ક્યાસ કાઢવામાં ઉપયોગી છે. ગુજરાતના ડાયરીસાહિત્યમાં તેનો ઉમેરો આવકાર્ય છે જ. | ઉમાશંકરકૃત ‘’૩૧માં ડોકિયું’ છે તો એમની પોતાની વાસરી – વિદ્યાપીઠ-નિવાસ દરમિયાનની, પરંતુ એ ૧૯૩૧ની વિદ્યાપીઠની પણ વાસરી જાણે બની જાય છે. તત્કાલીન પરિસ્થિતિનું એક અનુભવનિષ્ઠ આલેખન હોઈ એનું દસ્તાવેજી મૂલ્ય પણ ખરું. આ વાસરી ‘વિશ્વશાંતિ’ની ભૂમિકા સમજવામાં તથા ‘વિશ્વશાંતિ’કારની આંતર-વ્યક્તિતાનો ક્યાસ કાઢવામાં ઉપયોગી છે. ગુજરાતના ડાયરીસાહિત્યમાં તેનો ઉમેરો આવકાર્ય છે જ. | ||
ઉમાશંકર આપણા એક પ્રવાસરસિક સાહિત્યકાર છે. એમના પ્રવાસો એમની સાંસ્કૃતિક સાધનાના જ પ્રકારરૂપ સવિશેષ બન્યા જણાય છે. ઈશાન ભારત અને અંદામાન જેવા ભૂમિદેશોની એમની વાત સહેજેય આકર્ષક બને. એમાં વળી એમની ગદ્યકળાકોવિદ કલમની મદદ પણ એમને મળી. તેથી એકંદરે એમની એ પ્રવાસકથાઓ થોડીક ઉભડક રીતિની, છતાંયે આસ્વાદ્ય બની છે. સદ્ભાગ્યે, ઉમાશંકરનો પ્રવાસરસ અનેક પ્રવાસલેખોએ મુખર થયો છે. તેમના પ્રવાસમાં ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ પછી ‘યુરોપયાત્રા’ (૧૯૮૫, નંદિની તેમ જ સ્વાતિ સાથે)નો અને એમના અવસાન બાદ ‘ચીનમાં ૫૪ દિવસ’ તથા ‘યાત્રી’ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. | ઉમાશંકર આપણા એક પ્રવાસરસિક સાહિત્યકાર છે. એમના પ્રવાસો એમની સાંસ્કૃતિક સાધનાના જ પ્રકારરૂપ સવિશેષ બન્યા જણાય છે. ઈશાન ભારત અને અંદામાન જેવા ભૂમિદેશોની એમની વાત સહેજેય આકર્ષક બને. એમાં વળી એમની ગદ્યકળાકોવિદ કલમની મદદ પણ એમને મળી. તેથી એકંદરે એમની એ પ્રવાસકથાઓ થોડીક ઉભડક રીતિની, છતાંયે આસ્વાદ્ય બની છે. સદ્ભાગ્યે, ઉમાશંકરનો પ્રવાસરસ અનેક પ્રવાસલેખોએ મુખર થયો છે. તેમના પ્રવાસમાં ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’ પછી ‘યુરોપયાત્રા’ (૧૯૮૫, નંદિની તેમ જ સ્વાતિ સાથે)નો અને એમના અવસાન બાદ ‘ચીનમાં ૫૪ દિવસ’ તથા ‘યાત્રી’ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/અનુવાદ|અનુવાદ]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન|વિવેચન-સંશોધન-સંપાદન]] | |||
}} | |||
<br> |