18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૦|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસે નિશાળિયા અને ગુુરુ સમેત આખા ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
ભાટ ચારણ બંદીજન ગુણી સંતોખ્યાન રાજન.{{space}} ૭ | ભાટ ચારણ બંદીજન ગુણી સંતોખ્યાન રાજન.{{space}} ૭ | ||
એહવે કૌંતલપુર વિષે પ્રોહિત ધૃષ્ટબુદ્ધિ જેહ; | એહવે કૌંતલપુર વિષે પ્રોહિત<ref>પ્રોહિત</ref> ધૃષ્ટબુદ્ધિ જેહ; | ||
એક દહાડે તે અહંકારી, અંતર વિચાર્યું એહ;{{space}} ૮ | એક દહાડે તે અહંકારી, અંતર વિચાર્યું એહ;{{space}} ૮ | ||
Line 41: | Line 41: | ||
એવું વિચારી મહારાજએ, સેન તત્પર કધું; | એવું વિચારી મહારાજએ, સેન તત્પર કધું; | ||
ફરફરે ધ્વજ ને હસ્તી હલકાર્યા, દુષ્ટે દુંદુભિ દીધું.{{space}} ૧૨ | ફરફરે ધ્વજ ને હસ્તી હલકાર્યા,<ref>હલકાર્યા – આગળ ચલાવ્યા</ref> દુષ્ટે દુંદુભિ દીધું.{{space}} ૧૨ | ||
ધૃષ્ટબુદ્ધિ કહે જોદ્ધાને ‘એનો દેશ કરો નરેડાટ.’ | ધૃષ્ટબુદ્ધિ કહે જોદ્ધાને ‘એનો દેશ કરો નરેડાટ.’ | ||
Line 62: | Line 62: | ||
અશ્વથી ઊતરી રાજાએ તે બાળક હૃદયાશું લીધો. | અશ્વથી ઊતરી રાજાએ તે બાળક હૃદયાશું લીધો. | ||
વાંઝિયો ટાળ્યો વિશ્વંભરે, પુત્ર આપી પનોતો કીધો.{{space}} ૧૯ | વાંઝિયો ટાળ્યો વિશ્વંભરે, પુત્ર આપી પનોતો<ref>પનોતો – માનીતો</ref> કીધો.{{space}} ૧૯ | ||
તે રાજાએ આપિયું તેને સરવે રાજધાન; | તે રાજાએ આપિયું તેને સરવે રાજધાન; |
edits