18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
સેવકનો સાંભળી શ્વાસ રે, જાગી ઊઠ્યો ચંદ્રહાસ રે; | સેવકનો સાંભળી શ્વાસ રે, જાગી ઊઠ્યો ચંદ્રહાસ રે; | ||
નેત્ર ચોળતો બોલ્યો શૂર રે : ‘લાવો અશ્વ, થયું અસૂર રે.{{space}} ૩ | નેત્ર ચોળતો બોલ્યો શૂર રે : ‘લાવો અશ્વ, થયું અસૂર<ref>અસુર – મોડું</ref> રે.{{space}} ૩ | ||
એક લાવ્યો પાત્ર ભરીને પાણી રે, એકે અશ્વ આપ્યો આણી રે.’ | એક લાવ્યો પાત્ર ભરીને પાણી રે, એકે અશ્વ આપ્યો આણી રે.’ | ||
Line 53: | Line 53: | ||
આંહાં મેં મોકલ્યો છે ચંદ્રહાસ રે; જેનું મુખ ચંદ્ર-પ્રકાશ રે. | આંહાં મેં મોકલ્યો છે ચંદ્રહાસ રે; જેનું મુખ ચંદ્ર-પ્રકાશ રે. | ||
લટપટ કરી મળતા રહેજો રે, અમો સેવક છું એમ કહેજો રે. ૧૬ | લટપટ કરી<ref>લટપટ કરી – મીઠું બોલી</ref> મળતા રહેજો રે, અમો સેવક છું એમ કહેજો રે. ૧૬ | ||
રખે રૂપ-રંગ તું જોતો રે, એવો સમો રખે તું ખોતો રે! | રખે રૂપ-રંગ તું જોતો રે, એવો સમો રખે તું ખોતો રે! | ||
Line 81: | Line 81: | ||
આપ્યા વરને ઉત્તમ ઉતારા રે, મોકલ્યા સેવક સેવા કરનાર રે. | આપ્યા વરને ઉત્તમ ઉતારા રે, મોકલ્યા સેવક સેવા કરનાર રે. | ||
બહુ પ્રેમદા પીઠી ચોળે રે, વર ઉષ્ણોદકે અંધોળે રે. ૨૫ | બહુ પ્રેમદા પીઠી ચોળે રે, વર ઉષ્ણોદકે અંધોળે<ref>અંઘોળ – નહાવું</ref> રે. ૨૫ | ||
વાજિંત્ર વિધવિધનાં વાજે રે, શું મેઘ ગગને ગાજે રે! | વાજિંત્ર વિધવિધનાં વાજે રે, શું મેઘ ગગને ગાજે રે! | ||
નગરની નારી જોવ જાય રે, જેના કુમકુમવર્ણા પાય રે. ૨૬ | નગરની નારી જોવ જાય રે, જેના કુમકુમવર્ણા પાય રે. ૨૬ | ||
વનિતા<ref>વનિતા – સ્રી</ref>એ વરને નિરખ્યો રે, શ્યામા કહે : ‘સ્વરૂપ શશી સરખો રે, | |||
એનું મુખકમળ રઢિયાળું રે, વિષયાને વર જોડી વારુ રે.’ ૨૭ | એનું મુખકમળ રઢિયાળું<ref>રઢિયાળું – સુંદર</ref> રે, વિષયાને વર જોડી વારુ રે.’ ૨૭ | ||
એવે દુંદુભિ સર્વ ગગડિયાં રે, વિષ્ણભક્ત વરઘોડે ચઢિયા રે. | એવે દુંદુભિ સર્વ ગગડિયાં રે, વિષ્ણભક્ત વરઘોડે ચઢિયા રે. | ||
વિસ્મે થઈ થઈ બોલ્યા લોક રે : ‘વરને માનુષ કહેતા ફોક રે. ૨૮ | વિસ્મે થઈ થઈ બોલ્યા લોક રે : ‘વરને માનુષ કહેતા ફોક<ref>ફોક – નકામું</ref> રે. ૨૮ | ||
દેવકુંવર શું રૂપ એનું શોભે રે, મન જ્યાં જોઈએ ત્યાં થોભે રે, | દેવકુંવર શું રૂપ એનું શોભે રે, મન જ્યાં જોઈએ ત્યાં થોભે રે, |
edits