ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધવચાળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''અધવચાળ(In Medias Res : In the midst of things)''' : કથનનો પ્રારંભ કરવાની...")

No edit summary

Line 4: Line 4:
'''અધવચાળ(In Medias Res : In the midst of things)''' : કથનનો પ્રારંભ કરવાની રીતિ. સમયાનુક્રમમાં રજૂ ન કરતાં એકદમ મહત્ત્વની ઘટનાથી કથાનો આરંભ કરવાની આ રીતિ પ્રભાવક બને છે. જેમકે ‘સરસ્વતીચન્દ્ર’નો પ્રારંભ સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગ પછીની, સુવર્ણપુરના અતિથિ તરીકે પહોંચ્યાની મહત્ત્વની ઘટનાથી થયો છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અધમા
|next = અધિઅર્થ

26,604

edits

Navigation menu