ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંકારદોષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''અહંકારદોષ (Hybris, Hubris)''' : ગ્રીક ટ્રેજિડીમાં દર્શાવા...")

No edit summary

Line 4: Line 4:
'''અહંકારદોષ (Hybris, Hubris)''' : ગ્રીક ટ્રેજિડીમાં દર્શાવાતો પાત્રનો એવો ચરિત્રદોષ જેને કારણે અંતે પાત્રનું પતન થાય છે. ગ્રીક કરુણાન્તિકાના સંદર્ભમાં આ સંજ્ઞા નાયક દ્વારા કરાતા ઈશ્વરની આજ્ઞાના ઉલ્લંઘનના અર્થમાં પ્રયોજાય છે. લોભ, મહત્ત્વાકાંક્ષા, વિષયવાસના વગેરેમાંથી પાત્રમાં જન્મતા અહંકારનું અહીં સૂચન છે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = અસ્મિતા નાટ્ય
|next = અહંપરક ભવિષ્યવાદ

26,604

edits

Navigation menu