ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહંપરક ભવિષ્યવાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism)''' : પ્રથમ વિશ્વયુદ્ધ દર...")

No edit summary

Line 4: Line 4:
'''અહંપરક ભવિષ્યવાદ (Ego-futurism)''' : પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી વીસમી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલિઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અહંકારદોષ
|next = અહેવાલ

26,604

edits

Navigation menu