26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
રાજશેખર કવિસમયને ત્રણ વર્ગમાં વિભક્ત કરે છે : સ્વર્ગ્ય, પાતાલીય અને ભૌમ. સ્વર્ગ સાથે સંલગ્ન ચંદ્ર, કામદેવ, શિવ, નારાયણ વગેરે વિષયોને આવરતો ‘સ્વર્ગ્ય’ કવિસમય છે, તો નાગ, સર્પ, દાનવ, દૈત્ય વગેરે વિષયોને આવરતો ‘પાતાલીય’ કવિસમય છે જ્યારે ભૌમ કવિસમય પૃથ્વી સાથે સંબદ્ધ છે. વળી, સ્વર્ગ્ય અને પાતાલીય કરતાં ભૌમ કવિસમય પ્રધાનપણે પ્રવર્તે છે એમ પણ નોંધ્યું છે. રાજશેખરે ‘ભૌમ’ કવિસમયના જાતિરૂપ, દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ એમ ચાર પ્રકાર આપ્યા છે. અને એ પ્રત્યેકના પાછા પેટાપ્રકાર સૂચવ્યા છે. | રાજશેખર કવિસમયને ત્રણ વર્ગમાં વિભક્ત કરે છે : સ્વર્ગ્ય, પાતાલીય અને ભૌમ. સ્વર્ગ સાથે સંલગ્ન ચંદ્ર, કામદેવ, શિવ, નારાયણ વગેરે વિષયોને આવરતો ‘સ્વર્ગ્ય’ કવિસમય છે, તો નાગ, સર્પ, દાનવ, દૈત્ય વગેરે વિષયોને આવરતો ‘પાતાલીય’ કવિસમય છે જ્યારે ભૌમ કવિસમય પૃથ્વી સાથે સંબદ્ધ છે. વળી, સ્વર્ગ્ય અને પાતાલીય કરતાં ભૌમ કવિસમય પ્રધાનપણે પ્રવર્તે છે એમ પણ નોંધ્યું છે. રાજશેખરે ‘ભૌમ’ કવિસમયના જાતિરૂપ, દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ એમ ચાર પ્રકાર આપ્યા છે. અને એ પ્રત્યેકના પાછા પેટાપ્રકાર સૂચવ્યા છે. | ||
રાજશેખર પછી કવિસમયનાં નિરૂપણ થયાં તે રાજશેખર આધારિત છે, એમાં હેમચન્દ્ર, વાગ્ભટ, અક્ષરચન્દ્ર, કેશવમિશ્રનાં નિરૂપણો નોંધપાત્ર છે. | રાજશેખર પછી કવિસમયનાં નિરૂપણ થયાં તે રાજશેખર આધારિત છે, એમાં હેમચન્દ્ર, વાગ્ભટ, અક્ષરચન્દ્ર, કેશવમિશ્રનાં નિરૂપણો નોંધપાત્ર છે. | ||
Right|ચં.ટો.}} | {{Right|Right|ચં.ટો.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits