26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કાવ્યપરકગદ્ય/રાગયુક્તગદ્ય (Poetic prose)''' : ઘણી કાવ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 5: | Line 5: | ||
'''કાવ્યપરકગદ્ય/રાગયુક્તગદ્ય (Poetic prose)''' : ઘણી કાવ્યપ્રવિધિઓનો વિનિયોગ કરતું અલંકૃત અને પરિષ્કૃત ગદ્ય. સ્વરવ્યંજનસંકલનાથી નીપજેલી લયની વિવિધ તરેહો સહિતનું તેમજ કલ્પનપ્રતીકાદિ સામગ્રીની રમણીય સંદિગ્ધતા સહિતનું, લઘુકૃતિઓમાં કે પ્રલંબકૃતિઓના નાના પરિચ્છેદોમાં પ્રયોજાતું આ ગદ્ય ‘ભાવાત્મક તાપમાન’ ઊભું કરવાના ઉપાદાનરૂપ હોય છે. જેમકે મુકુન્દ પરીખની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’ના અનેક ગદ્યખંડો. | '''કાવ્યપરકગદ્ય/રાગયુક્તગદ્ય (Poetic prose)''' : ઘણી કાવ્યપ્રવિધિઓનો વિનિયોગ કરતું અલંકૃત અને પરિષ્કૃત ગદ્ય. સ્વરવ્યંજનસંકલનાથી નીપજેલી લયની વિવિધ તરેહો સહિતનું તેમજ કલ્પનપ્રતીકાદિ સામગ્રીની રમણીય સંદિગ્ધતા સહિતનું, લઘુકૃતિઓમાં કે પ્રલંબકૃતિઓના નાના પરિચ્છેદોમાં પ્રયોજાતું આ ગદ્ય ‘ભાવાત્મક તાપમાન’ ઊભું કરવાના ઉપાદાનરૂપ હોય છે. જેમકે મુકુન્દ પરીખની નવલકથા ‘મહાભિનિષ્ક્રમણ’ના અનેક ગદ્યખંડો. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કાવ્યપરક અર્ધાંગપક્ષાઘાત | |||
|next = કાવ્યપાક | |||

edits