26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
કંઠસ્થપરંપરાના સાહિત્યનાં સંરક્ષણ, સંપાદન અને સ્વાધ્યાયમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ધોરણો જ પદ્ધતિ તરીકે સીધેસીધાં ખપમાં લાગે તેમ નથી. કારણકે, આ પરંપરાના સાહિત્યની પ્રકૃતિ જ જુદી છે. આ પરંપરામાંનાં લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણીસાહિત્ય અને અન્ય ધારા વચ્ચે પણ પરસ્પર સૂક્ષ્મરૂપની ભેદરેખા છે, એટલે આ પાંચેય ધારાનાં સંરક્ષણ, સંપાદન, સ્વાધ્યાય અને મૂલ્યાંકનમાં પણ વિવેક દાખવવો, ઔચિત્ય જાળવવું અનિવાર્ય છે. | કંઠસ્થપરંપરાના સાહિત્યનાં સંરક્ષણ, સંપાદન અને સ્વાધ્યાયમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ધોરણો જ પદ્ધતિ તરીકે સીધેસીધાં ખપમાં લાગે તેમ નથી. કારણકે, આ પરંપરાના સાહિત્યની પ્રકૃતિ જ જુદી છે. આ પરંપરામાંનાં લોકસાહિત્ય, સંતસાહિત્ય અને ચારણીસાહિત્ય અને અન્ય ધારા વચ્ચે પણ પરસ્પર સૂક્ષ્મરૂપની ભેદરેખા છે, એટલે આ પાંચેય ધારાનાં સંરક્ષણ, સંપાદન, સ્વાધ્યાય અને મૂલ્યાંકનમાં પણ વિવેક દાખવવો, ઔચિત્ય જાળવવું અનિવાર્ય છે. | ||
{{Right|બ.જા.}} | {{Right|બ.જા.}} | ||
{{ | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
edits