ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિવિરોધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્વનિવિરોધ'''</span> : આચાર્ય આનંદવર્ધને રસ-ધ્વનિ-...")
 
No edit summary
Line 5: Line 5:
વિમર્શિનીકાર જયરથે આપેલી નોંધ પ્રમાણે ૧૨ પ્રકારના ધ્વનિવિરોધો આ પ્રમાણે છે : તાત્પર્યશક્તિ, અભિધા, બે પ્રકારની લક્ષણા, બે પ્રકારની અનુમિતિ, અર્થાપત્તિ, તંત્ર, (શ્લેષ), સમાસોક્તિ વગેરે અલંકાર, રસની કાર્યતા, રસનો ભોગ તથા વ્યાપારાન્તર વડે રસ-વ્યંજનાનો બાધ એમ ૧૨ પ્રકારની વિપ્રતિપત્તિઓ ઊઠવા પામી હતી.  

આમાં પ્રથમ તે તાત્પર્ય દ્વારા ધ્વનિને ગતાર્થ માનનારા મીમાંસકો, બીજા દીર્ઘદીર્ઘતર અભિધાવ્યાપાર સ્વીકારનારા મીમાંસકો, લક્ષણા કે ગુણવૃત્તિમાં ધ્વનિનો અંતર્ભાવ ઇચ્છનારા ભાક્તવાદીઓ, દ્વિવિધ અનુમાન દ્વારા ધ્વનિને ગૃહીત થતો ગણનારા નૈયાયિકો, તંત્ર(શ્લેષ)માં ધ્વનિને સમાવનારા, સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિને અંતર્ભૂત કરનારા, અર્થાપત્તિથી ધ્વનિને ગતાર્થ માનનારા, રસની કાર્યતા સ્વીકારનાર લોલ્લટ વગેરે, રસનો ભોગ થતો વિચારનાર ભટ્ટ નાયક વગેરે તથા ધ્વનિને અનિર્વાચ્ય માનનારા એમ અનેક પ્રકારના ધ્વનિવિરોધો ઊઠ્યાા, જે પૈકી મોટા ભાગના મતોનું શમન કરી આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં ધ્વનિનું પ્રસ્થાપન કર્યું છે.  

આનંદવર્ધને પોતે પણ ‘ધ્વન્યાલોક’ની પ્રથમ કારિકામાં જ ધ્વનિવિરોધ કરનારાઓની નોંધ લીધી છે. તેઓ જણાવે છે ધ્વનિ તો કાવ્યના આત્મા રૂપે પ્રાચીનકાળથી જ કાવ્યતત્ત્વજ્ઞો દ્વારા સ્વીકૃતિ પામ્યો છે પરન્તુ તેનો અભાવ માનનારા પણ હતા, તો કેટલાક વળી તેને અવર્ણનીય ગણાવતા હતા. આમ ધ્વનિવિરોધના કુલ ત્રણ પક્ષો બને છે.  

પ્રથમ છે ધ્વન્યભાવવાદીઓ. આ અભાવવાદીઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા ન પણ હોય અને તે પ્રકારના વિકલ્પોની સંભાવના કરીને જ રજૂઆત થતી હોય તેમ પણ બને, કેમકે આનંદવર્ધને તેમને માટે मगदु : એમ પરોક્ષ ભૂતકાળનો પ્રયોગ કર્યો હતો. જોકે, આનંદવર્ધનને આમ અભિપ્રેત ન પણ હોય, કેમકે તેમણે પોતે જ ધ્વન્યભાવવાદીઓના સમર્થનમાં એક શ્લોક ઉદ્ધૃત કર્યો છે. તે જે હોય તે પરંતુ આનંદવર્ધને તો ત્રણ પ્રકારના અભાવવાદીઓની નોંધ લીધી છે :

૧, શબ્દાર્થમય કાવ્યને શોભા આપનાર તત્ત્વો ગુણ – રીતિ, અલંકાર, વૃત્તિ વગેરેથી ભિન્ન બીજું કોઈ તત્ત્વ છે નહીં, જે શબ્દાર્થને શોભા આપતું હોય, તેથી ધ્વનિ નથી. ૨, શબ્દ અને અર્થના ગુણ-અલંકારથી જુદું ધ્વનિતત્ત્વ જો સ્વીકારવામાં આવે તો તેને કાવ્ય સાથે કોઈ સંબંધ જ ન હોઈ શકે અને તેથી તે શોભાકારી પણ ન બની શકે. ૩, અને જો શોભા સર્જતું હોય અને છતાં પ્રસિદ્ધ પ્રસ્થાનમાં સમાવેશ પામી શકે તેમ ન હોય તો તેને એક નવો ગુણ કે અલંકાર કહેવામાં આવે. તે રીતે ય તેને ગુણ કે અલંકારથી જુદું ગણી શકાશે નહીં, તે સાવ નવું તત્ત્વ છે એમ કહેવાથી શો ફાયદો? આને જરા વિસ્તારપૂર્વક જોઈએ :

Line 20: Line 20:
ત્રીજા ધ્વનિવિરોધી છે અશક્ય વક્તવ્યવાદીઓ. લક્ષણ બાંધવામાં સુકુમાર મતિવાળા તેઓ ધ્વનિતત્ત્વને વાણીના વિષયરૂપ બનતું સ્વીકારતા નથી. તેને તેઓ કેવળ સહૃદયો દ્વારા જ સંવેદ્ય ગણે છે. તેમના મતે ધ્વનિનું લક્ષણ બાંધવું શક્ય નથી.

ધ્વનિનું અસ્તિત્વ ન સ્વીકારનારા અભાવવાદીઓ, ધ્વનિનો અંતર્ભાવ લક્ષણામાં થતો વિચારનારા લક્ષણાવાદીઓ અને ધ્વનિને અનાખ્યેય માનનારા અશક્યવક્તવ્યવાદીઓ, આ ત્રણેય ઉત્તરોત્તર ભવ્ય બુદ્ધિવાળા છે, કેમ કે, તેમનામાં અનુક્રમે વિપર્યાસ, સંદેહ અને અજ્ઞાન રહેલાં છે એમ અભિનવગુપ્ત જણાવે છે.  

આ રીતે, ત્રણ મુખ્ય ધ્વનિવિરોધી અભાવવાદીઓના ત્રણ વિકલ્પો વિચારતાં, કુલ પાંચ પક્ષો બને છે.  

{{Right|ત.ના.}}
{{Right|ત.ના.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
26,604

edits

Navigation menu